Advertisement

ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 | Gujrat Rojgar Bharti Melo

Advertisement

Gujrat Rojgar Bharti Melo | SSC recruitment 2022 Gujarat | Gujarat Rojgar Mela 2022 | Bharti Melo Ahmedabad 2022

Advertisement

Gujrat Rojgar Bharti Melo: નમસ્કાર મિત્રો આજે તમને Gujrat Rojgar Bharti melo 2022 વિશે પર ગુજરાતી માં સરળ રીતે અહીંયા માહિતી આપવામાં આવશે.

ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 નિયામક રોજગાર અને તાલીમ દ્વારા સંચાલિત વિવિધ જિલ્લા માટે મદદનીશ નિયામક રોજગાર ની કચેરી ગાંધીનગર દ્વારા ગુજરાત રોજગાર ભરતી મેળા નું આયોજન કરવામાં આવ્યુ છે.

Gujarat Rojgar Bharti Melo એટલે શું?

આ કચેરી દ્વારા ગુજરાત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે નોકરી વાંચ્છુક ઉમેદવારોમાં ભાગ લેવા માટે સરકાર દ્વારા અનુબંધમ પોર્ટલ શરુ કરવામાં આવ્યું છે. જેમાં એમ્પ્લોયર અને જોબ ઈચ્છુક બંને તરફથી એકવાર રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.

ગુજરાતમાં Gujarat Employment Services દ્વારા નોકરીદાતા અને નોકરી ઈચ્છુક વચ્ચે કોમ્પ્યુનિકેશન જળવાય તે માટે Digital India પ્રોગ્રામ હેઠળ ‘અનુબંધમ પોર્ટલ” બહાર પાડવામાં આવ્યું છે. “Anubandham App” દ્વારા નોકરી આપનાર અને નોકરી લેનાર વચ્ચે મોબાઈલ અને ઈન્‍ટરનેટના માધ્યમથી સરળતાથી સંકલન થઈ શકે છે.

ફરજિયાત રજીસ્ટેશન

Gujrat Rojgar Bharti melo 2022 માં ભાગ લેવા માગતા ઉમેદવારોને નીચે લીંક પર ફરજિયાત રજીસ્ટેશન કરવું પડશે.

ભરતી નું નામગુજરાત રોજગાર ભરતી મેળો 2022
ભરતી ની જગ્યાગુજરાતના તમામ જિલ્લા
શરૂઆત19/07/2022
છેલ્લી તારીખ29 /07/2022
ભાષાગુજરાતી
વેબસાઈટClick Here

ગુજરાત રોજગાર ભરતી મેળો 2022

Read More: હર ઘર તિરંગા અભિયાન | Har Ghar Tiranga Campaign Registration, Drawing, Free Certificate Download, Slogan

Also Read More: Gyan Guru College Quiz Bank 27 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

Also Read More: Dhani App Loan દ્વારા15 લાખ સુધીની લોન કેવી રીતે લેવી? માહિતી માટે અહિં ક્લિક કરો.

ગુજરાત રોજગાર ભરતી મેળા માટે અરજી કઈ રીતે કરશો?

ગુજરાત રોજગાર ભરતી મેળો માટે અરજી કરવા ની પદ્ધતિ  નીચે મુજબ આપેલ છે.

  1. anubandham.gujarat.gov.in પર જાઓ
  2. નોંધણી બટન પર ક્લિક કરો
  3. તમને “નોકરી શોધનાર” વિકલ્પ “નોંધણી” ટેબ પસંદ કરીને મળશે અને તાત્કાલિક સૂચના પ્રાપ્ત કરવા માટે, તમારે એક ઇમેઇલ સરનામાંની જરૂર પડશે અથવા મોબાઈલ નંબર નાખવાનો થશે
  4. ‘નેક્સ્ટ’ બટન દબાવો. તે પછી, તમને ઉલ્લેખિત સેલ ફોન નંબર પર એક OTP પ્રાપ્ત થશે.
  5. તમે SMS દ્વારા તમારા મોબાઇલ નંબર પર મેળવેલ OTP દાખલ કરો પછી આગળ બટન પર ક્લિક કરો.
  6. તમારી વ્યક્તિગત વિગતો દાખલ કરો જેમ કે પ્રથમ નામ, મધ્ય નામ, છેલ્લું નામ, સરનામું, શહેર, પિન કોડ, રાજ્ય અને જિલ્લા.
  7. તમે આ તમામ પગલાં પૂર્ણ કરી લો તે પછી, “આગલું” વિકલ્પ પસંદ કરો.
  8. ‘રજીસ્ટ્રેશન’ શીર્ષકવાળી એપ્લિકેશન હવે પ્રદર્શિત થશે. અહીં તમારે એક અનન્ય ID પ્રદાન કરવું આવશ્યક છે પ્રકાર, એક અનન્ય ID નંબર, લોગિન માટેની વિગતો અને ફોન નંબર.
  9. તમે ફોન નંબર દ્વારા અથવા ઈમેલ એડ્રેસ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરી શકો છો.
  10. તે પછી, એક મજબૂત પાસવર્ડ સ્થાપિત કરો અને તેને બે વાર તપાસો.
  11. સબમિટ બટન પર ક્લિક કરો
  12. ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 સ્ટેપની ફોટા સાથે સમજ નીચેની લીંક પરથી મેળવો.

Gujrat Rojgar Bharti melo 2022 શૈક્ષણિક લાયકાત

આ ભરતી મેળા ની અંદર અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત ધોરણ 9 પાસ, 10 પાસ, 12 પાસ, યુનિવર્સિટી માં થી graduate, ITI, ડિપ્લોમા તેમજ અન્ય.

ગુજરાત રોજગાર ભરતી મેળાનું ટાઈમ ટેબલ

ગુજરાત રોજગાર ભરતી મેળામાં તમારે જોડાવું હોઈ તો, ગુજરાત સરકારે સ્થળો નક્કી કરેલ છે. જેનું લિસ્ટ નીચે મુજબ આપેલું છે.

અનુબંધમ ગુજરાત હેલ્પલાઇન નંબર

રોજગાર કચેરી દ્વારા ઉમેદવારોને નોકરી પૂરી પાડવામાં અગ્રેસર રહેલુ છે. આ સેવાઓને Digital બનાવવા માટે અનુબંધમ પોર્ટલ બનાવેલ છે. આ પોર્ટલ પર નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્નને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. Online Registration દરમિયાન કોઈ સમસ્યા હોય કે પ્રશ્ન હોય તો હેલ્પલાઈન પર સંપર્ક કરી શકે છે.

Office Address:- Block No.1,3  3rd Floor, Dr. Jivraj Mehta Bhavan, Old Secretariat, Gandhinagar, Gujarat -382010

Important Link

અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટhttps://anubandham.gujarat.gov.in/home
સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
અનુબંધમ લોગીન પેજઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
Home PageClick Here
Gujrat Rojgar Bharti Melo
Image of Gujrat Rojgar Bharti Melo

Read More: Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 @G3Q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્‍ડનું પરિણામ ની લિંક

Also Read More: બાગાયતી યોજનાઓની યાદી | Bagayati Yojana List 2022

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

અનુબંધમ રોજગાર પોર્ટલ સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

અનુબંધમ રોજગાર પોર્ટલ ની અધિકૃત વેબસાઈટ https://anubandham.gujarat.gov.in/home આ છે.

ગુજરાત રોજગાર ભરતી મેળો તારીખ કઈ છે ?

રોજગાર ભરતી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં તારીખ 19/07/2022 To 29/07/2022 દરમિયાન યોજાશે

2 thoughts on “ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 | Gujrat Rojgar Bharti Melo”

Leave a Comment