G3q Quiz Result 2022 । Gujarat Gyan Guru Quiz Result 2022 । ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રથમ સપ્તાહનું પરિણામ 2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવા માટે ચાલુ કરેલ છે. રાજ્યના વિદ્યાર્થીઓ આ કવિઝમાં ઉત્સાહભેર ભાગ પણ લીધો અને કવિઝ પણ આપી છે. મિત્રો આ Gujarat Gyan Guru Quiz Result પ્રથમ અઠવાડિયાનું પરિણામ જાહેર થયેલું છે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રિજલ્ટ 2022
બગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ચાલુ થયા, આજે એક અઠવાડિયું પૂરું થવા આવ્યું છે, અને હવે જે નાગરિકો, વિદ્યાર્થીઓએ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલ હતો, તે પ્રથમ સપ્તાહના પરિણામની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, આ આર્ટિકલબગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પરિણામની લિંક છેલ્લે આપવામાં આવી છે.
Gujarat Gyan Guru Quiz Result
ગુજરાત જ્ઞાન ગુરૂ કવિઝ બાબતે અન્ય પણ અગત્યના સમાચાર બહાર આવ્યા છે. જેમાં બીજા અઠવાડિયાની કવિઝનું પરિણામ 17 જુલાઈ 2022 ના રોજ ઓનલાઈન મૂકવામાં આવશે. જે સવારે 8.00 વાગ્યે લિંક કાર્યરત થશે
આ કવિઝનું પરિણામ પત્રક નીચે મુજબ આપેલું છે. અઠવાડિયાના દરેક પરિણામના દિવસે પણ G3Q Portal 2022 પર ઉમેદવારોનું રિઝલ્ટ મૂકવામાં આવશે
Highlight Point of G3q Quiz Result 2022
આર્ટિકલનું નામ | Gujarat Gyan Guru Quiz Result 2022 |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રિઝલ્ટ કેવી રીતે કરવું? |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
શુભારંભ તારીખ | 07 જુલાઈ 2022 |
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) – ક્વિઝના પ્રકાર | કુલ 12 પ્રકારના વિષયો આવરી દીધા છે. |
કોના દ્વારા આ સ્પર્ધા ચાલુ કરવામાં આવી છે? | રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ ક્વિઝ ચાલુ કરવામાં આવી છે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Registration Result Link 2022 | Check Result |
G3q Quiz Official Website | Click Here |
Read More: PF Balance Balance: ઈન્ટરનેટ વગર તમારું પીએફ બેલેન્સ ચેક કરવા અહિં ક્લિક કરો.
Also Read More:- તબેલા લોન યોજનાની ઓનલાઈન અરજી માટે અહીં ક્લિક કરો.
Also Read More:- સિલાઈ મશીન માટે લોન યોજના | Silai Machine Loan Yojana 2022 For ST
How to Check Gujarat Gyan Guru Quiz Result 2022
રાજ્યના વિદ્યાર્થીઓ, નાગરિકો આજે કોલેજમાં અભ્યાસ કરતા મિત્રોઓએ ગુજરાત જ્ઞાન ગુરુ કવિઝમાં ભાગ લીધો હતો. તેનું પરિણામ કેવી રીતે ચેક કરવું તેની માહિતી નીચે મુજબ છે.
● સૌપ્રથમ તમારા મોબાઈલ કે લેપટોપમાં Google ખોલો.
● હવે સર્ચમાં g3q.co.in ટાઈપ કરો.
● જેમાં તમારું login id ખોલો.
● તમારું લોગીન આઈડી ખોલ્યા બાદ, તેમાં તમારો સાપ્તાહિક પરિણામ બતાવશે.
● છેલ્લે, તમેં તમારું પરિણામ જાણી શકશો.
ગુજરાત જ્ઞાન ગુરુ કવિઝ રિઝલ્ટ ટાઈમ ટેબલ
સરકારની અધિકૃત વેબસાઈટ દ્વારા રિઝલ્ટ બાબટેનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.
G3Q Round | Quiz Date | Result Date |
Quiz Round 1 | 10th July to 15th July | 16th July |
Quiz Round 2 | 17th July to 22th July | 23rd July |
Quiz Round 3 | 24th July to 29th July | 30th July |
Quiz Round 4 | 31th July to 5th August | 6th August |
Quiz Round 5 | 7th August to 12th August | 13th August |
Quiz Round 6 | 14th August to 19th August | 20th August |
Quiz Round 7 | 21th August to 26th August | 27th August |
Quiz Round 8 | 28th August to 2nd September | 3rd September |
Quiz Round 9 | 4th September to 9th September | 10th September |
District Level Quiz | 14 th September | – |
State Level Quiz | 17th September | – |
Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
ક્વિઝના અન્ય પ્રશ્નો | Links |
Gujarat Gyan Guru Quiz Bank 13 July 2022 | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
[College] Gujarat Gyan Guru Quiz Bank 15 July | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q Quiz | Click Here |
Gujarat Gyan Guru Quiz Bank 14 July 2022 | નાગરિકો માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru Quiz Bank 14 July 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gujarati Gyan Guru School Quiz Questions 11 July 2022 । ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નોના અને તેના જવાબો મેળવો.@Quiz Bank | Click Here |
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) એક એવી અભ્યાસ અને રચનાત્મક પ્રવૃત્તિ છે કે, જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથો સાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.
સરકારશ્રીની અધિકૃત વેબસાઈટ પરથી આ ક્વિઝનું પરિણામ જાણી શકશો.
પ્રથમ સપ્તાહનું કવિઝનું પરિણામ 16 જુલાઈના રોજ જાહેર થશે.
બીજા અઠવાડિયાની કવિઝનું પરિણામ 17 જુલાઈ 2022 ના રોજ ઓનલાઈન મૂકવામાં આવશે. જે સવારે 8.00 વાગ્યે લિંક કાર્યરત થશે.
Batada nikunj
Sarsiya
GJU143882
Hay
http://www.g3q.co.in
http://www.g3q.co.in
http://www.g3q.co.in
http://www.g3q.co.in
Hi