Gujarat Gyan Guru Citizen Quiz Bank 20 July @g3q quiz |નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નો

Gujarat Gyan Guru Quiz | G3Q | Www.G3Q.Co.Ln  | Gujarat Gyan Guru Quiz Registration 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો

Gyan Guru Citizen Quiz Bank 20 July

Gujarat Gyan Guru Quiz Question Bank આર્ટીકલ દ્વારા આ સ્પર્ધામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે તેના ઉદાહરણો આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. આર્ટીકલ પૂરો વાંચવાથી તમને અને તમારા બાળકોને યોગ્ય માહિતી મળી રહેશે. તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. પૂરી માહિતી નીચે જણાવ્યા પ્રમાણે છે. પ્રિય વાંચકોએ આર્ટીકલ પૂરેપૂરો વાંચવાથી સ્પર્ધામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તેનો ખ્યાલ આવી શકે.

‘જાણશે ગુજરાત, જીતશે ગુજરાત’ના ધ્યેય-મંત્ર રહેલો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી ગૌરવગાથા વિશેની ક્વિઝ એટલે ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ. જેનો શુભારંભ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાયન્સ સિટી, અમદાવાદથી કરવામાં આવ્યો છે. ગુજરાતના તમામ નાગરિકો અને વિદ્યાર્થીઓ આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લે અને પોતાના જ્ઞાનમાં વધારો કરે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો અન્ય નાગરિકો માટે અહી મુકેલ છે. આ પ્રશ્નો તારીખ 20/07/2022 ના રોજ શરુ થનાર ક્વિઝ માટેના છે.

Important Point of Gujarat Gyan Guru Citizen Quiz Bank 20 July

આર્ટિકલનું નામGujarat Gyan Guru Citizen Quiz Bank 20 July
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration 2022Online Mode
G3q Quiz Official WebsiteClick Here
13 July 2022 Total Question1 to 125
Gujarat Gyan Guru Citizen Quiz Bank 20 July

Read More: PF Balance Balance:  ઈન્‍ટરનેટ વગર તમારું પીએફ બેલેન્‍સ ચેક કરવા અહિં ક્લિક કરો.

Also Read More: Dragon Fruit : કમલમ ફ્રૂટની ખેતી કરતા ખેડૂતો માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો શુ છે.

Also Read More: તબેલા લોન યોજનાની ઓનલાઈન અરજી માટે અહીં ક્લિક કરો.

Today’s Quiz Bank

            ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા અલગ-અલગ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જેમાં સ્કૂલના પ્રશ્નો, કોલેજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોની યાદી નીચે મુજબ છે.

રાજ્યમાં કરવામાં આવતી કામગીરી વડે પ્રજાને થતાં લાભ તેમજ સુખાકારીને લગતી માહિતી/જાણકારીને લગતા પ્રશ્નો પૂછાય છે. ઉદાહરણ તરીકે નીચે મુજબના પ્રશ્નો પૂછાય છે.

Other Quiz Bank No. 1 to 15

            અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.

1. ખેત તલાવડી સ્કીમ હેઠળ ખેડૂતોને અનુક્રમે કેટલી સબસીડી અને શ્રમદાનનો લાભ અપાય છે ?

2. સરદાર પટેલ કૃષિસંશોધન પુરસ્કારની યોજના હેઠળ પ્રથમ સ્થાન મેળવનાર ખેડૂતને શાલ અને પ્રમાણપત્ર સાથે કેટલી રકમ આપવામાં આવે છે ?

3. કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલય અંતર્ગત ડેરી સહકાર યોજના કયા દૃષ્ટિકોણને સાકાર કરવા માટે શરૂ કરવામાં આવી ?

4. જીરાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કયા નંબરે છે ?

5. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા કઈ ડેરીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ડેરી સહકાર યોજના રાષ્ટ્રના ખેડૂતોને સમર્પિત કરવામાં આવી ?

6. માછીમારોને માછલીની સુકવણી માટે રાજ્ય સરકાર દ્વારા કઈ સહાય આપવામાં આવે છે ?

7. અધ્યાપકોના જ્ઞાનવર્ધન માટે અપાતી તાલીમ કઈ છે ?

8. વિષયનિષ્ણાતો દ્વારા જ્ઞાનની આપ-લે થાય છે તેવા સંધાન કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ હતી ?

9. શિક્ષક દિન નિમિત્તે જ્ઞાનકુંજ ઇ-ક્લાસ પ્રૉજેક્ટ કયા વર્ષે શરૂ કરવામાં આવ્યો હતો ?

10. સર્વ શિક્ષા અભિયાનનો હેતુ શો છે ?

11. કયા ગુજરાતીના નામે હૈદ્રાબાદમાં નેશનલ પોલીસ એકેડેમી છે ?

12. જાતવાન કાઠિયાવાડી ઘોડાઓનું સંશોધન કેન્દ્ર કયાં આવેલું છે ?

13. ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલું છે ?

14. જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ લોન મેળવવા માટે મશીનરી સાથેના પ્રૉજેક્ટ પ્લાન્ટમાં કેટલું રોકાણ હોવું જોઈએ ?

15. કેન્દ્ર સરકારે ઊર્જા બચતના અભિયાનરૂપે કઈ યોજના ઘડી છે ?

અન્ય નાગરિકોના મહત્વના સવાલો ના ક્રમ  16  TO 30

            અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.

16. એક જ જગ્યાએથી સૌર અને પવન ઊર્જા એક સાથે ઉત્પાદિત કરવા અને તેના ઉત્પાદનને પ્રોત્સાહક સહાય આપવા ગુજરાત સરકારે કઈ પોલિસી અમલમાં મૂકી છે ?

17. HVDSનું પૂરું નામ શું છે ?

18. વિશ્વનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પાવર પ્રૉજેક્ટ ક્યાં આવેલો છે ?

19. વર્ષ 2019-20 માટે વિન્ડ એનર્જી ક્ષેત્રે બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ કયા રાજ્યને મળ્યો છે ?

20. IGSTનું પૂરું નામ શું છે ?

21. સ્વૈચ્છિક રીતે નોંધાયેલ વ્યક્તિનું GST રજિસ્ટ્રેશન કેટલી સમયમર્યાદામાં બિઝનેસ શરૂ ન કરે તો રદ થઈ શકે છે ?

22. PM – ગતિશક્તિ યોજનનો મહત્તમ લાભ કોને મળશે ?

23. ભારત દેશના અર્થવ્યવસ્થાને એકીકૃત અને સર્વગ્રાહી કરવામાં કઈ યોજના મહત્ત્વની ભૂમિકા ભજવશે ?

24. અટલ પેન્શન યોજનામાં પેન્શનની રકમ વર્ષમાં કેટલી વાર વધારી કે ઘટાડી શકાય છે ?

25. SWAGATનું પૂરું નામ શું છે ?

26. GSCSCLનું પૂરું નામ શું છે ?

27. FCIનું પૂરું નામ શું છે ?

28. ધોળાવીરા દેશનું કયા નંબરનું વિશ્વ વિરાસત શહેર બન્યું છે ? 

29. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ તાલુકા કક્ષાએ બનાવવામાં આવતી સમિતિમાં અધ્યક્ષસ્થાને કોણ હોય છે ?

30. Day to Day with Gandhi’ નામની ડાયરીના લેખકની નામ જણાવો.

અન્ય નાગરિકોને ઉપયોગી ના પ્રશ્નો ના ક્રમ. 31  TO 45

            અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.

31. વનમહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓને મહત્તમ 5000 રોપાઓ કેટલા પૈસામાં આપવામાં આવે છે ?

32. ટીસ્યુ કલ્ચર/નીલગીરી ક્લોનલ રોપવિતરણ યોજના અંતર્ગત સાગના ટીસ્યુ કલ્ચર રોપ ઉપલબ્ધતાના ધોરણે કેટલા રૂપિયામાં મળી શકે છે ?

33. વિકેન્દ્રીત પ્રજા નર્સરી યોજનાનો લાભ લેવા માટે કોના મારફત નાયબ વન સંરક્ષકશ્રીને અરજી કરવાની રહે છે ?

34. તળાવો, નદીકાંઠે વાવેતરનો અમલ કયા વર્ષથી કરવામાં આવ્યો છે ?

35. પર્યાવરણ વાવેતર યોજના અન્વયે ઇનો લાભ લેવા ઇચ્છતી સંસ્થાઓએ વાવેતર લેવાના એક વર્ષ અગાઉ જૂન મહિનાની કઈ તારીખ સુધીમાં અરજી આપવાની રહે છે ?

36. પુનિત વન’નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?

37. વનવિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિના લોકોને કુટુંબ દીઠ કેટલા સોલાર ફાનસ મળે છે ?

38. વનવિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિના લાભાર્થીઓને નિર્ધૂમ ચૂલા યોજના અન્વયે કુટુંબ દીઠ કેટલા ચૂલા મળે છે ?

39. ખાસ અંગભૂત યોજના અંતર્ગત લાભાર્થીના ખેતરમાં રોપવામાં આવેલ રોપા પૈકી કેટલા ટકા રોપા જીવંત હોય તો લાભાર્થીને ત્રણ વર્ષ સુધી વળતર મળે છે ?

40. ભારતમાં નોંધાયેલા પ્રાણીઓના સમૂહોમાં કેટલા ટકા સરીસૃપ ગુજરાતમાં છે ?

41. ફોરેસ્ટ’ શબ્દ ક્યા લેટિન શબ્દ પરથી ઊતરી આવ્યો છે ?

42. ઇન્ટરનેશનલ ડે ઑફ ક્લાઇમેટ એક્શન ક્યારે ઉજવવામાં આવે છે ?

43. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રૉજેક્ટ ચાલી રહ્યો છે ?

44. રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને તેમની સિદ્ધિઓ કયા ટીવી કાર્યક્રમમાં પ્રસારિત કરવામાં છે ?

45. કલાઇમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?

Most Important Question For Other Quiz Bank. 46  TO 60

            અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.

46. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું મુખ્ય મથક ક્યાં આવેલુ છે ?

47. દેશની અગ્રણી પોલીસ તાલીમ સંસ્થા સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલિસ એકેડમી (SPV NPA) ક્યાં આવેલી છે ?

48. ગુજરાત રાજ્યના સુરક્ષા સેતુ યોજના અંતર્ગત શાળાના બાળકોને કઈ તાલીમ આપવામાં આવે છે ?

49. કિશોરી શક્તિ યોજના માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

50. વાત્સલ્ય દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવે છે ?

51. નેશનલ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામનું સૂત્ર શું છે ?

52. પુખ્ત પુરુષો અને સ્ત્રીઓને લાગુ પડે છે એવા ઊંચાઈ અને વજનના આધારે શરીરની ચરબીના માપ કયા નામે ઓળખવામાં આવે છે ?

53. કઈ યોજના અંતર્ગત મચ્છરદાની પૂરી પાડવામાં આવે છે ?

54. ગુજરાત વાહન અકસ્માત સહાય યોજના હેઠળ કયા પ્રકારના હૉસ્પિટલ શુલ્ક આવરી લેવામાં આવે છે ?

55. સુમન યોજનાનો લાભ કોને મળે છે ?

56. મેરા (MERA) ઇન્ડિયા અભિયાન કયા રોગ માટે શરૂ કરવામાં આવ્યું હતું ?

57. ભારતમાં એફડીઆઈને બે માર્ગ દ્વારા મંજૂરી મળેલ છે. પ્રથમ માર્ગ સરકારી મંજૂરી છે તો અન્ય માર્ગ કયો છે ?

58. નીચેનામાંથી કઈ યોજના સામાન્ય નાગરિકો માટે ઉડ્ડયનને સસ્તુ બનાવીને પ્રાદેશિક હવાઈ જોડાણને પ્રોત્સાહન આપે છે ?

59. આંતરરાષ્ટ્રીય સહયોગ (આઈસી) યોજનાનો ઉદ્દેશ શો છે ?

60. સમર્થ યોજનાનો ઉદ્દેશ શો છે ?

અતિ અગત્યના સવાલોની યાદી. 61 TO 75

            અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.

61. કોયર વિકાસ યોજનાનો ઉદ્દેશ શો છે ?

62. નીચેનામાંથી કઈ યોજના 18થી 70 વર્ષની વયજૂથના હેન્ડલૂમ વણકર/કામદારોને આકસ્મિક કારણોસર મૃત્યુ અથવા વિકલાંગતા માટે વીમા કવચ આપે છે ?

63. ભારત સરકારના ઇ-શ્રમ પોર્ટલ હેઠળ અસંગઠિત કામદાર લાભાર્થીની વયમર્યાદા નોંધણી વખતે કેટલી રાખવામાં આવી છે ?

64. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની હોમ લોન વ્યાજ સબસિડી યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીનો માસિક કેટલો પગાર હોવો જોઈએ ?

65. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવનજ્યોતિ બીમા યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?

66. ગુજરાત સરકાર દ્વારા અકસ્માત જૂથ વીમા યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારોના કામદારોની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?

67. ગુજરાત રાજ્યમાં સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર મળીને કુલ કેટલી આઈ.ટી.આઈ. સંસ્થા આવેલી છે ?

68. ગુજરાત સરકાર દ્વારા ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ શ્રમિકોની દીકરીઓને કયા પ્રકારની આર્થિક સહાય આપવામાં આવે છે ?

69. ગુજરાત સરકારની શ્રમનિકેતન યોજનાના MOU નીચેનામાંથી કયા જિલ્લામાં કરવામાં આવ્યા હતા ?

70. ભારતના ઉપરાષ્ટ્રપતિ કેટલા સમયગાળા માટે હોદ્દો સંભાળે છે ?

71. લોકસભાની ચૂંટણી લડતા ઉમેદવારે જામીન માટે કેટલી ડિપોઝીટ કરવાની રહે છે ?

72. રાજ્યસભાના સભ્યો કોણ ચૂંટે છે ?

73. ભારતના રાષ્ટ્રપતિ કોના દ્વારા ચૂંટાય છે ?

74. રાજ્યની કારોબારી સત્તા કોની પાસે છે ?

75. PPFનો અર્થ શું છે ?

વધુ Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
Gujarat Gyan Guru School Quiz Bank 20 July @G3q Quiz Bank | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 19 July | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો @G3q Quiz Answers Pdf DownloadClick Here
Gyan Guru College Quiz Bank 19 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Citizen Quiz Bank 19 July @G3q Quiz |નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 18 July | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Citizen Quiz Bank 18 July |નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Bank 17 July 2022 |નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Bank 15 July | નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Bank 13 July 2022 – કોલેજના વિદ્યાર્થીઓ માટેClick Here
Gujarat Gyan Guru Quiz Bank 15 July – કોલેજના વિદ્યાર્થીઓ માટેClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q QuizClick Here
Gujarat Gyan Guru Quiz Bank 14 July 2022 – નાગરિકો માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Bank 14 July 2022 ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarati Gyan Guru School Quiz Questions 11 July 2022Click Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નોના અને તેના જવાબો મેળવો.@Quiz BankClick Here
વધુ Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

Other Citizen Quiz Bank No. 76 TO 90

            અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.

76. અગ્નિપથ યોજનામાં આવેદન કરવા માટે ઉમેદવારની વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?

77. ગુજરાતની ગ્રામપંચાયત કયા પ્રૉજેક્ટ હેઠળ કોમ્પ્યુટરાઈઝ્ડ કરવામાં આવી છે ?

78. GSTના રેટ કેટલા છે ?

79. અર્બન વર્ષ 2005 કોના નેતૃત્વમાં શરૂ કરવામાં આવ્યું ?

80. સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?

81. અટલ ભુજલ યોજના હેઠળ ગુજરાતના કેટલા તાલુકાઓને લાભ મળવાપાત્ર છે ?

82. તમામ શહેરી વિસ્તારને વ્યક્તિગત શૌચાલય અને જાહેર શૌચાલય પૂરાં પાડવા માટે સરકારની કઈ યોજના કાર્યરત છે ?

83. નીચેનામાંથી કઈ વાવ ગુજરાતમાં સ્થિત છે ?

84. નર્મદા યોજના ગુજરાતના કેટલાં ગામડાંઓને પૂરથી રક્ષણ પૂરું પાડશે ?

85. કોમ્યુનિટી ટોઇલેટનું બાંધકામ કઈ સરકારી યોજના અંતર્ગત કરવામાં આવે છે ?

86. ભારત સરકાર દ્વારા શરૂ થયેલ સ્વચ્છ ભારત મિશનનું ધ્યેય શું છે ?

87. ભારતમાં 100% નળથી પાણી પુરવઠો પૂરો પાડનાર પ્રથમ રાજ્ય કયું છે ?

88. કઈ યોજના હેઠળ આવાસ માટે એકમ સહાયતા રૂ. 1.2 લાખ (મેદાની વિસ્તાર) / 1.3 લાખ (પર્વતીય વિસ્તાર) કરવામાં આવી છે ?

89. ગ્રામપંચાયતનું વહીવટી કામ કોણ સંભાળે છે ?

90. ગુજરાત રાજ્યની કુલ કેટલી જિલ્લા પંચાયતોને GSWAN દ્વારા વાઈડ એરીયા નેટવર્ક’ થી જોડવામાં આવેલ છે ?

અન્ય નાગરિકોને લગતા પ્રશ્નો ના ક્રમ. 91 TO 105

            અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છ

91. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ કઈ યોજનાનો હેતુ ટ્રીટમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને પશુઓ અને જૈવિક કચરાને સંપત્તિમાં રૂપાંતરિત કરવામાં સમુદાયોને મદદ કરવાનો છે ?

92. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના હેઠળ સરકારે 1000 દિવસમાં કેટલાં ગામડાંઓનું વીજળીકરણ કરવાનું નક્કી કર્યું હતું ?

93. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ તબક્કા -1ની કુલ લંબાઈ કેટલી છે ?

94. 27મી સપ્ટેમ્બર, 2017ના રોજ ભારતની છબીને ઉચ્ચ સ્તરના પ્રવાસન સ્થળ તરીકે પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?

95. વર્ષ 2007માં ચાંપાનેર-પાવાગઢ પુરાતત્ત્વ ઉદ્યાનને કયો રાષ્ટ્રીય પ્રવાસન પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ?

96. નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ ગુજરાતના સૌથી લાંબા કેબલ સ્ટેડ બ્રિજનું નામ શું છે ?

97. જે પ્રવાસન પ્રવૃત્તિ પર્યાવરણનું જતન કરે અને સ્થાનિક લોકોની સુખાકારીમાં સુધારો કરે તેને કયા નામે ઓળખવામાં આવે છે ?

98. ડૉ. ભૂપેન હજારિકા સેતુ ઉત્તર પૂર્વના કયા રાજ્યોને જોડે છે ?

99. વર્લ્ડ રેકોર્ડ ઑફ ઈન્ડિયા દ્વારા GSRTCને એવોર્ડ અને મેડલ કેમ આપવામાં આવ્યો ?

100. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવવા માટે કેટલો ખર્ચ થયેલ છે ?

101. ગુજરાતમં કઈ યોજના હેઠળ રાજ્ય સરકાર માર્ગ અકસ્માતના તમામ પીડિતોને હૉસ્પિટલ પહોંચવાના પ્રથમ 48 કલાકમાં રૂ.50,000 સુધીની મફત સારવાર આપે છે ?

102. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પરની ટ્રેનો કઈ ઝડપે ચાલશે ?

103. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), ગાંધીનગર ક્યાં આવેલું છે ?

104. પાટણ ખાતે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?

105. બીસીકે -29 યોજના હેઠળ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં તૃતીય ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે ?

Important Quiz For Citizen . 106 TO 120

            અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.

106. ગંભીર ગુનામાં સંડોવાયેલા બાળકોને ક્યાં રાખવામાં આવે છે ?

107. નીચેનામાંથી ASHMITA યોજનાના ઉદેશ જણાવો.

108. પ્રધાનમંત્રીની કઈ યોજના ડિજિટલ લર્નિંગ અને ડિજિટલ ટીચિંગ મટિરિયલ સુધી પહોંચવા માટેની પહેલ છે ?

109. કયું સરકારી મિશન 3 R- રીડયુસ, રીયુઝ અને રીસાયકલના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ઘન કચરાના સ્ત્રોતને અલગ પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?

110. ગ્રામવિસ્તાર માટે વિદ્યાસાધનાયોજનાનો લાભ લેવા કેટલી વાર્ષિક આવકમર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે ?

111. એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડર દ્વારા કઈ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે ?

112. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ સ્નાતકકક્ષામાં અભ્યાસ કરતા કેટલાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે?

113. ITI, ધંધાકીય તેમજ તકનિકી અભ્યાસક્રમોમાં દાખલ થનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બાર માસ માટે કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ?

114. ફ્રી શીપ કાર્ડ યોજનાનો લાભ લેવા માટે કયા પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે ?

Important Quiz For Citizen . 106 TO 120

115. સફાઈ કામદારોનાં બાળકોને ઇનામ/ પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના હેઠળ ધોરણ ૧૨ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે ?

116. સ્કોલરશીપ ફોર સ્ટુડન્ટ ઑફ ગવર્મેન્ટ કૉલેજ, ગુજરાત અંતર્ગત ત્રીજો ક્રમ મેળવનારને કેટલા રૂપિયા મળવાપાત્ર છે ?

117. ઘોડિયા સબ સ્ટેશનથી ઝાલોદનાં કેટલાં ગામોને વીજળી પૂરી પાડવામાં આવશે ?

118. ગુજરાત રાજ્યમાં ભારત સરકારના કૌશલ્યવિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય દ્વારા નાસ્મેદ ગામમાં કઈ સંસ્થાની સ્થાપના કરવાનું આયોજન છે ?

119. સંસ્કૃત અભ્યાસ માટે નવા સંસ્કૃત ગુરુકુળ શરૂ કરવા માટે સરકારશ્રીએ કઈ યોજના જાહેર કરી છે ?

120. MPV હેઠળ કેવા પ્રકારનો લાભ આપવામાં આવે છે ?

અન્ય નાગરિકોને લગતા પ્રશ્નોના ક્રમ. 121 TO 125

                        અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.

121. ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનેકઈ યોજના અંતર્ગત વીમા કવચ પૂરું પાડવામા આવે છે ?

122. ગુજરાત રાજ્યમાં કાર્યરત પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?

123. ઉજ્જવલા પ્રૉજેક્ટ અંતર્ગત સહાય મેળવવા માટેની આવકમર્યાદા કેટલી રાખેલી છે ?

124. કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત કન્યા દીઠ કેટલા રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે ?

125. મમતા ડોળી યોજનાનો લાભ કઈ સમિતિ દ્વારા આપવામાં આવે છે ?

Gujarat Gyan Guru Citizen Quiz Bank 20 July @g3q quiz |નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નો
Image of Gujarat Gyan Guru Citizen Quiz Bank 20 July

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ શું આપેલ છે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ G3Q આપેલ છે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ માટે નોંધણી ફી કેટલી રાખવામાં આવેલી છે?

કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કોણ ભાગ લઈ શકશે ?

શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.

Leave a Comment