WhatsApp ગ્રૂપમાં જોડાવો!
GSRTC Bus Booking and Live Location Tracking App: બસનો ટાઈમ અને લાઈવ લોકેશનની સંપૂર્ણ વિગત જાણો.

GSRTC Bus Booking and Live Location Tracking App: બસનો ટાઈમ અને લાઈવ લોકેશનની સંપૂર્ણ વિગત જાણો

પ્રિય વાંચકો, આજે ટેકનોલોજીના જમાનામાં તમામ સરકારી વિભાગો ડિજીટલ બની રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને ડિજીટલ ગુજરાત પોર્ટલ બનાવેલ છે. ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ikhedut Portal બનાવેલ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન પણ અમલી બનાવેલ છે. ચાલો આજે Gujarat State Road Transport Corporation (GSRTC) દ્વારા ચલાવવામાં આવતી GSRTC Booking and Live Location Tracking App વિશે માહિતી મેળવીશું.

GSRTC Bus Booking

તમે પણ રોજ બરોજ બસની મુસાફરી કરતા હશો. મુસાફરી માટે ટિકિટ બુકિંગ માટે ઘણી વાર લાઇનમાં ઊભા રહ્યા હશો. તેમજ ઘણીવાર બસનો સમય જાણવા પૂછપરછની બારીએ બસનો સમય જાણવા ગયા હશો. આને ધ્યાન રાખીને GSRTC દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ પહેલ એટલે GSRTC Bus Booking and Live Location Tracking App આજના આ આર્ટીકલમાં અમે તમને જણાવીશું કે આ એપના ફાયદા શું છે? આ એપ કયી રીતે ડાઉનલોડ કરવી? તેનો ઉપયોગ કયી રીતે કરવો?

GSRTC Booking App દરેક ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં પણ ખાસ એવા મુસાફરો માટે કે, જે વારંવાર મુસાફરી માટે ગુજરાત રાજ્ય પરિવહનનો ઉપયોગ કરે છે. આ એપ્લિકેશન તમને વિવિધ બસોના ટાઈમ અને અન્ય માહિતી સરળતાથી શોધવામાં મદદ કરશે. તેમજ આ એપ્લિકેશન GSRTC મુસાફરો માટે શ્રેષ્ઠ વપરાશકર્તા ઇન્ટરફેસ પ્રદાન કરે છે.

Highlight of GSRTC Bus Booking and Live Location Tracking App

આર્ટીકલનું નામGSRTC Bus Booking and Live Location Tracking App
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
એપ બનાવનારGSRTC
GSRTC Full FormGujarat State Road Transport Corporation
એપનો ઉપયોગસરળતાથી બસ ટિકિટ બુકિંગ તેમજ બસ ટાઈમ જાણવા
એપ ડાઉનલોડ કરવા માટેGSRTC Bus Online Booking App Download
GSRTC Tracking ApplicationGSRTC Tracking App Download
GSRTC Official Websitehttps://www.gsrtc.in/
Highlight
WhatsApp Group જોડાઓ. Join Now

Read More: પશુ ખાણદાણ સહાય યોજના | Pashu Khandan Sahay Yojana 2023


GSRTC bus booking

GSRTC Bus Booking એ ગુજરાતના લોકો માટે વન સ્ટોપ એપ છે. હવે, આ એપનો ઉપયોગ કરીને તમે ઘરે બેઠા બસનું સમયપત્રક, ભાડાં અને બસ સેવા સંબંધિત અન્ય માહિતી મેળવી શકો છો. આ એપ્લિકેશનની મદદથી તમે ગુજરાત રોડવેઝ સંલગ્ન ડેપોમાંથી મુસાફરી કરતી બસોની સ્થિતિ ચકાસી શકો છો. તમે તમારી મુસાફરીની શરૂઆતથી તમારા અંતિમ મુકામ સુધીની તમામ available બસો ચકાસી શકો છો.

તમે ચોક્કસ bus route ની વિગતો ચકાસી શકો છો. તમે શરૂઆતના મુકામથી તમારા અંતિમ મુકામ સુધી ચાલતી બસના ભાડાની વિગતો પણ ચકાસી શકો છો. તેથી, હવે તમારે બસ સ્ટેન્ડ પર જવાની કે કોઈપણ પૂછપરછ માટે લાંબી લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી. આ અનુભવ માટે તમે Application ડાઉનલોડ કરો.


Read More: Manav Kalyan Yojana 2023 | માનવ કલ્યાણ યોજના


GSRTC Tracking App “RapidGo” દ્વારા બસનું લોકેશન અને સમય જાણો

ગુજરાત પરિવહન વિભાગ દ્વારા દરેક બસ બસને ટ્રેક કરવા, ટિકિટ બુકિંગ અને બસના સમયપત્રક જાણવા માટેની ખૂબ જ ઉપયોગી એપ બનાવેલ છે. આ એપ્લિકેશન દ્વારા કઈ બસ ક્યાં પહોંચી તેની Real Time Location ની માહિતી જાણી શકો છો. તથા બસને ટ્રેક પણ કરી શકો છો. જેથી તમારા નક્કી કરેલા સ્થળ પર જવા તથા આવવા માટે ચોક્ક્સાઈપૂર્વક સમય મળે છે.


Read More: PM Kisan Beneficiary List 2023 | પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ 2023


GSRTC Bus Booking APP ની કેટલીક વિશેષતાઓ

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા GSRTC અને Tracking App “Rapidgo” બનાવેલ છે. આ મોબાઈલ એપ્લિકેશન નાગરિકોના હિત માટે બહાર પાડેલી છે. જેની કેટલીક વિશેષતાઓ નીચે મુજબ છે.

  • આ એપમાં ગુજરાતના તમામ ડેપોની પૂછપરછ માટે ફોન નંબરનું લિસ્ટ આપે છે.
  • બસ સ્ટેશનના સમયપત્રકનું વિગતવાર માહિતી પૂરી પડે છે.
  • મુસાફરો તેમના Real Time Live લોકેશન પછી, ક્યું બસ સ્ટેશનની પછી કયું સ્ટેશન આવે છે.
  • વપરાશકર્તા ટિકિટ ભાડા વિશે પણ જાણી શકે છે.
  • આ એપ ખૂબ જ સરળ વપરાશકર્તા ઇન્ટરફેસ ધરાવે છે.
  • આ એપ કિલોમીટરની વિગતો સાથે બસ રૂટ બતાવે છે।
  • આ એપ ધીમા નેટવર્ક્સ પર સૌથી ઝડપી ગતિથી કામ કરે છે.
  • આ એપનું એપ્લિકેશન કદ ખુબજ ઓછું છે. જેથી મોબાઇલમાં તમારી મેમરીને બચાવે છે.  
GSRTC Bus Booking and Live Location Tracking App

Read More: રાજ્યના પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને ઘરઘંટી સાધન સહાય તરીકે મળશે- સંપૂર્ણ માહિતી મેળવો.


FAQ

1. GSRTC નું Full Form શું થાય છે?

જવાબ: GSRTC નું Full Form “Gujarat State Road Transport Corporation” થાય છે.

2. એસ.ટી બસોનું Real Time Location જાણવા માટે કઈ એપ્લિકેશન બનાવેલ છે?

જવાબ: ગુજરાત એસ.ટી બસોનું લાઈવ લોકેશન જાણવા માટે “RepidGo” નામની એપ્લિકેશન બનાવેલ છે.

3. GSRTC ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ: GSRTCની ઓફિશિયલ વેબસાઈટ https://gsrtc.in/site/ છે.

4. GSRTC Bus Booking Application કેવી રીતે કરી શકાય?

જવાબ: GSRTC Bus Booking App Download કરવા માટે Google Play Store માં જવાનું રહેશે.

Leave a Comment