WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Gujarat Driving Licence PDF Download | ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની બુક

[Book] Gujarat Driving Licence PDF Download | ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે બુક

Learning Licence Test Book Pdf Download | ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બુક

RTO Driving Licence Test Questions In Gujarati Pdf | Driving Licence Exam Book PDF In Gujarati

મિત્રો ભારત અને તમામ રાજ્યોમાં ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. દેશમાં ડીજીટલ ઇન્ડિયા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, તો ગુજરાત રાજ્યમાં Digital Gujarat Portal ને વેગવંતુ બનાવવામાં આવી રહ્યું છે. આજે આપણે આ આર્ટિકલના માધ્યમ દ્વારા એવી જ એક ડીજીટલ સેવા, ડ્રાઇવિંગ લાઇસન્સ ના પ્રકાર, ડ્રાઇવિંગ લાઇસન્સ ની પરીક્ષા અને તેની પરીક્ષાની બુક વિશે વાત કરીશું.

Driving Licence Exam Online

    આજે દેશના તમામ રાજ્યોમાં Driving Licence હોવું ફરજિયાત છે. લાઈસન્સ વગર તમને નવી ગાડી પણ ફાળવાવામાં આવતી નથી. દેશના દમણ અને દિવ, ગુજરાત, રાજસ્થાન, મેઘાલય, પંજાબ, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, નાગાલેન્ડ, ઓડીશા અને દેશના બધા જ રાજ્યોમાં ડ્રાઇવિંગ લાઈસન્સ હોવું જોઈએ. ગુજરાતમાં Driving Licence માટે ઓનાલાઈન સેવા બહાર પાડવામાં આવેલ છે. જેમાં Driving Licence Download, લર્નિંગ લાઇસન્સ ફોર્મ, ઓનલાઇન એપ્લિકેશન, ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ તથા Exam text પણ ઓનલાઇન રીતે આપવાનો હોય છે. મિત્રો આજે આ આર્ટિકલ દ્વારા Gujarat Driving Licence PDF download ની લિંક આપીશું.

Highlight of Gujarat Driving Licence PDF Download 

વિગતોવધુ માહિતી
આર્ટિકલનું નામડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે બુક  
વિભાગનું નામવાહન અને વ્યવહાર વિભાગ
અધિકૃત વેબસાઇટhttps://parivahan.gov.in/
લાઈસન્‍સ માટે સીધી લિંકઅહિં ક્લિક કરો.
Gujarat Driving Licence PDF Download 

Read More: Indian Army Agniveer Recruitment Rally 2022 | ભારતીય આર્મી અગ્નિવીર ભરતી 2022

Also Read More:  PGVCL Bill Status Check Online | પીજીવીસીએલ બિલ ચેક પ્રોસેસ

Also Read More:  ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પાંચમા રાઉન્‍ડનું પરિણામ

ડ્રાઇવીંગ લાઇસન્સ માટે અગત્યના નિયમો

     ગુજરાતમાં લાઇસન્સ કઢાવવા માટે કેટલાક નિયમો છે. જેમાં થોડાક નિયમો નીચે મુજન છે.

    ● રાજ્યના નાગરિકોને License માટે ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે.

    ● ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર વાહન, જો તમારે રોડ પર ચલાવવું હોય તો તમારી પાસે લાઈસન્સ હોવું જોઈએ.

    ● તમારે લાઇસન્સ કાઢવા માટે બે ચરણોમાંથી પસાર થવાનું રહેશે

    ● પ્રથમ તો તમારે Learning Licence કાઢવાનું હોય છે. જેમાં કોમ્પ્યૂટર પર પરીક્ષા પાસ કરવાની હોય છે.

    ● બીજું ચરણ તમારે લર્નિંગ લાઈસન્સ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો રહેશે.

    ● License કઢાવવા માટે તમારે તમારા નજીકના RTO સેન્ટર પર જવાનું રહેશે.

    ● Driving License માટે તમારે ઓનલાઇન કોમ્પ્યૂટર માં પરીક્ષા આપવાની હોય છે.

    ● આરટીઓ ની કોમ્પ્યુટર પરીક્ષામાં કુલ 15 પ્રશ્નો ઓનલાઇન મુકાશે, જેમાંથી તમારે પાસ થવા માટે 11 પ્રશ્નોના સાચા જવાબ આપવાના રહેશે.

    ● પરીક્ષા આપનાર પરિક્ષાર્થીએ એક પ્રશ્નનો જવાબ આપવા માટે 45 સેકન્ડનો સમય આપવામાં આવે છે, જો 45 સેકન્ડ કરતાં વધુ સમય લાગશે તો પ્રશ્ન ખોટો ગણાશે.

    ● ઓનલાઈન આરટીઓ પરીક્ષા તેના માટે સવાલોની પુસ્તિકા આપવામાં આવેલી છે. જે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે.

    ● છેલ્લે, તમારે RTO ની પરીક્ષા બાબતે કોઈ પ્રશ્ન હોય તો RTO ની અધિકૃત વેબસાઈટ  Parivahan Sewa પરથી મેળવી શકો છો.

લાઇસન્સ માટેના પરીક્ષાના પ્રશ્નોના ઉદાહરણ

    મિત્રો RTO દ્વારા લાઇસન્સ માટે ઓનલાઇન પરીક્ષા યોજાય છે. જેમાં પ્રશ્નો સ્વરૂપે, ચિહ્નો સ્વરૂપે વગેરે પ્રકારના પ્રશ્નો પુછાય છે, જે નીચે મુજબ છે.

  1. કોઈ વાહને અકસ્માત કર્યા બાદ, કોઈ વ્યક્તિને ઈજા કરેલ હોય ત્યારે

            ઘાયલ વ્યક્તિને સારવાર મળી તે માટે તમામ પગલાં લેવા, ત્યાર બાદ 24 કલાકમાં પોલીસ સ્ટેશને રિપોર્ટ લખાવવો.

    2. જે રોડ one way  જાહેર થયેલ હોય ત્યાં,

            ગાડીને કે વાહનને રિવર્સ ગીયરમાં વાહન ચલાવવું નહીં.

    3. કાચા લાઈસન્સની મુદ્દત કેટલી હોય છે?

            કાચા લાઇસન્સની મુદ્દત 6 મહિના હોય છે.

   4.ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઈટ શું દર્શાવે છે?

            આ લાલ લાઈટ વાહન થોભાવોનું સૂચન કરે છે.

    5. વળાંક નજીક હોય ત્યારે ઓવર ટેક કરવું?

            હિતાવહ નથી.

Read More: હર ઘર તિરંગા અભિયાન રજીસ્ટ્રેશન અને સર્ટિફિકેટ ડાઉનલોડ 

Also Read More: PM Yasasvi Scholarship Scheme | પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષાની મહત્વની લિંક

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બુક નીચે આપેલ છે જેની મદદથી તમે કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરી શકશો.

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બુકDownload Book
ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઈન ફોર્મClick Here
Join WhatsApp GroupJoin Now
Home PageClick Here
ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષાની મહત્વની લિંક
Gujarat Driving Licence PDF Download | ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બુક । RTO Driving Licence Test Questions In Gujarati Pdf
Image of Gujarat Driving Licence PDF Download

FAQ of Gujarat Driving License PDF Download 

1.    ડ્રાઈવીંગ લાઇસન્‍સ માટે કેવી રીતે અરજી કરવાની હોય છે?

a.    ગુજરાતમાં ડ્રાઇવીંગ લાઇસન્‍સ માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.

2.    ગુજરાતમાં નાગરિકોને લાઇસન્‍સ માટે કઈ અધિકૃત વેબસાઈટ છે?

a.    વાહન અને વ્યવહાર માટે તમામ કામગીરી અને લાઇસન્‍સ માટે આ અધિકૃત વેબસાઈટ https://parivahan.gov.in/ છે.

3.    Sarthi Parivahn Sewa પર કઈ કઈ સેવાઓ ઉપલબ્ધ છે?

a.    Learning Licence, Driving Licence, Conductor Licence,  Driving School  તથા ઓનલાઈન એપ્લિકેશન સ્ટેટસ જાણી શકો છો.

Leave a Comment

close button