ગુજરાતમાં ચુંટણીનો માહોલ છે. ગુજરાત વિધાનસભામાં 2 તબક્કામાં મતદાન પૂરું થયું છે. રાજ્યના કુલ 182 ઉમેદવારોના ભવિષ્ય EVM માં બંધ થયેલા છે. ચૂંટણી પરિણામની રાજ્યના નાગરિકો અને નેતાઓ આતુરતાથી રાહ જોતી રહ્યા છે. અમે તમારા માટે ઉપયોગી થાય તેવી માહિતી લાવ્યા છીએ. આ આર્ટિકલના માધ્યમ દ્વારા રાજયના તમામ નાગરિકો દરેક જગ્યાએથી Gujarat Election 2022 Result જોઈ શકશે. નાગરિકો પોતાના મોબાઇલ દ્વારા પણ ઓનલાઇન ગુજરાત વિધાનસભા ચુંટણી રિજલ્ટ પરિણામ જોઈ શકશે.
Advertisement
Gujarat Election 2022 Result
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની 182 સીટો પર મતદાન કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે. જેમાં પ્રથમ તબક્કામાં અંદાજિત કુલ 60.47% મતદાન થયું હતું. અને બીજા તબક્કામાં અંદાજિત 62.00% મતદાન થયું હતું. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની આ ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી, ભારતીય કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીએ કુલ 182 સીટો પર તેમના ઉમેદવારને ઊભા રાખ્યા છે. તારીખ- 8 મી ડિસેમ્બર 2022 ના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ જાહેર થશે. ગુજરાતના તમામ ઉમેદવારનું લાઈવ પરિણામ કેવી રીતે જોવું તેની માહિતી આ આર્ટિકલના માધ્યમથી આપીશું.
Important Point
આર્ટિકલનું નામ | ગુજરાત વિધાનસભા ચુંટણી રિજલ્ટ લાઈવ કેવી રીતે જોવું. |
રાજ્ય | ગુજરાત |
ચૂંટણી | ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 |
ચૂંટણી યોજનાર | રાજ્ય ચૂંટણીપંચ |
કેટલી સીટો પર યોજાશે | 182 |
મતદાતાની સંખ્યા | 4,90,89,765 |
પ્રથમ તબક્કો | પ્રથમ તબક્કો- 01 ડિસેમ્બર 2022, |
બીજો તબક્કો | બીજો તબક્કો- 05 ડિસેમ્બર 2022, |
પ્રથમ તબક્કોમાં કેટલું મતદાન થયું? | અંદાજિત 60.47% |
બીજો તબક્કોમાં કેટલું મતદાન થયું? | અંદાજિત 62.૦0% |
ચૂંટણીનું પરિણામ | 08 ડિસેમ્બર 2022 |
રાજ્ય ચૂંટણીપંચની અધિકૃત વેબસાઈટ | https://ceo.gujarat.gov.in/ |
Live Watch Gujarat Election 2022 Result Website | https://results.eci.gov.in/ |
Advertisement
How to Check Gujarat Election 2022 Result Online?
Election Commission of India ના માર્ગદર્શન હેઠળ રાજ્ય ચૂંટણીપંચ કાર્યરત છે. CEO Gujarat દ્વારા ચૂંટણી પ્રક્રિયા પારદર્શિતા જળવાઈ રહે, તે માટે Online System વિકસાવવામાં આવેલી છે. આ ઓનલાઇન સિસ્ટમમાં તમને તમારો મનપસંદ ઉમેદવાર કે પાર્ટી કેટલા વોટ થી કે કેટલી સીટોથી આગળ છે તે તમે જાણી શકો છો.
State Election Commission દ્વારા ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રહે તે હેતુથી “Poll Monitoring System” બનાવવામાં આવેલ છે.જેમાં મહાનગર પાલિકા, નગર પાલિકા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના પરિણામ લાઈવ જોઈએ શકાય છે. જ્યારે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીના પરિણામ જોવા માટે અલગ વેબસાઈટ બનાવેલ છે. જે Election Resutl પર ચૂંટણીના પરિણામ લાઈવ જોઈ શકાય છે. Live Election Result કેવી રીતે જોવું તેની વિગતો નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google માં “ECI Result” કરવાનું રહેશે.
- હવે સર્ચ પરિણામમાં results.eci.gov.in આ ઓફિશિયાલ ખોલવાની રહેશે.
- જેમાં ત્રણ ઓપ્શન જોવા મળે. 1.General Electonas to Assemble Constituency December-2022, 2.Bye Elections to Assembly Constituency December-2022 અને 3.Bye Elections to Parliament Constituency December2022
- જેમાં પ્રથમ નંબરના ઓપ્શન પર ક્લિક General Electonas to Assemble Constituency December-2022 પર ક્લિક કરવાનું રહેશે.
- જેના પર ક્લિક કરતાં Result Trends Will Start,From 8AM On 8th December 2022 દેખાશે.
- છેલ્લે,તમે ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ ઓનલાઈન જોઈ શકશો.
અન્ય કેવી રીતે ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ લાઈવ જોઈ શકાશે?
ચૂંટણીપંચની અધિકૃત વેબસાઈટ પર તમે પરિણામની સાચી અને સચોટ માહિતી ઓનલાઈન મેળવી શકો છો. આ ઉપરાંત દેશમાં TV Media ની ચેનલ પરથી, તેમની Youtube Channel પરથી Live Result જોઈ શકો છો. જેમાંથી ઘણી બધી ચેનલની લિંક નીચે મુજબ આપેલી છે.
ક્રમ | ચૂંટણીનું પરિણામ જોવા માટે TV/YouTube Channel નું નામ |
1 | State Election Commission Official Website |
2 | ABP Asmita Gujarati Live |
3 | Zee 24 Kalak |
4 | VTV News |
5 | CNBC Bajaar |
6 | TV9 Gujarati Live |
7 | GSTV News |
8 | India News Gujarati |
9 | Mantavya News |
10 | News18 Gujarati |
11 | Sandesh News |
12 | Colors Gujarati |
13 | Jamawat Youtube Channel |
14 | Air Gujarati |
15 | Trishul News |
કઈ કઈ Hindi Channel પરથી ગુજરાત વિધાનસભાનું રિઝલ્ટ લાઈવ જોઈ શકાશે?
આપણા દેશમાં ઘણી બધી Hindi TV Channel કે તેઓની Youtube Channel છે, જેઓ દેશમાં અને વિવિધ રાજ્યમાં બનતી ઘટનાઓના સમાચાર બતાવતી હોય છે. જેનું લિસ્ટ નીચે મુજબ છે.
ક્રમ | ચેનલનું નામ/TV કે YouTube Channel ની લિંક |
1 | ABP News |
2 | BBC World News |
3 | DD News |
4 | NDTV |
5 | Zee News |
6 | News24 Live |
7 | Aaj Tak Live |
8 | India News |
9 | DNA India |
10 | News18 India |
FAQ
Ans. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બર, 2022 ના રોજ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.
જવાબ: વિધાનસભા 2022 નું લાઈવ રિઝલ્ટ જોવા માટે https://results.eci.gov.in/ અધિકૃત વેબસાઈટ છે.
જવાબ: Gujarat Election 2022 Result Live જોવા માટે દેશની TV Channel અથવા તેમના દ્વારા ચલાવવામાં આવતી Youtube Live Streaming પરથી જોઈ શકાય.