WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Gyan Guru College Quiz Bank 22 July | કોલેજ માટે ક્વિઝના પ્રશ્નો

Gyan Guru College Quiz Bank 22 July @G3q Quiz questions | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

Article Short Brief: Gyan guru quiz registration 2022 | g3q quiz answers pdf download | g3q quiz 2022 login | g3q quiz questions and answers pdf | g3q quiz bank | Gujarat Gyan guru quiz questions and answers | Gujarat Gyan guru quiz questions and answers PDF | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો

Gujarat Gyan Guru College Quiz Bank 22 July

            ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.

આ પહેલની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સાયન્સ સિટી, અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. ગુજરાતના તમામ અભ્યાસ કરતા નાગરિકો અથવા વિદ્યાર્થીઓ આ ક્વિઝનો લાભ લઈ શકે છે અને તેમની જાણકારી મુજબ પ્રશ્નોના જવાબ આપીને ઈનામ જીતી શકે છે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા ગુજરાતના નાગરિકો અને વિદ્યાર્થીઓ વિકાસના કાર્યો જાણશે. નાગરિકો જેટલું જાણશે એટલો રાજ્યનો વિકાસ થશે. અને પ્રજાલક્ષી કાર્યોની ઝાંખી કરાવવામાં આવશે. Gujarat Gyan Guru Quiz 2022 અલગ-અલગ કક્ષાના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. વિદ્યાર્થીઓને પણ ક્વિઝમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જેની તમામ માહિતી આ પોસ્ટ દ્વારા મેળવીશું, તો આ પોસ્ટ છેલ્લે સુધી વાંચવો.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો College માટે અહી મુકેલ છે. આ પ્રશ્નો તારીખ 22/07/2022 ના રોજ શરુ થનાર ક્વિઝ માટેના છે.

Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank

આર્ટિકલનું નામGujarat Gyan Guru College Quiz Bank 22 July
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
કોના દ્વારા આ સ્પર્ધા ચાલુ કરવામાં આવી છે?રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ ક્વિઝ ચાલુ કરવામાં આવી છે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration 2022Online Mode
G3Q Quiz Bank ResultClick Here
G3q Quiz Official WebsiteClick Here
13 July 2022 Total Question1 to 125

Today’s Quiz Bank

            ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા અલગ-અલગ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જેમાં સ્કૂલના પ્રશ્નો, કોલેજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોની યાદી નીચે મુજબ છે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ઘણા બધા પ્રશ્નો અને તેના જવાબોનો સમાવવામાં આવ્યા છે. જેમાં ભારત સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો વાત કરવામાં આવેલી હશે. આ યોજનાઓ દ્વારા લાભાર્થીઓની સંખ્યા, તેમને મળતા લાભોની વિગતવાર માહિતી હશે. વધુમાં, આજ દિન સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ વગેરે પ્રશ્નોને પણ આ ક્વિઝમાં સમાવવામાં આવશે.

રાજ્યના વિદ્યાર્થી અને અન્ય નાગરિકોનું જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ-૯ થી ૧૨, કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, રાજ્યની પ્રજાજનો માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ” નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે.

College Quiz Bank No. 1 to 15

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.

1. ઇ-પ્લેટફોર્મ દ્વારા વર્તમાન બજારોને એકીકૃત કરવા માટે 2015માં શું શરૂ કરવામાં આવ્યું હતું ?

2. ગુજરાતના દરેક ગામની મુલાકાત લઈને કયા મોબાઈલ પ્રદર્શન દ્વારા ગ્રામ કક્ષા સુધી કૃષિ મહોત્સવ સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે ?

3. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા ડેરી ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી ?

4. પશુમાલિકોને તેમનાં પશુઓ માટે વિનામૂલ્યે પ્રાથમિક સારવાર અને રસીકરણ ક્યાં મળે છે ?

5. ખાસ કરીને વરસાદ આધારિત વિસ્તારોમાં કૃષિ ઉત્પાદકતા વધારવા માટે કઈ સરકારી સંસ્થાની રચના કરવામાં આવી છે ?

6. નીચેનામાંથી કયો ખરીફ પાક નથી ?

7. સરકારી અને અનુદાનિત કોલેજોના અધ્યાપકોની ક્યા એક જ પ્લેટફોર્મ પરથી માહિતી ઉપલબ્ધ થાય છે?

8. નવી શિક્ષણ નીતિ-2020માં કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમ કયા ધોરણથી શરૂ થશે ?

9. ઓલ ઈન્ડિયા સર્વે ઓફ હાયર એજ્યુકેશન (AISHE)ની શરૂઆત ક્યારે થઈ ?

10. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કઈ સહાય આપવામા આવતી નથી ?

11. મધ્યાહન ભોજનની વ્યવસ્થા કઈ પંચવર્ષીય યોજના દરમિયાન શરૂ કરવામાં આવી હતી ?

12. ધ સાઉથ એશિયા યુનિવર્સિટી ભારતનાં કયા શહેરમાં આવેલી છે ?

13. 2020ના ઓક્સફોર્ડ હિન્દી શબ્દ તરીકે કયો શબ્દ પસંદ કરવામાં આવ્યો છે ?

14. સોલાર પેનલની સુવિધા માટે ખેડૂતોએ કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચની આગોતરી ચૂકવણી કરવી પડશે ?

15. ભારત સરકારની કઈ યોજના ગ્રામીણ ભારતમાં સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવા માટે અમલમાં મૂકવામાં આવી છે ?

કોલેજના મહત્વ ના સવાલો ના ક્રમ  16  TO 30

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.

16. સુરત જિલ્લાનું જળવિદ્યુત મથક કઈ નદી પર બનાવવામાં આવ્યું છે ?

17. ગુજરાતમાં કયા વર્ષે વીજ કરમુક્તિ સ્કીમ શરૂ થઈ ?

18. પુનઃપ્રાપ્ય ઊર્જાના સહારે ઔદ્યોગિક ક્ષેત્રમાં વિકસિત ગુજરાતે ભારતમાં કયો ક્રમ હાંસલ કર્યો છે ?

19. ખનિજ ઉત્ખનન અને સંશોધન માટે ગુજરાતમાં કયું નિગમ કામ કરે છે ?

20. CGSTનું પૂરું નામ શું છે ?

21. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની પેટા યોજના ‘કિશોર’ હેઠળ કેટલી લોન આપવામાં આવે છે ?

22. પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમામાં જોડાવા કોનો સંપર્ક કરવાનો રહેશે ?

23. ReD (દસ્તાવેજોની નોંધણી)નો મુખ્ય ઉદ્દેશ શું છે ?

24. જી.એસ.એફ.એસ. કોની પાસેથી થાપણો સ્વીકારે છે ?

25. પ્રધાનમંત્રી સંગ્રહાલયનું લોકાર્પણ ક્યારે કરવામાં આવ્યું ?

26. ભારતીય રિઝર્વ બેંક દ્વારા વર્ષ 2018માં બહાર પાડવામાં આવેલી કેટલા રૂપિયાની ચલણી નોટમાં રાણકી વાવની છબી દર્શાવી છે ?

27. આંગણવાડીનાં બાળકો, સગર્ભા સ્‍ત્રીઓ તથા ધાત્રી માતાઓને પૂરક પોષણ મળી રહે તે હેતુથી ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના ચલાવવામાં આવે છે ?

28. વિશ્વ વિરાસત દિવસ કઈ તારીખે ક્યારે ઉજવવામાં આવે છે ?

29. ગુજરાતમાં હેરિટેજ ટૂરિઝમ પોલિસીની જાહેરાત કયા મુખ્યમંત્રીશ્રીના સમયગાળામાં થઈ ?

30. ગુજરાતનો સૌથી લાંબો ચાલનારો મેળો કયો છે ?

કોલેજને ઉપયોગી ના પ્રશ્નો ના ક્રમ. 31  TO 45

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.

31. વન્ય પ્રાણીઓ ખેતરમાં આવી પાકને નુકસાન ના કરે એ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?

32. ગ્રામ વનઉછેર યોજના અન્વયે ગ્રામ પંચાયત અને વન વિભાગના સંયુક્ત ખાતામાં રહેલી 25% રકમ ક્યાં વાપરવામાં આવે છે ?

33. હિંગોલગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યનું સંચાલન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?

34. ગુજરાતમાં અંદાજે કુલ કેટલા સરીસૃપની જાતિ નોંધાયેલ છે ?

35. ભારતમાં વિનાશના આરે (Critically endangered-CR) કોટિમાં આવતાં સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?

36. કઈ સંસ્થા નદીઓ અને સરોવરોના પર્યાવરણીય વ્યવસ્થાપન પર 02 વર્ષ માટે M.Tech. કાર્યક્રમ આપે છે ?

37. ભારતીય વન સર્વેક્ષણ સંસ્થા (Forest Survey of India) દ્વારા ઉપગ્રહની મદદથી વનોની ગીચતાનું મૂલ્યાંકન કેટલા વર્ષે કરવામાં આવે છે ?

38. ભારતીય વન પ્રાણી સંસ્થાના વર્ગીકરણના આધારે ભારતમાં કેટલા પ્રકારના જૈવ ભૌગોલિક વિસ્તાર આવેલા છે ?

39. ગુજરાત વન વિભાગના વર્ષ 2015 ના વન્ય જીવ વસતીગણતરી પ્રમાણે ટપકાંવાળાં હરણ (Spotted Deer- Chital)ની સંખ્યા કેટલી છે ?

40. ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે ?

41. અંબાજીની નજીક આવેલું કયું સ્થળ તેની આરસપહાણ પરની અદ્ભુત કોતરણી માટે જાણીતું છે ?

42. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?

43. 2014થી અત્યાર સુધીમાં આશરે કેટલી અમૂલ્ય પ્રાચીન ભારતીય વારસાની મૂર્તિઓ વિદેશથી ભારત પાછી લાવવામાં આવી છે ?

44. કયા પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોએ નાગરિકોને ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરવાનો છે ?

45. કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?

Most Important Question For College Quiz Bank. 46  TO 60

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.

46. ભારતીય વિધાર્થીઓને પર્યાવરણ અને ભૌગોલિક સંપદાનો પરિચય થાય એ માટે નીચેનામાંથી કયું પોર્ટલ કાર્યરત છે ?

47. ઑગસ્ટ ક્રાંતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

48. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી વધુ શહેરી જનસંખ્યા ધરાવતું રાજ્ય કયું છે ?

49. કયા વિભાગે ઇટ રાઇટ ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું ?

50. 30 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને રોગોથી બચાવવા કઈ યોજના શરું કરવામાં આવી છે ?

51. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો લાભ કોને મળી શકે ?

52. ખિલખિલાટ વાહન કોના માટે અને શેના માટે વપરાય છે ?

53. કાયાકલ્પ યોજનાનો મુખ્ય હેતુ શો છે ?

54. ગુજરાત વાહન અકસ્માત સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે ?

55. કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં ગુજરાતમાં પ્રથમ એર એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી હતી ?

56. કઈ યોજનાનો હેતુ બાળકને ગર્ભાધાન થયાના પ્રથમ હજાર દિવસની અંદર (ગર્ભાવસ્થાથી 2 વર્ષ સુધી) આહારની ઉણપને પહોંચી વળવાનો છે ?

57. નીચેનામાંથી કયો માઇક્રો ફાઇનાન્સ પ્રોગ્રામ છે ?

58. સ્કીમ ઓફ ફંડ ફોર રિજનરેશન ઓફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજનાના લાભાર્થી કોણ છે ?

59. નીચેનામાંથી કઈ યોજના ફક્ત સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે છે ?

60. પ્રોક્યુરેમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ (પીએમએસ) યોજનાનો ઉદ્દેશ શો છે ?

અતિ અગત્ય ના સવાલો ની યાદી. 61 TO 75

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.

61. નેશનલ એસસી-એસટી હબ યોજનાની પેટા-સ્કીમ કઈ છે ?

62. હાથશાળ સઘન વિકાસ યોજનાનો નો હેતુ શો છે ?

63. પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજના (PM-DAKSH)નો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?

64. ગુજરાત રાજ્યમાં સ્થપાતા ઉદ્યોગોમાં કામદાર કક્ષામાં કેટલા ટકા સ્થાનિકોને રોજગારી આપવાની નીતિ છે ?

65. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નીચેનામાંથી કઈ યોજના વિશ્વ યુવા કૌશલ્ય દિવસે શરૂ કરવામા આવી હતી ?

66. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા અપાયેલા શ્રમિકો માટેના રમતગમત અને જિમખાનાનાં સાધનોની જાળવણી અને સમારકામની જવાબદારી કોની છે ?

67. શ્રમ કલ્યાણ વિભાગ પાસેથી આર્થિક મદદ મેળવવા માટે એક સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કર્યા પછી સંસ્થા શ્રમયોગી માટે આગામી સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન ક્યારે કરી શકે ?

68. ભારત સરકારની STAR યોજનાનો મુખ્ય ઉદેશ શો છે ?

69. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં ‘અર્ન વાઇલ યુ લર્ન’ની સિસ્ટમ સ્થાપિત કરવાનો હેતુ નીચેનામાંથી કઈ યોજનાને લાગુ પડે છે ?

70. એરક્રાફ્ટ (સુધારા) બિલ 2020 કયા વિભાગના મંત્રીશ્રી દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું ?

71. જો કોઈ રાષ્ટ્રપતિ પદ પર હોય ત્યારે મૃત્યુ પામે તો ઉપરાષ્ટ્રપતિ કેટલા સમય સુધી કાર્ય કરી શકે છે ?

72. કયું ગૃહ ભારતના બંધારણ મુજબ નવી અખિલ ભારતીય સેવાઓ માટે પહેલ કરે છે ?

73. લોકસભાના મહાસચિવ માત્ર કોને જવાબ આપે છે ?

74. ભારતમાં રાજ્યસભામાં કેટલા ચૂંટાયેલા સભ્યો છે ?

75. ભારતમાં ડ્યુઅલ મોડલ GST માટે કયા દેશને અનુસરવામાં આવે છે ?

વધુ Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
Gujarat Gyan Guru School Quiz Bank 20 July @G3q Quiz Bank | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 19 July | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો @G3q Quiz Answers Pdf DownloadClick Here
Gyan Guru College Quiz Bank 19 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Citizen Quiz Bank 19 July @G3q Quiz |નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 18 July | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Citizen Quiz Bank 18 July |નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Bank 17 July 2022 |નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Bank 15 July | નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Bank 13 July 2022 – કોલેજના વિદ્યાર્થીઓ માટેClick Here
Gujarat Gyan Guru Quiz Bank 15 July – કોલેજના વિદ્યાર્થીઓ માટેClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q QuizClick Here
Gujarat Gyan Guru Quiz Bank 14 July 2022 – નાગરિકો માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Bank 14 July 2022 ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarati Gyan Guru School Quiz Questions 11 July 2022Click Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નોના અને તેના જવાબો મેળવો.@Quiz BankClick Here
વધુ Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

College Quiz Bank No. 76 TO 90

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.

76. કયા વિભાગે 7/12ને ડિજિટલાઇઝ કરવાની પહેલ કરી હતી ?

77. નીચેનામાંથી કયો કર ઉત્પાદનના દરેક તબક્કે વસૂલવામાં આવે છે ?

78. ભારતમાં કેન્દ્રીય બેંકિંગ કાર્યો કોણ કરે છે ?

79. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આશરે કેટલા શહેરોનો સમાવેશ કરવામાં આવેલ છે ?

80. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત કેન્દ્ર સરકારનો કેટલો ફાળો હોય છે ?

81. રેલ આધારિત જાહેર પરિવહન વ્યવસ્થામાં કેન્દ્ર સરકારનો હિસ્સો કેટલો છે ?

82. ગુજરાતની સૌથી મોટી નદી પર બાંધવામાં આવેલો ડેમ કે જેનાથી વન્યજીવ અભયારણ્યોને પણ ફાયદો થશે તેનુ નામ શું છે ?

83. સૌની યોજના દ્વારા સિંચાઈ અને પીવાના પાણીના હેતુ માટે સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેટલા ડેમ ભરવામાં આવશે ?

84. SJMMSVYનું પૂરું નામ શું છે ?

85. ગુજરાતમાં વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાનું સફળ અમલીકરણ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે ?

86. કઈ એજન્સી GWSSB લાગુ કરી રહી છે ?

87. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન એમ ચાર રાજ્યોને જોડનારી આંતરરાજ્ય બહુલક્ષી યોજનાનું નામ શું છે ?

88. ભારતનેટ પહેલ હેઠળ, માર્ચ 2022 સુધીમાં 1.77 લાખ ગ્રામ પંચાયતમાં કયા પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવેલ છે ?

89. ગ્રામ પંચાયતના સભ્યોની મુદ્દત કેટલા વર્ષની હોય છે ?

90. ભારતના ગ્રામીણ વિસ્તારોમાં સતત વીજપુરવઠો પૂરો પાડવા માટે કઈ યોજના છે ?

કોલેજને લગતા પ્રશ્નો ના ક્રમ. 91 TO 105

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.

91. ગુજરાતમાં મિશન મંગલમના સખી મંડળ દ્વારા કયું પાર્લર શરૂ કરવામાં આવ્યું છે ?

92. ગામમાં શૌચાલય, સ્વચ્છતા, આંગણવાડી સુવિધાઓ, બાળકોનું રસીકરણ જેવાં ધારાધોરણો સિદ્ધ થતાં હોય તેવા ગામને ગુજરાતમાં કેવા વિલેજ તરીકે જાહેર કરવામાં આવે છે ?

93. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતા આમાંથી કઈ છે ?

94. ગુજરાત રાજ્ય 2014-15માં દેશમાં કઈ કોમોડિટીના સૌથી મોટા ઉત્પાદક (લગભગ 31 ટકા) અને નિકાસકાર (60 ટકા) હતું ?

95. ભારત સરકાર દ્વારા પ્રસાદ યોજના અંતર્ગત ધાર્મિક પ્રવાસનને સમૃદ્ધ બનાવવા માટે સમગ્ર ભારતમાં કયાં સ્થળો વિકસાવવા અને ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામા આવ્યું છે ?

96. ગુજરાતનો પ્રથમ દરિયાઈ પુલ આમાંથી કઈ જગ્યાએ નિર્માણાધીન છે ?

97. UDAN યોજના કે જે નાગરિક ઉડ્ડયન નીતિનું મુખ્ય પાસું છે તે કયા વર્ષમાં બહાર પાડવામાં આવી હતી ?

98. આમાંથી કઈ સરકારી સંસ્થાએ સૌથી ઓછા અકસ્માત દરે 2019-20 અને 2020-21 માટે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર્સ રોડ સેફ્ટી એવોર્ડ જીત્યો ?

99. દીવ, સિયાલ અને સવાઇ બેટ ક્યાં આવેલા છે?

100. નીચેનામાંથી કયું બંદર ગુજરાતમાં આવેલું નથી ?

101. ગ્રામીણ વિસ્તારમાં મકાનો બાંધવા માટે PMAY ( ગ્રામીણ ) હેઠળ કેટલી રકમ મંજૂર કરવામાં આવી છે ?

102. સુવર્ણ ચતુર્ભુજ પ્રોજેક્ટનો હવાલો કોણ સંભાળે છે ?

103. અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ ક્યારે ખુલ્લો મૂકાયો ?

104. સુરત ડાયમંડ બોર્સ કોણે બનાવ્યું ?

105. બીસીકે -29 યોજના હેઠળ એચ.એસ.સી.(HSC) બોર્ડની પરીક્ષામાં દ્વિતીય ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે?

Important Quiz For College Students. 106 TO 120

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.

106. કઈ યોજના વંચિતોની શૈક્ષણિક અને સામાજિક-આર્થિક પરિસ્થિતિઓને સુધારવા માટે NBCFDCને સામેલ કરવાની છે ?

107. પઢે ભારત બઢે ભારત કઈ યોજનાનો પેટા કાર્યક્રમ છે ?

108. કયા ધોરણના વિદ્યાર્થીઓનો રેકોર્ડ રાખવા માટે શાળા અસ્મિતા (Shala Asmita) પોર્ટલ છે ?

109. PM-CARES ફંડમાંથી કોણ લાભ મેળવી શકે છે ?

110. આદિજાતિના ખેડૂતોને બિયારણ તથા ખાતર કીટનું વિતરણ અને ખેતીને લગતી તાલીમ કઇ યોજના હેઠળ આપવામાં આવે છે ?

111. ગુજરાતમાં વનધન વિકાસનાં કેટલાં કેન્દ્રો કાર્યરત છે ?

112. એમ.ફિલ.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 10 માસ સુધી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ યોજના હેઠળ કેટલી ફેલોશિપ સહાય મળે છે?

113. મેડિકલ અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા એસઈબીસી વિદ્યાર્થીઓને ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ લેવા ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે ?

114. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજનાનું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?

115. ખેલ મહાકુંભમાં ખેલાડીઓ માટે સરકારશ્રી દ્વારા કયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ?

116. EBC ફી એક્શમ્પશન (મુક્તિ) સ્કીમ, ગુજરાતનો લાભ કયા અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મળે છે ?

117. કયા રમતવીરના જન્મદિવસને રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

118. સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ મહત્તમ કેટલી લોન મળવાપાત્ર છે ?

119. સુરતના ઉમરાપાડાના કયા ગામમાં 66 kW સબસ્ટેશનનું ભૂમિપૂજન ઊર્જા રાજ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું ?

120. ગુજરાત રાજ્યમાં કાર્યરત પૂર્ણા યોજનાનો લાભ મેળવવા માટે કિશોરીઓની નોંધણી કઈ જગ્યાએ કરવાની હોય છે ?

College Quiz Bank No. 121 TO 125

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.

121. ગુજરાત રાજ્યમાં કાર્યરત સ્કીમ ફોર એડોલેશન્ટ ગર્લ્સ અંતર્ગત લાભ મેળવવા માટે પુરાવારૂપે શેની જરૂર પડે છે ?

122. વર્કિંગ વિમેન હોસ્ટેલમાં કેટલાં વર્ષ સુધીની કિશોરીઓ માતા સાથે રહી શકે છે ?

123. બાલિકા સમૃદ્ધિ યોજના શું છે ?

124. દીકરી યોજનાનો લાભ લેવા માટે આવકમર્યાદા કેટલી છે ?

125. સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ અમલીકરણ કરતો સરકારી વિભાગ કયો છે ?

Gyan Guru College Quiz Bank 22 July | G3q Quiz questions | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો
Image of Gyan Guru College Quiz Bank 22 July

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં મળવાપાત્ર છે નામ શું છે?

કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”

Gujarat Gyan Guru Quiz નું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

ક્વિઝ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે ક્યો હેલ્પલાઈન નંબર છે?

ગુજરાત સરકારશ્રી દ્વારા આ ક્વિઝમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને નાગરિકોની મુશ્કેલી નિવારવા માટે +91 9978901597 હેલ્પલાઈન નંબર જાહેર કરેલો છે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કોણ ભાગ લઈ શકશે ?

શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમા ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.

Leave a Comment

close button