પ્રિય વાંચકો કેમ છો? આશા રાખીશ કે મઝામાં હશો. આજે આપણે ગુજરાત રાજ્યમાં ચૂંટણી ચાલી રહી છે તેના Live Data વિશે વિગતવાર માહિતી મેળવીશું. Gujarat Election 2022 Live Voting Phase 2 વિશે જાણીશું. ક્યા વિસ્તારમાં કેટલું Voting થયું તેની વિગતવાર માહિતી આજે મેળવીશું.
Gujarat Election 2022 Live Voting Second Phase
ગુજરાત ચૂંટણી બે તબક્કામાં થનાર છે, જેમાં પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયેલું છે. બીજા તબક્કાનું મતદાન તા-05/12/2022 ના રોજ થશે. તમારા વિસ્તારનું હાલમાં કેટલું મતદાન થયું તે રૂબરૂ જાણી શકો છો. તેના માટે તમારે મોબાઈલના એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ્લિકેશન Election Commission of India દ્વારા બનાવવામાં આવેલી છે. આ એપ્લિકેશન Google Store માંથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે.
Highlight Point of Gujarat Election 2022
આર્ટિકલનું નામ | ગુજરાત ચૂંટણીના બીજા તબક્કાનું વોટીંગ કેટલા ટકા થયું તે જોવા માટે |
ચૂંટણી હેલ્પલાઈન નંબર | 1950 |
State Contact Center | 1800-233-1014 |
State Control Room | 079-23257791 |
ગુજરાત વિધાનસભાની અધિકૃત વેબસાઈટ | https://ceo.gujarat.gov.in/ |
Voter Turnout App | Download Now |
Read More: Voter Turnout App Download : તમારા મતવિસ્તારની ચૂંટણીના રિયલ ટાઈમ મતદાનની ટકાવારી જાણો.
ગુજરાત ચૂંટણીમાં કેટલા તબક્કાઓમાં ચૂંટણી
ગુજરાત વિધાનસભા બે તબકકાઓમાં ચૂંટણી થઈ રહી છે. જેમાં એક તબક્કામાં કુલ 89 બેઠકો પર મતદાન થશે. આ મતદાન તા- 01/12/2022 ના રોજ થશે. અને બીજા તબક્કા માટે કુલ 93 બેઠકો માટે મતદાન થશે. જે તારીખ- 05/12/2022 ના રોજ થશે.
ગુજરાત વિધાનસભામાં બીજા તબક્કામાં ક્યા-ક્યા મતક્ષેત્રો આવશે?
રાજયમાં બીજા તબક્કાની ચૂંટણીમાં મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લાઓમાં થશે. જેની માહિતી નીચે આપેલા કોષ્ટક મુજબના જિલ્લાઓ અને મતક્ષેત્રોમાં ચૂંટણી યોજાશે.
ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને મતદાનક્ષેત્રો
જિલ્લાનું નામ | વિધાનસભાનું નામ |
અમદાવાદ | વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા (SC), સાબરમતી, અસારવા (SC), દસ્ક્રોઈ, ધોળકા, ધંધુકા |
અરવલ્લી | ભિલોડા, મોડાસા, બાયડ |
ગાંધીનગર | દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ (ગાંધીનગર) |
પાટણ | રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર |
બનાસકાંઠા | વાવ, થરાદ, ધાનેરા, દાંતા, વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ |
મહેસાણા | ખેરાલુ, ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી (SC), મહેસાણા, વિજાપુર |
સાબરકાંઠા | હિમતનગર, ઇડર (SC), ખેડબ્રહ્મા,પ્રાંતિજ |
Read More: UGVCL Bill Download | યુજીવીસીએલ બિલ ઓનલાઈન ડાઉનલોડ
મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને તેના મતદાન ક્ષેત્રો
જિલ્લાનું નામ | વિધાનસભાનું નામ |
આણંદ | ખંભાત, બોરસદ, અકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજીત્રા |
ખેડા | માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, થસરા, કપડવંજ, બાલાસિનોર |
છોટા ઉદેપુર | છોટા ઉદેપુર, જેતપુર (છોટા ઉદેપુર), સંખેડા |
દાહોદ | ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારીયા |
પંચમહાલ | શેહરા, મોરવા હડફ, ગોધરા, કલોલ (પંચમહાલ), હાલોલ |
મહીસાગર | લુણાવાડા, સંતરામપુર |
વડોદરા | સાવલી, વાઘોડિયા, ડભોઇ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરજણ |
Gujarat Election 2022 Live Voting Second Phase turnout till 9 AM
હાલમાં બીજા તબક્કાનું વોટીંગ ચાલી રહ્યું છે. જેમાં Second Phase turnout till 9 AM ક્યાં, કેટલું વોટીંગ થયું તેની માહિતી મેળવીશું.
ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મતદાનની ટકાવારી 09.00 AM
ક્રમ | જિલ્લાનું નામ | મતદાનની ટકાવારી |
1 | અમદાવાદ | 4.20% |
2 | અરવલ્લી | 4.99% |
3 | ગાંધીનગર | 7.05% |
4 | પાટણ | 4.34% |
5 | બનાસકાંઠા | 5.36% |
6 | મહેસાણા | 5.44% |
7 | સાબરકાંઠા | 5.26% |

Read More: EPFO Whatsapp Helpline Number | EPFO એ બહાર પડી વોટ્સએપ હેલ્પલાઇન
મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મતદાનની ટકાવારી 09.00 AM
ક્રમ | જિલ્લાનું નામ | મતદાનની ટકાવારી |
1 | આણંદ | 4.92% |
2 | ખેડા | 4.50% |
3 | છોટા ઉદેપુર | 4.54% |
4 | દાહોદ | 4.35% |
5 | પંચમહાલ | 4.06% |
6 | મહીસાગર | 3.76% |
7 | વડોદરા | 4.68% |

How to Check Gujarat Election 2022 Second Phase
તમામ નાગરિકો ગુજરાત વિધાનસભાની માહિતી ઓનલાઇન મેળવી શકે છે. તમે પણ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું વોટિંગ ચેક કરી શકો છો. તેની માહિતી નીચે મુજબ છે.
1.સૌપ્રથમ તમારા મોબાઈલ TURNONT APP ખોલવાની રહેશે.
2.આ એપ્લિકેશન ખોલ્યા બાદ તેના Home page પર આવવાનું રહેશે.
3.તેમાં Gujarat Phase-2 પસંદ કરવાનું રહેશે.
4.તેમાં તમારે જે વિધાનસભા ક્ષેત્રનું વૉટિંગ જોવું હોય તે ઓનલાઇન જોઈ શકશો.
FAQ
a. ગુજરાત વિધાનસભાની અધિકૃત વેબસાઈટ https://ceo.gujarat.gov.in/ છે.
a. હા. તમે ગુજરાતની ચૂંટણી સંબંધિત માહિતી ઓનલાઇન જોઈ શકાય છે.
a. વોટર ટર્નઆઉટ મોબાઈલ એપ્લિકેશન છે. જે દરેક નાગરિકોને તમામ વિધાનસભા, સંસદીય મતવિસ્તારોના અંદાજિત મતદાનની ટકાવારી પૂરી પાડે છે.
a. https://apps.apple.com/in/app/voter-turnout-app/id1536366882 આ લિંક પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે.
નોંધ: આ માહિતી અને મતદાનની ટકાવારી ભારત સરકારની અને ભારતીય ચૂંટણીપંચ દ્વારા બહાર પાડેલી Voter Turnout Application માંથી 09.00 AM માંથી લીધેલા છે.