Short Briefing: ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2025 | Jaher Raja List Gujarat | ગુજરાત જાહેર અને મરજિયાત રજા લિસ્ટ 2025 | Gujarat Sarkar Jaher Raja List & Marjiyat Raja List 2025
રાજ્ય સરકારશ્રી દ્વારા દિવસને દિવસે ડિજીટલ સેવા જાહેર કરી રહેલ છે. જેને ધ્યાને રાખીને ડિજીટલ ગુજરાત પોર્ટલ બનાવેલ છે. ગુજરાત સરકારનો અગત્યનો વિભાગ એટલે સામાન્ય વહીવટ વિભાગ. આ વિભાગનું અંગ્રેજી નામ GAD (ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ) છે. આ વિભાગ દ્વારા ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2025 નું નવું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ રજાઓનું લિસ્ટ 2025 ની pdf ફાઈલમાં આપવામાં આવી છે.
Gujarat Jaher Raja Ane Marijiyat Raja List 2025
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અગત્યના નિર્ણય લેવામાં આવે છે. હાલમાં ગુજરાત સરકાર જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2025 જાહેર કરેલ છે. વર્ષ 2024 પૂરું થતાં જ આગામી વર્ષમાં કેટલી જાહેર રજા અને મરજિયાત રજા મળે તેની માહિતી ઓફિશિયલ રીતે જાહેર કરવામાં આવે છે. આવનાર 2025 માં આવતા તમામ તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક માટે રજાઓનું લિસ્ટ ૨૦૨૫ જાહેર કરવામાં આવ્યું છે. અહીં તમને Gujarat Jaher Raja Ane Marijiyat Raja List તમામ રજાઓની યાદી pdf ફાઈલમાં આપવામાં આવી છે.
Important Point of Gujarat Jaher Raja Ane Marijiyat Raja List 2025
આર્ટિકલનું નામ | જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2025 |
ક્યાં વિભાગ દ્વારા આ રજાઓની યાદી બહાર પાડી? | સામાન્ય વહીવટ વિભાગ (ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ) |
કઈ-કઈ રજાઓ બહાર પાડેલી છે? | જાહેર રજા લિસ્ટ 2025, મરજિયાત રજા લિસ્ટ 2025, બેંક રજાઓ 2025 |
અધિકૃત વેબસાઈટ | https://gad.gujarat.gov.in/ |
ગુજરાત સરકારની જાહેર રજા લિસ્ટ 2025
ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સામાન્ય રજાઓ એટલે કે જાહેર રજા લિસ્ટ 2025 બહાર પાડવામાં આવેલ છે. આ Public Holiday 2025 List મુજબ કુલ 25 રજાઓ જાહેર કરેલ છે.
ગુજરાત સરકારની મરજિયાત રજા લિસ્ટ 2025 | Optional Holidays 2025
સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા દરેક રજાઓ જાહેર કરવામાં આવેલ છે. જેમાં મરજિયાત રજા લિસ્ટ 2025 ની યાદી જાહેર કરેલ છે. જેમાં અંદાજિત 48 જેટલી રજાઓ મરજિયાત રજાઓની યાદી જાહેર કરવામાં આવેલ છે.
Optional Holidays 2025 Page-2
Read More: Aadhaar Card Loan 2025 : હવે માત્ર આધારકાર્ડથી રૂપિયા 50,000 લોન મળશે.
બેંક રજાઓ 2025 । Bank Holiday List 2025
GAD દ્વારા Bank Holiday List 2025 પણ જાહેર કરવામાં આવેલ છે. બેંક રજા 2025 માં કુલ 17 રજાઓ જાહેર કરેલ છે. અને બીજા અને ચોથા શનિવાર અથવા રવિવારે આવતી રજાઓને “જાહેર રજા’ તરીકે જાહેર કરેલ નથી. તે રજા જ છે.
Read More: Gujarati Voice Typing App 2025 | ગુજરાતીમાં બોલો અને ટાઈપ કરો 2025
Download PDF of Gujarat Jaher Raja Ane Marijiyat Raja List 2025
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલી રજાઓની વિગતો તમે પણ PDF ફાઈલ સ્વરૂપે Download કરી શકો છો. Gujarat Jaher Raja Ane Marijiyat Raja List 2025 PDF ની વિગતો નીચે મુજબ છે.
ક્રમ | રજાઓનું નામ | PDF ફાઈલની લિંક |
1 | જાહેર રજા લિસ્ટ 2025 | Public Holidays 2025 PDF Download |
2 | મરજિયાત રજા લિસ્ટ 2025 | Optional Holidays 2025 PDF Download |
3 | બેંક રજાઓ 2025 | Bank Holidays 2025 PDF Download |
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: Jaher Rajao 2025 List ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલ છે.
જવાબ: GAD Gujarat ની ઓફિશિયલ વેબસાઈટ https://gad.gujarat.gov.in/ છે.