Gujarat Gyan Guru Quiz Questions And Answers | Gujarat Gyan Guru Quiz 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ | g3q quiz 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ login | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સંપૂર્ણ માહિતી | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા Gujarat Gyan Guru Quiz 2022 આ કોમ્પિટિશન દ્વારા ગુજરાત સરકારનો એક ધ્યેય મંત્ર નક્કી કરવામાં આવેલો છે તે ધ્યેય મંત્ર એ “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે. શરૂઆત એ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલી છે જે અમદાવાદના સાયન્સ સિટી ખાતે શરૂ થયેલી છે. ગુજરાતના તમામ અભ્યાસ કરતા નાગરિકો અથવા વિદ્યાર્થીઓ માટે આ ક્વિઝમાં લાભ લઇ શકે છે, અને પોતાના જ્ઞાન પ્રમાણે સવાલના જવાબ આપીને ઇનામ જીતી શકે છે.
રાજ્યના વિદ્યાર્થી અને અન્ય નાગરિકોનું જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ-૯ થી ૧૨, કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, રાજ્યની પ્રજાજનો માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ” નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે.
Gujarat Gyan Guru Quiz 2022
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.
આ પહેલની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સાયન્સ સિટી, અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. ગુજરાતના તમામ અભ્યાસ કરતા નાગરિકો અથવા વિદ્યાર્થીઓ આ ક્વિઝનો લાભ લઈ શકે છે અને તેમની જાણકારી મુજબ પ્રશ્નોના જવાબ આપીને ઈનામ જીતી શકે છે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો College માટે અહી મુકેલ છે. આ પ્રશ્નો તારીખ 25/07/2022 ના રોજ શરુ થનાર ક્વિઝ માટેના છે.
Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank
આર્ટિકલનું નામ | Gujarat Gyan Guru Quiz Bank 25/07/2022 |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
કોના દ્વારા આ સ્પર્ધા ચાલુ કરવામાં આવી છે? | રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ ક્વિઝ ચાલુ કરવામાં આવી છે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Registration 2022 | Online Mode |
G3Q Second Round Result | Click Here |
13 July 2022 Total Question | 1 to 125 |
Today’s College 25 July Quiz Bank
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા અલગ-અલગ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જેમાં સ્કૂલના પ્રશ્નો, કોલેજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોની યાદી નીચે મુજબ છે.
અતિ અગત્ય ના સવાલો ની યાદી. 1 TO 15
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.
1. પ્રધાનમંત્રી કિસાન સમ્માનનિધિ યોજનાથી ખેડૂતપરિવારને વાર્ષિક કેટલી સહાય પ્રાપ્ત થાય છે ?
2. ગુજરાતમાં સરકારનાં ૨૦ વર્ષમાં ખેડૂતોને મળતા લાભોથી ધાન્ય પાકોમાં કેટલો વધારો થયો છે ?
3. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY)માં અત્યાર સુધીમાં (મે-૨૦૨૨) ભારતમાં કેટલા હેકટર જમીન આવરી લેવામાં આવી છે ?
4. માઇક્રો-ઇરિગેશન સંબંધિત સંસ્થા કઈ છે ?
5. કેન્દ્રીય જંતુનાશક બોર્ડ અને નોંધણી સમિતિ દ્વારા વિકસાવવામાં આવેલા જંતુનાશકોની નોંધણી માટે વેબ-આધારિત એપ્લિકેશન કઈ છે?
6. RUSAનો હેતુ કયો છે ?
7. સંસદમાં યુવાનોની ભાગીદારી વધારવાના મુખ્ય ઉદ્દેશથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
8. પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓને કઈ સહાય આપવામાં આવે છે ?
9. KCGનું પૂરું નામ શું છે ?
10. NISHTHA 2.0 કાર્યક્રમ ક્યા સ્તરના શિક્ષકો માટે છે ?
11. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ’ હેઠળ કઈ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ધોરણ : 11-12 વિજ્ઞાન પ્રવાહમાં ખાનગી ટ્યુશન કોચિંગ સહાય મેળવવા માટે અરજી કરી શકે છે ?
12. કઈ યોજના હેઠળ ગરીબ સિવાયના અન્ય પરિવારો માટે 500 રૂપિયાના ચાર્જથી મીટર કનેક્શન આપવામાં આવે છે ?
13. કુટિર જ્યોતિ યોજના માટે આદિવાસી લાભાર્થીઓની આવક મર્યાદા કેટલી છે ?
14. કેન્દ્ર સરકારે ઊર્જા બચતના અભિયાન રૂપે કઈ યોજના ઘડી છે ?
15. ગુજરાત સરકારે ઘડેલી ઇ-વ્હીકલ પોલિસીની સફળતા માટેની ઇકો-સિસ્ટમને કયું સેન્ટર નવું બળ પૂરું પાડશે ?
College Quiz Bank No. 16 TO 30
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.
16. GSWAN સર્વર પર કેટલી વેબસાઇટનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
17. આવકવેરા ધારા, 1961ની કલમ 80 EE મુખ્યત્વે નીચેનમાંથી કઈ કપાત સાથે સંબંધિત છે?
18. પ્રધાનમંત્રી જનધન યોજનાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી ?
19. અટલ પેન્શન યોજનામાં પેન્શનની રકમ વર્ષમાં કેટલી વાર વધારી કે ઘટાડી શકાય છે ?
20. GSDLનું પૂરું નામ શું છે ?
21. ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં દર કેટલી વસ્તીએ એક વાજબી ભાવની દુકાન ઉ૫લબ્ધ થાય છે ?
22. સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ 2021-22 અનુસાર, ખાદ્ય સુરક્ષાની દૃષ્ટિએ દેશનું શ્રેષ્ઠ રાજ્ય કયું છે ?
23. મા અન્નપૂર્ણા યોજના હેઠળ મધ્યમ વર્ગનાં ગરીબ કુટુંબોને જાડું અનાજ કેટલા રાહતદરે આપવામાં આવે છે ?
24. ભારતીય રિઝર્વ બેંક દ્વારા વર્ષ 2018માં બહાર પાડવામાં આવેલી કઈ ચલણી નોટમાં રાણકી વાવની છબી દર્શાવવામાં આવી છે ?
25. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ તાલુકાકક્ષાએ રચવામાં આવતી સમિતિના અધ્યક્ષસ્થાને કોણ હોય છે ?
26. રાણકી વાવ કેટલા મીટર ઊંડી છે?
27. એપ્રિલ-2022 દરમિયાન માધવપુર ઘેડ મેળો કેટલા દિવસ માટે ઉજવવામાં આવ્યો હતો ?
28. ગુજરાતમાં ‘રણોત્સવ’ની શરૂઆત કયા વર્ષથી થઈ હતી ?
29. ચિત્ર-વિચિત્ર મેળો કયા મહિનામાં ઉજવવામાં આવે છે ?
30. ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો વાર્ષિક ઉત્સવ (મોઢેરા નૃત્ય ઉત્સવ) ગુજરાતમાં દર વર્ષે કયા મહિનામાં યોજવામાં આવે છે ?
કોલેજને લગતા પ્રશ્નો ના ક્રમ. 31 TO 45
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.
31. સુધારકયુગના કયા નાટ્યકાર ‘ગુજરાતી નાટકના પિતા’ તરીકેની ઓળખ પામ્યા છે ?
32. રામનારાયણ વિશ્વનાથ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ?
33. ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ સંમેલન કયા સ્થળે યોજાયું હતું ?
34. ગુજરાતમાં સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે ?
35. ર્ડા. બાબાસાહેબ આંબેડકરના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?
36. ભારતીય ભૂમિસેનાના પ્રથમ ગુજરાતી ફિલ્ડમાર્શલ કોણ હતા ?
37. ગુજરાતમાં શહીદ ભગતસિંહની પ્રતિમા સૌ પ્રથમ કયા શહેરમાં મૂકવામાં આવી હતી ?
38. ગિરનારનો શિલાલેખ કઈ લિપિમાં કોતરાયેલો છે ?
39. અમદાવાદનું સ્થાપના વર્ષ જણાવો.
40. ચાલુકયકાળના અંતભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી ?
41. હિમાલયની પર્વતમાળામાં આવેલા નંદાદેવી શિખરને સૌપ્રથમ વખત સર કરનાર ગુજરાતી કોણ છે ?
42. કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે ?
43. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં બુધ ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?
44. અચિરાન્થેસ એસ્પેરા (અઘેડો/ચિચિડા) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?
45. હસ્ત નક્ષત્ર સાથે કયો છોડ સંબંધિત છે ?
Important Quiz For College Students. 46 TO 60
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.
46. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર સંસ્થાઓ, શાળાઓ અને ગ્રામપંચાયતોએ રોપા મેળવવા માટે કોને અરજી કરવી પડે છે ?
47. ભારતનું સૌથી મોટું મેંગ્રોવ જંગલ કયું છે ?
48. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત આશ્રમ શાળાના પટાંગણમાં વનીકરણ યોજનાનો લાભ કોણ લઈ શકે ?
49. શક્તિ વનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
50. વન વિભાગના સ્વસહાય જૂથ મારફતે રોપ ઉછેર યોજનામાં કેટલા રોપા સુધીની નર્સરી તૈયાર કરવામાં આવે છે ?
51. ભારતમાં નોંધાયેલા પ્રાણીઓના સમૂહોમાં કેટલા ટકા પક્ષી ગુજરાતમાં છે ?
52. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના શૂળત્વચી જોવા મળે છે ?
53. રબરનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?
54. GEDAનું પૂરું નામ શું છે ?
55. ગુજરાત રાજ્યની પવન ઊર્જાનીતિ કયા વર્ષમાં રજૂ કરવામાં આવી હતી ?
56. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
57. દેશનું કયું રાજય સોલાર રૂફ ટોપ યોજનાના અમલીકરણમાં પ્રથમ છે ?
58. ગુજરાત પોલીસના VISWAS પ્રૉજેક્ટનું પૂરું નામ શું છે ?
59. ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા ફટાકડાના વેચાણ માટે લાયસન્સ આપવામાં આવે છે ?
60. ડિપાર્ટમેન્ટ ઑફ બોર્ડર મેનેજમેન્ટ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
College Quiz Bank No. 61 TO 75
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.
61. JSSK નું પૂરું નામ આપો.
62. આરોગ્ય રક્ષા યોજનાના લાભાર્થી કોણ હોઈ શકે ?
63. ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી ?
64. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી ?
65. સબલા યોજના કોના માટે છે ?
66. ભારત સરકારની ‘સ્કિલ ફોર લાઇફ, સેવ અ લાઇફ’ યોજનાનું માળખું દેશની કઈ નામાંકિત ઉચ્ચ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે ?
67. ગુજરાત ઔદ્યોગિક નીતિ – 2020 હેઠળ ગુજરાત સરકાર દ્વારા મધ્યમ ઉદ્યોગોને (શ્રેણી-3) કેટલી વ્યાજ સબસિડી આપવામાં આવે છે ?
68. ગુજરાતની ઔદ્યોગિક નીતિ હેઠળ MSMEને કેટલી રકમની પેટન્ટ સહાય આપવામાં આવે છે ?
69. ગુજરાતની ઔદ્યોગિક નીતિ ૨૦૨૦ અંતર્ગત વૈશ્વિક સ્તરે સ્પર્ધા યોગ્ય બનવા માટે સ્ટાર્ટ-અપ્સને સોફ્ટ સ્કિલ્સની તાલીમ આપવા માટે સ્ટાર્ટ- અપ દીઠ કેટલું વળતર મળે છે ?
70. હાથશાળ કાપડના વેચાણ ઉપર તહેવારો દરમ્યાન ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કેટલી નાણાકીય સહાય મળે છે?
71. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ કિશોર બકેટની લોન મર્યાદા કેટલી છે ?
72. સ્કીમ ઓફ ફંડ ફોર રીજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજનાનો ઉદ્દેશ શો છે ?
73. MSME મંત્રાલય દ્વારા ઉદ્યોગોની ક્રેડિટ યોગ્યતા અને ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
74. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગો-ગ્રીન યોજના અંતર્ગત દ્વિ-ચક્રી (બેટરી ઓપરેટેડ) વાહન ખરીદવા કેટલી સબસિડી આપવામાં આવે છે ?
75. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પી.એમ. એસ. વાય. એમ. યોજનામાં 60 વર્ષની ઉંમર પછી લાભાર્થીને ઓછામાં ઓછું કેટલા રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે ?
વધુ Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links |
Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 @G3Q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્ડનું પરિણામ ની લિંક | Click Here |
Gyan Guru College Quiz Bank 22 July @G3q Quiz Questions | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 22 July @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru College Quiz Bank 21 July @G3q Quiz Answers PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 21 July| સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો @G3q Answers Pdf Download | Click Here |
Gujarat Gyan Guru Citizen Quiz Bank 21 July @G3q Quiz Bank |સિટીઝન માટેના ક્વિઝ પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru Citizen Quiz Bank 20 July @G3q Quiz |નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru College Quiz Bank 20 July @G3q Quiz Questions | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru School Quiz Bank 20 July @G3q Quiz Bank | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru Citizen Quiz Bank 19 July @G3q Quiz |નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નો | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q Quiz | Click Here |
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો | Click Here |
College Quiz Bank No. 76 to 90
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.
76. ગુજરાત સરકારની શ્રમયોગી અકસ્માત સહાય યોજના અંતર્ગત નીચેનામાંથી કઈ વિગત અરજી ફોર્મ સાથે જોડવાની હોય છે ?
77. ભારત સરકારની અટલ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જરુરી છે ?
78. શ્રમયોગીનાં બાળકો રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ભાગ લે તો ગુજરાત સરકાર દ્વારા કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
79. ગુજરાત સરકાર દ્વારા કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કયા અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી ?
80. લોકસભામાં સ્કૂલ ઑફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર એક્ટ 2014 કોણે રજૂ કર્યો હતો ?
81. કયો અધિનિયમ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ગ્રાહકોના અધિકારો અને હિતોનું રક્ષણ કરવાનો હેતુ ધરાવે છે ?
82. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સંસદ દ્વારા રાજ્ય વિધાનસભાની મુદત કેટલા સમય માટે વધારી શકાય છે ?
83. કયું ગૃહ ભારતના બંધારણ મુજબ નવી અખિલ ભારતીય સેવાઓ માટે પહેલ કરે છે ?
84. કાબિલ’ કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી સંયુક્ત સાહસ કંપની છે ?
85. પૉલિસી ધારકના મૃત્યુ અથવા અન્ય કોઈ કારણસર પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વારસદારને કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
86. મહાલવારી પ્રણાલી કોણે રજૂ કરી હતી ?
87. અટલ ભુજલ યોજના કોણે શરૂ કરી ?
88. ભૂગર્ભ જળસ્તર વધારવા અને વરસાદી પાણી એકત્ર કરવાના હેતુસર કયું અભિયાન ગુજરાત સરકાર દ્વારા 2018 માં શરૂ કરવામાં આવ્યું હતું ?
89. દરિયાકાંઠાની નદીઓને એકબીજા સાથે જોડવા માટે ગુજરાતમાં કેટલા કિ.મી.ની સ્પ્રેડિંગ ચેનલની સ્થાપના કરવામાં આવી છે ?
90. ભારતને ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે કઈ યોજના અમલમાં છે ?
કોલેજના મહત્વ ના સવાલો ના ક્રમ 91 TO 105
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.
91. ભારત સરકાર દ્વારા 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ પરિવારને ‘ફંક્શનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન’ (FHTC) પ્રદાન કરવા માટે કયું મિશન શરૂ કરવામાં આવ્યું છે ?
92. જલ શક્તિ મંત્રાલય દ્વારા અમલી ‘નેશનલ હાઇડ્રોલોજી પ્રોજેક્ટ’ને કઈ આંતરરાષ્ટ્રીય એજન્સીએ સમર્થન આપ્યું છે ?
93. કોલસો કયા સંસાધનનું ઉદાહરણ છે ?
94. કોમ્યુનિટી ટોઈલેટનું બાંધકામ નીચેનામાંથી કઈ સરકારી યોજના અંતર્ગત કરવામાં આવે છે ?
95. ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક, આર્થિક અને માળખાકીય વિકાસ માટે કઈ યોજના અમલમાં આવી હતી?
96. 3000થી ઓછી વસ્તી ધરાવતા ગામમાં પંચાયત કેટલાં સભ્યોની હોય છે?
97. પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે?
98. ગ્રામ પંચાયતનું વહીવટી કામ કોણ સંભાળે છે?
99. હાલના છ કોરિડોરમાંથી ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ કુલ કેટલા રાષ્ટ્રીય કોરિડોર બનાવવામાં આવશે?
100. ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રિક વાહનનીતિ 2021 હેઠળ પ્રથમ કેટલા ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીનું લક્ષ્ય રાખશે ?
101. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતા આમાંથી કઈ છે?
102. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર હાઈ સ્પીડ ટ્રેનો 508 કિમી અને 12 સ્ટેશનોનું અંતર આવરી લેતા કેટલી ઝડપે (કિમી/કલાક ) ચાલશે?
103. બેટ દ્વારકા ખાતે અન્ડરવોટર વ્યુઈંગ ગેલેરી અને રેસ્ટોરન્ટ કયા પ્રોજેક્ટ હેઠળ પ્રસ્તાવિત છે?
104. ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉદ્ઘાટિત 51 ‘શક્તિપીઠો’ની પ્રતિનિધિ પરિક્રમા દર્શન ક્યાં આવેલ છે?
105. નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ક્ષેત્રફળ કેટલું છે ?
Important Links
Objects | Links |
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |
કોલેજને ઉપયોગી ના પ્રશ્નો ના ક્રમ. 106 TO 120
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.
106. નીચેનામાંથી કયું બંદર ગુજરાતમાં આવેલું નથી ?
107. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો કેટલી લંબાઈને આવરી લે છે ?
108. વર્ષ 2017-18 માટે ગુજરાતમાં ‘મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના’ હેઠળ કેટલા કિ.મી સુધીનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું ?
109. સુગમ્યા એપ્લિકેશન શા માટે શરૂ કરવામાં આવી છે?
110. બીસીકે -29 યોજના હેઠળ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં તૃતીય ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે?
111. પ્રધાનમંત્રી દક્ષતા ઔર કુશલતા સંપ હિતગ્રહી યોજના’ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
112. DDRSનું પુરું નામ શું છે?
113. ‘વનબંધુ કલ્યાણ યોજના’ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
114. આદિજાતિના ખેડૂતોને બિયારણ તથા ખાતર કીટનું વિતરણ અને ખેતીને લગતી તાલીમ કઇ યોજના હેઠળ આપવામાં આવે છે?
115. અલ્પસાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજના હેઠળ કેટલી વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવે છે?
116. અનુસૂચિત જનજાતિની મહિલાઓના આર્થિક વિકાસ માટે બે લાખની લોન પર કેટલું વ્યાજ આપવામાં આવે છે?
117. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’ (MYSY)નો લાભ મેળવવા ઓછામાં ઓછા કેટલા પર્સનટાઈલ હોવા જરૂરી છે ?
118. ચીફ મિનિસ્ટર સ્કૉલરશિપ સ્કીમ હેઠળ મેડિકલમાં અભ્યાસ કરતા કેટલાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે ?
119. અનુસૂચિત જાતિનાં કુટુંબો સમૂહલગ્નમાં જોડાય તે હેતુથી સરકારશ્રીની કઈ યોજના અમલમાં છે ?
120. ગ્રામીણ ગરીબ યુવક-યુવતીને સ્વરોજગારલક્ષી તાલીમ આપતી સંસ્થાનું નામ શું છે?
Most Important Question For College Quiz Bank. 121 TO 125
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.
121. ‘વ્હાલી દીકરી યોજના’ અંતર્ગત ૧૮ વર્ષની ઉંમરે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
122. ‘બેટી બચાવો બેટી પઢાવો’ કેટલા જિલ્લામાં કાર્યરત છે ?
123. ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે ?
124. ગુજરાતમાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની મહિલાઓને આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવા માટે કઈ યોજના દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?
125. રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ’ કયા વય જૂથને લક્ષ્યમાં રાખે છે ?
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”
ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.
ગુજરાત સરકારશ્રી દ્વારા આ ક્વિઝમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને નાગરિકોની મુશ્કેલી નિવારવા માટે +91 9978901597 હેલ્પલાઈન નંબર જાહેર કરેલો છે.
ઉપર ના પ્રશ્નો 25 July 2022 ના છે.અને કોલેજ ના વિધ્યાર્થીઓ માટે ના પ્રશ્નો છે.
શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમા ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.