WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Gujarat Election 2022 Live Update: 34.74% turnout till 01.00 PM | મતદાનની ટકાવારી જાણો

Gujarat Election 2022 Live Update: 34.74% turnout till 01.00 PM | મતદાનની ટકાવારી જાણો

પ્રિય વાંચકો કેમ છો? આશા રાખીશ કે મઝામાં હશો. આજે આપણે ગુજરાત રાજ્યમાં ચૂંટણી ચાલી રહી છે તેના Live Data વિશે વિગતવાર માહિતી મેળવીશું. Gujarat Election 2022 Live Voting Phase 2 વિશે જાણીશું. બીજા તબક્કામાં 34.74% મતદાન નોંધાયું. જેમાં જિલ્લા અને મતવિસ્તારમાં ક્યાં- કેટલું Voting થયું તેની વિગતવાર માહિતી આજે મેળવીશું.

Gujarat Election 2022 Live Update: 34.74% turnout till 01.00 PM

      ગુજરાત ચૂંટણી બે તબક્કામાં થનાર છે, જેમાં પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયેલું છે. બીજા તબક્કાનું મતદાન તા-05/12/2022 ના રોજ થશે. તમારા વિસ્તારનું હાલમાં કેટલું મતદાન થયું તે મોબાઈલ દ્વારા જાણી શકો છો. જોકે બીજા તબક્કામાં સવારે 09.00 વાગ્યા સુધી 04.75% મતદાન થયું. આ તમામ માહિતી મોબાઈલના એક એપ્લિકેશન દ્વારા ચેક કરી શકો છો. આ એપ્લિકેશન Election Commission of India દ્વારા બનાવવામાં આવેલી છે. આ એપ્લિકેશન Google Store માંથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે.

Highlight Point of Gujarat Election 2022

આર્ટિકલનું નામગુજરાત ચૂંટણીના બીજા તબક્કાનું 01.00 વાગ્યા સુધી કેટલા વોટીંગ થયું તે જોવા માટે
ચૂંટણી હેલ્પલાઈન નંબર1950  
State Contact Center1800-233-1014
State Control Room079-23257791  
સવારે 09.00 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું?04.75
સવારે 11.00 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું19.17%
બપોરે01.00 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું34.74%
ગુજરાત વિધાનસભાની અધિકૃત વેબસાઈટhttps://ceo.gujarat.gov.in/
Voter Turnout AppDownload Now
Highlight Point

Read More: Voter Turnout App Download : તમારા મતવિસ્તારની ચૂંટણીના રિયલ ટાઈમ મતદાનની ટકાવારી જાણો.


ગુજરાત ચૂંટણીમાં કેટલા તબક્કાઓમાં ચૂંટણી

      ગુજરાત વિધાનસભા બે તબકકાઓમાં ચૂંટણી થઈ રહી છે. જેમાં એક તબક્કામાં કુલ  89 બેઠકો પર મતદાન થશે. આ મતદાન તા- 01/12/2022 ના રોજ થશે. અને બીજા તબક્કા માટે કુલ  93 બેઠકો માટે મતદાન થશે. જે તારીખ- 05/12/2022 ના રોજ થશે.

ગુજરાત વિધાનસભામાં બીજા તબક્કામાં ક્યા-ક્યા મતક્ષેત્રો આવશે?

        રાજયમાં બીજા તબક્કાની ચૂંટણીમાં મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લાઓમાં થશે. જેની માહિતી નીચે આપેલા કોષ્ટક મુજબના જિલ્લાઓ અને મતક્ષેત્રોમાં ચૂંટણી યોજાશે.

Read More: UGVCL Bill Download | યુજીવીસીએલ બિલ ઓનલાઈન ડાઉનલોડ

Gujarat Election 2022 Live Voting Second Phase 34.74% turnout till 01.00 pM  

 હાલમાં બીજા તબક્કાનું વોટીંગ ચાલી રહ્યું છે. જેમાં Second Phase turnout till 01.00 PM  ક્યાં, કેટલું વોટીંગ થયું તેની માહિતી મેળવીશું.

ગુજરાતના બીજા તબક્કાઓમાં મતદાનની ટકાવારી 01.00 PM

ક્રમજિલ્લાનું નામમતદાનની ટકાવારી
1અમદાવાદ  30.82%
2આણંદ 37.06%
3અરવલ્લી 37.12%
4બનાસકાંઠા 37.48%
5છોટા ઉદેપુર 38.18%
6દાહોદ 34.46%
7ગાંધીનગર 36.49%
ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મતદાનની ટકાવારી 01.00 PM

Read More: EPFO Whatsapp Helpline Number | EPFO એ બહાર પડી વોટ્સએપ હેલ્પલાઇન


બીજા તબક્કાઓમાં મતદાનની ટકાવારી 01.00 PM

ક્રમજિલ્લાનું નામમતદાનની ટકાવારી
1ખેડા36.03%
2મહેસાણા 35.35%
3મહીસાગર29.72 %
4પંચમહાલ 37.09%
5પાટણ 34.74%
6સાબરકાંઠા 39.73%
7વડોદરા 34.07%
મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મતદાનની ટકાવારી 01.00 PM
Gujarat Election 2022 Live Update: 34.74% turnout till 01.00 PM

FAQ

1.       ગુજરાત વિધાનસભાની ચૂંટણી બીજા તબક્કામાં બપોરે 01.00 વાગ્યા સુધીમાં કુલ કેટલું મતદાન થયું?

a.       ગુજરાત વિધાનસભાની ચૂંટણી બીજા તબક્કામાં બપોરે 01.00 વાગ્યા સુધીમાં 34.74% મતદાન થયું.

2.      ગુજરાતની બીજા તબક્કાની ચૂંટણીમાં બપોરે 01.00 વાગ્યા સુધી કેટલું મતદાન થયં?

a.       ગુજરાતની બીજા તબક્કાની ચૂંટણીમાં બપોરે 01.00 વાગ્યા સુધી અંદાજિત મતદાન થયું.

3.  બપોરે 01.00 વાગ્યા સુધીમાં Second Phase માં સૌર્થી વધારે મતદાન ક્યાં થયું?

a.      રાજ્યમાં Second Phase માં સૌથી વધારે બપોરે 01.00 વાગ્યા સુધીમાં છોટાઉદેપુર જિલ્લામાં 38.18% મતદાન નોંધાયું.

4.  બપોરે 01.00 વાગ્યા સુધીમાં Second Phase માં સૌર્થી ઓછું મતદાન ક્યાં નોંધાયેલ છે?

રાજ્યમાં બીજા તબક્કાની ચૂંટણીમાં બપોરે 01.00 વાગ્યા સુધીમાં સૌથી ઓછું અમદાવાદ જિલ્લામાં 30.82% નોંધાયું.

4.        વોટર ટર્ન આઉટ એપ ડાઉનલોડ માટેની અધિકૃત લિંક કઈ છે?

a.        https://apps.apple.com/in/app/voter-turnout-app/id1536366882 આ લિંક પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે.

નોંધ: આ માહિતી અને મતદાનની ટકાવારી ભારત સરકારની અને ભારતીય ચૂંટણીપંચ દ્વારા બહાર પાડેલી Voter Turnout Application માંથી 12.15 PM માંથી લીધેલા છે.

Leave a Comment

close button