Quiz Competition | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 નું રજીસ્ટ્રેશન કરો ઓનલાઇન | Gujarat Gyan Guru Quiz Competition Registration 2022 | G3q Quiz Registration 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
ગુજરાતના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં તમામ પ્રકારે વધારો થાય અને લોકો અવનવું જાણવા માટે ઉત્સુક બને તે માટે ક્વિઝ સ્પાર્ધા ચાલુ કરેલી છે. જેનું નામ છે, “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ”. રાજ્યના 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક તેમજ મેગા ક્વિઝ કોમ્પીટીશનનું રાજ્ય સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. આગામી તા. 7 મી જુલાઇના રોજ દેશની સૌથી મોટી ‘Gujarat Gyan Guru Quiz Registration 2022’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા સાયન્સ સીટી, અમદાવાદ ખાતેથી લોન્ચિંગ કરવામાં આવશે.
Gujarat Gyan Guru Quiz 2022
સરકારની વિકાસલક્ષી અને પ્રજાલક્ષી ગૌરવગાથા વિશેની ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો શુભારંભ. આ ક્વિઝ દ્વારા ગુજરાતના નાગરિકો અને વિદ્યાર્થીઓ વિકાસના કાર્યો જાણશે. નાગરિકો જેટલું જાણશે એટલો રાજ્યનો વિકાસ થશે. અને પ્રજાલક્ષી કાર્યોની ઝાંખી કરાવવામાં આવશે. Gujarat Gyan Guru Quiz 2022 અલગ-અલગ કક્ષાના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. વિદ્યાર્થીઓને પણ ક્વિઝમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જેની તમામ માહિતી આ આર્ટિકલ દ્વારા મેળવીશું, તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો.
જાણશે ગુજરાત, જીતશે ગુજરાતનો ધ્યેય
‘જાણશે ગુજરાત, જીતશે ગુજરાત’ના ધ્યેય-મંત્ર રહેલો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી ગૌરવગાથા વિશેની ક્વિઝ એટલે ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ. જેનો શુભારંભ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાયન્સ સિટી, અમદાવાદથી કરશે. ગુજરાતના તમામ અભ્યાસુ નાગરિકો અને વિદ્યાર્થીઓ આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લે અને પોતાના જ્ઞાનમાં વધારો કરે.
Highlight Point of Gujarat Gyan Guru Quiz Registration 2022 Online
આર્ટિકલનું નામ | Gujarat Gyan Guru Quiz Registration 2022 Online |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
શુભારંભ તારીખ | 07 જુલાઈ 2022 |
શુભારંભની સ્થળ | સાયન્સ સિટી, સોલા રોડ, અમદાવાદ |
કોના દ્વારા આ સ્પર્ધા ચાલુ કરવામાં આવી છે? | રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ ક્વિઝ ચાલુ કરવામાં આવી છે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Registration 2022 | Online Mode |
G3q Quiz Official Website | Click Here |
આ પણ વાંચો- PF Balance Check ખૂબ જ સરળ છે ! UAN નંબર વગર આ રીતે ચેક કરો.
વધુ વાંચો- અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો @Anubandham Gujarat Portal
વધુ વાંચો- તબેલા લોન યોજનાની ઓનલાઈન અરજી માટે અહીં ક્લિક કરો.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ઘણા બધા પ્રશ્નો અને તેના જવાબોનો સમાવવામાં આવ્યા છે. જેમાં ભારત સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો વાત કરવામાં આવેલી હશે. આ યોજનાઓ દ્વારા લાભાર્થીઓની સંખ્યા, તેમને મળતા લાભોની વિગતવાર માહિતી હશે. વધુમાં, આજ દિન સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ વગેરે પ્રશ્નોને પણ આ ક્વિઝમાં સમાવવામાં આવશે.
- g3q quiz registration 2022 દ્વારા પ્રશ્નબેંક સ્ક્રુટીની કમિટીની પણ રચના કરવામાં આવેલ હશે.
- Gujarat Gyan Guru અઠવાડિયામાં દર રવિવારથી ચાલુ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે.
- દર શનિવારે ક્વિઝના વિજેતા જાહેર થશે.
- દરરોજ 250 ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે.
- દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગ બનાવવામાં આવેલ હશે.
- પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનીટનો અને ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.
- આ ઉપરાંત, દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ વિભાગનાં અંદાજિત દસ-દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
- આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને મળશે પ્રમાણપત્ર.
આર્ટિકલની Copy(ચોરી) કરતા લોકો માટે:- તમે મારા લખાણની ચોરી કરી શકશો, પરંતુ નવા અને મારા આગળના વિચારોને ક્યારે ચોરી કરી શકશો નહિં.
How to Registration Gujarat Gyan Guru Quiz competition 2022
દેશની અત્યાર સુધીની સૌથી મોટી જ્ઞાન સાથે ઈનામો આપતી ક્વિઝ એટલે ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”. આ ક્વિઝમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. મિત્રો, આ Online Registration કેવી રીતે તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી અમે તમેન આપીશું. જે નીચે મુજબ છે.
- સૌપ્રથમ પોતાના કોમ્પ્યુટર કે મોબાઈલમાં “Google Chome” ખોલો.
- હવે “Google Search” માં જઈને “Gujarat Gyan Guru Quiz” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Google Search Result આવે તેમાંથી અધિકૃત www.g3q.co.in વેબસાઈટ ખોલવાની રહેશે.
- છેલ્લે, આ અધિકૃત વેબસાઈટ પર જઈને તમારે જાતે Gujarat Gyan Guru Quiz competition 2022 ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
વિશેષ નોંધ: ગુજરાત સરકારની આ ઓફિશિયલ www.g3q.co.in વેબસાઈટ પર હાલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ થયેલ નથી.
Gujarat Gyan Guru Quiz Helpline Number
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ ક્વિઝ સ્પર્ધા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કે અન્ય બાબતોની સમસ્યાના નિરાકરણ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરેલો છે. તથા વધુમાં તમે Social Media ના હેન્ડલ પરથી પણ માહિતી તથા પ્રશ્નો-જવાબ કરી શકો છો. જે નીચે મુજબ છે.
હેલ્પલાઈન નંબર/ Social Media | Links |
વધુ માહિતી માટે હેલ્પલાઈન નંબર. | 9978901597 |
Gujarat Gyan Guru Quiz Facebook Page | Click Here |
Gujarat Gyan Guru Quiz Instagram Page | Click Here |
Twitter Handle | Click Here |
Youtube Channel | Click Here |
Home Page | Click Here |
Read More- સિલાઈ મશીન માટે લોન યોજના | Silai Machine Loan Yojana 2022 For ST
Also Read More:- PM Kusum Yojana In Gujarati | પીએમ કુસુમ યોજના

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”
આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.
ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.
ગુજરાત સરકારશ્રી દ્વારા આ ક્વિઝમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને નાગરિકોની મુશ્કેલી નિવારવા માટે +91 9978901597 હેલ્પલાઈન નંબર જાહેર કરેલો છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તા-07 જુલાઈ 2022 ના રોજ સાયન્સ સિટી, અમદાવાદ ખાતે શુભારંભ કરવામાં આવ્યો.
Thanks for this game
See
[email protected]
I like this program. It is very useful for students. And is is wonderful.
How to apply polytechnic students
CP patel &fh Saha college
I am student of course Patel the shah commerce college Anand Gujarat
Khela hobe
I’m winner of the week 1 but I’m long my there didn’t show add to bank option.?
I am students
Cp patel & fh shah
I am students
Saijpur Gopalpur Bharwad narol amdavad