WhatsApp ગ્રૂપમાં જોડાવો!
[7 May 2023] Gujarat Talati Exam Paper Solution 2023 Download PDF | તલાટી કમ મંત્રી પેપર સોલ્યુશન ૨૦૨૩

[7 May 2023] Gujarat Talati Exam Paper Solution 2023 Download PDF | તલાટી કમ મંત્રી પેપર સોલ્યુશન ૨૦૨૩

ગુજરાત રાજ્યમાં સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવી પડતી હોય છે. તાજેતરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા તા-09/04/2023 ના રોજ લેવાઈ હતી. પરંતુ આજે આપણે Gujarat Talat Exam Paper Solution 2023 વિશે ચર્ચા કરીશું. ગુજરાત પંચાયત સેવા પસંદગી સેવા મંડળ બોર્ડ, ગાંધીનગર (GPSSB) દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષા આજ રોજ તા-07/05/2023  ના રોજ યોજાયેલ છે. આ પરીક્ષાના પેપર સોલ્યુશનની વિદ્યાર્થી મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ આર્ટિકલમાં તમને પેપર સોલ્યુશનની PDF ફાઈલ આપીશું. જેને તમે Download કરી શકશો.

Gujarat Talati Exam Paper Solution 2023 Download PDF

GPSSB દ્વારા તલાટી કમ મંત્રી પરીક્ષા 2023 યોજવામાં આવેલ. આ પરીક્ષા તારીખ 7 મી મે, 2023ના રોજ યોજાયેલ છે. આ પરીક્ષા GPSSB/202122/10 ના જાહેરાત ક્રમાંકથી લેવામાં આવી છે. જેનું ગુજરાતીમાં આખુ નામ “ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-3″ તરીકે ઓળખવામાં આવે છે. આ Exam નું અંગ્રેજીમાં આખુ નામ “Village Panchayat Secretary (Talati Cum Mantri) Class 3” તરીકે ઓળખાય છે. આ Exam ના પેપર ઉમેદવારોઓએ તા-07/05/2023 ના રોજ આપ્યા. જેનું પેપર સોલ્યુશન આ આર્ટિકલ દ્વારા આપીશું.

Highlight Point of Talati Exam 2023

પરીક્ષાનું નામગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-3
Exam નું અંગ્રેજીમાં નામVillage Panchayat Secretary (Talati Cum Mantri) Class 3
ભરતી બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
જાહેરાત ક્ર્માંકGPSSB/202122/10
કુલ કેટલી જગ્યાઓ છે?3437+
વિભાગનું નામપંચાયત વિભાગ
Talati Exam ડate 2023 (તલાટી પરીક્ષા તારીખ 2023)7 May 2023
નોકરીનો પ્રકારસરકાર નોકરી
સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in
કોલટર ડાઉનલોડ કરવા માટેની અધિકૃત વેબસાઈટhttps://ojas.gujarat.gov.in/

Read More: PM Kisan Beneficiary List 2023 | પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ 2023

How To Download Gujarat Talati Exam Paper 2023

               ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રી પરીક્ષા લેવામાં આવેલ હતી. જેના પ્રશ્નપત્ર તેની અધિકૃત વેબસાઈટ પર ખૂબ જ ટૂંક સમયમાં આવશે. પરીક્ષા આપેલા ઉમેદવારોએ તેને OJAS Portal પરથી ડાઉનલોડ કરવાનું રહેશે.

Step-001 સૌપ્રથમ પંચાયત પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ http://gpssb.gujarat.gov.in/ પર જાઓ.

Step 2- હવે અધિકૃત વેબસાઈટના Question Paper ” નામના મેનુમાં જાઓ.

Step 3- જ્યારે પણ આ ઓફિશિયલ વેબસાઈટ પર મુકાય ત્યારે આ મેનુ પર જઈને આપ Download કરી શકશો.


આ પણ વાંચો: રાજ્યના પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને ઘરઘંટી સાધન સહાય તરીકે મળશે- સંપૂર્ણ માહિતી મેળવો.

How to Download PDF Gujarat Talati Exam Paper Solution 2023

               Gujarat Panchayat Service Selection Board (GPSSB) દ્વારા આ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવી હતી. જેના પ્રશ્નપત્ર તેની અધિકૃત વેબસાઈટ પર મૂકવામાં આવે છે. પરંતુ તેનું પેપર સોલ્યુશન થોડાક દિવસ પછી ઓનલાઈન અપલોડ કરવામાં આવે છે. પરંતુ જેના ઓપ્શનમાં ઘણી કોચિંગ સંસથાઓ દ્વારા પણ જે-તે વિષયના નિષ્ણાતો દ્વારા Gujarat Talati Exam Paper Solution 2023 Download PDF તૈયાર કરવામાં આવે છે. જે તમને આ વેબસાઈટ દ્વારા પૂરા પાડીશું.

Important Links

GPSSB Talati Exam Official Websitehttp://gpssb.gujarat.gov.in/
GPSSB Talati Question Paper Download 2023
(07 May 2023)
Download Paper
Talati Exam Paper Solution 2023Download Paper Solution
GPSSB Talati Exam OMR Sheet 2023Not Declared
GPSSB Talati Cum Mantri Answer Key 2023Not Declared
Join WhatsApp GroupJoin Now
Home PageClick Here

Read More: પશુ ખાણદાણ સહાય યોજના | Pashu Khandan Sahay Yojana 2023



Gujarat Talati Exam Paper Solution 2023 Download PDF

Read More: SBI E-Mudra Loan Apply Online 2023: રૂપિયા 50,000 ની લોન ઓનલાઈન અરજી કરીને મેળવો.


Talati Paper Solution by Famous Youtube Channel

Sr.NoTalati Paper Solution on Youtube Channel and Direct Link
1Talati Paper Solution 2023 by Gyan Live
2Talati Paper Solution 2023 by Web Sankul
3Talati Paper Solution by ICE Online

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1.તલાટી કમ મંત્રીની પરીક્ષા ક્યા બોર્ડ દ્વારા અને ક્યારે લેવાઈ હતી?

જવાબ: તલાટી કમ મંત્રીની પરીક્ષા Gujarat Panchayat Service Selection Board (GPSSB) દ્વારા તા-07/05/2023 ના રોજ લેવામાં આવી હતી.

2. GPSSB ની અધિકૃત વેબસાઇટ કઈ છે?

જવાબ: GPSSB ની અધિકૃત વેબસાઈટ https://gpssb.gujarat.gov.in/ છે.

3. Talati Cum Mantri કઈ જાહેરાત ક્રમાંક હેઠળ લેવામાં આવી હતી?

જવાબ: તલાટી કમ મંત્રીની પરીક્ષા GPSSB/202122/10 જાહેરાત ક્રમાંક હેઠળ લેવામાં આવી હતી.

Leave a Comment

close button