Gujarat Gyan Guru Quiz Question Bank | Gujarat Gyan Guru Quiz Questions And Answers | Gujarat Gyan Guru Quiz | G3Q | Gujarat Gyan Guru Quiz Registration 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો
Gyan Guru College Quiz Bank 19 August
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો College માટે અહી મુકેલ છે. આ પ્રશ્નો તારીખ 18/08/2022 ના રોજ શરુ થનાર ક્વિઝ માટેના છે.
Important Point of Gyan Guru College Quiz Bank 19 August
આર્ટિકલનું નામ | Gujarat Gyan Guru Quiz Bank 19 August |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Registration 2022 | Online Mode |
G3Q Second Round Result | Click Here |
G3q Quiz Official Website | Click Here |
Today’s College 19 August Quiz Bank
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા અલગ-અલગ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જેમાં સ્કૂલના પ્રશ્નો, કોલેજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોની યાદી નીચે મુજબ છે.
કોલેજને ઉપયોગીના પ્રશ્નોના ક્રમ. 1 TO 15
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.
- AGR 2 (કૃષિ મશીનરી) હેઠળ કૃષિ યાંત્રિકરણ વધારવા માટે કોને સહાય આપવામાં આવે છે ?
- ગુજરાત રાજ્યમાં ફિશિંગ બોટનો રેકોર્ડ કયા ઓનલાઈન પોર્ટલ દ્વારા ઉપલબ્ધ થઈ શકે છે ?
- કઈ સોસાયટી એકત્રીકરણ અને કૃષિ વ્યવસાયના વિકાસ દ્વારા નાના અને સીમાંત ખેડૂતોની આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
- ગરીબ અને વંચિત જૂથનાં બાળકોને ખાનગી શાળામાં શિક્ષણ કયા એક્ટ નીચે આપવામાં આવે છે ?
- નીચેનામાંથી ‘સન્ધાન’ કયા વિષયમાં શિક્ષણ આપે છે ?
- અટલ ઇનોવેશન મિશન (AIM)ના મિશન ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
- IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?
- ‘જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના’ હેઠળ લાભ મેળવવા માટે આવક મર્યાદા શી છે ?
- કયા પ્રોજેક્ટનો ઉદ્દેશ પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત્રમાંથી ઉત્પન્ન થતી વીજળીને પરંપરાગત રાષ્ટ્રીય ગ્રિડ સાથે સમન્વયિત કરવાનો છે ?
- ડિસેમ્બર 2021 સુધીમાં ગુજરાતમાં સોલાર રૂફટોપ સ્કીમ હેઠળ કેટલા મેગાવોટની ક્ષમતાના સોલાર રૂફ સ્થાપિત કરવામાં આવ્યા છે ?
- જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના કોને લાગુ પડે છે ?
- 2017માં શ્રી નીતિનભાઈ પટેલ વિધાનસભાની ચૂંટણીમાં ક્યા મતવિસ્તારથી ચૂંટાયા ?
- ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત ચોથી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ આપવામાં આવે છે ?
- ભારતમાં મૂડીબજારની સ્થિતિનું નિયમન કોના દ્વારા કરવામાં આવે છે ?
- નટબજાણિયાને સાધનસામગ્રી માટે રાજ્ય સરકાર દ્વારા કેટલી રકમ સુધીની સહાય આપવામાં આવે છે ?
Question For College Quiz Bank. 16 TO 30
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.
- વસ્તુપાળને ગુજરાતના મહાઅમાત્યનું પદ કોણે આપ્યું ?
- ગુજરાતનું કયું શહેર જૈન કળાના લઘુચિત્રોનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે ?
- વઢિયાર પંથકમાં વરાણાના મેળામાં કયા ઈષ્ટદેવના મહાત્મ્યના સંદર્ભમાં મેળો ભરાય છે ?
- ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે ?
- કયું પ્રતીક ગૌતમ બુદ્ધનો ત્યાગ દર્શાવે છે ?
- ‘હર્ષચરિત’ ગ્રંથ કોણે લખ્યો છે ?
- નાગરિક સેવા(સિવિલ સર્વિસ) પાસ કરનાર પ્રથમ ભારતીય કોણ હતા ?
- એગલ માર્મેલોસ (બિલ્વ) છોડ કયા સપ્તર્ષિ (સાત ઋષિ) સાથે સંબંધિત છે ?
- નીચેનામાંથી કયા રાજ્યએ મેન્ગ્રોવના આવરણમાં સૌથી વધુ વધારો દર્શાવ્યો છે ?
- ગુજરાતમાં આવેલ નળ સરોવર પક્ષી અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
- ગુજરાત વન વિભાગના વર્ષ 2019ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે થોળના જળ પક્ષીઓ( Water Birds)ની સંખ્યા કેટલી છે ?
- માધવપુરથી પ્રાચી સુઘીનો પ્રદેશ ક્યા નામથી ઓળખાય છે ?
- ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચનો હેતુ શું છે ?
- કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
- નવા સંશોધન અને ટેકનોલોજીનો વિનિયોગ કરી કૃષિલક્ષી વિકાસમાં અગ્રેસરતા માટે ગુજરાત સરકારની કઈ સંસ્થા કામ કરે છે ?
અતિ અગત્યના સવાલોની યાદી. 31 TO 45
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.
- ક્યા પ્રકારની જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ સૌથી વધુ હોય છે ?
- ટોપોલોજી શબ્દનો અર્થ શું છે ?
- સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર કયો છે ?
- કયો અનન્ય ફ્લેગશિપ પ્રોજેક્ટ SMART પોલીસિંગ માટે ગુજરાત પોલીસ કર્મચારીઓને સશક્ત બનાવે છે ?
- નીચેનામાંથી કયો બંધ કર્ણાટકમાં આવેલો છે ?
- ગુજરાતમાં કયા વર્ષમાં 108 સેવા શરૂ કરવામાં આવી હતી ?
- 2022 માં ગુજરાતમાં ‘પોષણ સુધા યોજના’ કુલ કેટલા આદિજાતિ જિલ્લાઓ માટે શરૂ કરી છે ?
- શાળા આરોગ્ય અને સુખાકારી કાર્યક્રમનો હેતુ શું છે ?
- જનઔષધિ કેન્દ્રનો હેતુ શું છે ?
- રાષ્ટ્રીય એસ.સી.- એસ.ટી હબ યોજનાનો ઉદ્દેશ શો છે ?
- હેન્ડલૂમ ઉત્પાદનોની સુધારેલી ઉત્પાદકતા અને ગુણવત્તા દ્વારા તેમની કમાણી વધારવા માટે વણકરોને લૂમ્સ/એસેસરીઝ પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી કઈ યોજના રજૂ કરવામાં આવી હતી ?
- ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેર પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?
- ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત ઈલેક્ટ્રોનિક મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે ?
- આરસપહાણના પથ્થર ગુજરાતના કયા વિસ્તારમાં મળી આવે છે ?
- ભારત સરકાર દ્વારા ‘વેપારીઓ અને સ્વ-રોજગાર વ્યક્તિ માટે રાષ્ટ્રીય પેન્શન યોજના’ હેઠળ મળવાપાત્ર પેન્શનની રકમ કેટલી છે ?
College Quiz Bank No. 46 TO 60
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.
- ગુજરાત સરકાર દ્વારા ‘ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના’ હેઠળ કામદારની દીકરીને જારી કરાયેલા બોન્ડ માટે આપોઆપ પ્રથમ કોને વારસદાર બનાવવામાં આવ્યા છે ?
- ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમયોગી સાયકલ સબસિડી યોજના અનુસાર સાયકલનું બિલ મંજૂર કરાવવા માટે નીચેનામાંથી શું જરૂરી છે ?
- ભારતમાં સૌપ્રથમ શ્રમિક વિદ્યાપીઠ કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી ?
- સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કીટેકચર બિલ કયા વર્ષમાં પસાર થયું હતું ?
- સંસદ દ્વારા પુનઃવિચારણા માટે પસાર કરાયેલું બિલ કોણ પરત કરી શકે છે ?
- સંગ્રહખોરી કે કાળાબજારીને કારણે જો અવરોધ ઊભો થાય તયારે ઉત્પાદનોની ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે કયો અધિનિયમ સ્થાપિત કરવામાં આવ્યો હતો ?
- રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભારતના બંધારણના કયા ભાગમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે ?
- આઝાદ ભારતના અંતિમ અને એક માત્ર ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ?
- PMMY નો અર્થ શું છે ?
- FEMA નું પૂરું નામ શું છે ?
- ગુજરાતના કયા સૂકા વિસ્તારોને નર્મદાનું પાણી પહોંચાડવા માટે ‘સ્ટેટ વાઈડ ડ્રિંકિંગ વોટર ગ્રીડ’ હેઠળ આવરી લેવામાં આવ્યા છે ?
- પ્રાદેશિક પાણી પુરવઠા યોજના કયા સ્ત્રોત પર આધારિત છે ?
- CCA માપદંડ કે જેના આધારે ભારતમાં લઘુ સિંચાઈ યોજનાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે તેનું પૂરું નામ શું છે ?
- ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ કોની જન્મજયંતી પર શરૂ કરવામાં આવી હતી ?
- ભારતમાં નીચેના પૈકી કઈ તારીખે દર વર્ષે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે ?
કોલેજને લગતા પ્રશ્નોના ક્રમ. 61 TO 75
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.
- નાણાપંચે રાજય સરકારના એકત્રિત ભંડોળમાંથી પંચાયતોને નાણા ફાળવવા કોને ભલામણ કરવાની હોય છે ?
- મતદાર યાદી પંચાયતની મુદ્દત પૂરી થવાના કેટલાં સમય પહેલાં તૈયાર કરવાની હોય છે ?
- આઝાદીના 75માં વર્ષ નિમિત્તે અને ભારતની આઝાદીની લડતમાં યોગદાન આપનાર તમામ લોકોને સન્માન આપવા માટે સરકાર દ્વારા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ?
- ઈન્દ્રોડાપાર્ક પ્રાણી સંગ્રહાલય ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે ?
- PPP (Public-Private Partnership) મોડ પર બનેલ અને 2021માં ઉદઘાટન કરાયેલ પ્રથમ અદ્યતન રેલ્વે સ્ટેશન કયું હતું ?
- બાલી જાત્રા ઉત્સવ માટે કયું શહેર પ્રખ્યાત છે ?
- સાબરમતી રિવરફ્રન્ટની લંબાઈ કેટલી છે ?
- ગુજરાતમાં ‘મુખ્યમંત્રી આવાસ યોજના’ ની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી ?
- શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે બનાવવામાં આવનાર ચાર-લેન(માર્ગીય) સિગ્નેચર બ્રિજનો શિલાન્યાસ ક્યારે કર્યો હતો ?
- ધોરણ 1 થી 5માં ભણતા SERO પોઝિટિવ બાળકોને SERO પોઝિટિવ શિષ્યવૃત્તિ યોજના હેઠળ શું લાભ મળવાપાત્ર છે ?
- સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ફોર્મ ક્યાંથી મેળવી શકાય છે ?
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મિશન સાગર યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
- ગ્રામીણ ભારત માટે SVAMITVA યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ?
- અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે આપવામાં આવતી ૨૫ લાખની લોન કેટલા ટકાના વાર્ષિક વ્યાજ દરે આપવામાં આવે છે ?
- માઈ રમાબાઈ સાત ફેરા સમૂહ લગ્નમાં જોડાનાર કન્યાઓને કેટલી રકમ ચેક દ્વારા ચૂકવવામાં આવે છે ?
વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links |
Gyan Guru School Quiz Bank 11 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 11 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 10 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 10 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પાંચમા રાઉન્ડનું પરિણામ | Click Here |
Gyan Guru College Quiz Bank 05 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 05 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q Quiz | Click Here |
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો | Click Here |
Important Quiz For College Students. 76 TO 90
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.
- ધોરણ 10 અને ધોરણ 12નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ/પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના હેઠળ ધોરણ 10માં દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે ?
- ગુજરાત રાજ્યમાં કુલ કેટલી રોજગાર કચેરીઓ કાર્યરત છે ?
- રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાનની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવેલ હતી ?
- રાજ્ય સરકાર દ્વારા મુશ્કેલ સંજોગોમાં અટવાયેલી મહિલાને આશ્રય પૂરો પાડવા કઈ યોજના કાર્યરત છે ?
- પાણી પુરવઠાની વ્યવસ્થાઓ, કામગીરી અને યોજનાઓ અર્થે મહિલાઓની ભાગીદારી મજબૂત કરવા માટે કઇ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
- ‘અન્ન ત્રિવેણી યોજના’ અંતર્ગત કન્યા દીઠ કેટલા કિલોગ્રામ અનાજ સહાય આપવામાં આવે છે ?
- કચ્છ પ્રદેશના કયા વિસ્તારની ભેંસ વખણાય છે?
- સિક્કીમ રાજ્યનું પાટનગર કયું છે ?
- અષ્ટાધ્યાયી ગ્રંથના લેખકનું નામ જણાવો ?
- ગાંધીજીનું નિધન કયા સ્થળે થયું હતું ?
- નીચેનામાંથી કયો બ્રહ્મપુત્ર નદીનો ટાપુ છે ?
- હિન્દુસ્તાન ઝિંક લિમિટેડનું મુખ્યાલય ક્યાં આવેલું છે ?
- કયા ભારતીય ચેસ ખેલાડીએ ‘2022 રેકજાવિક ઓપન ટુર્નામેન્ટ’ જીતી ?
- પ્લેઇંગ ઇટ માય વે આત્મકથાના લેખક કોણ છે ?
- નીચેનામાંથી કઈ આરોગ્યની સૌથી સચોટ વ્યાખ્યા છે ?
College Quiz No. 91 to 105
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.
- નીચેનામાંથી કયું પ્રોટીન હોર્મોન છે ?
- વર્ષમાં કેટલી વાર લોકસભાની બેઠક મળવી ફરજિયાત છે ?
- ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
- ક્રોમેટ્સના ઉત્પાદન માટે રાસાયણિક ઉદ્યોગમાં કયા ખનિજનો ઉપયોગ થાય છે ?
- નીચેનામાંથી કયો બંધ ઇન્દિરા ગાંધી નહેરને પાણી પૂરું પાડે છે ?
- નીચેનામાંથી કઈ એન્ડોથર્મિક પ્રક્રિયા છે ?
- કોષ વિભાજનની કઈ પ્રક્રિયામાં રંગસૂત્રો પ્રતિકૃતિ બનાવે છે અને બે પુત્રી કોષોમાં સમાન રીતે વિતરિત થાય છે ?
- ડૉ. ભગવાન દાસને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કારનો પ્રથમ પુરસ્કાર કોને અને કયા વર્ષમાં આપવામાં આવ્યો છે ?
- ‘રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
- ભારતમાં છત્રપતિ શિવાજી જયંતીની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ભારતનો પ્રથમ અંડરવોટર મેટ્રો પ્રોજેક્ટ કયા શહેરમાં શરૂ થવાની તૈયારીમાં છે ?
- 2021માં ગુજરાતની કઈ સાઈટ “વર્લ્ડ હેરીટેજ સાઈટ” તરીકે સૂચિબદ્ધ છે ?
- આનંદવર્ધનના પ્રખ્યાત ગ્રંથનું નામ શું છે ?
- કયા કવિ જન્મથી આંધળા હતા ?
College Quiz Bank No. 106 to 120
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.
- કઈ ઈ-કોમર્સ જાયન્ટે તાજેતરમાં મોબાઈલ ગેમિંગ સ્ટાર્ટ-અપ Mech Mocha હસ્તગત કર્યું છે ?
- આર્થિક જૂથમાં G-15 શું છે ?
- ભારતના કયા ડેમ પર સૌથી ઉંચો હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે ?
- રામાયણની મૂળ રચના કઈ ભાષામાં લખાયેલી છે ?
- પ્રાચીન ભારતમાં પલ્લવ વંશની રાજધાની કઈ હતી ?
- પ્રાચીન ભારતની નાલંદા વિદ્યાપીઠમાં ભણવા માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી ?
- શીખ સમુદાયનો કયો પવિત્ર તહેવાર પ્રથમ શીખ ગુરુના જન્મને ચિહ્નિત કરે છે ?
- પંચમઢી કયા રાજ્યનું હિલ સ્ટેશન છે ?
- તામિલનાડુના કયા જિલ્લામાં રામનાથસ્વામી જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
- પંજાબના કયા સ્થળે ‘સુવર્ણ મંદિર’ આવેલું છે ?
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા શહેરમાં બોશ ઈન્ડિયાના પ્રથમ સ્માર્ટ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું ?
- કોરોના વાયરસના સ્ત્રોતની તપાસ કરવા માટે કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોની ટીમ ચીનમાં પ્રવેશી છે ?
- કમ્પ્યુટર સિસ્ટમમાં બુટિંગનો અર્થ શું છે ?
- કમ્પ્યુટરમાંથી પ્રિન્ટેડ આઉટપુટને શું કહે છે ?
- રોબર્ટ બ્રુસ ફૂટ નામના ભૂસ્તરવેત્તાને ઈ.સ. 1893માં ગુજરાતના ભૂસ્તરીય અન્વેષણ દરમિયાન સાબરમતી નદીના તટમાંથી ક્યા યુગના હથિયારો મળી આવ્યાં ?
Important Links
Objects | Links |
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |
કોલેજના મહત્વના સવાલોના ક્રમ 121 TO 125
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.
- ‘દાદા હરિની વાવ’ ક્યાં આવેલી છે ?
- વિજ્ઞાનને લગતી માહિતી આપતું પાક્ષિક સફારી સામયિકના પ્રકાશકનું નામ શું છે ?
- ફ્લિપકાર્ટ (Flipkart)ના સહ-સ્થાપકો કોણ છે ?
- ‘સત્યાર્થ પ્રકાશ’ કોની કૃતિ છે ?
- અમુલ ડેરીના સ્થાપકનું નામ જણાવો ?
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમા ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.
કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”
ગુજરાત સરકારશ્રી દ્વારા આ ક્વિઝમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને નાગરિકોની મુશ્કેલી નિવારવા માટે +91 9978901597 હેલ્પલાઈન નંબર જાહેર કરેલો છે.