Gujarat Gyan Guru Quiz Question Bank | Gujarat Gyan Guru Quiz Questions And Answers | Gujarat Gyan Guru Quiz | G3Q | Gujarat Gyan Guru Quiz Registration 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો
Gyan Guru College Quiz Bank 07 August
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો College માટે અહી મુકેલ છે. આ પ્રશ્નો તારીખ 07/08/2022 ના રોજ શરુ થનાર ક્વિઝ માટેના છે.
Important Point of Gyan Guru College Quiz Bank 07 August
આર્ટિકલનું નામ | Gujarat Gyan Guru Quiz Bank 07 August |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Registration 2022 | Online Mode |
G3Q Second Round Result | Click Here |
G3q Quiz Official Website | Click Here |
Today’s College 07 August Quiz Bank
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા અલગ-અલગ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જેમાં સ્કૂલના પ્રશ્નો, કોલેજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોની યાદી નીચે મુજબ છે.
કોલેજને ઉપયોગીના પ્રશ્નોના ક્રમ. 1 TO 15
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.
- સૂક્ષ્મ સિંચાઈપદ્ધતિમાં કયો જિલ્લો રાજ્યમાં દ્વિતીય આવેલ છે?
- ર૦ મીટરથી ઓછી લંબાઇની માછીમારી માટેની યાંત્રિક હોડીઓ ધરાવનાર રાજ્યના ડીઝલ કાર્ડધારક માછીમારોને કઈ યોજનાનો લાભ મળવાપાત્ર છે?
- CMFRI દ્વારા સંશોધકો અને લોકોના શિક્ષણ માટે દરિયાઈ અને દરિયાકાંઠાના વાતાવરણમાં બનતી પ્રજાતિઓના સંગ્રહ, જાળવણી, સૂચિ અને પ્રદર્શન માટે કયું સંગ્રહાલય સ્થાપવામાં આવ્યું છે?
- સેન્ટર ઓફ એકસલન્સની શી કામગીરી છે?
- કાઉન્સિલ ઓફ ઈન્ડસ્ટ્રી એકેડેમિયા કોલેબોરેશન કોને જોડવાનું કામ કરે છે ?
- ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હેઠળ કઈ યોજનામાં SEBCની ફક્ત વિદ્યાર્થિનીઓ “પોસ્ટ એસ.એસ.સી. સ્કોલરશિપ” મેળવવા માટે અરજી કરી શકે છે, જ્યાં વિદ્યાર્થિનીઓ માટે વાર્ષિક આવકમર્યાદા નથી?
- વર્ષ 2022 મુજબ ભારતમાં કેટલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(NIT) આવેલી છે?
- ગુજરાતના દરિયાકિનારે એલએનજી પ્રાપ્તિ અને પુનઃગેસિફિકેશન ક્ષમતાના વિકાસને પ્રોત્સાહન આપવાની કઈ નીતિ છે?
- ‘દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના’કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી?
- બોર્ડર એરિયા વિલેજને વિકસાવવા માટે કેન્દ્રીય નાણાં પ્રધાનના બજેટ 2022 માં કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે?
- ગ્રામીણ વિસ્તાર માટે માનવ કલ્યાણ યોજના માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ?
- MIBORનું પૂરું નામ શું છે ?
- ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત બીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
- તા 31/01/2022ની સ્થિતિએ ગુજરાત રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર હેઠળ (રાજ્ય તેમજ કોર્પોરેશન હસ્તક તમામ) કેટલી પ્રયોગશાળાઓ છે ?
- ‘અશ્રુઘર’ નવલકથાના લેખકનું નામ શું છે ?
Question For College Quiz Bank. 16 TO 30
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.
- ચાંપાનેરની ઐતિહાસિક સાઇટ્સને યુનેસ્કોએ કયા નામે જાહેર કરી છે ?
- ગુજરાતમાં કવાંટ મેળો કયાં ભરાય છે ?
- રાણકી વાવ કઈ નદીના કિનારે આવેલી છે ?
- ‘રાઇનો પર્વત’ના લેખક કોણ છે ?
- ગુપ્ત સામ્રાજ્યનાં બાઘ ચિત્રો કયા ભારતીય રાજ્યમાંથી મળી આવ્યાં હતાં ?
- ભારતીય અને ગ્રીક સુવિધાઓને જોડતી કલા શૈલીને શું કહેવામાં આવે છે ?
- નિમ્નલિખિત ક્યા નેતા અમદાવાદ મ્યુનિસિપાલિટી ના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે?
- 67મો રાજ્ય કક્ષાનો વન મહોત્સવ ક્યારે ઉજવાયો હતો ?
- ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Echiura જોવા મળે છે ?
- ગુજરાતમાં આવેલ ગાગા વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
- ગુજરાત વન વિભાગના વર્ષ 2017ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે થોળના જળ પક્ષીઓ( Water Birds)ની સંખ્યા કેટલી છે ?
- ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે ?
- કોવિડ મહામારી દરમિયાન કયા વેચાણકારોને જામીન મુકત લોન આપવામાં આવી ?
- કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
- કઈ યોજના માટે આદિવાસી ખેડૂતને રૂ.3.00 લાખના એકમ પરના કુલ ખર્ચના 90 ટકા અથવા રૂ.2.70 લાખ મળે છે ?
અતિ અગત્યના સવાલોની યાદી. 31 TO 45
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.
- ગુજરાતના ભૌગોલિક સંકેત (જીઆઇ ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
- ભારતમાં ‘સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ ક્યાં આવેલી છે?
- 2020 માં કેટલી મહિલા પોલીસ અધિકારીઓને તપાસમાં ઉત્કૃષ્ટતા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાનના ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે?
- ગુજરાતમાં નિર્ભયા ફંડ યોજના હેઠળ ભારતના ગૃહ મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવેલા ‘સેફ સિટી પ્રોજેક્ટ્સ’માં કયા શહેરનો સમાવેશ થાય છે?
- ભારતના પૂર્વના છેડાથી પશ્ચિમના છેડા સુધીનું અંતર કેટલા કિલોમીટર છે ?
- ‘ગુજરાત વાહન અકસ્માત સહાય યોજના’નો પ્રાથમિક હેતુ શું છે ?
- વિશ્વ વસ્તી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?
- ‘પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના’ (PMASBY) હેઠળ આવતા છ વર્ષમાં કયો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવશે ?
- બી.એમ. ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થની સ્થાપના કોણે કરી હતી ?
- નીચેની કઈ યોજના કાપડના સંયોજિત ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ અને પ્લેસમેન્ટ લક્ષી તાલીમ પ્રદાન કરવા માગે છે?
- ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે?
- ભારત સરકાર દ્વારા કેટલા ઔદ્યોગિક કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે?
- સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો મુખ્ય ફાયદો શો છે?
- નીચેનામાંથી કયું બિન ધાતુ મિનરલ છે?
- પ્રધાનમંત્રી દ્વારા અમલમાં આવેલી અટલ પેન્શન યોજના અંતર્ગત લાભાર્થી કેટલા વર્ષ સુધી લધુતમ યોગદાન કરી શકે છે ?
College Quiz Bank No. 46 TO 60
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.
- ગુજરાત સરકાર દ્વારા ‘વ્યાવસાયિક રોગોને કારણે થતી બીમારીઓમાં સહાય યોજના’ હેઠળ બાંધકામ શ્રમિકનાં 90-100 ટકા અશક્તતાનાં કિસ્સામાં, લાભાર્થીને દર મહિને મહત્તમ કેટલી નાણાકીય સહાય મળવાપાત્ર છે ?
- ગુજરાત સરકાર દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ મિશન અંતર્ગત યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવા માટે કેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે ?
- ભારત સરકારના NCS પોર્ટલમાં અત્યાર સુધી કેટલા મૉડલ કેરિયેર કેન્દ્રની ભારતભરમાં મંજૂરી આપવામાં આવી છે?
- લોકસભા સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે?
- રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે?
- સામાન્ય લોકો માટે ‘કોર્ટમાં પ્રવેશ’ નો અર્થ શું થાય છે?
- કાયદા સુધારણા અંગે ભલામણ કયા પંચને કરવામાં આવે છે?
- તાજેતરમાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની શપથવિધિ કોણે કરાવી છે?
- નીચેના પૈકી કઈ આવક કરવેરા સિવાયની આવક છે?
- ચલણના અવમૂલ્યનનો અર્થ શું થાય છે?
- કડાણા ડેમના પૂરનાં પાણીને ગુજરાતની 21 નદીઓને રિચાર્જ કરવા માટે કઈ સ્પ્રેડિંગ ચેનલનું કામ ચાલુ છે ?
- ‘સ્વજલધારા કાર્યક્રમ’નું અમલીકરણ કેવી રીતે કરવામાં આવે છે?
- ભારત સરકારના જલ જીવન મિશન હેઠળ સ્થાપિત જળ પરીક્ષણ પ્રયોગશાળાઓ પાણીના પરીક્ષણ અને ગુણવત્તાના ધોરણો માટે કઈ એજન્સીનું પાલન કરે છે?
- નીચેનામાંથી કયું શહેર ઘેલો નદીના કિનારે આવેલ નથી ?
- કઈ યોજનાનો ઉદ્દેશ્ય પંચાયતી રાજ સંસ્થાઓ (PRIs) ના ચૂંટાયેલા પ્રતિનિધિઓની તાલીમ અને ક્ષમતા નિર્માણ કરવાનો છે?
કોલેજને લગતા પ્રશ્નોના ક્રમ. 61 TO 75
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.
- પંચાયતીરાજ માટે સરળ કાર્ય આધારિત એકાઉન્ટિંગ પોર્ટલનું નામ શું છે?
- ગુજરાતની ‘પંચવટી યોજના’ માટે ગ્રામ પંચાયતને કેટલી ગ્રાન્ટ મળવાપાત્ર છે?
- પ્રથમ મેરીટાઈમ ઈન્ડિયા સમિટ ભારતના કયા શહેરમાં યોજાઈ હતી?
- GSRTC બસ સેવાઓના પાસ માટે અરજી કરવા માટેની વેબસાઇટ કઇ છે?
- ભારતમાં 2 લેન નેશનલ હાઈવેની પહોળાઈ કેટલી છે?
- ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ?
- વર્ષ 2017-18 માટે ગુજરાતમાં ‘મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના’ હેઠળ કેટલું કામ પૂર્ણ થયું હતું ?
- રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સલામત અને અડચણ વિનાની મુસાફરી માટે પુલ બનાવવા કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ?
- વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ ક્યાં સ્થાપિત થવા જઈ રહ્યું છે ?
- SFCAC યોજના હેઠળ પાલક માતાપિતા માટે રૂ. 3000 ફાળવવા માટે કોણ જવાબદાર છે?
- કોના આદેશથી ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા બાળકોને સલામતીના સ્થળે રાખી શકાય છે?
- વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી મિશન સાગર યોજનાનો ઉદ્દેશ શો છે ?
- વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી યોજના ‘ધ્રુવ’ નો ઉદ્દેશ શો છે?
- પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનું અમલીકરણ કયા દિવસે કરવામાં આવ્યું ?
- સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકસતી જાતિના કુમાર વિદ્યાર્થીઓ માટે વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે?
વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું ચોથા રાઉન્ડના રિઝલ્ટની લિંક | Click Here |
Gyan Guru College Quiz Bank 05 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 05 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 04 August @G3q Quiz Bank| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 04 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 03 August @G3q Quiz Bank| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 03 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું ત્રીજા રાઉન્ડનું પરિણામની લિંક | Click Here |
Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 @G3Q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્ડનું પરિણામ ની લિંક | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q Quiz | Click Here |
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો | Click Here |
Important Quiz For College Students. 76 TO 90
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.
- ફેલોશિપ સ્કીમ, ગુજરાત હેઠળ ગ્રેજ્યુએશન લેવલનાં વિદ્યાર્થીને દર મહિને કેટલી સહાય મળવાપાત્ર છે?
- નેશનલ સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમની વયમર્યાદા કેટલી છે?
- ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ માટે કાર્યરત શક્તિદૂત યોજના સરકારશ્રી દ્વારા કયા વર્ષથી અમલમાં મુકવામાં આવી?
- એન.સી.ડબ્લ્યુ. નું પૂરું નામ શું છે ?
- જોખમી અને ભૌગોલિક અંતરિયાળ વિસ્તારમાં કઇ યોજના દ્વારા રસીકરણનું આયોજન કરવામાં આવે છે ?
- ‘કન્યાઓને વિના મૂલ્યે શિક્ષણ’ અન્વયે વાર્ષિક કેટલી ફી ભરપાઈ કરવામાં આવે છે ?
- જયપુર શહેરની સ્થાપના કોણે કરી હતી ?
- કડાણા યોજના કઈ નદી પર છે ?
- તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચેના મૈત્રી સેતુનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ સેતુ કઈ નદી પર નિર્માણ પામ્યો છે?
- કારાકોરમ પર્વતમાળાની હિમનદીઓ નીચેનામાંથી કયા યુગની છે?
- શિવસમુદ્રમ ફોલ નીચેનામાંથી કઈ નદીના વહેણમાં જોવા મળે છે?
- બીચ વોલીબોલ માં, દરેક બાજુ કેટલા ખેલાડીઓ હોય છે?
- સુપ્રસિદ્ધ “મુહમ્મદ અલી” દ્વારા કઈ રમત કરવામાં આવે છે?
- નીચેનામાંથી કયો રોગ પ્રોટીનની ઉણપને કારણે થાય છે?
- લોકસભાનું વિસર્જન કોની સલાહથી થાય છે ?
College Quiz No. 91 to 105
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.
- પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓના ‘નાગરિકતા હક’ બંધારણની કઈ કલમમાં આવે છે ?
- ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું તખ્ખલુસ કયું છે ?
- માનવ શરીરના ચેતાતંત્રનો મૂળભૂત એકમ શું છે?
- બેટરીમાં કયા પ્રકારની ઊર્જાનો સંગ્રહ થાય છે?
- ભારતરત્ન અને નોબેલ પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોણ હતા ?
- નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
- 30 મી જાન્યુઆરીને ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
- ‘રાષ્ટ્રીય સંરક્ષણ દિન’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ ડુગોંગ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
- તાજેતરમાં આંધ્રપ્રદેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્વાતંત્ર્ય સેનાનીની 30 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું?
- ‘બાળગરબાવળી’ કાવ્યસંગ્રહ કયા કવિએ લખ્યો છે ?
- એલ.સી.એ તેજસની પ્રથમ ઉડાન ક્યારે હાથ ધરવામાં આવી હતી?
- ભારતીય વાયુસેના માટે કેટલા એલ.સી.એ તેજસ બનાવવામાં આવશે?
- જેસલના મનમાંથી મૃત્યુનો ભય દૂર કરી હ્રદય પલટો કરાવનાર સતિનું નામ શું છે?
- પિંક સિટી તરીકે કયુ શહેર જાણીતું છે?
College Quiz Bank No. 106 to 120
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.
- હવામહેલ કયા શહેરમાં આવેલો છે?
- કુંચીકલ ધોધની ઊંચાઈ કેટલી છે?
- મહારાષ્ટ્રના કયા જિલ્લામાં ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
- ભારતના ‘મિસાઇલ મેન’ તરીકે કોણ ઓળખાય છે?
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સેન્ટર ફોર બ્રેઈન રિસર્ચ (CBR)નું ઉદ્ઘાટન કર્યું?
- આર્ટિસ્ટ ‘બેન્કસી’ મૂળ કયા બ્રિટીશ શહેર સાથે સંકળાયેલ છે?
- ડૉક્યુમેન્ટ બનાવવા માટે ફાઇલ મેનૂ પર કયો આદેશ જરૂરી છે?
- નીચેનામાંથી કયું વપરાશકર્તાને એકસાથે અનેક સર્ચ એન્જિનો પર શોધવાની મંજૂરી આપે છે?
- ગુજરાતમાં ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વ ઉદ્યાન ક્યા જિલ્લામાં આવેલું છે?
- કચ્છનાં ઈતિહાસમાં કઈ ગુફાઓનો ઉલ્લેખ ‘ખાપરા કોડિયા’ની ગુફાઓ તરીકે થયો છે?
- હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિને શું કહેવાય છે ?
- ત્રણેય ગોળમેજી પરિષદો સમયે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા?
- ફિલેરીઆસિસ રોગને એલિફન્ટિઆસિસ તરીકે પણ શા માટે ઓળખવામાં આવે છે?
- કલર, રબર, કાપડમાં કયા ખનિજનો ઉપયોગ થાય છે?
- કવિ હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું ?
Important Links
Objects | Links |
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |
કોલેજના મહત્વના સવાલોના ક્રમ 121 TO 125
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.
- વૈશાલી ખાતે વિશ્વના પ્રથમ ગણતંત્રની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
- મહાવીરના પ્રથમ શિષ્યનું નામ શું છે ?
- બાકસના ઉત્પાદનમાં કયા તત્ત્વનો ઉપયોગ થાય છે?
- સ્વામી વિવેકાનંદ દ્વારા રામકૃષ્ણ મિશન ની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી?
- સંત બોડાણા નો જન્મ ક્યાં થયો હતો?
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમા ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.
કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”
ગુજરાત સરકારશ્રી દ્વારા આ ક્વિઝમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને નાગરિકોની મુશ્કેલી નિવારવા માટે +91 9978901597 હેલ્પલાઈન નંબર જાહેર કરેલો છે.
ઉપર ના પ્રશ્નો 27 July 2022 ના છે.અને કોલેજ ના વિધ્યાર્થીઓ માટે ના પ્રશ્નો છે.