Gujarat Fishing Boat Scheme । દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન માટે સહાય

Subsidy Schemes | Gujarat Fisheries Schemes | Matsya Udyog Information In Gujarati | ફિશીંગ બોટ સહાય યોજના । Gujarat Fisheries Department

ભારત દેશનું દરિયા કિનારો ખૂબ વિશાળ છે. એમાં પણ ગુજરાત રાજ્ય દેશના પશ્ચિમ કિનારે આવેલી રાજ્ય છે. ગુજરાત પાસે 1/5 ભાગનો દરિયા કિનારો આવેલો છે. જેના લીધે મત્સ્યોદ્યોગના વિકાસ માટે વિપુલ તકો રહેલી છે. ગુજરાત તકોનો કાબુ લઈને દરિયાઈ ઉત્પાદનમાં 20% જેટલો ફાળો આપે છે. હજુ પણ ઉત્પાદન વધે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા માછીમારો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકેલી છે. આ આર્ટિકલ દ્વારા મત્સ્ય પાલનની યોજના “દરિયાઈ ફિશીંગબોટ માટેના એન્જીન ખરીદવા ઉપર સહાય” આપવામાં આવે છે તેના વિશે માહિતી આપીશું.

Gujarat Matya Palan Scheme

ગુજરાત રાજ્યમાં Commissioner of Fisheries Department દ્વારા ઘણી બધી મત્સ્ય પાલનની યોજનાઓ ચલાવવામાં આવે છે. ગુજરાતના માછીમારી દ્વારા મત્સ્યદ્યોગ ક્ષેત્રે વધુમાં વધુ ઉત્પાદન કરે તે માટે વિવિધ સરકારી યોજનાનો લાભ આપવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારાએ માછીમારીને દરિયાઈ બોટનું એન્જીન ખરીદવા માટે જે સહાય આપવામાં આવે છે તેની ચર્ચા કરીશું. આ યોજનાનો હેતુ, લાભ તથા ikhedut portal ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેના વિશે માહિતી મેળવીશું.

યોજનાનો હેતુ

ભારત દેશમાં દરિયાઈ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. તેમ છતાં માછીમારોને આર્થિક સહાયના હેતુથી આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના દ્વારા રાજયના માછીમારો ફિશીંગ બોટના એન્જીનની ખરીદી પર સબસીડી આપવામાં આવશે.જેનો લાભ લઈને માછીમારો વધુમાં વધુ દરિયાઈ ઉત્પાદન કરી શકે.

Key point Of Gujarat Fisheries Boat Scheme

યોજનાનું નામદરિયાઈ ફિશીંગબોટનું એન્જીન ખરીદવા માટે સહાય
ભાષાગુજરાતી અને English
ઉદ્દેશમાછીમારોને ફીશીંગ બોટની ખરીદી પર આર્થિક સહાય
લાભાર્થીગુજરાતની માછીમારો
સહાયની રકમલાભાર્થીઓને એન્જીનની યુનિટ કોસ્ટ 14 લાખના 25%  એટલે કે
3,50,000/- સુધી સહાય તથા ખરીદ કિંમતના
25% બેમાંથી જે ઓછું હોય તેટલી સહાય મળશે.
અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
ઓનલાઈન અરજી કેવી રીતે કરવીClick કરો.
છેલ્લી તારીખ20/11/2021

દરિયાઈ ફીશીંગબોટનું એન્જીન ખરીદવા માટેની શરતો

Ikhedut portal ના માધ્યમ થકી આ યોજનાની ઓનલાઈન અરજી કરવાની રહેશે. મત્સ્ય વિભાગની આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા & શરતો નક્કી કરેલ છે. જે નીચે મુજબ છે.

  • આ યોજનાનો લાભ લેવા માટે ikhedut પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • લાભાર્થીની બોટ રીયલ ક્રાફટ હેઠળ રજીસ્ટર થયેલી હોવી જોઈએ.
  •  લાભાર્થી ફીશીંગ અને બોટનું ગુજરાતનું લાઈસન્સ ધરાવતો હોવો જોઇએ.
  • આ યોજના અંતર્ગત એન્જીન ટ્રોલર ગીલનેટર અને ડોલનેટર બોટને મળવાપાત્ર છે.
  • લાભાર્થીએ ફીશીંગ બોટનું એન્જીન કોઈપણ સ્ટાન્ડર્ડ ઉત્પાદક કંપની પાસેથી લેવાનું રહેશે.
  • આઈ ખેડૂત દ્વારા માન્ય થયેલ અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદવાના રહેશે અને તેની પર સહાય મળવાપાત્ર થશે.

યોજના હેઠળ મળવાપાત્ર લાભ

મત્સ્ય પાલન ની યોજના હેઠળ ચાલતી દરિયાઈ ફીશીંગ બોટનું એન્જીન ખરીદવા ઉપર લાભાર્થીઓને સીધી સહાય આપવામાં આવે છે. લાભાર્થીઓને એન્જીનની યુનિટ કોસ્ટ 14 લાખના 25%  એટલે કે 3,50,000/- સુધી સહાય મળવાપાત્ર છે. લાભાર્થીઓને ખરીદ કિંમતના 25% બેમાંથી જે ઓછું હોય તેટલી સહાય મળવાપાત્ર થશે.

gujarat fisheries department |
www fisheries gujarat gov in |
gujarat fisheries development corporation |
gujarat fisheries department tender |fisheries gujarat gov in login |ikhedut Portal Scheme |
Gujarat  Fishing Boat Scheme

Gujarat Marine Boat Scheme Required Document

ikhedut portal પર ચાલતી આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ જરૂર પડશે.

  • આધારકાર્ડની નકલ (ફરજિયાત)
  • રેશનકાર્ડની નકલ
  • દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • બેંક ખાતાની નકલ
  • લોન લીધા હોય તેની પાસબુક

વિધવા સહાય યોજના હેઠળ દર મહિને 1250 લાભ મેળવવા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે જાણો.

યોજનાનો લાભ માટે પસંદ થયેલ જિલ્લાઓ

મસ્ત્ય વિભાગ દ્વારા આ યોજના માટે દરિયાઈ વિસ્તાર ધરાવતા જિલ્લાઓમાં ઓનલાઈન સ્વીકારવામાં આવે છે. જે નીચે મુજબ છે.

  • અમરેલી
  • આણંદ
  • ભરુચ
  • ભાવનગર
  • દેવભૂમિ દ્વારકા
  • ગીર સોમનાથ
  • જામનગર
  • જૂનાગઢ
  • કચ્છ
  • મોરબી
  • નવસારી
  • પોરબંદર
  • સુરત
  • વલસાડ

“પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના” અંતર્ગત દર મહિને રૂપિયા 3000/- પેન્‍શન વિશે માહિતી માટે ક્લિક કરો.

Gujarat Fisheries Boat Scheme Apply Online

ગુજરાતના મૂળ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે. જેના ikhedut Portal પરથી Online Application કરવાની રહેશે. માછીમારો દ્વારા આ યોજનાનો લાભ લેવા માટે કોઈપણ જગ્યાએથી ઓનલાઈન ફોર્મ ભરાવી શકશે.

  • સૌપ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
Google Official Home Page| ikehdut | Sarkari Yojana 2021
Image Source : Google Official Page
  • ત્યારબાદ અધિકૃત વેબસાઈટ ikhedut portal ખોલવાની રહેશે.
  • હવે આઈ ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ Home Page પર દેખાતા “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ “મત્સ્ય પાલન ની યોજનાઓ’ પર ક્લિક કરવાનું રહેશે.
matsya palan yojana in gujarat | Fisheries Aid Schemes | Agriculture & Cooperation Department | 
Fish Farming Scheme In Gujarat | fish farming project in gujarat
fish farming subsidy in gujarat
Image Credit: Ikhedut Portal Official Website Page (https://ikhedut.gujarat.gov.in/)
  • જેમાં હાલ સમયમાં નંબર-12 પર ‘દરિયાઈ ફીશીંગબોટ માટેના એન્જીન ખરીદવા ઉપર સહાય’ પર ‘અરજી કરો’ પર ક્લિક કરો.
  • જો તમે Register અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • માછીમાર દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Image Code નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ ikhedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • હવે ‘નવી અરજી કરવા ક્લિક કરો’ પર Click કરવાનું રહેશે.
matsya udyog information in gujarati |
fish farming subsidy in gujarat |
biofloc fish farming government subsidy | fish farming in gujarat |
fish farming government scheme
Image Credit: Ikhedut Portal Official Website Page (https://ikhedut.gujarat.gov.in/)
  • સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી Save કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ધ્યાનપૂર્વક વિગતો તપાસી અરજી Confirm કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ Online Application કર્યા બાદ પોતાની અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

Online Application Last Date

Matsya Vibhag Yojana નો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓએ  તા-09/04/2021 20/11/2021 થી સુધી અરજી કરી શકશે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની કામગીરી બંધ થશે.

Official WebsiteClick Here
Gujarat Fisheries Boat Scheme
Apply Online
Apply Here
Print Application Click Here
Home PageClick Here

1 thought on “Gujarat Fishing Boat Scheme । દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન માટે સહાય”

Leave a Comment