WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Gyan Guru Quiz Second Round Result | બીજા રાઉન્‍ડનું પરિણામ

Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 @G3Q.co.in | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્‍ડનું પરિણામ ની લિંક

Short Brief: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ બીજા સપ્તાહનું પરિણામ 2022 । Gujarat Gyan Guru Quiz competition Result 2022 | Gyan Guru Quiz result | G3Q result 2022 | G3Q Quiz Result 2022 | Gujarat Gyan Guru Quiz Result 2022 | How to Check Gujarat Gyan Guru Quiz Result 2022

જ્ઞાન ગુરુ ક્વિઝ વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવા માટે ચાલુ કરેલ છે. મિત્રો આ Gujarat Gyan Guru Quiz Second Round Result  એટલે કે બીજા અઠવાડિયાનું પરિણામ જાહેર થયેલું છે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રિજલ્ટ 2022

    ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ચાલુ થયા, આજે બે અઠવાડિયા પણ પૂરા થવા આવ્યા છે, અને હવે જે નાગરિકો, વિદ્યાર્થીઓએ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલ હતો, તે પ્રથમ સપ્તાહના પરિણામની દ્વારા વિજેતા તથા ઈનામો પણ મેળવ્યા છે. મિત્રો તમે હવે બીજા અઠવાડિયાના પરિણામ માટે ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા,  આ આર્ટિકલ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના બીજા સપ્તાહના પરિણામની લિંક છેલ્લે આપવામાં આવી છે.

Gujarat Gyan Guru Quiz Second Round Result

     ગુજરાત જ્ઞાન ગુરૂ કવિઝના પરિણામ બાબતે અન્ય પણ અગત્યના સમાચાર બહાર આવ્યા છે. જેમાં બીજા અઠવાડિયાની કવિઝનું પરિણામ 23 જુલાઈ 2022 ના રોજ ઓનલાઈન મૂકવા માટેનું ટાઇમટેબલ આપેલું હતું.

       આ કવિઝનું પરિણામ પત્રક નીચે મુજબ આપેલું છે. અઠવાડિયાના દરેક પરિણામના દિવસે પણ G3Q Website 2022 પર ઉમેદવારોનું રિઝલ્ટ મૂકવામાં આવશે.

Important Point of G3q Quiz Result 2022

આર્ટિકલનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ બીજા સપ્તાહનું પરિણામ 2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રિઝલ્ટ કેવી રીતે કરવું?
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝનું રિઝલ્ટ કેવી રીતે ચેક કરી શકાયOnline
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) – ક્વિઝના પ્રકારકુલ 12 પ્રકારના વિષયો આવરી દીધા છે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration Result Link 2022Check Result
G3q Quiz Official WebsiteClick Here
Important Point Of G3q Quiz Result 2022

How to Check Gujarat Gyan Guru Quiz  Second Round Result 2022 | g3q નું રીઝલ્ટ કઈ રીતે જોવું?

      ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ, નાગરિકો અથવા કોલેજમાં અભ્યાસ કરતા મિત્રોઓએ ગુજરાત જ્ઞાન ગુરુ કવિઝમાં ભાગ લીધો હતો. તેનું પરિણામ કેવી રીતે ચેક કરવું તેની માહિતી નીચે મુજબ છે.

    ● સૌપ્રથમ તમારા મોબાઈલ કે લેપટોપમાં Google Chrome  ખોલો.

    ● હવે ગુગલ સર્ચમાં g3q.co.in ટાઈપ કરો.

Gujarat Gyan Guru Quiz  Second Round Result 2022
How to Check Gujarat Gyan Guru Quiz  Second Round Result 2022

    ● ત્યારબાદ G3Q Quiz Bank ની અધિકૃત વેબસાઈટ https://quiz.g3q.co.in/winners ખોલવાની રહેશે.

    ● તમારું લોગીન આઈડી ખોલ્યા બાદ, તેમાં તમારો બીજા સાપ્તાહિક પરિણામ બતાવશે.

    ● હવે તમારે Week પસંદ કરીને, એજ્યુકેશન ટાઇપ પસંદ કર્યા બાદ તમારો તાલુકો પસંદ કરવાનો રહેશે.

    ● છેલ્લે, તમામ બટન પસંદ કર્યા બાદ Get Result પર ક્લિક કરવાનું રહેશે.

Gujarat Gyan Guru Quiz  Result Time Table

     સરકારની અધિકૃત વેબસાઈટ દ્વારા રિઝલ્ટ અંગેનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.

G3Q રાઉન્ડQuiz તારીખResult તારીખ
ક્વિઝ રાઉન્ડ 110મી જુલાઈ થી 15મી જુલાઈ16મી જુલાઈ
ક્વિઝ રાઉન્ડ 217મી જુલાઈ થી 22મી જુલાઈ23મી જુલાઈ
ક્વિઝ રાઉન્ડ 324મી જુલાઈ થી 29મી જુલાઈ30મી જુલાઈ
ક્વિઝ રાઉન્ડ 431મી જુલાઈ થી 5મી ઓગસ્ટ6ઠ્ઠી ઓગસ્ટ
ક્વિઝ રાઉન્ડ 57મી ઓગસ્ટ થી 12મી ઓગસ્ટ સુધી13મી ઓગસ્ટ
ક્વિઝ રાઉન્ડ 614મી ઓગસ્ટ થી 19મી ઓગસ્ટ સુધી20મી ઓગસ્ટ
ક્વિઝ રાઉન્ડ 721મી ઓગસ્ટ થી 26મી ઓગસ્ટ27મી ઓગસ્ટ
ક્વિઝ રાઉન્ડ 828મી ઓગસ્ટ થી 2જી સપ્ટેમ્બર3જી સપ્ટેમ્બર
ક્વિઝ રાઉન્ડ 94થી સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર10મી સપ્ટેમ્બર
જિલ્લા કક્ષાની ક્વિઝ14મી સપ્ટેમ્બર
રાજ્ય કક્ષાની ક્વિઝ17મી સપ્ટેમ્બર

Gujarat Gyan Guru Quiz  Result Time Table

જો બીજા સપ્તાહમાં વિજેતા જાહેર થયા હોય તો

        રાજ્યના નાગરિક તરીકે, વિદ્યાર્થી તરીકે જો તમે આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લીધો હોય અને વિજેતા થયા હોય તો નીચેની બાબતો ખાસ ધ્યાનમાં લેવી.

  • ઉપર દર્શાવેલ રિઝલ્ટ પ્રોવિઝનલ છે. તેનું વેરિફિકેશન થયા પછી કઈ પણ ક્ષતિ જણાશે તો તેમાં સુધારા થઇ શકે છે.
  • વિજેતા થયેલ સ્પર્ધકોએ બેંક ડિટેઇલ પર ક્લિક કરીને વિગતો ભરવાની રહશે.
  • ક્વિઝના દરેક સ્પર્ધકે રજીસ્ટ્રેશન માટે પોતાની સાચી વિગતો આપવી અનિવાર્ય છે.
  • વિજેતા થનારે આયોજકો સમક્ષ પોતાનું પ્રમાણભૂત અને માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશનની વિગતો અને ઓળખપત્ર વચ્ચે વિસંગતતા હશે તો જે તે ઈનામનો લાભ જે-તે સ્પર્ધકને મળવાપાત્ર થશે નહીં.

gujarat gyan guru quiz questions and answers pdf

More G3q Quiz QuestionsLinks
Gujarat Gyan Guru School Quiz Bank 20 July @G3q Quiz Bank | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 19 July | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો @G3q Quiz Answers Pdf DownloadClick Here
Gyan Guru College Quiz Bank 19 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Citizen Quiz Bank 19 July @G3q Quiz |નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 18 July | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Citizen Quiz Bank 18 July |નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Bank 17 July 2022 |નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Bank 15 July | નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Bank 13 July 2022 – કોલેજના વિદ્યાર્થીઓ માટેClick Here
Gujarat Gyan Guru Quiz Bank 15 July – કોલેજના વિદ્યાર્થીઓ માટેClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q QuizClick Here
Gujarat Gyan Guru Quiz Bank 14 July 2022 – નાગરિકો માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Bank 14 July 2022 ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarati Gyan Guru School Quiz Questions 11 July 2022Click Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નોના અને તેના જવાબો મેળવો.@Quiz BankClick Here
Gujarat Gyan Guru Quiz Questions And Answers Pd
Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 @G3Q.co.in | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્‍ડનું પરિણામ ની લિંક
Image of Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 @G3Q.co.in

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

(1)  ક્વિઝ (G3Q)નું બીજા સપ્તાહનું પરિણામ ક્યારે મૂકાશે?

a.   બીજા સપ્તાહનું કવિઝનું પરિણામ 23 જુલાઈના રોજ જાહેર થશે.

(2)  Gujarat Gyan Guru Quiz Result 2022 કેવી રીતે ચેક કરી શકાય ?

સરકારશ્રીની અધિકૃત વેબસાઈટ https://quiz.g3q.co.in/winners  પરથી આ ક્વિઝનું પરિણામ જાણી શકશો.

(3)  ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

a.    ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) એક એવી અભ્યાસ અને રચનાત્મક પ્રવૃત્તિ છે કે, જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથો સાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.

(4)  ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

a.   ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

6 thoughts on “Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 @G3Q.co.in | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્‍ડનું પરિણામ ની લિંક”

Leave a Comment

close button