WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Gujarat Dragon Fruit Farming Scheme | કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજના

Gujarat Dragon Fruit Farming Scheme | કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજના

Subsidy Yojana | ikhedut Yojana |  Dragon Fruit Farming in gujarati । Gujarat Government Schemes For Farmers | ગુજરાત સરકાર ખેડૂતોને ડ્રેગનના વાવેતર ખર્ચના 50% સબસીડી આપશે.

ગુજરાત રાજ્યના ખેડૂતો ખેતીવાડી ક્ષેત્રે, બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજી, રીતો વગેરે  અપનાવી દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. Government Of Gujarat પણ ખેડૂતલક્ષી નવી-નવી યોજનાઓ અપનાવી રહી છે. જેનો લાભ લઈને ખેડૂતો  આવક બમણી કરવા માટે સતત પ્રયત્નશીલ છે. જેને ધ્યાને રાખીને બાગાયત વિભાગ દ્વારા ઘણા ફળો અને શાકભાજીના વાવેતર માટે સબસીડી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં ડ્રેગન ફ્રૂટમાંથી મળતા ઔષધિય ગુણો અને બિમારી સામે લડવાના પોષક તત્વોને કારણે ખેડૂતો વાવેતર કરવા લાગેલા છે. ગુજરાત સરકાર દ્વારા પણ ડ્રેગન ફ્રૂટના વાવેતર કરવા માટે ખેડૂતોને સબસીડી આપે છે. આ આર્ટીકલના માધ્ય્મ દ્વારા Government is Offering 50% Subsidy to Farmers for Dragon Fruit Cultivation વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

Dragon Fruit Cultivation in Gujarat

કૃષિ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે ikhedut portal વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં Bagayati Yojana, Pashupalan Ni Yojana, Khetivadi ni Yojana અને મત્સ્ય પાલનની યોજનાઓ બહાર પાડવામાં આવે છે. તમામ ખેડૂતલક્ષી યોજનાનું લિસ્ટ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન બહાર પાડવામાં આવે છે.

બાગાયતી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં પ્લગ નર્સરી (વનબંધુ), Tractor Sahay Yojana, Tapak Sinchai Yojana વગેરે યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. હાલમાં ગુજરાત સરકારશ્રી દ્વારા ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે સહાય તથા સબસીડી આપવામાં આવે છે. જેના Online Application આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન ભરી શકાશે.

Table of Contents

    કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજનાનો હેતુ

    Kamalam ni Fruit Kheti ની ઓનલાઈન અરજી કરવાની ચાલુ થયેલ છે. ટેકનોલોજીના આ યુગ દરેક મનુષ્યની જીવનશૈલી બદલાયેલ છે. Climate Change થવાથી મનુષ્યમાં વિવિધ રોગોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતુ જાય છે. કમલમ ફ્રૂટમાં પલ્સની માત્રા સારા પ્રમાણમાં હોય છે. જેમાં એન્‍ટી ઓક્સિડન્‍ટ, વિટામીન C, કેલ્શિયમનું પ્રમાણ ખૂબ ભરપુર માત્રામાં હોય છે. જે શરીરમાં બ્લડ પ્રેશરને કાબુમાં રાખી, ડાયાબિટીસને પણ રોકે છે વગેરે ઘણા બધા ફાયદા થાય છે. જેથી આ પાકનું ઉત્પાદન વધે તે માટે સરકારશ્રી આ પાકના વાવેતર પર સહાય આપે છે.

    યોજનાનું નામGujarat Dragon Fruit Farming Scheme
    ભાષાગુજરાતી અને English
    ઉદ્દેશઔષિધી ગુણોથી ભરપૂર ડ્રેગન ફ્રૂટની  ખેતી કરવા માટે 
    ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે યોજના અમલમાં મૂકેલી છે.
    લાભાર્થીગુજરાતના ખેડૂતોને
    સહાયની રકમ-1ખેડૂતોને યુનિટ કોસ્ટ અંદાજિત ખર્ચ રૂ.2.50/- લાખ/હેક્ટર 
    ખેડૂતોને ખર્ચના 50 ટકા મુજબ 1.25 લાખ સુધી સહાય મળશે.
    માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
    અરજી કેવી રીતે કરવીClick કરો.
    અરજી કરવાની છેલ્લી તારીખ30/01/2022
    dragon fruit cultivation | dragon fruit subsidy in Gujarat |
drip irrigation subsidy in gujarat 2021 | i khedut portal
khedut portal
    Image Credit: Ikhedut Portal Official Website Page (https://ikhedut.gujarat.gov.in/)

    યોજનાની પાત્રતા

    Krushi ane Sahkar Vibhag Gujarat અને Bagayati Vibhag દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેના ઓનલાઈન ફોર્મ ikhedut પરથી ભરાય છે. આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.

    • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
    • ગુજરાત રાજ્યના નાના, સિમાંત ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
    • ખેડૂત જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
    • ખેડૂતોને ફક્ત જ વાર આ યોજનાનો લાભ મળશે.
    • એસ.ટી, એસ.સી, આર્થિક રીતે નબળા, ઓબીસી અને જનરલ વર્ગના લોકોને આ સહાય આપવામાં આવશે.

    Gujarat Government Renames Dragon Fruit as ‘Kamalam Fruit’

    માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા હોર્ટીકલ્ચરની યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જેમાં ડ્રેગન ફ્રૂટના વાવેતર કરનાર ખેડૂતોને સીધી સહાય આપવામાં આવશે. યોજના બહાર પાડવાની સાથે માન.વિજયભાઈ રૂપાણી દ્વારા ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને સંસ્કૃત શબ્દ પરથી “કમલમ નામ કરવામાં આવ્યું.

    Rules of  Gujarat Dragon Fruit Farming Scheme

    ગુજરાત રાજ્ય સરકારના બાગાયતી વિભાગની ચાલતી આ યોજના માટે શરતોના આધારે લાભ આપવામાં આવશે.ખેડૂતોઓએ કમલમ ફ્રૂટ સહાય યોજનાની સહાય મેળવવા માટે નીચેની શરતો અને નિયમોનું પાલન કરવાનું રહેશે.

    • ખેડૂત જમીનનું રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ.
    • ડ્રેગન ફ્રૂટનું વાવેતર માટેનું પ્લાન્ટીંગ મટેરીયલ માટે NHB દ્વારા એક્રીડેશન થયેલ કૃષિ યુનિવર્સિટી અને બાગાયત ખાતાની નર્સરીઓમાંથી ખરીદવાનું રહેશે.
    • Special Committee for New Registration System of Crops અંતર્ગત બાગાયતી પાકોની    નર્સરી અથવા ટીસ્યુ લેબનું રજીસ્ટ્રેશન થયેલી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરી શકશે.
    • સમિતિ દ્રારા રજીસ્ટર થયેલ નર્સરીઅને ટીસ્યુ લેબ.પાસેથી પણ પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરી શકશે.
    • રાજ્યમાં પુરતા પ્રમાણમાં NHB દ્વારા કમલમનું પ્લાન્ટીગ મટેરીયલ તૈયાર કરનાર નર્સરીનું એક્રિડીટેશન ન થાય ત્યાં સુધી, તેવી નર્સરીમાંથી પણ પ્લાન્‍ટીંગ મટેરીયલ્સ ખરીદી કરીને વાવેતર કરી શકે છે. તેવા ખેડૂતોને પણ સહાય મળવાપાત્ર થાય છે.

    કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજનાનું સહાય ધોરણ

    બાગાયતી યોજના દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. ખેડૂતો કમલમ ફ્રૂટની ખેતી કરે તો અલગ-અલગ પ્રકારની સહાય એમના બેંક ખાતામાં આપવામાં આવે છે. જેની માહિતી નીચે મુજબ છે.

    • આ યોજનામાં પ્લાંટીંગ મટીરીયલ માટે સહાય આપવામાં આવે છે.
    • આ યોજના હેઠળ લાભાર્થી દીઠ 2 હેક્ટરની મર્યાદામાં ખેડુત ખાતેદારને આ સહાય આપવામાં આવશે.
    •  લાભાર્થી ખેડૂતોને યુનિટ કોસ્ટ અંદાજિત રૂ.2.50 લાખ હેક્ટરની મર્યાદામાં કરવાનો રહેશે. ખેડૂતે કરેલા ખર્ચના 50% અથવા રૂ.1.25 લાખની સહાય હેકટરને ધ્યાને લઈને આપવામાં આવશે.
    • ખેડૂત લાભાર્થી દીઠ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય આપવામાં આવશે.

    ડ્રેગન ફ્રૂટ સહાય મેળવવા માટેના ડોક્યુમેન્‍ટ

    ikhedut portal પર ચાલતી કમલમ ફ્રૂટની ખેતીમાં સહાય મેળવવા માટે ઓનલાઇન એપ્લિકેશન કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના અગત્યના ડોક્યુમેન્‍ટની જરૂર પડશે.

    • લાભાર્થી ખેડૂતનો ikhedut portal 7-12
    • ખેડૂતના આધારકાર્ડની નકલ
    • લાભાર્થી ખેડૂત SC અને ST હોય તો જાતિનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
    • રેશનકાર્ડની ઝેરોક્ષ
    • જો દિવ્યાંગ ખેડૂત હોય તો તેનું દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
    • ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ (હોય તો)
    • જમીન સંયુક્ત ખાતેદાર તરીકે હોય તો તેવા કિસ્સામાં 7-12 અને 8-A જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
    • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેનું પ્રમાણપત્ર
    • બેંક ખાતાની પાસબુકની નકલ
    • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
    • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

    Apply Online Dragon Fruit Farming Subsidy Scheme

    Agriculture Department Gujarat દ્વારા ચાલતી આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. ડ્રેગન ફ્રૂટની ખેતીમાં સહાય મેળવવા માટે ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ પરથી Online Application કરવાની હોય છે. ખેડૂતોએ આ યોજનાની ઓનલાઈન અરજી માટે સંબંધિત વિભાગની ગ્રામ પંચાયત ખાતેથી, નજીકના Common Service Center  કે કોઈપણ જગ્યાએ ઓનલાઈન અરજી કરી શકે છે.

    • સૌપ્રથમ Google ઓપન કરીને “ikhedut Portal” સર્ચ કરવાનું રહેશે.
    • જ્યાં આઈ ખેડૂતના હોમ પેજ આવશે જેમાં “યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
    
ખેડૂત લક્ષી યોજના 2021 | i khedut portal | khedut portal | ikhedut portal 2021 | i khedut.gov.guj.in | ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન
    Image Credit: Ikhedut Portal Official Website Page (https://ikhedut.gujarat.gov.in/)
    • Yojana પર ક્લિક કર્યા બાદ “બાગાયતી વિભાગની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
    • “Bagayati ni yojana” ખોલ્યા બાદ હાલમાં ચાલતી ક્રમ નંબર-16 પર “કમલમ ફ્રુટ” પર ક્લિક કરવું.
    • જેમાં “ડ્રેગન ફ્રુટ “કમલમ ફ્રુટ”નો વાવેતર વિસ્તાર વધારવા માટે સહાય”  યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળ ઓનલાઈન પ્રક્રિયા કરવાની રહેશે.
    gujarat government schemes for farmers | agriculture department gujarat
nursery subsidy in gujarat | dragon fruit subsidy gujarat |
ડ્રેગન ફ્રૂટની ખેતી સહાય યોજના
    Image Credit: Ikhedut Portal Official Website Page (https://ikhedut.gujarat.gov.in/)
    • જો તમે Register ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
    • ખેડૂત દ્વારા ikhedut portal રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
    • લાભાર્થીએ I khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
    • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” એના પર ક્લિક કરવાનું રહેશે.
    khedut i portal | ikhedut portal gujarat 2021 yojana list | i portal khedut |sarkari yojana, gujarat pdf | Gujarat Dragon Fruit Farm | Dragon fruit plantation in Gujarat
    Image Credit: Ikhedut Portal Official Website Page (https://ikhedut.gujarat.gov.in/)
    • યોજનામાં ભરેલી માહિતીની સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર આપની અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
    • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્‍ટ મેળવી શકશે.
    ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ

    આ યોજનાની ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટૅલ પરથી કરવાની હોય છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીઓએ તા 01/11/2021 થી 31/01/2021 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા બંધ થશે.

    2 thoughts on “Gujarat Dragon Fruit Farming Scheme | કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજના”

    Leave a Comment

    close button