Government News TodayGovernment Portal

ઇલેક્ટ્રિક બાઇક માટે ગુજરાત સરકારની નવી યોજના: અરજી કેવી રીતે કરવી અને કેટલું મળશે?

Advertisement

નમસ્તે તમારું સ્વાગત છે, આજના લેખમાં મિત્રો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દેશનાં નાગરિકોને સરળતા થાય અને સારી સહાયતા મળે એ માટે સરકાર અવનવી યોજના શરૂ કરતી રહે છે. મિત્રો એવાં પ્રકારની Yojana એટલે Gujarat Go Green Scheme Subsidy Yojana 2024. આ યોજના માં જે લોકો પોતાનું ઇલેક્ટ્રિક દ્વી ચક્રી વાહન ખરીદવા ઈચ્છે છે તેમને સરકાર તરફ થી સબસિડી નો લાભ મળશે. 

આજે આપણે આ આર્ટિકલ ની મદદ થી યોજના શું છે. અરજી કેવી રીતે કરવી. કયા કયા લાભ મળશે. આ યોજના માટે કોણ પાત્ર છે, એ તમામ માહિતી મેળવીશું તો મિત્રો તમે આ પોસ્ટ ને છેલ્લે સુધી વાંચજો. 

Gujarat Go Green Scheme Subsidy Yojana 2024

આ ગુજરાત સરકારની યોજના છેલ્લે જેમાં પેટ્રોલ, ડિઝલ થી ચાલતી ગાડીઓનો ઓછો ઉપયોગ થાય તે માટે આ યોજનાની શરૂઆત કરી છે. આ યોજનામાં સરકાર ઇલેક્ટ્રિક (2 વ્હીલ) વાહન ખરીદવાં માટે bike ની મૂળ કીમતનાં 30% અથવા ₹30,000 બંને માંથી જે ઓછુ હોય તે આપશે. Bike નાં બાકી નાં કિંમત ની ભરપાઈ તમારે જાતે કરવાની રહેશે. તેમાં પણ લોનની સુવિધા મળી જશે. 

આ રીતે ઇલેક્ટ્રિક બાઈકની ખરીદી તમે કરી શકો છો. આ Gujarat Go Green Scheme Subsidy Yojana 2024 માટે અરજી કરવાનું પણ ખુબજ સરળ છે. તમે ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી કેવી રીતે કરી શકો તેની માહિતી અહીં આગળ આપેલ છે. 

Gujarat Go Green Scheme Subsidy Yojana 2024 Overview 

યોજનાનું નામ Gujarat Go Green Scheme Subsidy Yojana 2024
લાભાર્થી Gujarat રાજ્યના નાગરિકો 
લાભ ઈલેક્ટ્રીક બાઇક ખરીદવાં માટે સબસિડી મળશે. 
કેટલી સહાયતા મળશે 30% અથવા ₹ 30,000
અરજી કેવી રીતે કરવી ઑનલાઇન 

ઈલેક્ટ્રીક બાઇક માટે પાત્રતા 

  • અરજદાર ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ. 
  • અરજદાર ગુજરાતનો શ્રમિક હોવો જોઈએ. 
  • અરજદારે પહેલાં પણ આ યોજનાનો લાભ મેળવેલ હોય તો લાભ નહિ મળે. 
  • અરજદારની ઉંમર 18 વર્ષ થી વધુ હોવી જોઈએ. 

Gujarat Go Green Scheme Subsidy Yojana 2024 માટે જરૂરી દસ્તાવેજ 

  • આધારકાર્ડ 
  • જાતિનો દાખલો 
  • આવકનો દાખલો 
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો 
  • પાન કાર્ડ 
  • બેંક નું સ્ટેટમેન્ટ 

વ્યાજદર અને લોન કેવી રીતે ચૂકવવો 

આ ઈલેક્ટ્રીક Bike ખરીદવા માટે ગુજરાત સરકાર તરફથી 30,000 રૂપિયા અથવા 30% બંને માંથી જે ઓછુ હોય તે સહાયતા લાભાર્થીને મળશે. અને બાકીની રકમ લોન દ્વારા ચૂકવવામાં આવશે. જેની ચુકવણી લાભાર્થીએ કરવાની રહેશે. લોનની ચુકવણી કરવા માટે 2% નો વ્યાજ લાગશે. 

Gujarat Go Green Scheme Subsidy Yojana 2024 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી 

  • આ યોજનાનો લાભ લેવા માટે તમારે Official Website પર જવુ. 
  • ત્યારબાદ લોગિન ટુ પોર્ટલ નાં બટન પર ક્લીક કરવું. 
  • નવુ પેજ ખુલશે ત્યાં Register નાં ઓપ્શન પર ક્લિક કરો. 
  • તમારું પ્રોફાઈલ બનાવો પછી આ યોજના માટે લોગીન કરો. 
  • ત્યાર બાદ એક આવેદન પત્ર ખુલી જશે. 
  • તેમાં માગ્યા પ્રમાણે માહિતી ભરો. 
  • અને સબમિટ નાં બટન પર ક્લિક કરો. 
  • આ રીતે તમે Gujarat Go Green Scheme Subsidy Yojana 2024 માટે અરજી કરી શકો છો. 

આજે આપણે આ આર્ટિકલ ની મદદથી Gujarat Go Green Scheme Subsidy Yojana 2024 માટે અરજી કેવી રીતે કરવી. અરજી કરવા માટે કયા દસ્તાવેજ હોવા જોઈએ, શું પાત્રતા હોવી જોઈએ એનાં વિશે માહિતી મેળવી. આ આર્ટિકલમાં આપેલ માહિતી પસંદ આવેલ હોય તો તમારાં મિત્રોને પણ આ article શેયર કરો. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker