Advertisement

GTKDC Online Loan Yojana : સીધી ધિરાણ યોજના હેઠળ ઓનલાઈન અરજીઓ માટે જાહેરાત

ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા ઠાકોર અને કોળી સમુદાયના લોકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે ‘સીધા ધિરાણ યોજના’નું અમલ કરવામાં આવી રહ્યું છે. આ યોજનાના માધ્યમથી ગુજરાતના આર્થિક રીતે પછાત લોકોને વિવિધ વ્યવસાયોમાં મદદરૂપ થવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે. આ યોજના અંતર્ગત સહાય અને લોન અપાવવા માટે નીચે દર્શાવેલી શરતોને પૂર્ણ કરવી જરૂરી છે:

Advertisement

GTKDC Online Loan Yojana 

               ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના દ્વારા આ યોજનઓ બહાર પાડવામાં આવેલ છે. આ યોજના વિકસિત જાતિ કલ્યાણ, ગાંધીનગર તથા રાષ્ટીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ, નવી દિલ્હીના સહયોગથી ચલાવવામાં આવે છે. આ યોજનામાં વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે.

GTKDC Online Loan Yojana  કઈ કઈ યોજનાઓનો સમાવેશ થાય છે?

         ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા એક નવું પોર્ટલ બનાવેલ છે. જેનું નામ GTKDC Online છે. આ પોર્ટલ પર નીચે મુજબની યોજનાઓ બહાર પાડેલી છે.

  1. મુદતી લોન (ટર્મ લોન)
  2. માઈક્રો ફાયનાન્‍સ
  3. મહિલા સમૃદ્ધિ યોજના
  4. ન્યુ સ્વર્ણિમ યોજના
  5. સ્વયં સક્ષમ યોજના

Highlight Table

શીર્ષકવિગતો
યોજના નામસીધા ધિરાણ યોજના (GTKDC Online Loan Yojana)
યોજનાનો હેતુઠાકોર અને કોળી સમુદાયના આર્થિક રીતે પછાત લોકો માટે આર્થિક સહાય પૂરી પાડવી
યોજનાઓ1. મુદતી લોન (ટર્મ લોન)
2. માઇક્રો ફાયનાન્સ
3. મહિલા સમૃદ્ધિ યોજના
4. ન્યુ સ્વર્ણિમ યોજના
5. સ્વયં સક્ષમ યોજના
પાત્રતા1. ઉંમર મર્યાદા: 21 થી 50 વર્ષ (સ્વયં સક્ષમ: 18 થી 35 વર્ષ)
2. વાર્ષિક આવક મર્યાદા: રૂ. 3,00,000/-
3. લોનનું ફાયદો કુટુંબના એક જ સભ્યને મળવાનો રહેશે
અરજી પ્રક્રિયા1. “GTKDC Online” પોર્ટલ પર ઓનલાઇન અરજી
2. વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી ભરવી
3. દસ્તાવેજો PDF ફોર્મેટમાં અપલોડ કરવા
અગત્યની તારીખઅરજી કરવાની તારીખ: 26/09/2023 થી 25/10/2023 સુધી
સંપર્કગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગર

Advertisement


Read More: Cultivator Sahay Yojana 2024 : કલ્ટીવેટર સહાય યોજના હેઠળ રૂ.50,000/- સુધીની સહાય મળશે.


યોજનાની પાત્રતા :

આ ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે. જેના માટે નીચે મુજબની પાત્રતા નક્કિ કરેલી છે.

(૧) યોજનાની પાત્રતાની વિગતો નિગમની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, જે ધ્યાનમાં રાખી અરજી કરવી.

(૨) સ્વરોજગારની લોન યોજનામાં અરજદારની વયમર્યાદા ૨૧ વર્ષથી ૫૦ વર્ષ રહેશે. (સ્વયં સક્ષમ લોન યોજનામાં અરજદારની ઉંમર ૧૮થી ૩૫ વર્ષ સુધીની રહેશે.)

(૩) અરજદારની વાર્ષિક આવક મર્યાદા રૂા. ૩,૦૦,૦૦૦/-ની રહેશે.

૪) સ્વરોજગારની લોન યોજનાનો લાભ માટે કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર રહેશે.

( (૫) અરજી કરતી વખતે આધાર નંબર સાથે લીંક હોય તે જ બેન્ક ખાતાની વિગતો આપવાની રહેશે.

(૬) અરજીમાં અરજદારે પોતાનો જ મોબાઇલ નંબર આપવાનો રહેશે. મોબાઈલ નંબર ચાલુ સ્થિતીમાં રાખવાનો રહેશે. અન્ય વ્યક્તિનો નંબર આપેલો હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ કરેલ હશે તો આવી અરજીઓ રદપાત્ર ગણવામાં આવશે.

(૭) અરજીમાં સંપૂર્ણ વિગતો ભરેલી નહી હોય અથવા અધૂરા દસ્તાવેજો વાળી અરજી હશે તો આપોઆપ રદપાત્ર (નામંજુર) ગણાશે.


Read More: Power Tiller Sahay Yojana 2024 Above 8 BHP : પાવર ટીલર સહાય યોજના હેઠળ રૂ. 60,000/- સુધીની સહાય મેળવો.


કાયદાકીય શરતો:

– આ યોજના હેઠળની સહાય માત્ર અમુક કાયદાકીય નિયમો હેઠળ જ ઉપલબ્ધ થશે.

– અરજીકર્તાએ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી શરતોનો ભંગ ન કરવો જરૂરી રહેશે.

– ધિરાણ યોજના હેઠળ મેળવેલ લોન અને સહાયનો ઉપયોગ માત્ર નિયત હેતુ માટે જ કરવો.

અગત્યની નોંધ

  • છેલ્લી તારીખ પછી કોઈ પણ અરજી માન્ય રહેશે નહીં.
  • જે કોઈ અરજદાર આ યોજનામાં લાભ લેવા માંગે છે, તે ઓનલાઈન પોર્ટલ પર યોગ્ય રીતે નોંધણી કરાવવી જરૂરી છે.
  • ન્યુ આકાંક્ષા યોજના અંતર્ગત આપવામાં આવતી શૈક્ષણિક લોન માટે ઉક્ત પોર્ટલ 365 દિવસ ખુલ્લું રાખવામાં આવેલ છે.
  • ઉપરોક્ત આપવામાં આવેલ જાહેરાત સંદર્ભમાં મળેલ લોન અરજીઓ નાણાંકીય જોગવાઈને ધ્યાને લઈ મંજુર/ નામંજુર કરવાનો આખરી નિર્ણય સરકારશ્રીના નીતિ-નિયમોને આધિન ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમ, ગાંધીનગરનો રહેશે.

GTKDC Online Loan Yojana

How to Online Application GTKDC Online Loan Yojana  | ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

                 આ નિગમ દ્વારા વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે એક પોર્ટલ બનાવેલ છે. જેનું નામ GTKDC Online છે. આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google માં જાઓ, ત્યારબાદ તેમાં “GTKDC Online” ટાઈપ કરો.
  • ત્યારબાદ તે પોર્ટલ્ના Home Page પર જાઓ.
  • હોમ પેજ પર વિવિધ યોજનાઓ આપેલી હશે.
  • જે યોજનાની ઓનલાઈન અરજી કરવાની હોય તેના પર ક્લિક કરો.
  • તમારી વ્યક્તિગત, શૈક્ષણિક અને તમામ માહિતી ઓનલાઈન ભરો.
  • ઓનલાઈન અરજીઓ ઓનલાઈન પોર્ટલ http://gtkdnconline.gujarat.gov.in પર કરી શકાશે.
  • અરજી ફોર્મ અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા PDF ફોર્મેટમાં ઉપલબ્ધ રહેશે.
  • અરજીના વધુ વિગતો માટે sje.gujarat.gov.in પર માહિતી મેળવી શકાશે.
  • છેલ્લે, ત્યારબાદ સેવ કરો અને પ્રિન્‍ટ કાઢો.

અરજીની છેલ્લી તારીખ

– અરજી કરવાની તારીખ: 26/09/2023 થી 25/10/2023 સુધી

વધુ માહિતી માટે સંપર્ક:

ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગર

પ્રશ્નો અને જવાબો (FAQ)

પ્રશ્ન 1: GTKDC Online Loan Yojana શું છે

જવાબ: GTKDC Online Loan Yojana એ ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા ઠાકોર અને કોળી સમુદાયના આર્થિક રીતે પછાત લોકોને આર્થિક સહાય આપવા માટે શરૂ કરેલ ‘સીધા ધિરાણ યોજના’ છે.

પ્રશ્ન 2: આ યોજનાનો હેતુ શું છે

જવાબ: આ યોજનાનો હેતુ ઠાકોર અને કોળી સમુદાયના લોકોને આર્થિક સહાય પૂરી પાડીને તેમના વ્યવસાયોમાં મદદરૂપ થવાનો છે.

પ્રશ્ન 3: કઈ યોજનાઓ અંતર્ગત લોન મળી શકે

જવાબ: આ યોજનામાં નીચેની યોજનાઓનો સમાવેશ થાય છે: 

1. મુદતી લોન (ટર્મ લોન) 

2. માઇક્રો ફાયનાન્સ 

3. મહિલા સમૃદ્ધિ યોજના 

4. ન્યુ સ્વર્ણિમ યોજના 

5. સ્વયં સક્ષમ યોજના

પ્રશ્ન 4: પાત્રતા માપદંડ શું છે

જવાબ:

1. સ્વરોજગાર લોન માટે ઉંમર મર્યાદા 21 થી 50 વર્ષ છે. (સ્વયં સક્ષમ લોન માટે 18 થી 35 વર્ષ) 

2. વાર્ષિક આવક મર્યાદા રૂ. 3,00,000/- ની છે. 

3. કુટુંબના એક જ સભ્યને ફાયદો મળશે.

પ્રશ્ન 5: આ યોજનાની અરજીની છેલ્લી તારીખ શું છે

જવાબ: અરજી કરવાની તારીખ 26/09/2023 થી 25/10/2023 છે.

પ્રશ્ન 6: લોનનો લાભ કોણ લઈ શકે છે

જવાબ: આ લોનનો લાભ પાત્રતા ધરાવતા ઠાકોર અને કોળી સમુદાયના લોકો લઈ શકે છે, જેમની વાર્ષિક આવક 3 લાખથી ઓછી છે.

પ્રશ્ન 7: વધુ માહિતી માટે ક્યાં સંપર્ક કરવો

જવાબ: વધુ માહિતી માટે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગરનો સંપર્ક કરી શકાય છે.

Leave a Comment