WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Gujarat Election 2022 Live Update: 60.03 % turnout till 05.00 PM | મતદાનની ટકાવારી જાણો

Gujarat Election 2022 Live Update: 60.03 % turnout till 05.00 PM | મતદાનની ટકાવારી જાણો

પ્રિય વાંચકો કેમ છો? આશા રાખીશ કે મઝામાં હશો. આજે આપણે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે તેના Live Data વિશે વિગતવાર માહિતી મેળવીશું. Gujarat Election 2022 Live Voting Phase 2 વિશે જાણીશું. બીજા તબક્કામાં સાંજે 05.00 વાગ્યા સુધી 60.03 % મતદાન નોંધાયું. જેમાં જિલ્લા અને મતવિસ્તારમાં ક્યાં- કેટલું Voting થયું તેની વિગતવાર માહિતી આજે મેળવીશું.

Gujarat Election 2022 Live Update: 60.03 % turnout till 05.00 PM

      ગુજરાત ચૂંટણી બે તબક્કામાં થનાર છે, જેમાં પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયેલું છે. બીજા તબક્કાનું મતદાન તા-05/12/2022 ના રોજ થશે. તમારા વિસ્તારનું હાલમાં કેટલું મતદાન થયું તે મોબાઈલ દ્વારા જાણી શકો છો. જોકે બીજા તબક્કામાં સવારે 09.00 વાગ્યા સુધી 04.75% મતદાન થયું. જ્યારે બીજા તબક્કામાં બપોરે 01.00 વાગ્યા સુધી અંદાજિત 34.74% મતદાન થયું હતું. આ તમામ માહિતી મોબાઈલના એક એપ્લિકેશન દ્વારા ચેક કરી શકો છો. આ એપ્લિકેશન Election Commission of India દ્વારા બનાવવામાં આવેલી છે. આ એપ્લિકેશન Google Store માંથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે.

Highlight Point of Gujarat Election 2022

આર્ટિકલનું નામગુજરાત ચૂંટણીના બીજા તબક્કાનું 05.00 વાગ્યા સુધી કેટલા વોટીંગ થયું તે જોવા માટે
ચૂંટણી હેલ્પલાઈન નંબર1950  
State Contact Center1800-233-1014
State Control Room079-23257791  
સવારે 09.00 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું?04.75
સવારે 11.00 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું19.17%
બપોરે 01.00 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું34.74%
બપોરે 05.00 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું60.03 %
ગુજરાત વિધાનસભાની અધિકૃત વેબસાઈટhttps://ceo.gujarat.gov.in/
Voter Turnout AppDownload Now
Highlight Point
WhatsApp Group જોડાઓ. Join Now

Read More: Voter Turnout App Download : તમારા મતવિસ્તારની ચૂંટણીના રિયલ ટાઈમ મતદાનની ટકાવારી જાણો.


ગુજરાત ચૂંટણીમાં કેટલા તબક્કાઓમાં ચૂંટણી

      ગુજરાત વિધાનસભા બે તબકકાઓમાં ચૂંટણી થઈ રહી છે. જેમાં એક તબક્કામાં કુલ  89 બેઠકો પર મતદાન થશે. આ મતદાન તા- 01/12/2022 ના રોજ થશે. અને બીજા તબક્કા માટે કુલ  93 બેઠકો માટે મતદાન થશે. જે તારીખ- 05/12/2022 ના રોજ થશે.

ગુજરાત વિધાનસભામાં બીજા તબક્કામાં ક્યા-ક્યા મતક્ષેત્રો આવશે?

        રાજયમાં બીજા તબક્કાની ચૂંટણીમાં મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લાઓમાં થશે. જેની માહિતી નીચે આપેલા કોષ્ટક મુજબના જિલ્લાઓ અને મતક્ષેત્રોમાં ચૂંટણી યોજાશે.

Read More: UGVCL Bill Download | યુજીવીસીએલ બિલ ઓનલાઈન ડાઉનલોડ

Gujarat Election 2022 Live Voting Second Phase 60.03 % turnout till 05.00 pM  

 હાલમાં બીજા તબક્કાનું વોટીંગ ચાલી રહ્યું છે. જેમાં Second Phase turnout till 05.00 PM  ક્યાં, કેટલું વોટીંગ થયું તેની માહિતી મેળવીશું.

ગુજરાતના બીજા તબક્કાઓમાં મતદાનની ટકાવારી 05.00 PM

ક્રમજિલ્લાનું નામમતદાનની ટકાવારી
1અમદાવાદ  55.21 %
2આણંદ59.04 %
3અરવલ્લી63.25 %
4બનાસકાંઠા65.65 %
5છોટા ઉદેપુર62.04 %
6દાહોદ55.99 %
7ગાંધીનગર59.14 %
ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મતદાનની ટકાવારી 05.00 PM

Read More: EPFO Whatsapp Helpline Number | EPFO એ બહાર પડી વોટ્સએપ હેલ્પલાઇન


બીજા તબક્કાઓમાં મતદાનની ટકાવારી 05.00 PM

ક્રમજિલ્લાનું નામમતદાનની ટકાવારી
1ખેડા64.89 %
2મહેસાણા61.40 %
3મહીસાગર54.26 %
4પંચમહાલ62.03 %
5પાટણ57.28 %
6સાબરકાંઠા65.84 %
7વડોદરા63.34 %
મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મતદાનની ટકાવારી 05.00 PM
Gujarat Election 2022 Live Update: 60.03 % turnout till 05.00 PM

FAQ

1.       ગુજરાત વિધાનસભાની ચૂંટણી બીજા તબક્કામાં બપોરે 05.00 વાગ્યા સુધીમાં કુલ કેટલું મતદાન થયું?

a.       ગુજરાત વિધાનસભાની ચૂંટણી બીજા તબક્કામાં બપોરે 05.00 વાગ્યા સુધીમાં અંદાજિત 60.03 % મતદાન થયું.

2.  બપોરે 05.00 વાગ્યા સુધીમાં Second Phase માં સૌર્થી વધારે મતદાન ક્યાં થયું?

a.      રાજ્યમાં Second Phase માં સૌથી વધારે બપોરે 05.00 વાગ્યા સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં અંદાજિત 65.84 % મતદાન નોંધાયું.

4.  બપોરે 05.00 વાગ્યા સુધીમાં Second Phase માં સૌર્થી ઓછું મતદાન ક્યાં નોંધાયેલ છે?

રાજ્યમાં બીજા તબક્કાની ચૂંટણીમાં બપોરે 05.00 વાગ્યા સુધીમાં સૌથી ઓછું મહીસાગર જિલ્લામાં 54.26 % નોંધાયું.

4.        વોટર ટર્ન આઉટ એપ ડાઉનલોડ માટેની અધિકૃત લિંક કઈ છે?

a.        https://apps.apple.com/in/app/voter-turnout-app/id1536366882 આ લિંક પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે.

નોંધ: આ માહિતી અને મતદાનની ટકાવારી ભારત સરકારની અને ભારતીય ચૂંટણીપંચ દ્વારા બહાર પાડેલી Voter Turnout Application માંથી રાત્રે10.00 PM એ લીધેલા છે.

Leave a Comment