WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Live Results: Gujarat Election Result 2021 | Gujarat Panchayat Election

Live Results: Gujarat Election Result 2021 | Gujarat Panchayat Election Result

ગુજરાત રાજ્યની અંદાજીત કુલ-8686 ગ્રામ પંચાયત ખાતે મતદાન કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે.  તમામ ગ્રામ પંચાયતમાં કુલ 23,000 થી વધુ બુથો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ. આવતીકાલ તારીખ- 21 ડિસેમ્બર 2021 ના રોજ Sarpanch Chutni Results જાહેર થશે. ગુજરાતના તમામ સરપંચ તથા સભ્યોનું રિઝલ્ટ online result કેવી રીતે જોવું તેની માહિતી આ આર્ટિકલના માધ્યમથી આપીશું.

Gujarat Gram Panchayat Polls 2021

ગુજરાત રાજ્યમાં થયેલા અંદાજીત 74% વોટીંગમાં કુલ 1.81 કરોડ લોકોએ પોતાનું વોટીંગ કર્યું. હવે 27000 કરતાં વધુ ગ્રામ પંચાયતના સરપંચોનું ભાવિ મતપેટીઓમાં સીલ થયેલું છે. સરપંચોનું ભાવિ હવે આવતીકાલે મંગળવારના દિવસે ગણતરી કરીને પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. તો Election Results of Sarpanch & sabhya ઓનલાઈન કેવી રીતે ચેક કરવું તેની વિગતવાર માહિતી મેળવીશું.

Village Panchayat Election

  ડિસેમ્બર-2021 માં યોજાયેલી ગ્રામ પંચાયતની સરપંચ અને સભ્યોની પસંદગી માટે થયેલી છે. આ ચૂંટણી દ્વારા ગ્રામ પંચાયતના વહીવટ માટે સરપંચની પસંદગી થશે. સાથે સાથે સભ્યની ચૂંટણી કરીને તેમની પણ પસંદગી થશે.

Join Our WhatsApp Group | Sarkari Yojana WhatsApp Group
Join Our WhatsApp Group | Sarkari Yojana WhatsApp Group

Live Gujarat Election Result Dec-2021

સરપંચ અને સભ્યોની ચૂંટણી બેલેટ પેપર મારફતે યોજાયેલ હતી. આ ચૂંટણીના લાઈવ રિઝલ્ટ  State Election Commission, Gujarat પરથી ઓનલાઇન જોઈ શકાય છે. ઓનલાઈન રિઝલ્ટની સુવિધા મોબાઈલ પરથી અને કોમ્પ્યુટર કે Desktops પરથી પણ જોઈ શકાય છે.

How to Check Gujarat Election Result Online

ભારતીય ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ રાજ્ય ચૂંટણીપંચ કાર્યરત છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી પ્રક્રિયા પારદર્શિતા જળવાઈ રહે તે માટે ઓનલાઇન સિસ્ટમ વિકસાવવામાં આવેલી છે.

State Election Commission દ્વારા ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રહે તે હેતુથી “Poll Monitoring System” બનાવવામાં આવેલ છે. જેના પર ચૂંટણીને લગતી તમામ કાર્યવાહી ઓનલાઈન બતાવે છે. જેને નાગરિકો ગમે તે જગ્યાએ જોઈ શકે છે. Live Election Result કેવી રીતે જોવું તેની વિગતો નીચે મુજબ છે.

    ● સૌપ્રથમ google માં SEC Poll Gujarat ટાઈપ કરો.

    ● ત્યારબાદ રાજ્ય ચૂંટણી આયોગની Official Website ખુલશે.

    ● Sec poll Gujarat ની ઓફિશિયલ વેબસાઈટના Home Page માં Election સિલેકશન કરવાનું આવશે.

gram panchayat election result gujarat | 
gujarat election results 2021 live | live election results gujarat
by poll election results today live | ceo gujarat voter list
Image Source:- State Election Commission Offcial Website

    ● જેમાં ગ્રામ પંચાયત પસંદ કરીને “VPE-DEC2021” સિલેક્ટ કરીને આગળ કાર્યવાહી કરવાની રહેશે.

    ● ઉપર મુજબની પ્રક્રિયા કરવાથી જુદા-જુદા મેનુ આવશે. જ્યાં Result પર ક્લિક કરવાનું રહેશે.


gram panchayat election gujarat 2021 | election commissioner of gujarat 2021 | gujarat voter list | ceo gujarat voter list|matdar yadi gujarat
Image Source:- State Election Commission Offcial Website

    ● જેમાં ગુજરાતના જે જિલ્લાઓમાં ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી થઈ હોય તે લિસ્ટ બતાવશે.

  • તમે જે જિલ્લાના હોય તે જિલ્લાને પસંદ કરો. ત્યારબાદ ‘તાલુકો’ પસંદ કરો.
Poll Monitoring System | Live Results Gujarat Panchayat Elecation | State Elecation Commission Offcial Website | gram panchayat election 2021
Image Source:- State Election Commission Offcial Website
  • તાલુકો પંસદ કર્યા બાદ તમારી ગ્રામ પંચાયત પસંદ કરો.
  • જે ગ્રામ પંચાયત પંસદ કરશો તેને દર 2 કલાકે Refresh અથવા Update કરવાનું રહેશે.

    ● હવે જ્યારે મતગણતરી ચાલુ થશે ત્યારે દર 2 કલાકે Election Results Update કરવામાં આવશે.

Sarpanch Election Result Live

State Election દ્વારા યોજતી ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ ઓનલાઈન જોઈ શકાય છે. ચૂંટણીના પરિણામ નાગરિકો પણ ઓનલાઈન સરળતાથી જોઈ શકે છે. સરપંચનું લાઈવ પરિણામ જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો.

Online Check Word Member Election Result

ગ્રામ પંચાયત ચૂંટણી ડિસેમ્બર-2021 માસમાં કુલ 88519 સભ્યો માટે ચૂંટણી યોજવવાની હતી. જેમાંથી કુલ- 36482 સભ્યો બિન હરીફ થયેલ હતા. આ ચૂંટણીમાં કુલ-2430 સભ્યોને જગ્યા ખાલી જગ્યા પડેલ હતી. પરંતુ આ તમામ સભ્યોમાંથી કુલ 49607 સભ્યોની ચૂંટણી યોજાયેલ હતી. આ સભ્યોની ચૂંટણી થઈ ગયેલી છે જેના પરિણામ બાકી છે. Word Member Election Results ઓનલાઈન જોઈ શકાય છે. જે નીચેના બટન પરથી ચેક કરી શકાશે.

Poll Monitoring System

રાજ્ય ચૂંટણી કમિશન દ્વારા લોકશાહીના પર્વને પારદર્શિતા બનાવવા માટે એક ઓનલાઈન સિસ્ટમ વિકસાવવામાં આવેલ છે. આ સિસ્ટમને “Poll Monitoring System” કહેવાય છે. આ સિસ્ટમ દ્વારા ચૂંટણી માટે ઉમેદવારી નોંધવતા હોય તેમની માહિતી મેળવી શકાય છે. જેમાં Nomination Details, Uncongested Deatil, Polling Detail & Results  વગેરે જોઈ શકાય છે.

live election results gujarat 2021 | live election results gujarat link | election commission of gujarat 2021 | gujarat election results
Image Source:- State Election Commission Offcial Website

Important Links of  Gujarat Election Results 2021

SubjectLinks
State Election Commission
Official Website
Click Here
Poll Monitoring System  Click Here
Live Sarpanch ResultsCheck Now
Live Results Word MemberCheck Now
Home PageClick Here

Leave a Comment

close button