Gyan Guru College Quiz Bank 19 July @g3q quiz answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

G3Q Quiz Questions and Answers PDF | Gujarat Gyan Guru Quiz | G3Q |G3Q Quiz 2022  | g3q quiz answers | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો

Gyan Guru College Quiz Bank 19 July

        ગુજરાત સરકાર દ્વારા વિકાસલક્ષી અને પ્રજાલક્ષી ગૌરવગાથા વિશેની ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો શુભારંભ. વિદ્યાર્થીઓને પણ ક્વિઝમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. રજીસ્ટ્રેશન કર્યા બાદ નાગરિકો અને વિદ્યાર્થીઓએ તેના માટે પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે. જેના આજના પ્રશ્નો એટલે Gyan Guru College Quiz Bank 19 July આ આર્ટિકલ દ્વારા માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો College માટે અહી મુકેલ છે. આ પ્રશ્નો તારીખ 19/07/2022 ના રોજ શરુ થનાર ક્વિઝ માટેના છે.

Highlight Point of Gyan Guru College Quiz Bank 19 July

આર્ટિકલનું નામGyan Guru College Quiz Bank 19 July
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
કોના દ્વારા આ સ્પર્ધા ચાલુ કરવામાં આવી છે?રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ ક્વિઝ ચાલુ કરવામાં આવી છે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration 2022Online Mode
G3q Quiz Official WebsiteClick Here
13 July 2022 Total Question1 to 125
Gyan Guru College Quiz Bank 19 July

Today’s Quiz Bank

            ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા અલગ-અલગ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જેમાં સ્કૂલના પ્રશ્નો, કોલેજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોની યાદી નીચે મુજબ છે.

College Quiz Bank No. 1 to 15

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.

1. પોતાની આગવી સૂઝ અને સાહસથી ગુણવત્તાયુક્ત પાક લેનાર રાજ્યના ખેડૂતો માટે સરકારે કૃષિ ક્ષેત્રે કયો એવોર્ડ નક્કી કર્યો છે ?

2. રાજ્ય સરકાર દ્વારા ઊભા પાકને જંગલી પશુઓ દ્વારા થતા નુકસાન સામે રક્ષણ આપવા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?

3. ખેડુતો, બજારની સ્થિતિ અને વર્તમાન ભાવો માટે વધુ સારી સેવા પૂરી પાડવા માટે કોમ્પ્યુટર નેટવર્ક કાર્યરત કરવા માટેનો રાષ્ટ્રીય પ્રોજેક્ટ કયો છે ?

4. મત્સ્યોદ્યોગ સહાયમાં અપાતી કઈ સહાય લાઈફ સેવિંગ પ્રકારની છે?

5. પશુઓને સારો તથા ગુણવત્તાયુક્ત ચારો મળી રહે તે માટે ખેતરમાં ચારાપાકનું વાવેતર કરવા તથા તેનું નિદર્શન કરી ઘાસચારાનું ઉત્પાદન વધારવા રાજ્ય સરકાર દ્વારા કયાં પગલાં લેવામાં આવે છે ?

6. રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ વર્ષ ૨૦૧૭-૧૮થી દેશી ઓલાદનાં પશુઓનું પશુપાલન કરતા પશુપાલકોને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ?

7. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કઈ યુનિવર્સિટીની ગ્રામીણક્ષેત્રના ઇનોવેશન માટે સ્થાપના કરવામાં આવી છે ?

8. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ની સ્થાપના માટે ગુજરાતના કયા શહેરની પસંદગી કરવામાં આવી છે?

9. ગુજરાત સરકાર દ્વારા સ્થપાયેલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ગુણાત્મક શિક્ષણના ઊર્ધ્વીકરણ માટેની રાજ્ય કક્ષાની કઈ સંસ્થા મુખ્ય છે ?

10. એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજનાનો લાભ મેળવવા માટે કઈ બેંક નોંધાયેલ છે ?

11. કઈ રાજ્ય સરકારે ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે ?

12. માધ્યમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે આદિવાસી વિસ્તારમાં કેટલી મોડેલ સ્કૂલો સ્થાપવામાં આવેલ છે ?

13. ગુજરાત સરકાર દ્વારા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને રોડ ટ્રાન્સપોર્ટેશન માટે કેટલા ટકા છૂટછાટ આપવામાં આવે છે ?

14. જ્યોતિ ગ્રામોદ્યોગ યોજનાના અરજદાર માટે વયમર્યાદા કેટલી છે ?

15. ઉત્તર ગુજરાતમાં ક્યાં વિશાળ સોલર પાર્ક સ્થાપીને ગુજરાત સરકારે નવો અભિગમ અપનાવ્યો છે ?

Gyan Guru College Quiz Bank 19 July  16  TO 30

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.

16. કયા બિનપરંપરાગત ઊર્જા સ્રોતના વપરાશમાં ગુજરાતને ‘વિકાસશીલ રાજ્ય’ એવોર્ડ મળ્યો છે ?

17. સોલાર રૂફટોપ પ્રોગ્રામ રેન્ટ એ રૂફ ગુજરાતનાં કયા શહેરના મિલકત માલિકોને તેમની રૂફટોપ/ટેરેસ ભાડે આપીને સહભાગી થવાની તક પૂરી પાડે છે ?

18. પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજનાની જાહેરાત કયા વર્ષે કરવામાં આવી હતી ?

19. ભારત સરકારની SATAT સ્કીમ કઈ ઊર્જા માટે બનાવવામાં આવી છે ?

20. PFMS કયા વિભાગ દ્વારા લાગુ કરવામાં આવી છે ?

21. SGSTનું પૂરું નામ શું છે ?

22. પ્રધાનમંત્રી જન ધન યોજનાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી ?

23. શ્રી વાજપેયી બેંકેબલ યોજનાનો હેતુ શો છે ?

24. ગુજરાતના નાણાં વિભાગનું એક મિશન નીચેનામાંથી કયું છે ?

25. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના બેંક ખાતા ધરાવનાર કયા વયજૂથના લોકો માટે ઉપલબ્ધ છે ?

26. સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ 2021-22 અનુસાર, ખાદ્ય સુરક્ષાની દૃષ્ટિએ દેશનું શ્રેષ્ઠ રાજ્ય કયું છે ?

27. ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારમાં આવાસીય આરક્ષિતતા અંતર્ગત અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખાણ માટેનાં ધોરણો કયા છે ?

28. ICDSનું પૂરું નામ શું છે ?

29. એપ્રિલ 2022 દરમિયાન ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની મોબાઈલ એપ કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી ?

30. કઈ ભારતીય અકાદમી નૃત્ય, નાટક અને સંગીતને પ્રોત્સાહન આપી રહી છે ?

કોલેજને ઉપયોગી ના પ્રશ્નોના ક્રમ. 31  TO 45

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.

31. જમીન અંતર્ગત RDFLનું પૂરું નામ જણાવો.

32. કોટવાળિયાઓ અને વાંસફોડિયાઓને રાહતદરે વાંસ આપવાની યોજનાનો લાભ કઈ કચેરીમાંથી મેળવી શકાશે ?

33. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર સંસ્થાઓ, શાળાઓ અને ગ્રામપંચાયતોએ રોપા મેળવવા માટે કોને અરજી કરવી પડે છે ?

34. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂનામાં અરજી કયારે કરવી પડે છે ?

35. દર વર્ષે 18 મોટા પાયે ઔદ્યોગિક એકમો અને 5 નાના પાયાના ઔદ્યોગિક એકમોને પ્રદૂષણનિવારણના લક્ષ્યાંકો પૂર્ણ કરવા અને પર્યાવરણીય સુધારણા માટે નોંધપાત્ર અને સુસંગત પગલાં લેવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે ?

36. આદિવાસીઓ દ્વારા વૃક્ષ ખેતી યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?

37. બાયોગેસ/સોલર કૂકર વિતરણ યોજના હેઠળ કેટલા ટકા સબસીડીના ધોરણે વ્યક્તિગત લાભાર્થીને બાયોગેસ તેમજ સોલર કૂકરની ફળવણી કરી આપવામાં આવે છે ?

38. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત રસ્તા, નહેરકાંઠા અને રેલ્વેની બંને બાજુની પટ્ટીઓમાં વૃક્ષવાવેતર યોજના સને 2010-2011થી કયા નામે ઓળખાય છે ?

39. પર્યાવરણ વાવેતર યોજનામાં વાવેતરની શરૂઆતથી જ રક્ષણની સંપૂર્ણ જવાબદારી કોની રહે છે ?

40. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત વનકુટીર યોજનાનો લાભ કોણ લઈ શકે ?

41. ‘શક્તિ વન’ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

42. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?

43. આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો યોજના કોના નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવી છે ?

44. ભારત ગૌરવ ટ્રેન કયા દિવસથી શરૂ કરવામાં આવેલ છે ?

45. ઊર્જા મંત્રાલય દ્વારા ઊર્જા બચત અભિયાન અંતર્ગત આકાશવાણી પરથી રજૂ થતા કાર્યક્રમનું નામ શું છે ?

Most Important Question For College Quiz Bank. 46  TO 60

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.

46. સી.આઈ.એસ.એફ.નું પૂરું નામ શું છે ?

47. ગુજરાત રાજ્યમાં મહિલા જેલ ક્યાં આવેલ છે ?

48. ભારતમાં સૌથી મોટો ગુંબજ કયા રાજ્યમાં આવેલો છે ?

49. પ્રધાનમંત્રી ‘જન આરોગ્ય યોજના’ ના લાભાર્થીઓ માટે ટોલ ફ્રી નંબર કયો છે ?

50. સરકારી આરોગ્ય વીમા યોજનાથી કયા લાભ થાય ?

51. કિશોર શક્તિ યોજના’નું બીજું નામ શું છે ?

52. ભારત સરકાર દ્વારા સંપૂર્ણ સ્વચ્છ અને ખુલ્લામાં મળોત્સર્જન રહિત ગ્રામ પંચાયતો, તાલુકાઓ, જિલ્લાઓ અને રાજ્યોને કયો એવોર્ડ આપવામાં આવે છે ?

53. વાત્સલ્ય યોજનાનો મુખ્ય હેતુ શું છે ?

54. મિશન ઇન્દ્રધનુષ યોજનાનો શું લાભ છે ?

55. ગુજરાત માર્ગ અકસ્માતમાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો કરવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

56. આઇ.એમ.આર. (શિશુ મૃત્યુ દર) શું છે ?

57. એમ.એસ.એમ.ઇ. અંતર્ગત નીચેનામાંથી SIDBI દ્વારા પૂરી પાડવામાં આવેલી સહાય કઈ છે?

58. માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામનો ઉદ્દેશ શો છે?

59. તાલીમ સંસ્થાઓને સહાય (એ.ટી.આઈ.) યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?

60. નેશનલ એસસી-એસટી હબ યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?

અતિ અગત્ય ના સવાલો ની યાદી. 61 TO 75

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.

61. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમનો ઉદ્દેશ શો છે?

62. GeM સ્ટાર્ટ-અપ રન વે સ્ટાર્ટ-અપ્સ માટે કયા હેતુસર શરૂ કરવામાં આવ્યો હતો?

63. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પી.એમ. એસ. વાય. એમ. યોજનામાં 60 વર્ષની ઉંમર પછી લાભાર્થીને ઓછામાં ઓછું કેટલા રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે ?

64. ભારત સરકારની PMAY-G યોજના હેઠળ, પહાડી વિસ્તાર માટે લાભાર્થીને કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?

65. ગુજરાત રાજ્યમાં કેટલી સરકારી મહિલા ઔધોગિક તાલીમ સંસ્થાઓ કાર્યરત છે ?

66. ગુજરાત સરકારની શ્રમનિકેતન યોજના અંતર્ગત ક્યા વિભાગ દ્વારા શ્રમ નિકેતન હોસ્ટેલનું નિર્માણ કરવામા આવશે ?

67. શ્રમયોગી માટે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ફરજિયાતપણે શું દર્શાવવાનું હોય છે ?

68. ભારત સરકાર દ્વારા જન શિક્ષણ સંસ્થાને MHRDમાંથી MSDEમાં ક્યારે તબદીલ કરવામાં આવી ?

69. ભારત સરકારનાં શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કાર્યરત PMRPY યોજનાનું પૂરું નામ શું છે?

70. જમ્મુ અને કાશ્મીર ઓફિશિયલ લેંગ્વેજ બિલ સંસદમાં કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યું હતું ?

71. રાજ્ય સરકારના વ્યવસાયના વધુ અનુકૂળ વ્યવહાર માટેના નિયમો કોણ બનાવે છે ?

72. જો રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવા માંગતા હોય તો તેણે કોને લખવું જોઈએ ?

73. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે ?

74. ભારતમાં કાયદાનું શાસન એટલે શું ?

75. કયા વિસ્તારને સિટી સર્વે આપવામાં આવે છે ?

અન્ય ઉપયોગી Quiz Bank ના પ્રશ્નો Download કરવા માટે

ક્વિઝના અન્ય પ્રશ્નોLinks
Gyan Guru College Quiz Bank 18 July | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Citizen Quiz Bank 18 July |નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Bank 17 July 2022 |નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Bank 15 July | નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Bank 13 July 2022 – કોલેજના વિદ્યાર્થીઓ માટેClick Here
Gujarat Gyan Guru Quiz Bank 15 July – કોલેજના વિદ્યાર્થીઓ માટેClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q QuizClick Here
Gujarat Gyan Guru Quiz Bank 14 July 2022 – નાગરિકો માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Bank 14 July 2022 ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarati Gyan Guru School Quiz Questions 11 July 2022Click Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નોના અને તેના જવાબો મેળવો.@Quiz BankClick Here
અન્ય ઉપયોગી Quiz Bank ના પ્રશ્નો Download કરવા માટે

College Quiz Bank No. 76 TO 90

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.

76. નીચેનામાંથી કયો ટેક્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવતો નથી ?

77. નીચેનામાંથી કઈ સેવાને GST બિલ હેઠળ મુક્તિ આપવામાં આવી છે ?

78. GST બિલ હેઠળ નીચેનામાંથી કઇ વસ્તુને મુક્તિ આપવામાં આવી છે ?

79. અટલ ભુજલ યોજના કોણે શરૂ કરી ?

80. નદી ‘આંતર લિંક યોજના’ હેઠળ કઈ કેનાલ દ્વારા ગુજરાતની ઘણી નદીઓ પૂરનાં પાણીથી ભરવામાં આવનાર છે ?

81. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે નીચેનામાંથી શાની જરૂરિયાત છે ?

82. કઈ યોજના પંચાયત સંચાલિત ભૂગર્ભજળ વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપે છે ?

83. જલ જીવન મિશન દ્વારા કેટલા ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવે છે ?

84. ગંગાને સ્વચ્છ કરવાના ઉદ્દેશ માટે ગંગા નદીના કિનારે સ્થિત અર્બન લોકલ બોડીઝ (ULB) સાથે સરકાર દ્વારા શરૂ કરાયેલ કાર્યક્રમનું નામ જણાવો.

85. કોના નિર્દેશન હેઠળ પાણી પુરવઠા, સિંચાઈ અને વીજળીનો વધુ લાભ આપવા માટે સરદાર સરોવર ડેમની ઊંચાઈને 163 મીટર સુધી વધારવાનું નક્કી કરેલ છે ?

86. ગુજરાતમાં નર્મદા કેનાલ નેટવર્કની કુલ લંબાઈ કેટલી છે ?

87. નીચેનામાંથી કઈ યોજના ૨૦૨૨ના અંત સુધીમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આવાસો પૂરા પાડશે ?

88. દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કલ્યાણ યોજના કયા વર્ષથી અમલમાં આવી ?

89. કયા અભિયાન હેઠળ 3.56 કરોડથી વધારે ઉમેદવારો ડિજિટલ સાક્ષર કરવામાં આવ્યા છે ?

90. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી સામાન્ય સમરસ ગ્રામ પંચાયતને ત્રીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન સમરસ ગ્રામ પંચાયત યોજના હેઠળ આપવામાં આવે છે ?

કોલેજને લગતા પ્રશ્નો ના ક્રમ. 91 TO 105

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છ

91. ગુજરાતમાં 5000થી 25,000ની વસ્તી ધરાવતી મહિલા સમરસ ગ્રામ પંચાયતને ત્રીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન સમરસ ગ્રામ પંચાયત યોજના હેઠળ આપવામાં આવે છે ?

92. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વતનપ્રેમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે?

93. CEZ નું પૂરું નામ શું છે?

94. આ પૈકી કયો હેતુ સિદ્ધ કરવા સ્વદેશ દર્શન યોજનાને પ્રવાસનક્ષેત્રનો મુખ્ય આધારસ્તંભ ગણવામા આવે છે ?

95. ગ્રાઉન્ડ સ્ટાફની સહાય વિના સરળ ઉતરાણ માટે ભારત દ્વારા 2022માં શરૂ કરાયેલ ભારતીય ઉપગ્રહ આધારિત વૃદ્ધિ સેવાનું નામ શું છે ?

96. ગિરનાર ખાતે રોપ-વે રાઈડ માટે ટિકિટ બૂક કરવા માટેની સાઈટ કઇ છે ?

97. IRCTCએ જ્યોતિર્લિંગ દર્શનના યાત્રિકો માટે કઈ ટ્રેન શરૂ કરી હતી ?

98. ગુજરાત રાજ્યના વર્તમાન વાહનવ્યવહાર મંત્રી કોણ છે ?

99. ભાવનગર જિલ્લાનું અલંગ શેના માટે પ્રખ્યાત છે ?

100. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો કેટલી લંબાઈને આવરી લે છે ?

101. ભારત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન )ના કયા ઘટક હેઠળ આર્થિક પછાત વર્ગને મકાનદીઠ રૂ. 1.5 લાખની સહાય પૂરી પાડે છે ?

102. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની સ્થાપના ક્યારે થઈ ?

103. PM-DevINEનું પૂરું નામ શું છે ?

104. સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે ?

105. બીસીકે -12 યોજના હેઠળ તબીબી, ડિપ્લોમા અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપકરણો ખરીદવા અંગેની સહાય મેળવવા માટેની આવકની મર્યાદા શી છે ?

Important Quiz For College Students. 106 TO 120

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.

106. સરકારના કયા વિભાગ દ્વારા પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના લાગુ કરવામાં આવી છે ?

107. કાનૂની સમસ્યાઓનો સામનો કરી રહેલાં 18થી 21 વર્ષની વયના છોકરાઓ અને છોકરીઓને ક્યાં રાખવામાં આવે છે ?

108. બેક ટુ સ્કૂલ એ કઈ યોજના સાથે સંબંધિત છે ?

109. તાનિયા સચદેવ કોણ છે ?

110. અનુસૂચિત જનજાતિના દૂરના અંતરિયાળ પ્રદેશમાં વસતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે અને સરકારી અને ખાનગી નોકરી મળી રહે તે માટે સરકારશ્રીની કઇ યોજના કાર્યરત છે?

111. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમનો લાભ લેવા માટે ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 10માં કેટલા ટકા આવેલ હોવા જોઈએ ?

112. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમની પૂરી જાણકારી માટે કઈ વેબસાઇટ પર માહિતી મૂકવામાં આવેલ છે ?

113. અનુસૂચિત જાતિના કુટુંબો સમૂહલગ્નમાં જોડાય તે હેતુથી સરકારશ્રીની કઈ યોજના અમલમાં છે ?

114. શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના હેઠળ સેવા ક્ષેત્ર માટે મહત્તમ કેટલું ધિરાણ મળે છે ?

115. મેડિકલ અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા SEBC વિદ્યાર્થીઓને ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ કોને મળે છે ?

116. ભગવાન બુદ્ધ રાજ્ય શિષ્યવૃત્તિ કન્યા યોજનાનું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?

117. સ્વનિર્ભર સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઇથી પ્રવેશ મળી શકે, તેવા ઉમદા ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલ સરકારશ્રીની યોજના કઇ છે ?

118. હાયર એજ્યુકેશન સ્કીમનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે?

119. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કૌશલ્યવર્ધક તાલીમ દ્વારા રોજગારી આપી આર્થિક રીતે પગભર બનાવી તેમના કારકિર્દીનિર્માણના ઉમદા ઉદ્દેશ સાથે સરકારશ્રીની કઇ યોજના કાર્યરત છે ?

120. 11થી 14 વર્ષની શાળાએ ન જનાર કિશોરીઓ માટે ગુજરાત રાજ્યમાં કઈ યોજના કાર્યરત છે ?

College Quiz Bank No. 121 TO 125

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.

121. સમાજમાં દીકરીઓના મહત્ત્વને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ કરેલ છે ?

122. બાયસેગ દ્વારા 3થી 6 વર્ષના બાળકો માટે કયા શૈક્ષણિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે ?

123. અનુ.જનજાતિ મહિલાને બકરા એકમની સ્થાપના અર્થે ઓનલાઈન અરજી ક્યાં કરવાની હોય છે ?

124. દીકરીઓના ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે નાના પાયે માસિક બચત કરવા કઈ યોજના અમલી બનાવાઇ છે ?

125. વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો ક્યારથી કાર્યરત છે ?

Gyan Guru College Quiz Bank 19 July @g3q quiz answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો
Image of Gyan Guru College Quiz Bank 19 July

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

Gujarat Gyan Guru Quiz નું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

ક્વિઝ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે ક્યો હેલ્પલાઈન નંબર છે?

ગુજરાત સરકારશ્રી દ્વારા આ ક્વિઝમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને નાગરિકોની મુશ્કેલી નિવારવા માટે +91 9978901597 હેલ્પલાઈન નંબર જાહેર કરેલો છે.

Gujarat Gyan Guru Quiz Bank ક્યાંથી Download થશે?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”ના પ્રશ્નો અને તેના જવાબો તેની અધિકૃત વેબસાઈટ પરથી મેળવો.

G3Q Quiz Answers

પ્રિય મિત્રો, જો ઉપરોક્ત ક્વિઝના પ્રશ્નોના જવાબો તમને આવડતા હોય તો તમે નીચે આપેલા Comment Box માં પણ લખી શકો છો.

Leave a Comment