Advertisement
Gujarat Gyan Guru Quiz Questions And Answers | Gujarat Gyan Guru Quiz | G3Q | Gujarat Gyan Guru Quiz Registration 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો
Advertisement
Gyan Guru College Quiz Bank 29 July
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો College માટે અહી મુકેલ છે. આ પ્રશ્નો તારીખ 29/07/2022 ના રોજ શરુ થનાર ક્વિઝ માટેના છે.
Important Point of Gyan Guru College Quiz Bank 29 July
આર્ટિકલનું નામ | Gujarat Gyan Guru Quiz Bank 29 July |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Registration 2022 | Online Mode |
G3Q Second Round Result | Click Here |
G3q Quiz Official Website | Click Here |
Today’s College 29 July Quiz Bank
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા અલગ-અલગ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જેમાં સ્કૂલના પ્રશ્નો, કોલેજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોની યાદી નીચે મુજબ છે.
કોલેજ માટે ઉપયોગીના પ્રશ્નોના ક્રમ. 1 TO 15
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.
- ભારતમાં છેલ્લાં 8 વર્ષમાં સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ અંદાજે કુલ કેટલા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે ?
- પ્રગતિ સેતુ યોજનાનો ઉદ્દેશ શો છે ?
- ખેડૂતોને ગાય ઉછેર યોજનામાં દરેક ગાય માટે કેટલી સહાય મળે છે ?
- चलो गाय की और….चलो गाव की और….चलो प्रकृति की और….કઈ સરકારી સંસ્થાનું વિઝન છે ?
- ભારતનું પ્રથમ માટી સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
- ગુજરાત સરકારના ગુજકોસ્ટ દ્વારા અદ્યતન ટેકનોલોજી સાથે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં ક્ષમતાનિર્માણ માટે કઈ વિશેષ સુવિધા વિકસાવવામાં આવી છે ?
- ગુજરાત સરકાર દ્વારા જવારલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય બાબતોના વિષયમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીને કઈ ડિગ્રીના કોર્સ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?
- માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણવિષયક કઈ નીતિ જાહેર કરી ?
- ગુજરાત સરકાર દ્વારા 1998-99 થી 2011-12ના સમયગાળામાં પ્રાથમિક શાળાઓના કેટલા વર્ગખંડો બાંધવામાં આવ્યા છે ?
- ભારતમાં કઈ સંસ્થા પરમાણુ ભૌતિકશાસ્ત્રમાં અગ્રણી સંશોધન કરી રહી છે ?
- DIETનું પૂરું નામ શું છે ?
- સૌભાગ્ય યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી કઈ છે ?
- ગુજરાતના ગેસ પ્લાન્ટની ક્ષમતા કેટલી છે ?
- ગુજરાત સોલર પાવર પોલિસી 2021નાં લક્ષ્યો કયા વર્ષ સુધી પૂરાં કરવાનાં રહેશે ?
- સૂર્ય ઊર્જા પ્રૉજેક્ટનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
IMP Question For College Quiz Bank. 16 TO 30
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.
- જુલાઈ-2022 સુધી પ્રધાનમંત્રી જનધન યોજનાના (PMJDY) લાભાર્થીઓની સંખ્યા કેટલી છે ?
- ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ધાત્રી-સગર્ભા માતાને કેટલા દિવસ સુધી વિના મૂલ્યે રાશન આપવાની જાહેરાત થઈ છે ?
- ગુજરાતમાં બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ?
- અગ્નિપથ યોજના અન્વયે પસંદ થયેલ ઉમેદવાર કેટલા વર્ષ સુધી ફરજ બજાવી શકશે ?
- ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા યુવકોને એવોર્ડ આપવાની યોજના અમલમાં છે, આ એવોર્ડની રકમ કેટલી છે ?
- અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અતિગરીબ કુટુંબોને કાર્ડદીઠ કુલ કેટલાં કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે ?
- ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય કાર્ડધારકોને દર મહિને કાર્ડદીઠ કેટલાં રાહતદરે ખાંડનું વિતરણ કરવામાં આવે છે ?
- કયા દિવસને ‘વિશ્વ રંગભૂમિ દિન’ તરીકે ઓળખવામાં આવે છે ?
- હિંદુ પંચાંગ મુજબ ધ્રાંગ મેળો કયા મહિનામાં ભરાય છે ?
- મધ્યાહ્ન ભોજન યોજનાના ભાગ રૂપે ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓને સેન્ટ્રલ ફૂડ ટેક્નોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CFTRI) દ્વારા મંજૂર કરાયેલ કઈ ખાદ્યસામગ્રી પીરસવામાં આવે છે ?
- પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY)નો ઉદ્દેશ દેશમાં શેના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે ?
- ‘અશ્રુઘર’ નવલકથાના લેખકનું નામ શું છે ?
- મીનળદેવી દ્વારા બનાવવામાં આવેલું ધોળકા ખાતેનું મલાવ તળાવ આજે કયા નામથી ઓળખાય છે ?
- ભાવનગરના કયા ધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી ?
- ગિરનારનો શિલાલેખ કોણે શોધેલ ?
અતિ અગત્યના સવાલોની યાદી. 31 TO 45
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.
- ગુજરાતનું કયું શહેર ઉદ્યાનનગરી તરીકે જાણીતું છે ?
- ૧૯૬૦ની ૩૦ એપ્રિલ સુધી ગુજરાત કયા રાજયનો ભાગ હતું ?
- ફિલ્મઅભિનય ક્ષેત્રે ઝંપલાવનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ હતાં ?
- સિંધુખીણની સંસ્કૃતિના અવશેષ જ્યાં મળી આવેલ છે તે લાખા બાવળ હાલમાં કયા જિલ્લામાં છે ?
- આસ્ટોડિયા નામ કયા ભીલ રાજાની યાદ અપાવે છે ?
- ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત કયારે, કયાંથી થઈ ?
- ‘મહાગુજરાત’ નામ કોણે આપેલું હતું ?
- ગુજરાતના નળ કાંઠાના પઢારોમાં કઈ સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે ?
- ‘સ્મરણયાત્રા’ કોની આત્મકથા છે ?
- ઝવેરચંદ મેઘાણીનો કયો કાવ્યસંગ્રહ ગાંધીવિષયક કાવ્યનો છે ?
- નર્મદે કઈ સાહિત્યિક સંસ્થાની સ્થાપના કરી હતી ?
- ગુજરાતી સાહિત્યમાં દ્વિરેફ ઉપનામથી કોણે સર્જન કર્યું છે ?
- નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં ચંદ્રગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?
- ફિકસ રિલિજિયોસા (પીપળો) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?
- પૂર્વાફાલ્ગુની નક્ષત્ર સાથે કયો છોડ સંબંધિત છે ?
College Quiz Bank No. 46 TO 60
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.
- ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત ૧ હેક્ટરમાં કેટલા રોપાની મર્યાદામાં સરકારશ્રી (વન વિભાગ) દ્વારા રોપ વાવેતર કરી આપવામાં આવે છે ?
- ‘પુનિત વન’નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
- કસવિહોણી ખેતજમીનમાં વૃક્ષવાવેતરની યોજના હેઠળ કેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવે છે ?
- ભારતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના દ્વિઅંગી જોવા મળે છે ?
- ભારતમાં ભયના આરે (Endangered-E) કોટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
- ભારતીય વનસર્વેક્ષણ (Forest Survey of India) સંસ્થાએ 2015ના અભ્યાસમાં લીધેલ 7,01,673 ચોરસ કિ.મી. વિસ્તારની ગણતરી પૈકી કેટલા ટકા વિસ્તારમાં ઝાડી-ઝાંખરા પ્રકારનાં (Scrub Forest) વનો છે ?
- ગુજરાતમાં આવેલ નળ સરોવર પક્ષી અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
- સેલ્યુલર જેલ રાષ્ટ્રીય સ્મારક ક્યાં આવેલ છે ?
- POSDCORB શબ્દ કયા વિદ્વાને આપ્યો છે ?
- કયા કાર્યક્રમનો હેતુ ભારતને ડિજિટલી સશક્ત સમાજ અને જ્ઞાન સંલગ્ન અર્થતંત્રમાં પરિવર્તિત કરવાનો છે ?
- ‘આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો’ યોજના કોના નેતૃત્વ હેઠળ કરવામાં આવી છે ?
- યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં પાટણની રાણકી વાવનો સમાવેશ કયા વર્ષમાં થયો હતો ?
- ગુજરાતનાં સરહદી વિસ્તારમાં બોર્ડર વિંગ હોમગાર્ડઝની કેટલી બટાલિયનો કાર્યરત છે ?
- ભારત કેટલા પાડોશી દેશો સાથે તેની જમીની સરહદ વહેંચે છે ?
- ગુજરાત રાજ્યમાં મહિલાજેલ ક્યાં આવેલ છે ?
કોલેજને લગતા પ્રશ્નોના ક્રમ. 61 TO 75
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.
- ‘MA (મા) યોજના’ હેઠળ કયા તબીબી ખર્ચને આવરી લેવામાં આવે છે ?
- આયુષ મંત્રાલયની રચના કયા વર્ષમાં થઈ હતી ?
- ‘નિરામય ગુજરાત યોજના’નો લાભ કેટલા લોકો મેળવી શકશે ?
- ‘ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022’નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?
- ‘રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન’ યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી ?
- ભારત સરકાર દ્વારા સંપૂર્ણ સ્વચ્છ અને ખુલ્લામાં મળોત્સર્જન રહિત ગ્રામ પંચાયતો, તાલુકાઓ, જિલ્લાઓ અને રાજ્યોને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
- ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 મુજબ, ઉત્પાદન વિકાસ, માર્કેટિંગ અને વ્યાવસાયિક સહાય માટે સ્ટાર્ટ-અપ્સ કેટલો સીડ સપોર્ટ મેળવી શકે છે ?
- ભારતમાં ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ FERAનું સ્થાન કયા કાયદાએ લીધું ?
- વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ) પર નીતિના નિર્માણ માટે કયો નોડલ વિભાગ કાર્યરત છે ?
- કઈ યોજના હેઠળ કુટીર ઉદ્યોગોના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ કારીગરોને તેમના વ્યવસાયના વિકાસ માટે મશીનરી અથવા કાચો માલ ખરીદવા માટે નાણાકીય સહાય મળે છે ?
- માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામનો ઉદ્દેશ શો છે ?
- પસંદ કરેલ યાત્રાસ્થળોના સંકલિત અને સર્વગ્રાહી વિકાસ માટે નીચેનામાંથી કઈ નીતિ છે ?
- લઘુ / સૂક્ષ્મ ઉદ્યોગ સાહસો અને બિન-કૃષિ ક્ષેત્રના વ્યક્તિઓને કોલેટરલ ફ્રી લોન આપવા માટે કઈ યોજના અમલમાં છે ?
- ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગુજરાતમાં શૈક્ષણિક પુરસ્કાર યોજના અંતર્ગત ધોરણ ૧૦ના વિદ્યાર્થીને કેટલી રોકડ સહાય મળે છે ?
- ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગી લગ્નસહાય યોજના અંતર્ગત લગ્નતારીખથી કેટલી સમયમર્યાદામાં અરજી કરવાની હોય છે ?
વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links |
Gujarat Gyan Guru School Quiz Bank 28 July @G3q Quiz Bank PDF| શાળા વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 28 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 27 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 27 July @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 26 July @G3q.Co.In | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 26 July @Www.G3q.Co.In | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru Citizen Quiz Bank 25 July @G3q Registration| નાગરિકો માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 25 July @G3q Quiz Bank PDF| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 25 July @G3q Quiz Bank | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru Citizen Quiz Bank 24 July @G3q Quiz Answers | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 24 July @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 24 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 @G3Q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્ડનું પરિણામ ની લિંક | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q Quiz | Click Here |
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો | Click Here |
વધુ Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે | Click Here |
More G3q Quiz Questions | Click Here |
Important Quiz For College Students. 76 TO 90
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.
- શ્રમયોગીનાં બાળકો રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ભાગ લે તો ગુજરાત સરકાર દ્વારા કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
- ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમયોગીના બાળકોને ટેબલેટ માટે કઈ વિશેષ જોગવાઈ છે ?
- ગુજરાત સરકાર દ્વારા ‘અકસ્માત જૂથ વીમા યોજના’નો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારોના કામદારોની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
- ઉચ્ચ અને સર્વોચ્ચ અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂક માટે ક્યા અધિનિયમે કૉલેજિયમ સિસ્ટમને બદલી છે ?
- વાણિજ્યિક વિવાદોની પેન્ડન્સી ઘટાડવા માટે કયો નવો કોર્ટ એક્ટ અસ્તિત્વમાં આવ્યો ?
- બિલ્ડિંગ માટે અગ્નિસલામતીની મંજૂરી યોજનાઓ સુનિશ્ચિત કરવા માટે કયો અધિનિયમ અમલમાં આવ્યો ?
- નીચેનામાંથી કોની પાસે ભારત સંઘમાં નવા રાજ્યની રચના કરવાની સત્તા છે ?
- લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોના સમર્થનની જરૂર છે ?
- નીચેનામાંથી કઈ યોજનાનો હેતુ દેશમાં કન્યાના વિકાસ માટે છે ?
- કયા વિસ્તારને સિટી સર્વે આપવામાં આવે છે ?
- ગામ નમૂના નંબર 1 (અ)માં શેનો સમાવેશ હોય છે ?
- અર્બન વર્ષ 2005 કોના નેતૃત્વમાં શરૂ કરવામાં આવ્યું ?
- કઈ યોજના પંચાયત સંચાલિત ભૂગર્ભજળ વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપે છે ?
- કયા દરિયાઈ પ્રાણીને રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું છે ?
- ‘અટલ ભુજલ યોજના’ હેઠળ ગુજરાતના કેટલાં ગામડાંઓને લાભ મળવાપાત્ર છે ?
College Quiz No. 91 to 105
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.
- ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ?
- નર્મદા યોજના ગુજરાતનાં કેટલાં ગામડાંઓને પૂરથી રક્ષણ પૂરું પાડશે ?
- રેલ આધારિત જાહેર પરિવહન વ્યવસ્થામાં કેન્દ્ર સરકારનો હિસ્સો કેટલો છે ?
- નીચેનામાંથી 100% નળથી પાણી પુરવઠો પૂરો પાડતા રાજ્યો કયા છે ?
- ગુજરાતમાં 5000ની વસતી ધરાવતી ‘સામાન્ય સમરસ ગ્રામ પંચાયત’ને ત્રીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે ?
- ગુજરાતમાં 5000થી 25,000ની વસ્તી ધરાવતી ‘મહિલા સમરસ ગ્રામ પંચાયત’ને બીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે ?
- સખી મંડળના સભ્યોનો ટકાઉ આજીવિકા વિકાસ, ક્ષમતાવર્ધન અને કૌશલ્યવર્ધન કઈ યોજના હેઠળ કરવામાં આવે છે ?
- ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલની શરૂઆત કયા વિભાગ અંતર્ગત કરવામાં આવી છે ?
- રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના (NPP)નો સાગરમાલા પ્રૉજેક્ટ દરિયાકિનારાના કેટલા કિલોમીટર સુધીના વિકાસ માટે છે ?
- મુખ્ય બંદરો પર MSDE ના પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર હેઠળ કયા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે ?
- 2022માં યોજાયેલ વડનગર આંતરરાષ્ટ્રીય પરિષદ કોના પ્રચાર માટે યોજવામાં આવેલ હતી ?
- કેન્દ્ર સરકારે જૂન 2022માં ગુજરાતમાં કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રૉજેક્ટને મંજૂરી આપી હતી ?
- ભારતમાં સૌથી વધુ ‘વર્લ્ડ હેરિટેજ’ સાઇટ કયા રાજ્યમાં આવેલી છે ?
- વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલી લાંબી હાઈવે સુરંગ કઈ છે ?
- પીએમ- ડિવાઈન (PM-DevINE)નું પૂરું નામ શું છે ?
College Quiz Bank No. 106 to 120
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.
- સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રૉજેક્ટ કયા વર્ષમાં શરૂ થયો હતો ?
- શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬-માર્ગીય (6-લેન) ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેનું ઉદઘાટન ક્યારે કર્યું હતું ?
- ગિરનાર પર્વત પર યાત્રાળુઓ માટે શરૂ કરવામાં આવેલ રોપ-વેની લંબાઈ કેટલી છે ?
- કોના ઉદ્દેશ દિવ્યાંગજનોનું સક્ષમ સશક્તિકરણ કરવાના , સમાન તકોની અનુભૂતિ કરાવવા, તેમને માટે વાલીઓ અને ટ્રસ્ટીઓની નિમણૂક માટેની પ્રક્રિયાઓ વિકસિત કરવાનો છે ?
- ભારતની બાળ દત્તક એજન્સીને શું કહેવામાં આવે છે ?
- પઢે ભારત બઢે ભારત કઈ યોજનાનો પેટા કાર્યક્રમ છે ?
- સુકન્યા સમૃદ્ધિ યોજનાના ફાયદા કયા છે ?
- માનવગરિમા યોજના અંતર્ગત લાભ લેવા ઇચ્છતા ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જનજાતિના કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?
- ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમનો લાભ લેવા માટે બારમા ધોરણમાં ઓછામાં ઓછા કેટલા ટકા આવેલ હોવા જોઈએ ?
- ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને તબીબી સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે?
- એમ.ફિલ.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 10 માસ સુધી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ યોજના હેઠળ કેટલી ફેલોશિપ સહાય મળે છે ?
- સખી વન સ્ટોપ સેન્ટર દરેક જિલ્લામાં કયા સ્થળે કાર્યરત છે ?
- કન્યા માટેની પોસ્ટ એસ.એસ.સી. સ્કોલરશીપનો લાભ કઈ વિદ્યાર્થીનીઓ લઈ શકે છે ?
- મુનિ મેતરજ યોજનાનો લાભ લેવા માટે કયા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે ?
- ફ્રી શીપ કાર્ડ યોજનાનું અમલીકરણ કરતી સંસ્થા કઈ છે ?
Important Links
Objects | Links |
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |
કોલેજના મહત્વના સવાલોના ક્રમ 121 TO 125
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.
- બાયસેગ દ્વારા 3થી 6 વર્ષનાં બાળકો માટે કયા શૈક્ષણિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે ?
- ‘જનની સુરક્ષા યોજના’નો લાભ લેવા માટે કયો પુરાવો રજૂ કરવાનો હોય છે ?
- ‘કસ્તુરબા પોષણ સહાય યોજના’ અંતર્ગત કુલ કેટલી રકમ સહાયરૂપે બેંક ખાતામાં જમા થાય છે ?
- સગર્ભા અને ધાત્રી માતાઓને સગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ માસ બાદ IFAની ગોળી કોના દ્વારા આપવામાં આવે છે ?
- ‘આજીવિકા યોજના’ હેઠળ ગરીબ કુટુંબના ઉત્થાન માટે નાના-મોટા ધંધા કરવા માટે વ્યક્તિગત કેટલા લાખની લોન બેંક દ્વારા આપવામાં આવે છે ?
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમા ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.
કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”
ગુજરાત સરકારશ્રી દ્વારા આ ક્વિઝમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને નાગરિકોની મુશ્કેલી નિવારવા માટે +91 9978901597 હેલ્પલાઈન નંબર જાહેર કરેલો છે.
ઉપર ના પ્રશ્નો 27 July 2022 ના છે.અને કોલેજ ના વિધ્યાર્થીઓ માટે ના પ્રશ્નો છે.