Gujarat Gyan Guru Quiz Question Bank | Gujarat Gyan Guru Quiz Questions And Answers | Gujarat Gyan Guru Quiz | G3Q | Gujarat Gyan Guru Quiz Registration 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો
Gyan Guru College Quiz Bank 04 August
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો College માટે અહી મુકેલ છે. આ પ્રશ્નો તારીખ 04/08/2022 ના રોજ શરુ થનાર ક્વિઝ માટેના છે.
Important Point of Gyan Guru College Quiz Bank 04 August
આર્ટિકલનું નામ | Gujarat Gyan Guru Quiz Bank 03 August4 |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Registration 2022 | Online Mode |
G3Q Second Round Result | Click Here |
G3q Quiz Official Website | Click Here |
Today’s College 04 August Quiz Bank
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા અલગ-અલગ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જેમાં સ્કૂલના પ્રશ્નો, કોલેજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોની યાદી નીચે મુજબ છે.
કોલેજને ઉપયોગીના પ્રશ્નોના ક્રમ. 1 TO 15
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.
- પોલ્યૂશન ગુજરાત રાજ્યમાં કુલ કેટલી ગૌશાળાઓનેં આર્થિક સહાય આપવામાં આવેલ છે ?
- સપ્ટેમ્બર, 2019માં માનનીય વડાપ્રધાન દ્વારા પ્રાણીઓમાં પગ અને મોઢાના રોગના નિયંત્રણ માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
- કૃષિના સંદર્ભમાં WBCISનું પૂરું નામ શું છે ?
- નિપુણ ભારત મિશનનો હેતુ શો છે ?
- નવી શિક્ષણનીતિ, 2020માં HRD મંત્રાલયને કયું નામ આપવામાં આવ્યું છે ?
- વર્ષ 2022માં ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર (PSA) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
- ગુજરાતમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
- ચારણકા સોલાર પાર્કમાં સૌર ઊર્જાના ઉત્પાદનને કારણે વાર્ષિક કેટલા ટન કાર્બન ડાયોક્સાઇડના પ્રદૂષણમાં ઘટાડો થયો છે ?
- વર્ષ 2011ની SECC દ્વારા ઓળખી કાઢવામાં આવેલા કુટુંબો કઈ યોજના હેઠળ નિઃશુલ્ક વીજજોડાણો મેળવવા પાત્ર બનશે ?
- નેશનલ ઓફશોર વિન્ડ એનર્જી પોલિસી ક્યારે સૂચિત કરવામાં આવી હતી ?
- IREDAનું પૂરું નામ શું છે ?
- PROOFનું પૂરું નામ શું છે ?
- 01/09/2021ની અસરથી 1થી 3 વર્ષ માટે ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટનો વ્યાજ દર કેટલા ટકા છે ?
- ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત ત્રીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001થી 25000 સુધીની વસતીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
- કેલેન્ડર વર્ષ 2021માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ‘પર ડ્રોપ મોર ક્રોપ’ અંતર્ગત પાટણ જિલ્લામાં કેટલા ખેડૂતોએ લાભ મેળવ્યો છે ?
Question For College Quiz Bank. 16 TO 30
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.
- ‘મા અન્નપૂર્ણા યોજના’ હેઠળ ગુજરાત રાજ્યના તમામ અંત્યોદય અન્ન યોજના કાર્ડધારકોને દર મહિને કેટલા કિલો અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે ?
- બહુરૂપી કલાના પ્રચાર, પ્રસાર અને વિકાસ માટે એક કલાકારને એક કાર્યક્રમ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?
- સ્વામી સચ્ચિદાનંદની કઈ કૃતિને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો ?
- ઈ. સ. 1930માં અમદાવાદથી કેટલા કિ. મી. ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી ?
- હર્ષવર્ધન રાજાના દરબારના મહાકવિ કોણ હતા ?
- માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યા ?
- ધોળાવીરા કઈ પ્રાચીન સભ્યતાનું શહેર છે ?
- મીનળદેવી ક્યાંનાં રાજકુંવરી હતાં ?
- શ્રીરંગ અવધૂત મહારાજે કઈ ભાષામાં પુસ્તકો લખ્યાં છે ?
- ‘ઠોઠ નિશાળિયો’ કોનું ઉપનામ છે ?
- ભવાઇના આદ્યપિતા ગણાતા અસાઈત ઠાકર મૂળ કયાંના વતની હતા ?
- મહાવીર સ્વામી કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા ?
- અષાઢ સુદ પૂર્ણિમા અન્ય કયા નામથી ઓળખાય છે ?
- ‘કુલી’ નવલકથાના લેખક કોણ છે ?
- ઓસીમમ ગર્ભગૃહ (તુલસી)નો છોડ કયા સપ્તર્ષિ (સાત ઋષિ) સાથે સંબંધિત છે ?
અતિ અગત્યના સવાલોની યાદી. 31 TO 45
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.
- વન વિભાગના સ્વસહાય જૂથ દ્વારા રોપ ઉછેર યોજનામાં લાભાર્થી જૂથને કોણ તકનીકી માર્ગદર્શન આપે છે ?
- ગુજરાતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની આવૃત્ત બીજધારી જોવા મળે છે ?
- ભારતમાં 23.26% વનવિસ્તાર પૈકી કેટલા ટકા બિનવર્ગીકૃત વનો છે ?
- ભારતમાં વન્યજીવ રક્ષિત વિસ્તારનું પ્રમાણ કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા છે ?
- અમૃતા દેવી બિશ્નોઇ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એવોર્ડ અંતર્ગત કેટલા રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે ?
- ગુજરાતના કયા વિસ્તારમાં લગુનની રચના થઈ છે ?
- અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ કયા નામે ઓળખાય છે ?
- ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
- ગુજરાતમાં i -Hubની સ્થાપના ક્યારે થઈ ?
- ભારત સરકાર દ્વારા ચાલતી રાષ્ટ્રીય ગ્રીન મિશન યોજના અંતર્ગત વર્ષ-૨૦૨૦ સુધી સંવર્ધિત CO2 ઉત્સર્જનમાં કેટલા પ્રમાણમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે ?
- પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ગુજરાતમાં કયા મહિનામાં આવે છે ?
- ‘રાષ્ટ્રીય પ્રેસ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થો પરની રાષ્ટ્રીય નીતિ કયા અનુચ્છેદ પર આધારિત છે ?
- યુવાનોને નશાખોરીથી દૂર રહેવાની પ્રેરણા પૂરી પાડતી નવલકથા ‘હાઇ ઑન કસોલ’નું વિમોચન ગુજરાતમાં કોણે કર્યું હર્તુ?
- બિહારની કઈ નદીને ‘બિહારનો અભિશાપ’ કહેવામાં આવે છે ?
College Quiz Bank No. 46 TO 60
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.
- ભારતના કયા વડાપ્રધાને નવા આયુષ મંત્રાલયની રચના કરી ?
- ‘સંજીવની એક્સપ્રેસ બાઇક સેવા’નો પ્રારંભ ગુજરાતના કયા જિલ્લાએ કર્યો હતો ?
- કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ‘હર ઘર દસ્ક્ત’ અભિયાનનો હેતુ કયો છે ?
- સમગ્ર ગુજરાતમાં યુનિવર્સલ વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત બાળકોને પીસીવી વેક્સિનનો પ્રથમ ડોઝ કયારે આપવામાં આવે છે ?
- કઈ યોજનાનો હેતુ ટેક્ષ્ટાઈલ પ્રોસેસિંગ ક્ષેત્રને મરીન, રિવરાઇન અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ઝેડએલડી) સહિત યોગ્ય તકનીક દ્વારા પર્યાવરણીય ધોરણોને પરિપૂર્ણ કરવા માટે સક્ષમ કરવાનો છે ?
- પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY) હેઠળ આકસ્મિક મૃત્યુ પર 18-70 વર્ષની વયજૂથના હેન્ડલૂમ વણકરો/કામદારોને કેટલી રકમ મળવાપાત્ર છે ?
- નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી)નાં ઘટક એવા હેન્ડલૂમ માર્કેટિંગ સહાય હેઠળ માર્કેટિંગ ઇવેન્ટ્સના આયોજન માટે રાજ્યો/પાત્રતા ધરાવતી હેન્ડલૂમ એજન્સીઓને કયા બજારો માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે ?
- ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજનાનો ઉદ્દેશ કયો છે ?
- વિશ્વમાં ભારત સ્ટાર્ટ-અપ ઇકો સિસ્ટમમાં કયું સ્થાન ધરાવે છે ?
- ગુજરાત સરકારની માનવગરિમા યોજના હેઠળ લાભાર્થીની વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
- અટલ પેન્શન યોજના હેઠળ લાભાર્થી દ્વારા ચૂકવવામાં આવતી પ્રીમિયમની રકમ જે તે વર્ષમાં કેટલી વાર વધારી કે ઘટાડી શકાય છે ?
- ભારત સરકારની SHREYAS યોજનાનું કેટલાં સ્તરમાં અમલીકરણ થયેલ છે ?
- ભારત સરકારના મંત્રાલય M.S.D.E નું પૂરું નામ શું છે ?
- ભારતમાં નેવિગેશનની સહાયના વિકાસ, જાળવણી અને સંચાલન માટે કયા બિલમાં માળખું આપવામાં આવ્યું છે ?
- કટોકટીના સંબંધમાં રાષ્ટ્રપતિની સત્તાઓ બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રદાન કરવામાં આવી છે ?
કોલેજને લગતા પ્રશ્નોના ક્રમ. 61 TO 75
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.
- લોકસભામાં આધાર બિલ 2016 કોણે રજૂ કર્યું ?
- કયો ભારતીય કૃષિ અધિનિયમ રદ કરવામાં આવ્યો છે ?
- ભારતના બંધારણને અંતિમ સ્વરૂપ ક્યારે આપવામાં આવ્યું ?
- કયા અધિનિયમે સુરક્ષિત ગર્ભપાત સેવાઓ માટે મહિલાઓની મર્યાદા અને પહોંચમાં વધારો કર્યો છે ?
- કેન્દ્ર સરકાર દ્વારા કયો કર વસૂલવામાં આવે છે ?
- નીચેનામાંથી કઈ સેવાને GST બિલ હેઠળ મુક્તિ આપવામાં આવી છે ?
- સરદાર સરોવર પ્રૉજેક્ટ દ્વારા ગુજરાતનાં કેટલાં ગામોને પીવાના પાણીના પુરવઠાનો લાભ મળે છે ?
- SSNNLના પમ્પિંગ સ્ટેશનો પર પાવરના અવરિત ઉપયોગ માટે સપ્ટેમ્બર-2017માં નર્મદા કેનાલ પર કેટલા સોલાર પાવર પ્રૉજેક્ટસ ચાલુ કરવામાં આવ્યા છે ?
- ગુજરાત કેનાલ રુલ્સ 1962 રદ કરીને ગુજરાત સરકાર દ્વારા સિંચાઈ, પાણી પુરવઠા અને ડ્રેનેજ માટે આપવામાં આવતી તમામ સેવાઓના લાભમાં સુધારો કરવા વર્ષ 2014માં કયો નિયમ અમલમાં મૂકવામાં આવેલ હતો ?
- નદીઓના ઇન્ટરલિંકિંગ પ્રૉજેક્ટના ભાગરૂપે સરસ્વતી નદીને રિચાર્જ કરવા માટે ધરોઈ પ્રૉજેક્ટમાંથી કઈ લિંક લેવામાં આવી છે ?
- સ્થાનિક સિંચાઈને ફાયદો થાય તે માટે સરફેસ ફ્લો ઇરિગેશન સ્કીમ હેઠળ ભારત સરકારની મદદથી નાના તળાવોમાં કયા પાણીનો સંગ્રહ કરવામાં આવે છે ?
- ગુજરાતમાં કયા સ્થળે ‘મત્સ્ય ઔદ્યોગિક એસ્ટેટ’ની સ્થાપના કરવામાં આવી છે ?
- ગુજરાતમાં ગ્રામકક્ષાએથી આયુષ્યમાન કાર્ડ, ઇ-શ્રમ કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?
- ગ્રામસમાજ સાથે જોડાયેલી માહિતી કયા પોર્ટલ પર મળી રહે છે ?
- પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત સમથળ વિસ્તારમાં કેટલાં રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links |
Gyan Guru College Quiz Bank 03 August @G3q Quiz Bank| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 03 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 02 August @G3q Quiz Bank| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 02 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
કોલેજના વિદ્યાર્થીઓ માટે 31 July ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ કરો. | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું ત્રીજા રાઉન્ડનું પરિણામની લિંક | Click Here |
Gujarat Gyan Guru School Quiz Bank 28 July @G3q Quiz Bank PDF| શાળા વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 28 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 @G3Q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્ડનું પરિણામ ની લિંક | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q Quiz | Click Here |
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો | Click Here |
Important Quiz For College Students. 76 TO 90
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.
- 2017માં સોમનાથના વિકાસ માટે ‘પ્રસાદ યોજના’ હેઠળ કેટલી નાણાકીય ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી ?
- AAI દ્વારા રાજસ્થાનના કિસનગઢ એરપોર્ટ પર GAGAN (ભારતીય ઉપગ્રહ આધારિત વૃદ્ધિસેવા)નું પરીક્ષણ ક્યારે કરવામાં આવ્યું હતું ?
- આખા વર્ષ દરમિયાન આર્મી અને મશીનની ગતિશીલતાને સક્ષમ કરવા માટે વ્યૂહાત્મક ઝોઝિલા ટનલ કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં બનાવવામાં આવી રહી છે ?
- સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડનું વહીવટી નિયંત્રણ કોની પાસે છે ?
- મૌન મંદિરના સ્થાપક કોણ હતા ?
- ‘નિર્મળ ગુજરાત શૌચાલય યોજના’ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
- પાટણ ખાતે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
- અમદાવાદના સાયન્સ સિટીમાં જળચર ગૅલેરી બનાવવા માટે કેટલો ખર્ચ થયો છે ?
- જે બાળકોને રક્ષણ અને સંભાળની જરૂર હોય તેમને ચિલ્ડ્રન હોમ આપવા માટે કોણ જવાબદાર છે ?
- કઈ યોજના હેઠળ લઘુત્તમ યોગદાન રૂ. 250 સાથે પાત્રતા ધરાવનાર અરજદારો 7.6% નું ઊંચું વળતર અને મહત્તમ રૂ.1.5 લાખના કર લાભો મેળવી શકે છે ?
- આઈ.એન.એસ. કેસરીએ હિંદ મહાસાગરના દેશોમાં કોવિડ રાહત સહાય તરીકે કઈ વસ્તુઓનું વહન કર્યું ?
- લર્નિંગ પ્રોગ્રામ PMILPનું પૂરું નામ શું છે ?
- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમાધારક વ્યક્તિના આકસ્મિક અથવા કુદરતી મૃત્યુના સંજોગોમાં તેના વારસદારને વીમાની કેટલી રકમ આપવામાં આવે છે ?
- પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ફોર SC સ્ટુડન્ટ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે ?
- ધોરણ 10 અને ધોરણ 12નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ /પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના હેઠળ ધોરણ ૧૨ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે ?
College Quiz No. 91 to 105
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.
- ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલા યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે ?
- ‘ભીલ સેવા મંડળ’ના આજીવન સેવક બની ભીલોની આજીવન સેવા કરનાર રૂપાજી પરમારનો જન્મ ક્યાં થયો હતો ?
- રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ?
- ‘ડૉ.સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન માટેની યોજના’ હેઠળ રાષ્ટ્રીય બચતપત્રો તરીકે મળતી સહાય કુલ કેટલી છે ?
- ગુજરાત સરકારની ‘વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના’ અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ મેળવનાર કન્યાઓ માટે કયા બોન્ડ લેવામાં આવે છે ?
- અયોધ્યા કઈ નદીને કિનારે આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ છે ?
- કયા ભારતીય સ્વાતંત્ર્યસેનાનીનું અવસાન આગાખાન પેલેસ, પૂના ખાતે થયેલું ?
- ચીની બૌદ્ધ સાધુ હ્યુ-એન-સાંગ કયા ભારતીય સમ્રાટના શાસનકાળ દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા હતા ?
- નીચેનામાંથી કયા રાજ્યમાં મુખ્ય ભાષા ‘ખાસી’ છે ?
- આસામ, અરુણાચલપ્રદેશ ,નાગાલેન્ડ, મણિપુર મિઝોરમ, મેઘાલય અને ત્રિપુરા – ભારતના આ સાત રાજ્યો કયા નામે પ્રસિદ્ધ છે ?
- કઈ રમતમાં ભાગ લેનારને ‘મુગ્ધવાદી’ કહેવામાં આવે છે ?
- ઑલિમ્પિક ધ્વજમાં 5 રિંગ્સ શું દર્શાવે છે ?
- માનવશરીરમાં સામાન્ય ધબકારાનો દર કેટલો હોવો જોઈએ ?
- સંસદ સભ્ય ન હોય તેવી વ્યક્તિ કેન્દ્રીયપ્રધાન તરીકે વધુમાં વધુ કેટલા સમય સુધી મંત્રી રહી શકે ?
- ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ ઉપરના મહાઆરોપની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
College Quiz Bank No. 106 to 120
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.
- સૂરસિંહ તખ્તસિંહ ગોહિલનું તખ્ખલુસ કયું છે ?
- લોખંડને કાટ લાગવો એ કયા પ્રકારની પ્રક્રિયા છે ?
- સૌથી સ્થિર ઇકોસિસ્ટમ કઈ છે ?
- ડૉ. રાજેન્દ્ર પ્રસાદને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- ભારત સરકાર દ્વારા વિદેશી/એનઆરઆઈ/પીઆઈઓ/ઓસીઆઈની શ્રેણીમાં કેટલા લોકોને પદ્મ પુરસ્કાર વર્ષ 2022થી નવાજવામાં આવ્યા છે ?
- ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- વિશ્વમાં એપ્રિલ મહિનાનો ચોથો શનિવાર કયા દિવસ તરીકે ઉજવાય છે ?
- નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, કલકત્તા સિવાય પશ્ચિમ બંગાળમાં અન્ય કયું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત છે ?
- ભારતના કયા શહેરમાં પર્યાવરણ મંત્રીએ વર્ષ 2021માં સૌપ્રથમ કાર્યરત સ્મોગ ટાવરનું લોકાર્પણ કર્યું હતું ?
- ‘જય જય ગરવી ગુજરાત..’ .કોની કાવ્યરચના છે ?
- એલ.ઈ. ડી. નું પૂરું નામ શું છે ?
- સતીશ ધવન સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે ?
- ગુજરાતમાં સમાજસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવનાર સંસ્થાનું નામ શું છે?
- કઈ ગુફાઓ આજીવક સંપ્રદાયને સમર્પિત હતી ?
- નીચેનામાંથી કયા તહેવાર પર લોકો ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી કરે છે?
Important Links
Objects | Links |
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |
કોલેજના મહત્વના સવાલોના ક્રમ 121 TO 125
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.
- ભારતમાં ‘આચાર્ય’ તરીકે કોણ ઓળખાય છે ?
- વિશ્વના કયા મ્યુઝિયમમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીની મીણની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું ?
- તાત્કાલિક ઉપયોગ કરી શકાય તેવા મુખ્ય સ્ટોરેજની બહાર કયું સંગ્રહ ઉપકરણ (સ્ટોરેજ ડિવાઇઝ) કમ્પ્યુટરમાં ઉમેરવામાં આવે છે ?
- ગુજરાતનું પ્રથમ પ્રાગ્ ઐતિહાસિક સર્વેક્ષણ ક્યારે કરવામાં આવ્યું ?
- ડીહાઈડ્રેશનથી શરીરમાં કયું તત્ત્વ નીકળી જાય છે ?
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમા ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.
કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”
ગુજરાત સરકારશ્રી દ્વારા આ ક્વિઝમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને નાગરિકોની મુશ્કેલી નિવારવા માટે +91 9978901597 હેલ્પલાઈન નંબર જાહેર કરેલો છે.
ઉપર ના પ્રશ્નો 27 July 2022 ના છે.અને કોલેજ ના વિધ્યાર્થીઓ માટે ના પ્રશ્નો છે.