WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Gujarat Election 2022 Phase-1 Voting Latest Updates | કેટલું મતદાન

Gujarat Election 2022 Phase-1 Voting Latest Updates | કેટલું મતદાન થયું?

Short Briefing: Gujarat Election 2022 Voting | ગુજરાત વિધાનસભા ચૂંટણી તબક્કા-1 માં કેટલું મતદાન થયું | Assembly Election Gujarat 2022 Voting Ends For Phase 1

ઈલેક્શન કમિશન ઓફ ઈન્‍ડિયા દ્વારા ઘણી બધી સેવા પૂરી પાડવામાં આવે છે. ચૂંંટણી કાર્ડમાં સુધારા વધારા કે ઓનલાઈન ચૂંટણી કાર્ડ ની સેવા મળે છે. વધુમાં Gujarat Panchayat Election Result, Gujarat election 2022 date list વગેરે સેવાઓ આપવમાં આવે છે. રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે આજે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઈ હતી.

ગુજરાત વિધાનસભા 2022 માં આજે પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થયું. આ તબક્કામાં કુલ 89 સીટ માટે આજે મતદાન થયું. તેમાં ક્યા‌-ક્યાં જિલ્લામાં કેટલું મતદાન થયું તેની વિગતવાર માહિતી આપીશું. આજે આ આર્ટિકલ દ્વારા Gujarat Election 2022 Phase-1 Voting Live Updates વિગતો જાણીશું.

Gujarat Election 2022 Phase-1 Voting Live Updates

રાજ્ય ચૂંટણી પંચ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી  01 અને 05 ડિસેમ્બર 2022 ના રોજ બે તબક્કામાં યોજવામાં આવશે. જેમાંથી આજે પ્રથમ તબક્કા માટે મતદાન થયું હતું. જેમાં ભારતીય ચૂંટણી પંચની અધિકૃત મોબાઈલ એપ્લિકેશન Turnout App મુજબ, પ્રથમ તબક્કામાં કુલ 60.47% મતદાન નોંધાયું.

highlight Point of Gujarat Election 2022 Phase-1 Voting

આર્ટિકલનું નામગુજરાત વિધાનસભામાં પ્રથમ તબક્કમાં કેટલું થયું?
રાજ્યગુજરાત
ચૂંટણીગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
ચૂંટણી યોજનારરાજ્ય ચૂંટણી પંચ
કેટલી સીટો પર યોજાશે182
મતદાતાની સંખ્યા4,90,89,765
પ્રથમ તબક્કોપ્રથમ તબક્કો- 01 ડિસેમ્બર 2022,
પ્રથમ તબક્કો કેટલું મતદાન થયું?અંદાજિત 60.47% પ્રથમ તબક્કમાં વોટીંગ થયું,
ચૂંટણીનું પરિણામ08 ડિસેમ્બર 2022
ઓફિશિયલ વેબસાઈડsec.gujarat.gov.in
highlight Point

Read More: બેંક ઓફ બરોડામાં ઓનલાઈન ખાતું કેવી રીતે ખોલાવવું

Also Read More: .આયુષ્માન મિત્ર બનીને માસિક 15000 હજાર આવક મેળવો.

Also Read More: EPF Grievance ફરિયાદ ઓનલાઈન કેવી રીતે રજીસ્ટર કરવી


ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ

ગુજરાત વિધાનસભા 2022 નું સમયપત્રક જાહેર થયેલું છે. જે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે બહાર પાડવામાં આવ્યું છે. પ્રથમ અને બીજા તબક્કાની વિધાનસભા ચૂંટણી માટે સંપૂર્ણ સમયપત્રક જાણવા માટે નીચેના કોષ્ટક જુઓ.

ગુજરાત વિધાનસભા 2022
ચૂંટણી સમયપત્રક
ગુજરાત વિધાનસભા 2022
ચૂંટણી પ્રથમ તબક્કો
ગુજરાત વિધાનસભા 2022
ચૂંટણી બીજો તબક્કો
નોટિફિકેશન05 નવેમ્બર, 202210 નવેમ્બર, 2022
નોમિનેશનની છેલ્લી તારીખ14 નવેમ્બર, 202217 નવેમ્બર, 2022
નામાંકન ચકાસણી15 નવેમ્બર, 202218 નવેમ્બર, 2022
નોમિનેશન પાછું ખેચવાની છેલ્લી તારીખ17 નવેમ્બર, 202221 નવેમ્બર, 2022
મતદાનની તારીખ01 ડિસેમ્બર 202201 ડિસેમ્બર 2022
મતદાન ગણતરી તારીખ08 ડિસેમ્બર 202208 ડિસેમ્બર 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ

ક્યા મત વિસ્તારમાં કેટલું મતદાન થયું?

ગુજરાત રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે પ્રથમ તબક્કામાં કુલ 19 જિલ્લાઓ ખાતે મતદાન યોજાયું. જેમાં નીચે મુજબ મતદાન થયું. તે વિગતવાર માહિતી મેળવી શકાય છે.

Gujarat Election 2022 Phase-1 Voting Live Updates

દક્ષિણ જિલ્લાઓમાં મતદાનની ટકાવારી

ક્રમજિલ્લાનું નામમતદાનની ટકાવારી
1સુરત60.17%
2ડાંગ64.84%
3વલસાડ65.29%
4નવસારી66.62%
5તાપી72.32%
6નર્મદા73.02%
દક્ષિણ જિલ્લાઓમાં મતદાનની ટકાવારી
Gujarat Election 2022 Phase-1 Voting | Voter Turnout

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મતદાનની ટકાવારી

સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવતા જિલ્લામાં નીચે મુજબ મતદાન થયેલું છે. જે

ક્રમજિલ્લાનું નામમતદાનની ટકાવારી
1પોરબંદર53.84%
2કચ્છ55.54%
3જામનગર56.09%
4જુનાગઢ56.95%
5અમરેલી57.06%
6બોટાદ57.15%
7ભાવનગર57.81%
8રાજકોટ58.90%
9દેવભૂમિ (દ્વારકા)59.11%
10ગીર સોમનાથ60.46%
11સુરેન્દ્રનગર60.71%
12ભરૂચ63.08%
13મોરબી67.65%
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મતદાનની ટકાવારી
Gujarat Election 2022 Voting

gujarat election 2022 result date

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો. હવે બીજા તબક્કાનું મતદાન તા-05/12/2022 ના રોજ યોજાશે. અને આ બન્ને તબક્કાનું પરિણામ તા- 08 ડિસેમ્બર, 2022 ના રોજ આવશે.


Read More: Gujarat Kisan Suryoday Yojana 2022 । કિસાન સૂર્યોદય યોજના

Also Read More: UMANG App Download । ઉમંગ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી?



FAQ

1. ગુજરાત વિધાનસભાની ચૂંટણી કેટલા તબક્કામાં યોજાશે.

Ans. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી તા-01/12/2022 અને બીજા તબક્કાની ચૂંટણી તા-05/12/2022 ના રોજ યોજાશે.

2. ગુજરાત વિધાનસભા પ્રથમ તબક્કામાં કેટલું મતદાન થયું?

Ans. રાજ્યમાં યોજાયેલ પ્રથમ તબક્કામાં કુલ 19 જિલ્લામાંથી 60.47% મતદાન થયું.

3. Gujarat Election 2022 માં પ્રથમ તબક્કામાં દક્ષિણના ક્યા-ક્યા જિલ્લાઓનો સમાવેશ થાય છે?

પ્રથમ તબક્કામાં દક્ષિણના સુરત,ડાંગ,વલસાડ,નવસારી,તાપી અને નર્મદા જિલ્લાઓનો સમાવેશ થાય છે.

4. Gujarat Election 2022 માં પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર ક્યા-ક્યા જિલ્લાઓનો સમાવેશ થાય છે?

પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રના પોરબંદર,કચ્છ,જામનગર,જુનાગઢ,અમરેલી,બોટાદ,ભાવનગર,રાજકોટ,દેવભૂમિ (દ્વારકા),ગીર સોમનાથ,સુરેન્દ્રનગર,ભરૂચ અને મોરબી જિલ્લાઓનો સમાવેશ થાય છે.

5. ગુજરાત વિધાનસભા ચુંટણીના પ્રથમ તબક્કામાં સૌથી વધારે મતદાન ક્યાં જિલ્લામાં થયું?

જવાબ- ચુંટણીના પ્રથમ તબક્કામાં સૌથી વધારે મતદાન નર્મદા જિલ્લામાં 73.02% થયું.

6. ગુજરાત વિધાનસભા ચુંટણીના પ્રથમ તબક્કામાં સૌથી ઓછું મતદાન ક્યાં જિલ્લામાં થયું?

જવાબ- વિધાનસભા ચુંટણીના પ્રથમ તબક્કામાં સૌથી ઓછું મતદાન પોરબંદર જિલ્લામાં53.84% નોંધાયું.

નોંધ: નમસ્કાર ઉપરોક્ત તમામ માહિતી Election Commission of India ની અધિકૃત મોબાઈલ એપ્લિકેશન Voter Turnout પરથી લેવામાં આવેલો છે.

Leave a Comment

close button