Advertisement
Gujarat Gyan Guru Quiz | G3Q | g3q quiz registration 2022 gujarat| ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો | Gujarat Gyan Guru Quiz 2022 Result | Quiz 26 July | Gujarat Gyan Guru Quiz Registration 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સંપૂર્ણ માહિતી
Advertisement
ગુજરાતના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં તમામ પ્રકારે વધારો થાય અને લોકો અવનવું જાણવા માટે ઉત્સુક બને તે માટે ક્વિઝ સ્પાર્ધા ચાલુ કરેલી છે. જેનું નામ છે, “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ”. રાજ્યના 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક તેમજ મેગા ક્વિઝ કોમ્પીટીશનનું રાજ્ય સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. જેનું ‘Gujarat Gyan Guru Quiz Registration 2022’ પણ ચાલુ થયેલું છે. હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે પ્રશ્નોના નમૂના મૂકેલા છે. આ આર્ટિકલના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
Gujarat Gyan Guru Quiz 2022
ગુજરાત સરકાર દ્વારા વિકાસલક્ષી અને પ્રજાલક્ષી ગૌરવગાથા વિશેની ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો શુભારંભ. આ ક્વિઝ દ્વારા ગુજરાતના નાગરિકો અને વિદ્યાર્થીઓ વિકાસના કાર્યો જાણશે. નાગરિકો જેટલું જાણશે એટલો રાજ્યનો વિકાસ થશે. અને પ્રજાલક્ષી કાર્યોની ઝાંખી કરાવવામાં આવશે. Gujarat Gyan Guru Quiz 2022 અલગ-અલગ કક્ષાના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. વિદ્યાર્થીઓને પણ ક્વિઝમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. રજીસ્ટ્રેશન કર્યા બાદ નાગરિકો અને વિદ્યાર્થીઓએ તેના માટે પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે. જેના આજના પ્રશ્નો એટલે Today’s Quiz Bank આ આર્ટિકલ દ્વારા માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો અન્ય નાગરિકો માટે અહી મુકેલ છે. આ પ્રશ્નો તારીખ 26/07/2022 ના રોજ શરુ થનાર ક્વિઝ માટેના છે.
Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank
આર્ટિકલનું નામ | Gujarat Gyan Guru Quiz Bank 26/07/2022 |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
કોના દ્વારા આ સ્પર્ધા ચાલુ કરવામાં આવી છે? | રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ ક્વિઝ ચાલુ કરવામાં આવી છે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Registration 2022 | Online Mode |
G3q Quiz Official Website | Click Here |
13 July 2022 Total Question | 1 to 125 |
Today’s Quiz Bank
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા અલગ-અલગ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જેમાં સ્કૂલના પ્રશ્નો, કોલેજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોની યાદી નીચે મુજબ છે.
Gujarat Gyan Guru Quiz Question Bank આર્ટીકલ દ્વારા આ સ્પર્ધામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે તેના ઉદાહરણો આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. આર્ટીકલ પૂરો વાંચવાથી તમને અને તમારા બાળકોને યોગ્ય માહિતી મળી રહેશે. તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. પૂરી માહિતી નીચે જણાવ્યા પ્રમાણે છે. પ્રિય વાંચકોએ આર્ટીકલ પૂરેપૂરો વાંચવાથી સ્પર્ધામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તેનો ખ્યાલ આવી શકે.
રાજ્યમાં કરવામાં આવતી કામગીરી વડે પ્રજાને થતાં લાભ તેમજ સુખાકારીને લગતી માહિતી/જાણકારીને લગતા પ્રશ્નો પૂછાય છે. ઉદાહરણ તરીકે નીચે મુજબના પ્રશ્નો પૂછાય છે.
અન્ય નાગરિકોને લગતા પ્રશ્નો ના ક્રમ. 1 TO 15
અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.
1. નાણાકીય વર્ષ 2021 પીરિયડ 3 માટે ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના કુલ લાભાર્થીઓની સંખ્યા કેટલી છે ?
2. ગુજરાતમાં સરકારના ૨૦ વર્ષમાં (૨૦૦૨થી ૨૦૨૨) પશુ આરોગ્યમેળા અંતર્ગત કેટલાં પશુઓનું રસીકરણ થયું છે ?
3. કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને ખેડૂતોને નાના ગોડાઉન બનાવવા માટે ગુજરાત સરકારશ્રીએ કઈ યોજના અમલમાં મૂકી છે ?
4. ડેરી સહકાર યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી ?
5. આપત્તિના વર્ષોમાં વીમા કવચ પ્રદાન કરીને અને કોઈ પણ સૂચિત પાક નિષ્ફળ જવાની સ્થિતિમાં ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે કઈ યોજના છે ?
6. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન શ્રી રમેશ પોખરિયાલ દ્વારા ‘ધ્રુવ પ્રધાનમંત્રી ઇનોવેટિવ લર્નિંગ પ્રોગ્રામ’ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
7. ગુજરાત સરકારની કઈ યોજના તેમના ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ટેકનિકલ ક્ષેત્રનો અનુભવ પૂરો પાડવામાં મદદરૂપ થાય છે ?
8. રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020માં શિક્ષણના કયા સ્તર પર ભાર મૂકવામાં આવ્યો છે ?
9. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020માં વૈશ્વિક શિક્ષણની સાથે કઈ પ્રણાલીનો ખ્યાલ રાખવામાં આવ્યો છે ?
10. વિદ્યાર્થીઓને મહત્તમ રીતે આર્થિક સહાય કરતી યોજના કઈ છે ?
11. કોવિડ રોગચાળાના સમયગાળા દરમિયાન ગુજરાત સરકારે કયા પોર્ટલ દ્વારા દરેક વિદ્યાર્થીને સતત ઑનલાઇન શિક્ષણ આપવાની ખાતરી આપી હતી ?
12. કુટિર જ્યોતિ યોજના હેઠળ લાભાર્થીઓને તેમનાં ઘરમાં કયાં પ્રકારનાં જોડાણો મળશે ?
13. કયા બિનપરંપરાગત ઊર્જા સ્રોતના વપરાશમાં ગુજરાતને ‘વિકાસશીલ રાજ્ય’નો એવોર્ડ મળ્યો છે ?
14. એશિયાનો સૌથી મોટો સોલર પાર્ક ગુજરાતમાં ક્યાં સ્થિત છે ?
15. ભારત સરકારની કઈ યોજના ગ્રામીણ ભારતમાં સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવા માટે બનાવવામાં આવી છે ?
Important Quiz For Other Students. 16 TO 30
અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.
16. GSWAN સર્વર પર કેટલા જિલ્લાઓ જોડાયેલા છે ?
17. DSSનું પૂરું નામ જણાવો.
18. અટલ પેન્શન યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
19. PM – ગતિશક્તિ યોજનનો મહત્તમ લાભ કોને મળશે ?
20. નાબાર્ડનું વડું મથક ક્યાં છે ?
21. ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારમાં દર કેટલી વસ્તીએ એક વાજબી ભાવની દુકાન ઉ૫લબ્ધ થાય છે ?
22. ગુજરાત સરકાર દ્વારા પ્રત્યેક કન્ઝ્યુમર્સ ક્લબ દીઠ કેટલી નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે ?
23. ગુજરાત રાજ્યમાં ‘અન્નબ્રહ્મ યોજના’ કઈ તારીખથી અમલમાં આવી ?
24. કયા બે દિવસોને ‘ગ્રાહક દિન’ તરીકે ઉજવવામાં આવે છે ?
25. કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ?
26. ગુજરાતી ભાષાનો વિશ્વકોશ કુલ કેટલા ગ્રંથો ધરાવે છે ?
27. ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ આદિવાસી વિદ્યાર્થીનીઓને મફત અનાજનું વિતરણ કરવામાં આવે છે ?
28. ભારતીય આર્યભાષાનો જૂનામાં જૂનો નમૂનો કયા ગ્રંથમાં મળે છે ?
29. આઝાદી કા અમૃત મહોત્સવની સત્તાવાર જાહેરાત કયા દિવસે કરવામાં આવી હતી ?
30. ભરૂચનું પ્રાચીન નામ શું હતું ?
અન્ય નાગરિકોને લગતા પ્રશ્નો ના ક્રમ. 31 TO 45
અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.
31. ગુજરાતનું કયું શહેર ‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું હતું ?
32. આજનું વડનગર પ્રાચીન સમયમાં કયા નામથી જાણીતું હતું ?
33. ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર બીજા કયા નામે ઓળખાય છે ?
34. કચ્છી લોકકળાને સાચવતું મ્યુઝિયમ કયાં આવેલું છે ?
35. કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે ?
36. મધ્યયુગીન ગુજરાતના પોરબંદર સ્ટેટમાં કયા વંશનું શાસન હતું ?
37. રાણકી વાવ કેટલા માળની છે ?
38. ગુજરાતના પિરાજી સાગરાનું નામ કઈ કલા સાથે જોડાયેલું છે ?
39. કાલિદાસના ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’ના ગુજરાતી અનુવાદક કોણ છે ?
40. ‘ગીતા જયંતી’ બીજા કયા નામે ઓળખાય છે ?
41. કાલિદાસે લખેલું ખંડકાવ્ય કયું છે ?
42. પૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ કઈ નદીના કિનારે પસાર થયો હતો ?
43. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં કયો છોડ સૂર્ય ગ્રહ સાથે સંબંધિત છે ?
44. ફિકસ ગ્લોમેરાટા (ગુલર) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?
45. વન મહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી રોપા દીઠ કેટલા પૈસા લેખે મહત્તમ 200 રોપાઓનું વેચાણ કરવામાં આવે છે ?
Other Citizen Quiz Bank No. 46 TO 60
અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.
46. ફળાઉ વૃક્ષ વાવેતર યોજના અંતર્ગત કુટુંબ દીઠ કેટલા કલમી રોપા વાવી આપવામાં આવે છે ?
47. પર્યાવરણ વાવેતર યોજના અન્વયે ઇચ્છુક સંસ્થાઓએ વાવેતર લેવાના એક વર્ષ અગાઉ જૂન મહિનાની કઈ તારીખ સુધીમાં અરજી આપવાની રહે છે ?
48. ‘ભક્તિ વન’નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
49. વન વિભાગની વિવિધ યોજના અંતર્ગત કઈ જાતિના લોકોને લાભ મળે તે માટે જુદી જુદી યોજનો અમલમાં છે ?
50. ભારતમાં નોંધાયેલા પ્રાણીઓના સમૂહોમાં કેટલા ટકા સરીસૃપ ગુજરાતમાં છે ?
51. ભારતમાં છોડની નોંધાયેલી જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના ટેરિડોફાઈટ્સ (ત્રિઅંગી) જોવા મળે છે ?
52. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સરીસૃપ જોવા મળે છે ?
53. પીળી ક્રાંતિના પિતા તરીકે ભારતમાં કોણ ઓળખાય છે ?
54. કયા ભારતીયને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો ?
55. અવકાશમાંથી કયા પ્રકારનું હવાનું પ્રદૂષણ માપવામાં આવે છે ?
56. એકલવ્ય મોડલ નિવાસી શાળા યોજના કઈ જાતિના કલ્યાણ માટે બનાવવામાં આવી છે ?
57. 2014થી અત્યાર સુધીમાં આશરે કેટલી પ્રાચીન ભારતીય વારસાની અમૂલ્ય મૂર્તિઓ વિદેશથી ભારત પાછી લાવવામાં આવી છે ?
58. ગુજરાત પોલીસના AASHVAST પ્રૉજેક્ટનું પૂરું નામ શું છે ?
59. ગુજરાતના કયા જિલ્લામાં ‘સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ’ અમલમાં છે ?
60. સી.આર.પી.સી. કલમ – 438 હેઠળ આગોતરા જામીન આપવાની સત્તા કોને છે ?
અન્ય નાગરિકોને ઉપયોગી ના પ્રશ્નો ના ક્રમ. 61 TO 75
અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.
61. કેન્દ્ર સરકારની કઈ યોજના કુટુંબદીઠ 5 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ પૂરું પાડે છે ?
62. નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશનમાં કઈ રકમ સુધીના લાભોને આવરી લેવામાં આવ્યા છે ?
63. ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ સેવા ક્યારથી શરૂ થઈ હતી ?
64. તરુણીઓને પૂરક પોષણ આહાર કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?
65. ગુજરાતમાં ચિરંજીવી યોજનાની શરૂઆત ક્યારે હતી ?
66. ધન્વંતરિ આરોગ્ય રથ શું છે ?
67. રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય ગતિશીલ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે ગુજરાત ઔદ્યોગિક નીતિ હેઠળ સ્ટાર્ટ-અપ્સને કેટલા રૂપિયાની સહાય મળે છે ?
68. મીલ ગેટ પ્રાઇસ યોજના અંતર્ગત મંડળી/સંસ્થા એન.એચ.ડી.સી. પાસેથી કેટલા ટકા સબસિડી પર યાર્ન ખરીદી શકશે ?
69. દેશની આયાત અને નિકાસ વચ્ચેના મૂલ્યના તફાવત માટે કયો શબ્દ વપરાય છે ?
70. ભારતમાં એફડીઆઈને બે માર્ગ દ્વારા મંજૂરી મળેલ છે. પ્રથમ સરકારી મંજૂરી માર્ગ છે તો અન્ય માર્ગ કયો છે ?
71. ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ યોજનાની મુખ્ય લાભપ્રદ બાબત કઈ છે ?
72. તાલીમ સંસ્થાઓને સહાય (એટીઆઈ) યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?
73. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિઓને મુદ્રા લોન હેઠળ આવરી શકાય છે ?
74. E-SHRAM પોર્ટલ હેઠળ, જ્યારે લાભાર્થી પોર્ટલ પર નોંધણી કરાવશે ત્યારે કેટલી રકમનું અકસ્માત વીમા કવચ મળશે ?
75. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમયોગી લગ્નસહાય યોજના અંતર્ગત લાભ મેળવવા માટે મહિલાનો માસિક પગાર કેટલો હોવો જોઈએ ?
વધુ Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links |
Gujarat Gyan Guru School Quiz Bank 20 July @G3q Quiz Bank | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 19 July | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો @G3q Quiz Answers Pdf Download | Click Here |
Gyan Guru College Quiz Bank 19 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru Citizen Quiz Bank 19 July @G3q Quiz |નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 18 July | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru Citizen Quiz Bank 18 July |નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru Quiz Bank 17 July 2022 |નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru Quiz Bank 15 July | નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru Quiz Bank 13 July 2022 – કોલેજના વિદ્યાર્થીઓ માટે | Click Here |
Gujarat Gyan Guru Quiz Bank 15 July – કોલેજના વિદ્યાર્થીઓ માટે | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q Quiz | Click Here |
Gujarat Gyan Guru Quiz Bank 14 July 2022 – નાગરિકો માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru Quiz Bank 14 July 2022 ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gujarati Gyan Guru School Quiz Questions 11 July 2022 | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નોના અને તેના જવાબો મેળવો.@Quiz Bank | Click Here |
Most Important Question For Other Quiz Bank. 76 TO 90
અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.
76. ગુજરાત સરકારની સ્વચ્છ ભારત – જાહેર શૌચાલય યોજના અંતર્ગત શ્રમયોગીઓને રહેઠાણના સ્થળે શૌચાલય બનાવવા કેટલી સહાય આપવામાં આવે છે ?
77. ભારત સરકારની ‘અટલ પેન્શન યોજના’માં લાભાર્થીને મળવાપાત્ર થતી પેન્શનની મહત્તમ રકમ કેટલી છે ?
78. શ્રમયોગીનાં બાળકો રમત-ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ ભાગ લે તો ગુજરાત સરકાર દ્વારા કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
79. ગુજરાત રાજ્યમાં રિન્યુએબલ સ્ત્રોતો દ્વારા પર્યાવરણના રક્ષણ અને વીજળીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ફંડની રચના કરવા માટે રિન્યુએબલ એનર્જી સિવાયના વીજળીના ઉત્પાદન પર સેસ (cess) વસૂલવાની જોગવાઈ કયા અધિનિયમમાં છે ?
80. કયો અધિનિયમ માલ અને સેવાઓનું માનકીકરણ અને ગુણવત્તાની ખાતરી આપે છે ?
81. લવ જેહાદ રોકવા માટે ગુજરાત વિધાનસભા દ્વારા કયું બિલ પસાર કરવામાં આવ્યું છે ?
82. 2021 સુધીમાં રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હતી ?
83. રાજ્યસભાની ચૂંટણી માટે કઈ સિસ્ટમનો ઉપયોગ થાય છે ?
84. ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલવાપાત્ર કન્યાની મહત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ ?
85. કયો ટેક્સ ઉત્પાદનના દરેક તબક્કામાં નાખવામાં આવે છે ?
86. મેન્યુઅલ રજિસ્ટર કયા નામે ઓળખાય છે જેમાં તલાટી ડેટા જાળવી રાખે છે ?
87. ગુજરાતનું સૌથી મોટું પાવર સ્ટેશન કયું છે ?
88. ગુજરાતના આદિવાસી પૂર્વ પટ્ટાની સિંચાઈ પ્રવૃતિઓને વિકસાવવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
89. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે નીચેનામાંથી શાની જરૂરિયાત છે ?
90. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજદારના કુટુંબની વાર્ષિક આવક LIG (ઓછી આવક જૂથ) કેટેગરી માટે કેટલી રાખવામાં આવી છે ?
અન્ય નાગરિકોને ઉપયોગી ના પ્રશ્નો ના ક્રમ. 91 TO 105
અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.
91. ભારત સરકારની કઈ યોજનાનો ઉદ્દેશ સમુદાયની ભાગીદારી દ્વારા ભૂગર્ભ જળ વ્યવસ્થાપનને સુધારવાનો છે ?
92. સરદાર સરોવર પ્રૉજેક્ટના બાંધકામ પર દેખરેખ રાખવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટી (NCA)ના સભ્ય કોણ છે ?
93. ખેડૂતો દ્વારા વરસાદના પાણીનો શ્રેષ્ઠ ઉપયોગ શાના માટે થાય છે ?
94. સરદાર સરોવર ડેમમાંથી ઉત્પન્ન થતી વીજળીનો લાભ કેટલાં રાજ્યોને મળે છે ?
95. કઈ યોજના હેઠળ આવાસ માટે એકમ સહાયતા રૂ. 1.2 લાખ (મેદાનીય વિસ્તાર) / 1.3 લાખ (પર્વતીય વિસ્તાર) આપવામાં આવે છે ?
96. ગુજરાતમાં ‘સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના’ ક્યારે અમલમાં આવી હતી ?
97. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના કઈ યોજનાનો એક ભાગ છે ?
98. પંચાયતની મુદ્દત કેટલાં વર્ષની હોય છે ?
99. ગુજરાત મેરીટાઇમ બોર્ડ કેટલા બંદરોના સંચાલન, નિયંત્રણ અને વહીવટ માટે જવાબદાર છે ?
100. સાગરમાલા પ્રૉજેક્ટ હેઠળ ગુજરાતમાં કયા સ્થળે CEZ તૈયાર કરવામાં આવે છે ?
101. કઈ સંસ્થા મુખ્ય પ્રશિક્ષણ ક્ષેત્રો – વેરહાઉસ મેનેજમેન્ટ, કન્સાઇનમેન્ટ અને ટ્રેકિંગ અને મેરીટાઇમ લોજિસ્ટિક્સ વગેરે સંબંધિત અન્ય અભ્યાસક્રમો શીખવશે ?
102. તીથલ બીચ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
103. ભારત સરકાર દ્વારા ‘સ્વદેશ દર્શન યોજના’ હેઠળ કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે?
104. ભારત સરકારે આમાંથી કોને પ્રોત્સાહન આપવા માટે ‘હીલ ઇન ઇન્ડિયા’ પ્રોગ્રામ શરૂ કર્યો છે ?
105. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવવા માટે કેટલો ખર્ચ થયેલ છે ?
અન્ય નાગરિકોના મહત્વ ના સવાલો ના ક્રમ 106 TO 120
અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.
106. અમદાવાદમાં મેટ્રો રેલના પૂર્વ-પશ્ચિમ કૉરિડોરના ભાગનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
107. જૂન – 2018 સુધી નિયામક, ઉદ્યાન અને બગીચા, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના નિયંત્રણ હેઠળ કેટલા ઉદ્યાનો અને બગીચાઓ છે ?
108. સુરત મેટ્રો પ્રૉજેક્ટના પ્રથમ તબક્કાની સૂચિત લંબાઈ કેટલી છે ?
109. ડ્રગ્સની માગ ઓછી કરવાના સંદર્ભમાં NAPDDRનો અર્થ કયો છે ?
110. શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારે માનસિક આરોગ્ય પુનર્વસન (Mental Health Rehabilitation) માટે હેલ્પલાઈન લોન્ચ કરી એનું નામ શું છે ?
111. કયા મુખ્ય ઘટકો પર NAPDDR (National Action Plan For Drug Demand reduction) ધ્યાન કેન્દ્રિત કરે છે?
112. Artificial Limbs Manufacturing Corporation of India દ્વારા દિવ્યાંગજનને મફત સહાયક સાધનોનું વિતરણ કરવા માટે પ્રથમ શિબિરનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?
113. ધોરણ ૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રી દ્વારા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
114. અનુસૂચિત જનજાતિના લોકોને વિવિધ પ્રકારના વ્યવસાય માટે કઈ સંસ્થા દ્વારા ટૂલ કિટ આપવામાં આવે છે ?
115. એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ માટે ફંડ ફાળવણી કયા સરકારી વિભાગ દ્વારા કરવામાં આવે છે ?
116. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમનો લાભ લેવા માટે ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 10માં કેટલા ટકા આવેલ હોવા જોઈએ ?
117. MYSY યોજના અંતર્ગત સ્નાતક કક્ષાના મેડિકલ અને ડેન્ટલના સરકાર માન્ય સંસ્થાના સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે વધુમાં વધુ કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?
118. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ ડિપ્લોમાથી ડિગ્રીમાં અભ્યાસ કરતા કેટલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે ?
119. ITI અને ધંધાકીય તેમજ તકનીકી અભ્યાસક્રમોમાં દાખલ થનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બાર માસ માટે કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ?
120. ડૉ. પી.જી. સોલંકી ડોક્ટર અને વકીલ લોન સહાય તથા ‘સ્ટાઇપેન્ડ યોજના’નો લાભ લેવા માટે અનુસૂચિત જાતિના શહેરી વિસ્તારમાં રહેતાં કુટુંબો માટે કેટલી વાર્ષિક આવકમર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે ?
Other Quiz Bank No. 121 to 125
અન્ય નાગરિકોના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.
121. MPV હેઠળ કેવા પ્રકારનો લાભ આપવામાં આવે છે ?
122. ગુજરાત રાજ્યમાં કાર્યરત ‘પૂર્ણા યોજના’નો લાભ મેળવવા માટે કિશોરીઓની નોંધણી કઈ જગ્યાએ કરવાની હોય છે ?
123. ગુજરાત રાજ્યમાં કાર્યરત ‘માતા યશોદા એવોર્ડ’ અંતર્ગત આંગણવાડી કાર્યકરને જિલ્લાકક્ષાએ એવોર્ડરૂપે કેટલા રૂપિયા રકમ આપવામાં આવે છે ?
124. ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને વીમા કવચ શેના અંતર્ગત પૂરું પાડવામા આવે છે ?
125. ‘જનની શિશુ સુરક્ષા યોજના’ કયા રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ કાર્યરત છે ?
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ G3Q આપેલ છે.
આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર મળશે.
શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમા ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.
પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનીટનો રહેશે.