Gyan Guru School Quiz Bank 07 August @g3q.co.in| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

G3Q Quiz Bank PDF | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા | Gujarat Gyan Guru Quiz Bank Questions And Answers | Gujarat Gyan Guru Quiz 2022 | g3q quiz 2022 | | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ login

Gyan Guru School Quiz Bank 07 August

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ અથવા G3Q એ દર અઠવાડિયે રવિવાર થી શરૂ થઈને શુક્રવાર સુધી રમવામાં આવે છે અને ત્યારબાદ દર શનિવારે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનગુરુ ક્વિઝનું પરિણામ જાહેર કરવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા તા- 04 August 2022 ના ક્વિઝ વિશે માહિતી મેળવીશું.

Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank 07 aUGUST

આર્ટિકલનું નામGyan Guru School Quiz Bank 07 August
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration 2022Online Mode
G3q Quiz Official WebsiteClick Here
G3Q ResultClick Here
27 July 2022 Total Question1 to 125
Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank

Today’s Quiz Bank

            રાજ્યમાં કરવામાં આવતી કામગીરી વડે પ્રજાને થતાં લાભ તેમજ સુખાકારીને લગતી માહિતી/જાણકારીને લગતા પ્રશ્નો પૂછાય છે. ઉદાહરણ તરીકે નીચે મુજબના પ્રશ્નો પૂછાય છે.

શાળાને ઉપયોગી પ્રશ્નોના ક્રમ. 1  TO 15

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.

  1. પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે સિંચાઈ ક્ષેત્રે કયું પગલું ભરવામાં આવ્યું છે?
  2. ખેતી પછી, ગ્રામીણ ગુજરાતમાં બીજો સૌથી વધુ વ્યાપક વ્યવસાય કયો છે?
  3. 2014 પછી ભારતના એકમાત્ર એવા વડાપ્રધાન કોણ છે, જેમણે દરેક રાજ્યમાં નવા IIT, NIT, IIM ખોલવાની પહેલ કરી અને સેટઅપ કર્યું?
  4. પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો.
  5. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હેઠળ કઇ યોજનામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ‘ફૂડ બિલ આસિસ્ટન્સ’ મેળવવા માટે અરજી કરી શકે છે?
  6. ગુજરાતના થર્મલ પ્લાન્ટની ક્ષમતા કેટલી છે?
  7. ખનીજ ચોરી સામેની ફરિયાદ માટેની મોબાઈલ એપ કઈ છે ?
  8. ‘PM – ગતિશક્તિ’ યોજનાની દેખરેખ માટે કયું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે ?
  9. કેન્દ્રીય બજેટ 2022માં અંતરિક્ષ વિભાગને કેટલા પૈસા ફાળવવામાં આવ્યા છે?
  10. ‘મા અન્નપૂર્ણા યોજના’ હેઠળ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને ઘઉં કેટલાં રાહતદરે આપવામાં આવે છે ?
  11. નીચેના પૈકી કઈ નવલકથાના લેખક ચંદ્રકાંત બક્ષી છે ?
  12. ગુજરાતના પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી તરીકે કોની વરણી થઇ હતી ?
  13. સોમનાથ મંદિરનો જિર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો ?
  14. ગુજરાતના એકમાત્ર હેરિટેજ રૂટનું નામ શું છે ?
  15. મહાત્મા મંદિર ગુજરાતમાં ક્યાં આવેલ છે ?

Important Question For School Quiz Bank. 16  TO 30

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.

  1. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?
  2. શ્રી મોટા, શ્રી અંબુભાઇ પુરાણી, શ્રી છોટુભાઇ પુરાણી અને શ્રી દત્તાત્રેય મજુમદાર કઇ પુસ્તકશ્રેણીની પ્રેરણામૂર્તિ તરીકે ઓળખાય છે?
  3. ‘પહાડનું બાળક’ તરીકે કોણ ઓળખાય છે?
  4. કાલિદાસનું કયું કાવ્ય દૂતકાવ્ય છે ?
  5. ભારતીય સંગીતમાં કુલ કેટલા સ્વર છે ?
  6. પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ કોણે આપી હતી?
  7. નીચેનામાંથી સપ્તર્ષિમાંના કયા એક ઋષિ છે?
  8. રામપ્રસાદ બિસ્મિલ કઈ ઘટના સાથે સંકળાયેલા હતા?
  9. હોમરૂલ આંદોલનનું વર્ષ જણાવો.
  10. ગ્રામ વન ઉછેર યોજના, ગ્રામવન પિયત અને ગ્રામવન બિનપિયત તરીકે ક્યારથી ઓળખાય છે ?
  11. કયા ‘વન’નું ઉદ્ઘાટન પરંપરાગત ગુજરાતી પોશાકમાં 501 નવદંપતીઓ દ્વારા વિશિષ્ટ રીતે વૃક્ષારોપણથી કરવામાં આવ્યું હતું ?
  12. પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે થઈ ?
  13. સરકારે ‘સ્વચ્છ હવા માટે સ્વચ્છ અને સ્વસ્થ ભારત’ મીની મેરેથોનનું આયોજન કયા વર્ષે કર્યું હતું ?
  14. ભારત કયા પ્રકારનાં પવનોનો પ્રદેશ છે ?
  15. ઝારખંડનું રાજ્ય પક્ષી કયું છે ?

અતિ અગત્યના સવાલોની યાદી. 31 TO 45

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.

  1. ગુજરાત સરકાર દ્વારા નબળા વર્ગની કન્યાઓને લગ્ન માટે આર્થિક સહાય આપતી યોજનાનું નામ શું છે ?
  2. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ કયા વિભાગ હેઠળ સમાવિષ્ટ છે ?
  3. ગુજરાત રાજ્યમાં પર્યાવરણ ક્ષેત્રે સંશોધન વિકાસના કાર્ય અંગે તાલીમ આપતી મુખ્ય સંસ્થા કઇ છે ?
  4. ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી હેઠળ કયા વાહનને આવરી લેવાયું છે ?
  5. શક્તિ(પાવર)નો એકમ શું છે?
  6. સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કીંગમાં 2019માં બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકે કયા રાજ્યને જાહેર કરવામાં આવ્યુ છે ?
  7. મે 2018 થી ઇ-ગુજકોપ એપ વડાપ્રધાન કાર્યાલયના મૂલ્યાંકનમાં સતત કયું સ્થાન મેળવે છે?
  8. ભારત સરકારે 10મી ફેબ્રુઆરી, 2016ના રોજ જમ્મુ અને કાશ્મીર માટે કેટલી ઇન્ડિયા રિઝર્વ (આઇઆર) બટાલિયનની સ્થાપનાને મંજૂરી આપી હતી?
  9. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના યુવાન પોલીસ અધિક્ષકો અને સીએપીએફના કમાન્ડન્ટ્સ માટે ત્રીજી રાષ્ટ્રીય પરિષદનું આયોજન કોણે કર્યું હતું?
  10. ટેલિમેડિસિન શું છે ?
  11. ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  12. પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન (PMGS-NMP) ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો?
  13. અટીરા(ATIRA) શાના માટે જાણીતું છે ?
  14. ભારતમાં ગ્રેફાઇટનો સૌથી વધુ સ્ત્રોત કયા રાજ્યમાં છે?
  15. નીચેનામાંથી કયું ભારતના ‘ખનિજના ભંડાર’ તરીકે ઓળખાય છે?

Scholl Quiz Bank No. 46 TO 60

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.

  1. ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ મેડિકલ, એન્જિનિઅરિંગ ,એમ.બી.એ., એમ.સી.એ.અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે?
  2. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના’ હેઠળ લાભાર્થી દ્વારા ચૂકવણી કરવાની પ્રીમિયમની મહત્તમ રકમ કેટલી છે?
  3. CAA- 2019 હેઠળ કેટલા સમુદાયોને ભારતીય નાગરિકતા આપવા માટે માન્યતા આપવામાં આવી છે?
  4. નીચેનામાંથી કયા આધાર પર ન્યાયાધીશને દૂર કરી શકાય છે?
  5. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (સુધારા) બિલ 2017 હેઠળ, કયા સ્થળે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ જાહેર કરવામાં આવ્યું છે?
  6. નીચેનામાંથી કયો અનુચ્છેદ લઘુમતીઓના અધિકાર સાથે સંબંધિત છે?
  7. કયા બંધારણીય સુધારા દ્વારા મિલકતના અધિકારને મૂળભૂત અધિકારમાંથી નાબૂદ કરવામાં આવ્યો ?
  8. નીચેનામાંથી કયું ભારતીય સંસદનું ઉપલું ગૃહ કહેવાય છે?
  9. ભારત સરકારનું કયું કમિશન નોકરીમાં અનામતના હેતુ માટે પછાત તરીકે સૂચિત સમુદાયોની સૂચિમાં સમાવેશ અને સૂચિમાંથી બાકાતને ધ્યાનમાં લે છે?
  10. આપત્તિ પ્રતિભાવમાં સમુદાય સ્વયંસેવકોની તાલીમ (આપદા મિત્ર) ની યોજના માટે સમગ્ર ભારતમાં કેટલા સૌથી વધુ પૂરની સંભાવના ધરાવતા જિલ્લાઓની ઓળખ કરવામાં આવી છે?
  11. પીવાના પાણીમાં વધુ પડતા ફ્લોરાઈડની આરોગ્ય પર શું અસર થાય છે?
  12. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓને સિંચાઈનો લાભ મળશે?
  13. GIFT City નું પૂરું નામ શું છે ?
  14. ભારતનો પ્રથમ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો હતો?
  15. રાષ્ટ્રીય ગોકુલ મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું?

શાળાને લગતા પ્રશ્નોના ક્રમ. 61 TO 75

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.

  1. ચૂંટણી પંચ દ્વારા પંચાયતો માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે કયા આધારે અનામત બેઠકો નિયત કરવામાં આવી છે?
  2. ભારતમાં ‘વિશ્વ વિરાસત દિવસ’ ક્યારે ઉજવવામા આવે છે?
  3. સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડનો એક ઉદ્દેશ્ય કયા શેષ પ્રોજેક્ટ માટે અનુદાન સ્ત્રોત પ્રદાન કરે છે?
  4. પ્રવાસન મંત્રાલયે હિન્દી અને અંગ્રેજી સહિત 12 ભાષાઓમાં ટોલ ફ્રી નંબર 1800111363/ શોર્ટ કોડ 1363 પર 24×7 ટોલ ફ્રી બહુભાષી પ્રવાસી માહિતી હેલ્પલાઇન ક્યારે શરૂ કરી?
  5. PM-DevINE યોજનાના કેન્દ્રમાં ભારતના કયા પ્રદેશો છે ?
  6. કયા રોપ-વે ને ભારતનો સૌથી લાંબો ‘નદી ઉપરનો રોપ-વે’ માનવામાં આવે છે?
  7. ભારતના વરિષ્ઠ નાગરિકોના સંદર્ભમાં SACRED નું પૂરૂ નામ શું છે?
  8. પીએમ મિશન કર્મયોગીની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?
  9. વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓની રમતગમતની પ્રવૃત્તિઓમાં અસરકારક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે વિકલાંગતા રમતગમત માટેનું કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે?
  10. ગ્રામ વિસ્તાર માટે પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ કરતી કચેરી કઈ છે?
  11. સંસ્કૃત ગુરુકુળોમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે રૂપિયા 8 કરોડની ફાળવણી સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત આપવાની જાહેરાત કરવામાં આવી છે?
  12. જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ (District Level Sports School) યોજના હેઠળ પ્રત્યેક ખેલાડી દીઠ સરેરાશ વાર્ષિક કેટલા રૂપિયાનો ખર્ચ સરકારશ્રી તરફથી કર​વામાં આવે છે?
  13. ‘નારી ગૌરવ નીતિ’ કયા સરકારી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે ?
  14. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2022 માં ‘નારી શક્તિ પુરસ્કાર’ માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે?
  15. શાનો બનેલો બોલ રબરના બોલ કરતા વધારે બાઉન્સ થશે ?

અન્ય તારીખના Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું ચોથા રાઉન્‍ડના રિઝલ્ટની લિંકClick Here
Gyan Guru College Quiz Bank 05 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 05 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 04 August @G3q Quiz Bank| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 04 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 03 August @G3q Quiz Bank| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 03 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
 ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું ત્રીજા રાઉન્‍ડનું પરિણામની લિંકClick Here
Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 @G3Q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્‍ડનું પરિણામ ની લિંકClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q QuizClick Here
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank

IMP Quiz For School Students. 76 TO 90

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.

  1. કુદરતી રેડિયોએક્ટિવિટીની શોધ કોણે કરી?
  2. પેટ્રોલિયમ આગ માટે કયા પ્રકારનાં અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ થાય છે?
  3. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો?
  4. ભારતની છેલ્લી ધ્વજ સંહિતા ક્યારે અમલમાં આવી?
  5. CSCનું પૂરુ નામ શું છે?
  6. ડિજીલોકરની સ્ટોરેજ સ્પેસ કેટલી છે ?
  7. ગીર સોમનાથ જિલ્લાનું વડું મથક કયું છે ?
  8. ખજૂરાહોનાં મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ?
  9. જાદુગુડાની ખાણો કઈ વસ્તુ માટે પ્રખ્યાત છે?
  10. ઇ.સ.1911 પહેલા ભારતની રાજધાની કઈ હતી?
  11. શ્વેતાંબર કયા ધર્મનો સંપ્રદાય છે?
  12. કીર્તિમંદિર કયા શહેરમાં આવેલું છે?
  13. ભારતનો કયો પ્રદેશ ભારતનું ‘ઠંડું રણ ‘કહેવાય છે ?
  14. નીચેનામાંથી કયો પ્રદેશ નક્કર ફ્લડ બેસાલ્ટના બહુવિધ સ્તરો ધરાવે છે?
  15. માતૃભૂમિ યુવા શકિત કેન્દ્રમાં સભ્ય ફી કેટલા રૂપિયાથી વધારે રાખી શકાય નહીં ?

School Important Quiz Bank 91 To 105

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.

  1. એશિયા કપ કઈ રમતની લોકપ્રિય ટુર્નામેન્ટ છે?
  2. 1928 માં એમ્સ્ટરડેમમાં પ્રથમ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક જીતનાર ભારતીય હોકી ટીમના કેપ્ટન કોણ હતા?
  3. નીચેનામાંથી કયા વિટામિન યકૃતમાં સંગ્રહિત થાય છે?
  4. ‘ખિતાબોની નાબૂદી’ બંધારણના કયા ભાગમાં આવે છે ?
  5. મલાર કલાકાર કઈ કલા માટે જાણીતા છે ?
  6. ડેટાબેઝનો ભાગ શું છે જે ફક્ત એક જ પ્રકારની માહિતી ધરાવે છે?
  7. લસિકામાં કયું તત્ત્વ હોતું નથી?
  8. વિશ્વ હીમોફીલિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
  9. નીચેનામાંથી વર્ષ 2011 માં ભારત સરકાર દ્વારા સામાજિક કાર્ય ક્ષેત્રે ગુજરાતમાંથી કોને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો?
  10. વર્ષ 2014 પછી કયા ભારતીય વડાપ્રધાનને માલદીવનો પ્રતિષ્ઠિત સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘નિશાન ઇઝ્ઝુદ્દીન શાસન’ એનાયત કરવામાં આવ્યું છે?
  11. વર્ષ 1972 માટે 20મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
  12. વિશ્વમાં મે મહિનાનો બીજો રવિવાર કયા દિવસ તરીકે ઉજવાય છે ?
  13. ‘આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  14. આંતરરાષ્ટ્રીય ન્યાય માટે વિશ્વ દિવસ ક્યારે ઉજવાય છે ?
  15. અજંતા અને ઇલોરા જૂથની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે?

School Quiz Bank No. 106 to 120

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.

  1. કવિ પ્રેમાનંદ મૂળ ક્યાંના વતની હતા?
  2. એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
  3. નીચેનામાંથી કઈ કૃતિ નરસિંહ મહેતાએ રચી છે ?
  4. કઈ સંસ્થાએ “પ્રોફિટિંગ ફ્રોમ પેઈન” પર અહેવાલ બહાર પાડ્યો?
  5. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે?
  6. કબીર બીજક કોનો પ્રસિદ્ધ ગ્રંથ છે ?
  7. તુલસીદાસનું ‘રામચરિતમાનસ’ કોના શાસનકાળ દરમિયાન લખાયું હતું?
  8. પ્રાચીન ભારતમાં મૈત્રક વંશની રાજધાની કઈ હતી ?
  9. ‘જલ મહેલ’ રાજસ્થાનના કયા જિલ્લામાં આવેલો છે?
  10. રાજસ્થાનનું રાજ્ય ફૂલ કયું છે ?
  11. રાજસ્થાનનું રાજ્ય વૃક્ષ કયું છે?
  12. માનવશરીરમાં રક્તકણો (RBC) નું સરેરાશ આયુષ્ય કેટલું હોય છે ?
  13. કમ્પ્યુટર નેટવર્ક સાથે જોડાણમાં WLAN નું પૂર્ણ સ્વરૂપ શું છે?
  14. કમ્પ્યુટર સચોટ છે, પરંતુ જો ગણતરીનું પરિણામ ખોટું છે, તો તેના માટે મુખ્ય કારણ શું છે?
  15. સ્પ્રેડશીટમાં ટેબ્યુલર માહિતીનું ડિફોલ્ટ ફાઇલ એક્સ્ટેંશન કયું છે?

07 August Quiz Bank Important Links

ObjectsLinks
Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Gyan Guru School Quiz Bank 27 July Important Links
Gyan Guru School Quiz Bank 07 August @g3q.co.in| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો
Image of Gyan Guru School Quiz Bank 07 August @G3q Quiz Answers

સ્કૂલ ના મહત્વ ના સવાલો ના ક્રમ  121  TO 125

                        સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.

  1. કયું સ્થાપત્ય સ્તૂપ સાથે સંકળાયેલું છે?
  2. ગુજરાતમાં ‘હવામહેલ’ ક્યાં આવેલો છે?
  3. ઉમંગ (UMANG) એપ ભારત સરકાર દ્વારા ક્યારે લોન્ચ કરવામાં આવી હતી ?
  4. ગૂગલના સહ-સ્થાપકો કોણ છે ?
  5. લક્ષ્મીવિલાસ પેલેસ ક્યાં આવેલો છે?

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કેટલા ક્વિઝ રહેશે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.

G3qનો ધ્યેય મંત્ર કયો છે ?

“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ શું આપેલ છે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ G3Q આપેલ છે.

Leave a Comment