[PDF] ગુજરાત રોજગાર સમાચાર | Gujarat Rojgar Samachar 2022

Short Brief:- ગુજરાત રોજગાર સમાચાર 2022 | Rojgar Samachar E-paper Gujarati | Rojgar Samachar PDF Gujarati 2022 | Rojgar Samachar Ahmedabad | Rojgar Samachar PDF Download

 ગુજરાત સરકાર દ્વારા નાગરિકો હિતને ધ્યાને લઈને અલગ-અલગ મેગેઝીન બહાર પાડવામાં આવે છે. જેમકે ગુજરાત પાક્ષીક,ગુજરાત રોજગાર સમાચાર વગેરે. પ્રિય મિત્રો આજે આપણે વિદ્યાર્થીઓ, પરિક્ષાર્થીઓ માટે ખૂબ ઉપયોગી એવા Gujarat Rojgar Samachar 2022 વિશે માહિતી મેળવીશું.

Gujarat Rojgar Samachar 2022

      રાજ્યના gujaratinformation.net દ્વારા ગુજરાત રોજગાર સમાચાર પેપર પ્રકાશિત કરવામાં આવે છે. સુધારા-વધારા તથા નવી રોજગાર સમાચારની PDF દર બુધવારે પ્રકાશિત થાય છે.  આ રોજગાર સમાચાર ખૂબ જ લોકપ્રિય સમાચાર છે, મોટાભાગના લોકો બુધવારે રોજગાર સમાચારના પેપરની રાહ જોતા હોય છે.  આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ કે, આપણે રોજગાર સમાચાર પેપરને કોઈપણ ફી વગર ઘરે બેઠા કેવી રીતે ડાઉનલોડ કરી શકાય. જો તમે પણ તદ્દન મફતમાં ઘરે બેઠા ગુજરાત રોજગાર સમાચાર પેપર Download કરવા માંગતા હોય તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો.

ગુજરાત રોજગાર સમાચાર 2022

    દર બુધવારે નવું ગુજરાત રોજગાર સમાચાર પેપર પ્રકાશિત થાય છે. જો તમે આ પેપર ડાઉનલોડ કરવા માંગતા હોવ તો આ આર્ટિકલમાં માહિતી આપીશું. આ રોજગાર સમાચાર પેપર ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ થાય છે. જે  PDF ફોર્મેટમાં પ્રકાશિત થાય છે. તે 28 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત થયેલું Gujarat Samachar e-Paper તમારી સાથે Share કરીશું.

Important Point of Gujarat Rojgar Samachar e-Paper

આર્ટિકલનું નામગુજરાત રોજગાર સમાચાર
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
સમાચાર પેપરનો મુખ્ય ઉદ્દેશગુજરાતના નાગરિકો નવીન નોકરી વિષયક માહિતીથી
અવગત થાય તે હેતુથી
લાભાર્થીગુજરાતના તમામ નાગરિકો
કેવી રીતે મેળવી શકાય?ઓનલાઈન/ઓફલાઈન
અધિકૃત વેબસાઈટhttps://gujaratinformation.gujarat.gov.in/  
ગુજરાત રોજગાર સમાચાર
પેપરની તારીખ
28/09/2022
Gujarat Rojgar Samachar

Read More: ઈન્‍ટરનેટ વગર તમારું પીએફ બેલેન્‍સ ચેક કરો. । PF Balance Balance Without Internet

Also Read More: ખેડૂતોને વાહન ખરીદવા કિસાન પરિવહન યોજના હેઠળ રૂપિયા 75,000 મળશે સહાય

How to Download Gujarat Samachar Paper PDF

      ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા દર બુધવારે આ પેપર નાગરિકો, વિદ્યાર્થીઓના હિતમાં પ્રકાશિત કરવામાં આવે છે. મિત્રો આ પ્રકાશન ઘરે બેઠા કેવી રીતે Download કરવું તેની માહિતી આપીશું. સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ આપેલી છે.

    ● સૌપ્રથમ Google Chorme ખોલવું. જેમાં તમારે “Gujarat Information” ટાઈપ કરવાનું રહેશે.

    ● જેમાં માહિતી વિભાગની ઓફિશિયલ વેબસાઈટ ખોલવાની રહેશે.

    ● https://gujaratinformation.gujarat.gov.in/ આ વેબસાઈટમાં Home પર જવાનું રહેશે.

    ● જેમાં શાખામાં ક્લિક કરવાનું રહેશે. જેમાં પ્રકાશનો પર ક્લિક કરવાનું રહેશે.

    ● પ્રકાશનો પર ક્લિક કરતાં “વિવિધ પ્રકાશનો દેખાશે. જેવા કે, ગુજરાતી પ્રકાશનો, ધ ગુજરાત, ગુજરાત રોજગાર સમાચાર અને અન્ય પ્રકાશનો દેખાશે.

    ● જેમાં ગુજરાત રોજગાર સમાચાર દેખાશે. જેમાં તારીખ વાઇઝની PDF File દેખાશે.

    ● જેમાં પ્રકાશિત તારીખ- 28-sep-2022 ની નીચે આપેલા ડાઉનલોડ પર ક્લિક કરો.

    ● છેલ્લે, Gujarat Samachar Rojgar PDF Download થશે.


Old Rojgar Samachar PDF File

            મિત્રો નીચે આપેલા ટેબલમાં તમે અગાઉના રોજગાર સમાચારની સીધી લિંક મેળવી શકશો. જેથી તમારે માહિતી મેળવવી હોય તો સરળતા મેળવી શકો.

ક્રમરોજગાર સમાચારની તારીખલિંક
1Gujarat Rojgar Samachar PDF (22-Sep-2022)Download PDF
2Gujarat Rojgar Samachar (07-Sep-2022)Download PDF
Old Rojgar Samachar PDF File

Read More: SBI E-Mudra Loan Apply Online | ઈ-મુદ્રા લોન

Also Read More: આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી 


Rojgar Samachar PDF Download | ગુજરાત રોજગાર સમાચાર | Gujarat Rojgar Samachar 2022
Image of Rojgar Samachar PDF Download

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. ગુજરાત રોજગાર સમાચાર પેપર કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે?

      આ સમાચાર પેપર ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે.

2. Gujarat Rojgar Samachar ની PDF ડાઉનલોડ કરવા માટે કઈ અધિકૃત વેબસાઈટ છે?

નાગરિકોઓએ રોજગાર સમાચારની PDF ડાઉનલોડ કરવા માટે https://gujaratinformation.gujarat.gov.in/ ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.

3. આ આર્ટિકલમાં કઈ તારીખના સમાચાર પેપર વિશે માહિતી આપેલી છે.

        આ આર્ટિકલ દ્વારા ગુજરાત રોજગાર સમાચાર 28-Sept-2022 ની માહિતી આપેલી છે.

Leave a Comment