WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Gyan Guru Citizen Quiz Bank 24 July । નાગરિકો માટે ક્વિઝના પ્રશ્નોની

Gyan Guru Citizen Quiz Bank 24 July @G3q Quiz Answers | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નો

Gujarat Gyan Guru Quiz Questions And Answers | Gujarat Gyan Guru Quiz 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ | g3q quiz 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો

Gujarat Gyan Guru Quiz Bank 2022

Gujarat Gyan Guru Quiz Question Bank આર્ટીકલ દ્વારા આ સ્પર્ધામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તેના ઉદાહરણો આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. આર્ટીકલ પૂરો વાંચવાથી તમને અને તમારા બાળકોને યોગ્ય માહિતી મળી રહેશે. તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. પૂરી માહિતી નીચે જણાવ્યા પ્રમાણે છે. પ્રિય વાંચકોએ આર્ટીકલ પૂરેપૂરો વાંચવાથી સ્પર્ધામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તેનો ખ્યાલ આવી શકે.

‘જાણશે ગુજરાત, જીતશે ગુજરાત’ના ધ્યેય-મંત્ર રહેલો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી ગૌરવગાથા વિશેની ક્વિઝ એટલે ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ. જેનો શુભારંભ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાયન્સ સિટી, અમદાવાદથી કરવામાં આવ્યો છે. ગુજરાતના તમામ નાગરિકો અને વિદ્યાર્થીઓ આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લે અને પોતાના જ્ઞાનમાં વધારો કરે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો અન્ય નાગરિકો માટે અહી મુકેલ છે. આ પ્રશ્નો તારીખ 24/07/2022 ના રોજ શરુ થનાર ક્વિઝ માટેના છે.

Highlight Point of Gyan Guru Citizen Quiz Bank 24 July

આર્ટિકલનું નામGyan Guru Other Citizen Quiz Bank 24 July
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
કોના દ્વારા આ સ્પર્ધા ચાલુ કરવામાં આવી છે?રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ ક્વિઝ ચાલુ કરવામાં આવી છે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration 2022Online Mode
G3Q Second Round REsultClick Here
G3q Quiz Official WebsiteClick Here
13 July 2022 Total Question1 to 125
Highlight Point of Gyan Guru Citizen Quiz Bank 24 July
WhatsApp Group જોડાઓ. Join Now

Today’s Quiz Citizen 24 July Bank

            ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા અલગ-અલગ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જેમાં સ્કૂલના પ્રશ્નો, કોલેજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોની યાદી નીચે મુજબ છે.

            Gujarat Gyan Guru Quiz Question Bank આર્ટીકલ દ્વારા આ સ્પર્ધામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તેના ઉદાહરણો આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. આર્ટીકલ પૂરો વાંચવાથી તમને અને તમારા બાળકોને યોગ્ય માહિતી મળી રહેશે. તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. પૂરી માહિતી નીચે જણાવ્યા પ્રમાણે છે. પ્રિય વાંચકોએ આર્ટીકલ પૂરેપૂરો વાંચવાથી સ્પર્ધામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તેનો ખ્યાલ આવી શકે.

રાજ્યમાં કરવામાં આવતી કામગીરી વડે પ્રજાને થતાં લાભ તેમજ સુખાકારીને લગતી માહિતી/જાણકારીને લગતા પ્રશ્નો પૂછાય છે. ઉદાહરણ તરીકે નીચે મુજબના પ્રશ્નો પૂછાય છે.

અન્ય નાગરિકોને લગતા પ્રશ્નોના ક્રમ. 1 TO 15

            અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.

1. ગુજરાત સરકારે કયા કટોકટીના કિસ્સામાં નોંધાયેલા ખેડૂતોને વીમા કવચ આપવા માટે ખેડૂત અકસ્માત વીમા યોજના અમલમાં મૂકી છે?

2. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને કયા પ્રકારની શાકભાજી માટે મંડપ સહાય યોજનાનો લાભ મળે છે ?

3. ભારત સરકાર દ્વારા દૂધ ઉત્પાદન વધારવા માટે સ્વદેશી બોવાઇન જાતિના વિકાસ અને સંરક્ષણ માટે કયું મિશન અમલમાં મૂકવામાં આવી રહ્યું છે?

4. ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય (MOFPI), નવી દિલ્હીની યોજનાઓના અમલીકરણ માટે ગુજરાત રાજ્ય માટે કઈ નોડલ એજન્સી છે?

5. કૃષિમાં, એપેડા(APEDA)નું પૂરું નામ શું છે?

6. ભારતમાં કયા દિવસને ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે ?

7. અમદાવાદમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચની ઊંચાઈ કેટલી છે?

8. ‘ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ’માં શિષ્યવૃત્તિની રકમ મેળવવા માટે કોના નામ પર બેંક ખાતાની જરૂર પડશે?

9. ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ હેઠળ કઈ યોજનામાં NTDNT(વિચાર વિમુક્ત જાતિ) ના ફક્ત છોકરા વિદ્યાર્થીઓ જ ‘પોસ્ટ એસએસસી શિષ્યવૃત્તિ’ મેળવવા માટે અરજી કરી શકે છે?

10. ભારતમાં કઈ સંસ્થા શાળા શિક્ષણના ગુણાત્મક વિકાસ સાથે સંબંધિત છે?

11. ગુજરાત સરકારના સતત પ્રયાસોને કારણે છેલ્લા 10 વર્ષમાં મહિલા સાક્ષરતા દરમાં કેટલો વધારો થયો છે?

12. વિસનગરના સ્થાપકનું નામ જણાવો.

13. શૈક્ષણિક સંસ્થા દક્ષિણામૂર્તિ ભવન ક્યાં આવેલી છે ?

14. કેટલા તબક્કામાં ગ્રીન એનર્જી કોરિડોર સ્થાપવામાં આવી રહ્યા છે?

15. ગુજરાતના કયા શહેરમાં પ્રથમ ઇલેક્ટ્રિક અંતિમ સંસ્કાર શરૂ થયા?

Important Quiz For Other Students. 16 TO 30

            અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.

16. ગેસના ઘર વપરાશના જોડાણોમાં ગુજરાતનો ક્રમ કયો છે ?

17. ભારતની પ્રથમ નવીન ઉત્પાદક બાયો નેચરલ સીએનજી ગેસ અને લિક્વિડ ઓર્ગેનિક ખાતર(સુંદર 108 ) કંપની ક્યાં આવેલી છે?

18. અકોટા સોલાર બ્રિજની પેનલ કયા મટિરિયલની બનેલી છે?

19. ભારતના સૌથી મોટા સૌર તળાવની સ્થાપના ક્યાં થઈ છે?

20. જીએસટીમાં આયાત પર નીચેનામાંથી કયો કર લાગશે ?

21. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ બેંક ખાતાધારકના ખાતામાંથી કયા માધ્યમથી ચૂકવાઈ જાય છે ?

22. જી.એસ.એફ.એસ. કોને લોન આપે છે ?

23. ALCOનું પૂરું નામ શું છે ?

24. પ્રધાનમંત્રી સંગ્રહાલય ક્યાં આવેલું છે ?

25. શ્રી કનુભાઈ દેસાઈ 2022માં કેટલા મંત્રાલયો સંભાળે છે ?

26. ગુજરાત રાજ્યમાં ‘અન્નબ્રહ્મ યોજના’ કઈ તારીખથી અમલમાં આવી ?

27. ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારકનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

28. કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ?

29. હિન્દુ પંચાંગ મુજબ ધ્રાંગ મેળો કયા મહિનામાં ઉજવવામાં આવે છે ?

30. કોની અધ્યક્ષતામાં વતન પ્રેમ યોજના હેઠળ સંચાલક મંડળની પ્રથમ બેઠક મળી હતી ?

અન્ય નાગરિકોને લગતા પ્રશ્નો ના ક્રમ. 31 TO 45

            અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.

31. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુખ્ય પ્રજાતિઓ કઈ છે ?

32. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી મહત્તમ કેટલા રોપાઓ વેચાણ કરવામાં આવે છે ?

33. ગુજરાતના કેટલા સ્થળોએ ‘એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ’ શરૂ કર્યો છે ?

34. ‘હરિહર વન’નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?

35. ભારતમાં નોંધાયેલા પ્રાણીઓના સમૂહોમાં કેટલા ટકા મત્સ્ય ગુજરાતમાં છે ?

36. કયા રાજ્યમાં જળપ્લાવિત સૌથી મોટો વિસ્તાર આવેલો છે ?

37. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના આદિજંતુ(પ્રોટોઝોન્સ) જોવા મળે છે ?

38. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Bryozoa જોવા મળે છે ?

39. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સસ્તન જોવા મળે છે ?

40. જંગલોની બહાર આવેલા વૃક્ષોના વિસ્તારને આધારે ગુજરાત ભારતમા કયું સ્થાન ધરાવે છે ?

41. ભારતીય વન સર્વેક્ષણ સંસ્થા (Forest Survey of India)એ 2015ના અભ્યાસમાં લીધેલ 7,01,673 ચોરસ કિ.મી. વિસ્તારની ગણતરી પૈકી કેટલા ટકા વિસ્તારમાં ઝાડી-ઝાંખરા પ્રકારના (Scrub Forest) વનો છે ?

42. વિશ્વમાં ભારતનો પુનઃપ્રાપ્ય ઉર્જા શક્તિના ઉત્પાદનમાં કયો ક્રમ છે ?

43. પરંપરાગત વણાટની કળા ‘ટાન્ગલીયા’ ગુજરાતનાં કયા જિલ્લામાં થાય છે ?

44. રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા કાર્યક્રમ (NAQP )અંતર્ગત નીચે પૈકી કયા પ્રદૂષકનું સ્તર માપવામાં આવતું નથી ?

45. ભારતમાં ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એનિમલ હેલ્થ’ ક્યાં આવેલી છે?

Other Citizen Quiz Bank No. 46 TO 60

            અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.

46. ભારતનું સૌથી મોટું નદીતંત્ર કયું છે ?

47. 28 મી જાન્યુઆરીના રોજ ભારતમાં કોની જન્મજયંતી ઉજવવામાં આવે છે ?

48. ભારતમાં સૌ પ્રથમ વસતીગણતરીની શરૂઆત કયાં વર્ષમાં કરવામાં આવી હતી ?

49. ‘મમતા તરૂણી યોજના’નો લાભ કોને મળે છે ?

50. ‘મેરા(MERA) ઇન્ડિયા અભિયાન’ કયા દિવસે લોન્ચ કરવામાં આવ્યું હતું ?

51. 2022 માં ગુજરાતમાં ‘પોષણ સુધા યોજના’ કયા વિસ્તાર માટે શરું કરી છે ?

52. ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં કુપોષણને નાથવા કઈ યોજના શરું કરવામાં આવી ?

53. ગુજરાત એપેડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ (જીઆરએમઆઈએસ) દ્વારા નીચેનામાંથી કઈ વિગતો પૂરી પાડવામાં આવી છે ?

54. એનયુએચએમ (નેશનલ અર્બન હેલ્થ મિશન)નો ઉદ્દેશ શું છે?

55. ‘દૂધ સંજીવની યોજના’નો હેતુ શું છે ?

56. રાષ્ટ્રીય ક્ષય રોગ નાબૂદી કાર્યક્રમ હેઠળ ‘નિક્ષય’ એટલે શું?

57. વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ) પર નીતિના નિર્માણ માટે કયો નોડલ વિભાગ કાર્યરત છે?

58. દત્તોપંત થેંગડી કારીગર વ્યાજ સબસિડી યોજના હેઠળ કુટીર ઉદ્યોગના કારીગરો કયા હેતુ માટે નાણાકીય સહાય મેળવી શકે છે?

59. સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાના ધિરાણના લાભો કોણ મેળવી શકે?

60. નેશનલ એસસી-એસટી હબ યોજનાની પેટા-સ્કીમ કઈ છે?

અતિ અગત્ય ના સવાલો ની યાદી. 61 TO 75

            અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.

61. કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત પેકેજના ભાગરૂપે 2020 માં મધમાખી ઉછેર માટે કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી ?

62. ટેક્ષ્ટાઇલ ક્ષેત્રમા PLI યોજનાનો ઉદ્દેશ શો છે?

63. ભારત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ ઈ-શ્રમ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. ?

64. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ માનવ ગરિમા યોજનાનો મુખ્ય હેતુ શો છે ?

65. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ માનવગરિમા યોજના અંતર્ગત લાભાર્થીને કેટલા રૂપિયા સહાય આપવામા આવે છે ?

66. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજના ગો-ગ્રીન બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદી માટે કેટલી વખત આર.ટી.ઓ નોંધણી ફી અને રોડ ટેક્સની સબસિડી આપવામાં આવે છે ?

67. શ્રમયોગી માટે સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવા માટે સંસ્થા દ્વારા કેટલા વર્ષોનું શ્રમ કલ્યાણ ભંડોળ ચૂકવાયેલું હોવું જોઈએ ?

68. ભારત સરકારની STAR યોજના હેઠળ “રાષ્ટ્રીય કૌશલ્ય પ્રમાણપત્ર અને નાણાકીય પુરસ્કાર” યોજના ક્યા મંત્રાલય દ્વારા શરુ કરવામાં આવી હતી ?

69. જન શિક્ષણ સંસ્થા(JSS) યોજનાના અમલીકરણ માટે કેટલા ટકા ગ્રાન્ટ ભારત સરકાર તરફથી એન.જી.ઓ.ને આપવામાં આવે છે ?

70. કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ કેટલા વિભાગો આવે છે?

71. નીચેનામાંથી કોની પાસે ભારત સંઘમાં નવા રાજ્યની રચના કરવાની સત્તા છે?

72. રાજ્યસભા અને લોકસભાનું કોરમ કેટલું હોય છે ?

73. વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કેવી રીતે થાય છે?

74. ભારતમાં ‘માફી’ આપવાની સત્તા કોને આપવામાં આવી છે?

75. 0.5 % સેસ કર કઈ સેવામાં વસૂલવામાં આવે છે ?

અન્ય ઉપયોગી Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 @G3Q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્‍ડનું પરિણામ ની લિંકClick Here
Gyan Guru College Quiz Bank 22 July @G3q Quiz Questions | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 22 July @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru College Quiz Bank 21 July @G3q Quiz Answers PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 21 July| સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો @G3q Answers Pdf DownloadClick Here
Gujarat Gyan Guru Citizen Quiz Bank 21 July @G3q Quiz Bank |સિટીઝન માટેના ક્વિઝ પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Citizen Quiz Bank 20 July @G3q Quiz |નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru College Quiz Bank 20 July @G3q Quiz Questions | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru School Quiz Bank 20 July @G3q Quiz Bank | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Citizen Quiz Bank 19 July @G3q Quiz |નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નોClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q QuizClick Here
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોClick Here
અન્ય ઉપયોગી Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

Most Important Question For Other Quiz Bank. 76  TO 90

            અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.

76. TDS નો અર્થ શું થાય છે ?

77. નીચેનામાંથી કયું જિલ્લા કક્ષાએ કાર્ય કરે છે?

78. નીચેનામાંથી કઈ સેવાને GST બિલ હેઠળ મુક્તિ આપવામાં આવી છે?

79. ગુજરાતનું સૌથી મોટું પાવર સ્ટેશન કયું છે ?

80. ગ્રામીણ વિકાસ માટે સાંસદો દ્વારા અમલમાં હોય તેવી યોજના કઈ છે ?

81. જાહેરમાં ખુલ્લા શૌચક્રિયા મુક્તિ માટે જનજાગૃતિ અભિયાન કઈ યોજનાનો ભાગ છે ?

82. કયા પ્રસંગે ‘કેચ ધી રેઈન’ અભિયાન શરૂ કરવામાં આવ્યું ?

83. નર્મદા કેનાલની વિવિધ શાખાઓના પમ્પિંગ સ્ટેશનો પર પાવરના નિરંતર ઉપયોગ માટે કયો પ્રોજેક્ટ પ્રગતિમાં છે?

84. અમદાવાદ મોટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 1 અને 2 માં કેટલા કિ.મી.ના મેટ્રો કોરિડોરનું નિર્માણ થયું છે?

85. અટલ મિશન ફોર રીજ્યુવેનેશન અને અર્બન ટ્રાંસફોર્મેશનનું ટૂંકુ નામ શું છે?

86. ગુજરાતમાં પ્રાદેશિક પાણી પુરવઠા યોજનાનો હેતુ શું છે?

87. ભાડભૂત યોજનાનું નામ કયા જિલ્લ સાથે જોડાયેલું છે?

88. ડિજિટલ ઈન્ડિયા હેઠળ ગ્રામ પંચાયતોમાં કઈ પહેલ કરવામાં આવી છે?

89. ગુજરાત રાજ્યમાં કેટલી ગ્રામ પંચાયતો છે?

90. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી ‘મહિલા સમરસ ગ્રામ પંચાયત’ને ત્રીજી વાર કેટલા રુપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે?

અન્ય નાગરિકોને ઉપયોગી ના પ્રશ્નો ના ક્રમ. 91  TO 105

            અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છ

91. શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે?

92. કઈ યોજના હેઠળ ત્વરિત પશુ જાતિ સુધારણા માટે સહભાગી ખેડૂતોને IVF ગર્ભાવસ્થા દીઠ રૂ. 5000 ની સબસિડી ઉપલબ્ધ કરાવવામાં આવે છે?

93. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર હાઈ સ્પીડ ટ્રેનો 508 કિમી અને 12 સ્ટેશનોનું અંતર આવરી લેતા કેટલી ઝડપે (કિમી/કલાક ) ચાલશે?

94. પ્રસાદ યોજનાનો ઉદ્દેશ્ય ભારતમાં કયા પ્રકારના પર્યટનના વિકાસ અને પ્રચાર માટેનો માર્ગ મોકળો કરવાનો છે?

95. સ્ટાર્ટ અપ પોલિસી હેઠળ ઉડ્ડયન મંત્રાલય દ્વારા કયું સ્ટાર્ટ અપ શરૂ કરવામાં આવ્યું છે?

96. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18 જૂન 2022 ના રોજ ગુજરાતમાં ક્યા મંદિર પર ધજા ફરકાવી હતી?

97. વર્ષ 2022 મા ગુજરાત રાજ્યની જુદી જુદી સ્કુલ કોલેજોમાં અભ્યાસ કરી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને GSRTC બસમાં મફત પાસ આપવાની જાહેરાત કોણે કરી?

98. પીર પંજાલ રેલ્વે ટનલ કયા રાજ્યમાં આવેલી છે?

99. વર્ષ 2022 માં ક્યો ગ્રીનફિલ્ડ કોરિડોર વિકસાવવામા આવી રહ્યો છે? ?

100. મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનાનું આયોજન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું?

101. રૂ. 300000 સુધીની વાર્ષિક પારિવારિક આવક ધરાવતા પરિવારોને PMAY (U) હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS) ના લાભ માટે કયા જૂથમાં ગણવામાં આવે છે ?

102. ગ્રીન હાઇવે પોલિસીની શરૂઆત કોણે કરી ?

103. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬-માર્ગીય ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે નું ઉદઘાટન ક્યારે કર્યું હતું ?

104. ગુજરાતમાં કઈ બૅંકે ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ પ્રોજેક્ટને ધિરાણ આપ્યું છે?

105. ભૂમિતિના પિતા કોણ છે?

અન્ય નાગરિકોના મહત્વ ના સવાલો ના ક્રમ  106  TO 120

            અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.

106. DDRSનું પુરું નામ શું છે?

107. ભારતની પ્રથમ રેલ્વે યુનિવર્સિટી ક્યાં આવેલી છે?

108. નીચેનામાંથી કઈ યોજના દેશમાં કન્યાની સંપત્તિના વિકાસ માટે છે?

109. મિશન સાગર યોજનાના મિશન 1 હેઠળ હિંદ મહાસાગરના દેશોમાં કોવિડ રાહતની પ્રથમ કન્સાઈનમેન્ટ ક્યારે મોકલવામાં આવી?

110. ISSEL યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીને બારમા ધોરણમાં ઓછામાં ઓછા કેટલા ટકા હોવા જોઈએ?

111. સરકારશ્રીની વિવિધ સેવાઓ રોજગારી કૌશલ્ય વિકાસ, ડિજિટલ સાક્ષરતા, આરોગ્ય અને પોષણ માટેની તકો અંગેની માહિતી ગ્રામ્ય સ્તરની છેવાડાની મહિલાઓ સુધી પહોંચાડવા માટે સરકારશ્રીનું કયું એકમ કાર્યરત છે?

112. કન્યાઓ માટેની પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપ નો લાભ લેવા વિદ્યાર્થિનીએ ક્યારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે?

113. EBC ફી એક્શમ્પશન (મુક્તિ) સ્કીમ, ગુજરાત હેઠળ આખી ફી માફ કરવા ધોરણ 12 માં કેટલા ટકા હોવા જોઈએ?

114. દાહોદ જિલ્લાના ઝાલોદ અને સેજેલી માટે કઈ પાણી પુરવઠા યોજના કાર્યરત છે?

115. બાવકા સબ સ્ટેશનથી કેટલાં ગામોને વિજળી પ્રાપ્ત થશે?

116. हर हाथ को काम हर खेत मे पानी સૂત્ર ગુજરાતની કઇ યોજના માટે છે?

117. ગુજરાત સરકારના અંદાજપત્ર 2022 – 2023 માં કેટલી બિરસા મુંડા જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સલન્સ શરૂ કરવાનું આયોજન છે?

118. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાનની શરૂઆત કોના દ્વારા કરવામાં આવેલ હતી?

119. વર્ષ ૨૦૧૮માં ઇન્ડિનેશિયા ખાતે રમાયેલી ૧૮મી એશિયન ગેમ્સમાં ૪૦૦ મીટર રીલે દોડમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર ખેલાડીનું નામ શું છે ?

120. ‘મહિલા શક્તિ કેન્દ્ર’નું અમલીકરણ ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા થાય છે ?

Important Links

ObjectsLinks
Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Important Links

Other Quiz Bank No. 121 to 125

                        અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.

121. ‘જનની સુરક્ષા યોજના’ અંતર્ગત સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન શહેરી વિસ્તારની મહિલાઓને કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?

122. ‘ડૉ.આંબેડકર સરકારી કન્યા છાત્રાલય’નો લાભ કોને મળવાપાત્ર છે ?

123. મહિલાઓ પર થતા અત્યાચારો રોકવા માટે રાજ્ય સરકારે કઈ સમિતિની રચના કરેલ છે ?

124. ચાઇલ્ડલાઇન ટોલ ફ્રી નંબર શું છે ?

125. ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

Gyan Guru Citizen Quiz Bank 24 July ।
Image of Gyan Guru Citizen Quiz Bank 24 July

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ શું આપેલ છે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ G3Q આપેલ છે.

આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને શું મળશે ?

આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર મળશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કોણ ભાગ લઈ શકશે ?

શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમા ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કેટલા ક્વિઝ રહેશે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કેટલો સમયગાળો રહેશે ?

પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનીટનો રહેશે.

Leave a Comment