Gujarat Gyan Guru Quiz Question Bank | Gujarat Gyan Guru Quiz Questions And Answers | Gujarat Gyan Guru Quiz 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ | 26 July Quiz | g3q quiz 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ login | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સંપૂર્ણ માહિતી
Gyan Guru School Quiz Bank 26 July
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022, આ સ્પર્ધા દ્વારા ગુજરાત સરકારનો લક્ષ્ય મંત્ર નક્કી કરવામાં આવ્યો છે કે લક્ષ્ય મંત્ર છે “ગુજરાતને જાણો, જીતો ગુજરાત”.
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ અથવા G3Q એ દર અઠવાડિયે રવિવાર થી શરૂ થઈને શુક્રવાર સુધી રમવામાં આવે છે અને ત્યારબાદ દર શનિવારે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનગુરુ ક્વિઝ નું પરિણામ જાહેર કરવામાં આવે છે.
Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank
આર્ટિકલનું નામ | Gyan Guru School Quiz Bank 26 July |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
કોના દ્વારા આ સ્પર્ધા ચાલુ કરવામાં આવી છે? | રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ ક્વિઝ ચાલુ કરવામાં આવી છે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Registration 2022 | Online Mode |
G3q Quiz Official Website | Click Here |
G3Q Quiz Result | Click Here |
13 July 2022 Total Question | 1 to 125 |
Today’s Quiz Bank
રાજ્યમાં કરવામાં આવતી કામગીરી વડે પ્રજાને થતાં લાભ તેમજ સુખાકારીને લગતી માહિતી/જાણકારીને લગતા પ્રશ્નો પૂછાય છે. ઉદાહરણ તરીકે નીચે મુજબના પ્રશ્નો પૂછાય છે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા અલગ-અલગ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જેમાં સ્કૂલના પ્રશ્નો, કોલેજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોની યાદી નીચે મુજબ છે.
Gyan Guru School Quiz Bank 26 July 1 To 15
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.
1. એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી કયા નામે ઓળખાય છે ?
2. ‘પરીક્ષા પે ચર્ચા’ 2022 કાર્યક્રમ ક્યારે યોજાયો હતો?
3. પુનઃપ્રાપ્ય ઊર્જાસ્રોતોની સૌથી મોટી ખૂબી શું છે?
4. PANનું પૂરું નામ શું છે ?
5. ‘સત્યમેવ જયતે’ શબ્દ ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ?
6. ચિત્ર-વિચિત્ર મેળાનું નામ કયા રાજાનાં પુત્રોનાં નામ પરથી પડ્યું છે ?
7. પુરીમાં રથયાત્રા કયા હિંદુ દેવી-દેવતાના સન્માનમાં ઉજવવામાં આવે છે ?
8. બિંદુ સરોવર કઈ નદીના કિનારે આવેલું છે ?
9. ડાંગ દરબાર ક્યાં ભરાય છે ?
10. નીલમબાગ પેલેસ ગુજરાતમાં ક્યાં આવેલ છે ?
11. ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતાં ?
12. સોલંકીકાળ દરમિયાન ગુજરાત કયા નામે ઓળખાતું હતું ?
13. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા હડપ્પન સંસ્કૃતિ સાથે સંકળાયેલા સ્થળનું નામ જણાવો.
14. સરદાર વલ્લભભાઈ પટેલને ‘સરદાર’નું બિરુદ કયા સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું ?
15. વન વિભાગની ખાસ અંગભૂત યોજના અંતર્ગત સ્વસહાય જૂથ મારફતે રોપ ઉછેર યોજનામાં ઉછેરવામાં આવતી નર્સરીની મજૂરી જે તે ગ્રુપને કોણ ચૂકવશે ?
Important Quiz For School Students. 16 TO 30
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.
16. જેસોર રીંછ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
17. ગુજરાતના મહેસાણા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
18. કયા વર્ષમાં રાષ્ટ્રીય AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ) શરૂ કરવામાં આવ્યો હતો ?
19. પૃથ્વીના વાતાવરણના કયા સ્તરમાં મહત્તમ ઓઝોનનું ગાબડું જોવા મળે છે ?
20. નીચેનામાંથી કયા વાયુનું પ્રમાણ વૃક્ષો કાપવાથી વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ?
21. ગુજરાતમાં ‘સીમા દર્શન પ્રોજેક્ટ’ના ભાગરૂપે ભારત-પાકિસ્તાનની સીમા જોવાનું સ્થળ કયાં આવેલું છે ?
22. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે ?
23. FSSAIનું પૂરું નામ શું છે ?
24. MBSIRનું પૂરું નામ શું છે ?
25. 2019માં યોજાયેલી 9મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની થીમ શું હતી?
26. કઈ યોજના તમામ હોટલોને એક પ્લેટફોર્મ પર પોતાની નોંધણી કરાવવા માટે પ્રોત્સાહિત કરીને પ્રવાસન ક્ષેત્રના ડિજિટલાઇઝેશનને સરળ બનાવશે ?
27. ગુજરાત સરકાર દ્વારા ‘ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના’ હેઠળ માતાનું મૃત્યુ અને દીકરીની કોઈ બહેન ન હોય એવા કિસ્સામાં કામદારની દીકરીને જારી કરાયેલા બોન્ડ માટે આપોઆપ કોણ વારસદાર બને છે ?
28. સુપ્રીમ કોર્ટના જજની નિવૃત્તિની ઉંમર કેટલી છે?
29. ગુજરાત વિધાનસભા કુલ કેટલી બેઠકો ધરાવે છે ?
30. ઉત્તરપ્રદેશમાં આવેલ વારાણસી સ્થિત ઘાટનું નામ શું છે ?
અતિ અગત્ય ના સવાલો ની યાદી. 31 TO 45
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.
31. ગામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત ‘PMGSY’નું પૂરું નામ જણાવો?
32. નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ?
33. ૬-માર્ગીય (6-લેન) દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કોણે કર્યો હતો?
34. મિશન સાગર યોજનાના મિશન-1 હેઠળ હિંદ મહાસાગરના રાષ્ટ્રોને ભારતે કયા જહાજ દ્વારા રાહત સામગ્રી મોકલાવી ?
35. 21 જૂન, 2022એ કેટલામો યોગ દિવસ ઉજવવામાં આવ્યો ?
36. ‘કસ્તુરબા પોષણ સહાય યોજના’નો લાભ મેળવવા માટે સગર્ભા મહિલાએ કયા દિવસે નોંધણી કરાવવી પડે છે ?
37. ભારતમાં ભૂગોળના જ્ઞાનનો પ્રસાર કરવા માટે 1978માં સ્થાપવામાં આવેલી કેન્દ્રીય સંસ્થા કઈ છે ?
38. તારંગા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું જૈન તીર્થસ્થાન છે ?
39. નીચેનામાંથી કયું પારસીઓનું મુખ્ય તીર્થધામ છે ?
40. ગુજરાત રાજ્યનું વઢવાણ શહેર કઈ નદીના કિનારે વસેલું છે ?
41. કામરૂપ એટલે હાલનું કયું રાજ્ય?
42. વિજયસ્તંભ ક્યાં આવેલો છે ?
43. કલ્પસૂત્ર કયા ધર્મનો મુખ્ય ગ્રંથ છે ?
44. મહાભારતનો સર્વપ્રથમ તમિલમાં અનુવાદ કોણે કર્યો હતો?
45. ચાર વર્ણોનો ઉલ્લેખ સૌથી પહેલા કયા સાહિત્યમાં મળે છે?
School Quiz Bank No. 46 TO 60
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.
46. નીચેનામાંથી કયા રાજ્યમાં ‘ડફલા’ હિલ્સ આવેલું છે ?
47. ભારતના ઉત્તરીય મેદાનોની દક્ષિણે શું આવેલું છે?
48. નીચેનામાંથી કયું રાજ્ય ઉત્તર ભારતમાં આવેલું નથી ?
49. એશિયાનું સૌથી મોટું તાજા પાણીનું સરોવર ‘વુલર તળાવ’ કયા રાજ્યમાં આવેલું છે?
50. નીચેનામાંથી કઈ નદી તાજા પાણીની ડોલ્ફિનનું ઘર છે?
51. નીચેનામાંથી કયા ઘાટ દ્વારા સતલુજ નદી તિબેટમાંથી ભારતમાં પ્રવેશે છે?
52. પ્રખ્યાત સી.કે. નાયડુ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે?
53. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે?
54. 150 રણજી ટ્રોફી મેચ રમનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ છે?
55. પોલોમાં વપરાતી લાકડીને શું નામ આપવામાં આવે છે?
56. કઈ રમત ‘ડેવિડ કપ’ સાથે સંબંધિત છે?
57. ટેસ્ટ ક્રિકેટમાં 10000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન કોણ હતો?
58. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તાજેતરમાં ભારતના કયા ફિટનેસ અભિયાનને બિરદાવવામાં આવ્યું છે?
59. નીચેનામાંથી કયા રોગને ‘સાલ્મોનેલા એન્ટરિકા સેરોટાઈપ ટાઈફી’ પણ કહેવામાં આવે છે?
60. રાષ્ટ્રધ્વજમાં કેન્દ્રમાં અંકિત 24 આરા શું દર્શાવે છે ?
School Important Quiz Bank 61 To 75
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.
61. ભારતનું રાષ્ટ્રીય પીણું કયું છે ?
62. ‘રાષ્ટ્રપતિ એ જ સર્વોચ્ચ સેનાપતિ’ એ સિદ્ધાંત ભારતના બંધારણમાં કયા દેશમાંથી લેવામાં આવ્યો હતો ?
63. રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ?
64. ભારતના 18 વર્ષની વ્યક્તિને મતાધિકાર કયા બંધારણીય સુધારા દ્વારા અપાયો ?
65. સિદ્ધહેમ વ્યાકરણ ગ્રંથ કોણે રચ્યો હતો?
66. ઓઝોન સ્તરના અવક્ષયને કારણે વાતાવરણમાં વધુ યુવી (UV) કિરણોત્સર્ગ સાથે સંકળાયેલું મુખ્ય આરોગ્ય જોખમ છે?
67. કયા ભારતીય ગણિતશાસ્ત્રી અનંત શ્રેણીના શોધક તરીકે ઓળખાય છે?
68. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોરના સ્થાપક કોણ હતા?
69. આપણા શરીરમાં યુરિયાનું નિર્માણ ક્યાં થાય છે?
70. નીચેનામાંથી કોની ગેરહાજરીમાં પાંદડાઓમાં પ્રકાશસંશ્લેષણ નહીં થાય?
71. રિડક્શન પ્રક્રિયામાં નીચેનામાંથી કયો ગેસ દૂર થાય છે ?
72. એસિડની pH કેટલી હોય છે?
73. નીચેનામાંથી કયું બુલેટપ્રૂફ જેકેટ બનાવવામાં વપરાય છે?
74. સૌથી મોટો માનવ કોષ કયો છે?
75. નીચેનામાંથી ભારત રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ કોણ હતું ?
વધુ Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links |
Gyan Guru Citizen Quiz Bank 25 July @G3q Registration| નાગરિકો માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 25 July @G3q Quiz Bank PDF| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 25 July @G3q Quiz Bank | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru Citizen Quiz Bank 24 July @G3q Quiz Answers | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 24 July @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 24 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 @G3Q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્ડનું પરિણામ ની લિંક | Click Here |
Gyan Guru College Quiz Bank 22 July @G3q Quiz Questions | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 22 July @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru College Quiz Bank 21 July @G3q Quiz Answers PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 21 July| સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો @G3q Answers Pdf Download | Click Here |
Gujarat Gyan Guru Citizen Quiz Bank 21 July @G3q Quiz Bank |સિટીઝન માટેના ક્વિઝ પ્રશ્નો | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q Quiz | Click Here |
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો | Click Here |
અતિ અગત્યના સવાલોની યાદી. 76 TO 90
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.
76. કયા ભારતીય પી.એસ. યુ.(PSU)એ સામાજિક જવાબદારી કેટેગરીમાં 80મા સ્કોચ એવોર્ડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ?
77. ‘ભારતરત્ન’થી સન્માનિત થનારા પહેલા સંગીતકાર કોણ હતા ?
78. ભારતરત્ન એવોર્ડની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?
79. ભારતરત્ન એવોર્ડ મેળવનાર સૌથી નાની ઉંમરની વ્યક્તિ કોણ છે ?
80. ‘પ્રવાસી ભારતીય દિવસ’ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?
81. 28મી જાન્યુઆરીના રોજ ભારતમાં કોની જયંતી ઉજવવામાં આવે છે ?
82. ‘સશસ્ત્ર બલ વયોવૃદ્ધ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
83. રામકૃષ્ણ પરમહંસ જયંતી ક્યારે ઉજવવામાં આવે છે ?
84. ‘સદ્ભાવના દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
85. ‘ભારતીય નૌ સેના દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
86. ‘રાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
87. નેશનલ સિવિલ સર્વિસ ડે ક્યારે ઉજવાય છે ?
88. SIMBEX-2021એ ભારત અને સિંગાપોર વચ્ચે થયેલ નૌસેના અભ્યાસની કઈ આવૃત્તિ હતી ?
89. યુનેસ્કો દ્વારા કયો દિવસ ‘વિશ્વ શિક્ષક દિન’ તરીકે જાહેર કરવામાં આવેલ છે?
90. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને ‘વતનપ્રેમ યોજના’ની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક ગુજરાતમાં ક્યાં યોજાઈ હતી ?
Most Important Question For School Quiz Bank. 91 TO 105
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.
91. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
92. IPL-2022માં ‘પર્પલ કેપ’ કોણે જીતી ?
93. વરુણ-2022 એ ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલ નૌસેના અભ્યાસની કઈ આવૃત્તિ હતી ?
94. 31 માર્ચ, 2022ના રોજ લોન્ચ થયેલ પુસ્તક ‘ક્રંચ ટાઈમઃ નરેન્દ્ર મોદીઝ નેશનલ સિક્યુરિટી ક્રાઈસિસ’ના લેખક કોણ છે?
95. એપ્રિલ-2022માં ભારતીય વાયુસેનાની કઈ એરોબેટિક ટીમ દ્વારા હૈદરાબાદ ખાતે ઉડાન પ્રદર્શન કરાયું હતું ?
96. કવિ નરસિંહ મહેતાને જૂનાગઢના કયા રાજાના સમકાલીન ગણવામાં આવે છે ?
97. ‘ધૂમકેતુ’ તખલ્લુસથી જાણીતા થયેલા સાહિત્યકારનું નામ શું છે ?
98. આવક સીધી રીતે શાને અસર કરે છે?
99. નીચેનામાંથી કોણે ભારત રૂપિયાનું ચિહ્ન વિકસાવ્યું છે?
100. વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે ?
101. કોમ્પ્યુટરને ઇન્ટરનેટથી કયું ઉપકરણ કનેક્ટ કરી શકે છે ?
102. જળ સંચાલન અને કૃષિ વ્યવસ્થા ક્ષેત્રે ઉત્ત્કૃષ્ટ પ્રદાન બદલ ગુજરાત સરકાર ખેડૂતોને કયો પુરસ્કાર આપે છે?
103. ભારત સરકાર દ્વારા જળ સંસાધન વ્યવસ્થાપન ક્ષેત્રે અનુકરણીય કાર્ય માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે?
104. 2 થી 25 મેગાવોટ (MW) ઉત્પાદનક્ષમતા ધરાવતા હાઇડ્રો પ્રોજેક્ટને ગુજરાતમાં કયા પ્રકારનો પ્રોજેક્ટ કહેવામાં આવે છે?
105. લોમસ ઋષિની ગુફા ક્યાં આવેલી છે?
સ્કૂલને ઉપયોગીના પ્રશ્નો ના ક્રમ. 106 TO 120
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.
106. ગુજરાતનો પ્રખ્યાત તહેવાર કયો છે?
107. ગંગા મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
108. નવરાત્રી કેટલા દિવસ સુધી ઉજવાતો તહેવાર છે?
109. ભદ્રનો કિલ્લો ભારતના કયા શહેરમાં આવેલો છે?
110. પ્રથમ જ્યોતિર્લિંગ ક્યાં આવેલુ છે?
111. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર ક્યાં આવેલું છે?
112. તમિલનાડુમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
113. ઝારખંડના કયા જિલ્લામાં બૈદ્યનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
114. ગ્રેન્ડ ઍનિકટ નહેરનું નિર્માણ કઇ નદી પર થયું છે?
115. શરીરનો કયો ભાગ આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડે છે?
116. કમ્પ્યુટર (COMPUTER) નો સાચો સંક્ષેપ છે?
117. HTML ફાઇલ સ્ટોર કરવા માટેનું એક્સટેન્શન શું છે?
118. www નું પૂર્ણ સ્વરૂપ શું છે?
119. કમ્પ્યુટરમાં પ્રોગ્રામની ગ્રાફિકલ રજૂઆતને શું કહે છે?
120. ગુજરાતમાં અડાલજની વાવ ક્યાં આવેલી છે?
Gyan Guru School Quiz Bank 26 July Important Links
Objects | Links |
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |
સ્કૂલ ના મહત્વ ના સવાલોના ક્રમ 121 TO 125
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.
121. મહાત્મા ગાંધી દ્વારા અમદાવાદમાં ભારતીય સ્વતંત્રતા ચળવળ માટે કેટલા આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી?
122. ભારતમાં ‘ઇન્ડિયન મ્યૂઝિયમ’ ક્યાં આવેલું છે?
123. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં કેટલા મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ થયો?
124. ગુજરાતનાં કચ્છી ભીંતચિત્રોને કયા નામે ઓળખવામાં આવે છે ?
125. એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2021માં આર્યભટ્ટ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.
“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ G3Q આપેલ છે.
ઉપર આપેલ પ્રશ્નો 26 July 2022 ના છે અને સ્કૂલ માં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ માટે છે.
પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનીટનો રહેશે.