ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા | Gujarat Gyan Guru Quiz Bank Questions And Answers | Gujarat Gyan Guru Quiz 2022 | g3q quiz 2022 | | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ login
Gyan Guru School Quiz Bank 02 August
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ અથવા G3Q એ દર અઠવાડિયે રવિવાર થી શરૂ થઈને શુક્રવાર સુધી રમવામાં આવે છે અને ત્યારબાદ દર શનિવારે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનગુરુ ક્વિઝનું પરિણામ જાહેર કરવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા તા- 03 August 2022 ના ક્વિઝ વિશે માહિતી મેળવીશું.
Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank 03 aUGUST
આર્ટિકલનું નામ | Gyan Guru School Quiz Bank 03 August |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Registration 2022 | Online Mode |
G3q Quiz Official Website | Click Here |
G3Q Result | Click Here |
27 July 2022 Total Question | 1 to 125 |
Today’s Quiz Bank
રાજ્યમાં કરવામાં આવતી કામગીરી વડે પ્રજાને થતાં લાભ તેમજ સુખાકારીને લગતી માહિતી/જાણકારીને લગતા પ્રશ્નો પૂછાય છે. ઉદાહરણ તરીકે નીચે મુજબના પ્રશ્નો પૂછાય છે.
શાળાને ઉપયોગી પ્રશ્નોના ક્રમ. 1 TO 15
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.
- ગુજરાત રાજ્યમાં કિસાન પરિવહન યોજના હેઠળ(May 2022 સુધી) કેટલા ખેડૂતોને મધ્યમ સાઈઝના ગુડ્સ કેરેજ વાહન સહાય પેટે કુલ કેટલી રકમ મળી છે ?
- ગુજરાતમાં 2016માં રાજ્યની સૌપ્રથમ ફાર્મ મશીનરી ટ્રેનિંગ એન્ડ ટેસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ (એફએમટીટીઆઈ)ની સ્થાપના માટે 32 હેક્ટર જમીન ક્યાં ફાળવવામાં આવી હતી?
- ‘ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ’ માટે અરજી કરવા કયા પોર્ટલનો ઉપયોગ થાય છે ?
- ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સિવાય ગુજરાત સરકાર દ્વારા અન્ય કઈ ટેકનિકલ યુનિવર્સિટી/સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે ?
- ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનની સ્થાપના ક્યારે થઈ હતી ?
- કઈ યોજનાનો હેતુ વીજ વિતરણમાં નાણાકીય અવ્યવસ્થાનો કાયમી ઉકેલ લાવવાનો છે ?
- ગુજરાતમાં કેટલા થર્મલ પાવર પ્લાન્ટ છે?
- PFMS નીચેનામાંથી કોનામાં વૃદ્ધિ કરે છે ?
- રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) દ્વારા ઓછામાં ઓછી કેટલી રકમ મોકલી શકાય છે ?
- સામાજિક સમરસતા દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
- વ્યાપક ભૌગોલિક અને ક્ષેત્રીય ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે યુવાનોની રોજગારી અને ઉત્પાદકતા વધારવા તથા કૌશલ્ય વિકાસને મહત્ત્વાકાંક્ષી બનાવવા માટે PMKVY દ્વારા ક્યા વર્ષમાં નવીનીકરણ કરવામાં આવ્યું છે ?
- કચ્છમાં સૂર્યમંદિર કયા સ્થળે આવેલું છે ?
- સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે?
- ગોંડલમાં આવેલું કયું મંદિર ગુજરાતભરમાં પ્રસિદ્ધ છે ?
- આરબીઆઇ દ્વારા રાણકી વાવનું ચિત્ર કઈ ચલણી નોટ પાછળ મૂકવામાં આવ્યું છે ?
Important Question For School Quiz Bank. 16 TO 30
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.
- ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ – આ જાણીતી પંક્તિના કવિ કોણ છે ?
- ગુજરાતી કવિતામાં લયનો રાજવી કોને કહેવામાં આવે છે ?
- ‘રામાયણ’ના રચયિતા કોણ છે ?
- શ્રવણનું મૃત્યુ કઈ નદીને કિનારે થયું હતું ?
- પનિહારી નૃત્ય એ કયા રાજ્યનું લોકનૃત્ય છે ?
- વસંતપંચમીના દિવસે કોની પૂજા કરવામાં આવે છે ?
- ‘ચરકસંહિતા’ ગ્રંથ કોણે લખ્યો છે?
- ‘સત્યાર્થપ્રકાશ’ના લેખક કોણ છે?
- ક્રિપ્સ મિશન ભારતમાં ક્યારે આવ્યું હતું?
- ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર(ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને જનજાતિના કિસ્સામાં ત્રીજા વર્ષે 50% રોપા જીવંત હોય તો રોપા દીઠ કેટલા પૈસા મળે છે ?
- ‘તીર્થંકર વન’નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
- ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
- ગુજરાતમાં આવેલ ગાગા વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
- કયું ખનિજ સૌરાષ્ટ્રમાં ‘પોરબંદરના પથ્થર’ તરીકે પણ ઓળખાય છે ?
- સિક્કિમનું રાજ્ય પ્રાણી કયું છે ?
અતિ અગત્યના સવાલોની યાદી. 31 TO 45
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.
- ‘ઓર્ગેનાઈઝેશન એન્ડ મેનેજમેન્ટ, સિલેક્ટેડ પેપર્સ’ નામનું પુસ્તક કોણે લખ્યું હતું?
- ઓલ ઇન્ડિયા રેડીયોનો મુદ્રાલેખ શું છે ?
- ગામડા સ્વચ્છ રહે અને ખેડૂતોની આવક વધે તે માટે સરકારશ્રીની કઈ સ્કિમ હેઠળ ખેડૂતો પાસેથી છાણ અને પાકના કચરાને વ્યાજબી ભાવે ખરીદવામાં આવે છે ?
- બાગાયતી વિભાગ દ્વારા 2021માં પ્લગ નર્સરી યોજના કેટલા જિલ્લામાં શરૂ કરવામાં આવી હતી ?
- ઓન્કોલોજી એ શેનો અભ્યાસ છે ?
- હિમાલયન ઇકોસિસ્ટમને ટકાવી રાખવા માટેના નેશનલ મિશન હેઠળ કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવામાં આવ્યા છે?
- રાજ્યના ગામોમાં જાહેર શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય કયું દળ કરે છે?
- નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ કયા નામથી ઓળખાય છે ?
- રાષ્ટ્રીય પોલીસ મિશન (એન.પી.એમ) હેઠળ કેટલાં સૂક્ષ્મ મિશનની રચના કરવામાં આવી છે?
- રક્તપિત્તના દર્દીઓને કઈ જગ્યાએથી સારવાર પૂરી પાડવામાં આવે છે ?
- કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રૉજેક્ટનું નામ શું છે ?
- ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?
- મુઘલ સામ્રાજય દરમ્યાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો.
- ખાંડઉદ્યોગની કઈ આડપેદાશનો રાસાયણિક ખાતર તરીકે ઉપયોગ થાય છે ?
- જીપ્સમ વિપુલ પ્રમાણમાં ક્યાં ઉપલબ્ધ થાય છે ?
Scholl Quiz Bank No. 46 TO 60
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.
- ગુજરાત સરકારની માનવગરિમા યોજના હેઠળ લાભ લેવા માટે શહેરીવિસ્તારમાં લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા કેટલી રાખવામાં આવી છે ?
- ગુજરાત સરકારની ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ હેઠળ લાભાર્થીએ મેળવેલ લોન પર લાભાર્થી વતી રાજ્ય સરકાર દ્વારા કેટલું વાર્ષિક વ્યાજ ભોગવવાનું રહેશે ?
- બિહારમાં મહાત્મા ગાંધી કેન્દ્રીય યુનિવર્સિટીની સ્થાપના કયા અધિનિયમમાં કરવામાં આવી છે?
- રિટ ઓફ મેન્ડમસનો અર્થ શું છે ?
- ભારતમાં ન્યાયિક સમીક્ષાની સત્તા કોની પાસે છે ?
- ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી એક્ટ 2003 હેઠળ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી છે ?
- રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમ માટે કોની મંજૂરી જરૂરી છે ?
- યુનાઈટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા કયા વર્ષમાં આપત્તિ જોખમ ઘટાડવા માટે સેન્ડાઈ ફ્રેમવર્કનું સમર્થન કરવામાં આવ્યું હતું?
- સુભાષચંદ્ર બોઝના ગુમ થવાની તપાસ કરવા માટે ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી ?
- iORA 2.0 મારફત સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં કુલ કેટલી અરજીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે ?
- બિનપિયત જમીનમાં સિંચાઈ માટે પાણી પુરવઠાનો લાભ આપતો સરદાર સરોવર પ્રોજેક્ટ ગુજરાતના કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે ?
- ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીએ તા. 28/05/2018 ના દિને કઈ નીતિ જાહેર કરી ?
- ‘ડિજિટલ ઈન્ડિયા’ અંતર્ગત દેશનું પ્રથમ ડિજિટલ ગામ કયું બન્યું છે ?
- કયા મંત્રાલય દ્વારા ‘HRIDAY’ યોજનાની શરૂઆત થઈ છે ?
- ગુજરાતમાં વર્ષ 2016-17થી રાજ્યની તમામ ગ્રામ પંચાયતો આવરી લઈ ડોર ટુ ડોર ઘ્યાન કચરાનું કલેક્શન કરી લેન્ડ ફીલ સાઈટ સુધી લઈ જવા માટે કઈ યોજના અંતર્ગત સહાયતા આપવામાં આવે છે ?
શાળાને લગતા પ્રશ્નોના ક્રમ. 61 TO 75
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.
- પંચાયતી રાજ મંત્રાલયે સમગ્ર દેશમાં એક વપરાશ કરતા મૈત્રી પૂર્ણ વેબ આધારિત પોર્ટલ કયા નામે શરૂ કરેલ છે?
- સાગરમાલા કાર્યક્રમના ભાગ રૂપે, 2015-2035 દરમિયાન અમલીકરણ માટે કેટલાથી વધુ પ્રોજેક્ટ્સની ઓળખ કરવામાં આવી છે ?
- ગુજરાતમાં કયો રેલવે ઝોન આવેલો છે ?
- આઇ.આર.સી.ટી.સી.ના ટૂર પેકેજમાં શું સામેલ છે?
- આસામમાં બનેલા નવા બ્રહ્મપુત્રા પુલ પર કેટલી લેન (માર્ગ) છે ?
- ગુજરાતમાં ગિરનાર ખાતે રોપ-વેનું ઉદ્ઘાટન કોણે કર્યું?
- બીસીકે -15 યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકોને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કેટલા વ્યાજના દરે લોન મળે છે ?
- વાલ્મીકિ, હાડી, નાદિયા, સેનવા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે વિશેષ શિષ્યવૃત્તિ હેઠળ લાયકાત માટે આવક મર્યાદા કેટલી છે ?
- ISLRTC(ભારતીય સાંકેતિક ભાષા અનુસંધાન અને પ્રશિક્ષણ કેન્દ્ર)એ કોની સાથે 06.10.2020 ના રોજ ધોરણ I થી XIIનાં પાઠ્યપુસ્તકોને ISL (ડિજિટલ ફોર્મેટ)માં રૂપાંતરિત કરવા માટે એક MoU પર હસ્તાક્ષર કર્યા ?
- હિન્દુ ગરો બ્રાહ્મણના યુવાનોને કર્મકાંડની તાલીમ આપી પૂરક રોજગારી પૂરી પાડવાના ઉમદા ઉદ્દેશથી સરકારશ્રીની કઇ યોજના કાર્યરત છે ?
- ગુજરાત સરકારે સ્પોર્ટ પૉલિસી-2022 – 2027 કયારે જાહેર કરી ?
- છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલા હતા?
- બાળ મજૂરી વિરુદ્ધ વિશ્વ દિવસ 2022ની થીમ કઈ છે ?
- મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘બાળ સુરક્ષા સેવાઓ’ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ સરકાર દ્વારા કેટલા પોર્ટલ પ્રદાન કરવામાં આવે છે?
- નીચેનામાંથી ભારતીય ઔષધીય છોડની લુપ્ત થતી પ્રજાતિ કઈ છે ?
અન્ય તારીખના Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links |
કોલેજના વિદ્યાર્થીઓ માટે 31 July ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ કરો. | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું ત્રીજા રાઉન્ડનું પરિણામની લિંક | Click Here |
Gujarat Gyan Guru School Quiz Bank 28 July @G3q Quiz Bank PDF| શાળા વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 28 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 27 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 27 July @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 26 July @G3q.Co.In | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 26 July @Www.G3q.Co.In | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 @G3Q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્ડનું પરિણામ ની લિંક | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q Quiz | Click Here |
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો | Click Here |
IMP Quiz For School Students. 76 TO 90
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.
- બ્લીચિંગ પાઉડર કલોરિન સાથે કોના સંયોજન થકી રચાયેલ છે ?
- ઇલેક્ટ્રિક ઇસ્ત્રીને ગરમ કરવાની સામગ્રીમાં કયા પદાર્થનો ઉપયોગ થાય છે ?
- સ્વદેશી ચળવળ દરમિયાન નીચેનામાંથી કયા અખબારે સૌપ્રથમ વિદેશી ચીજવસ્તુઓના બહિષ્કારનું આહ્વાન કર્યું હતું ?
- હિલ કોટનમાંથી બનાવેલ ખાદીનું કાપડ કયા નામે ઓળખાય છે ?
- ભારતનેટ પ્રોજેક્ટ માટે અમલીકરણ કરનારી એજન્સી કઈ છે ?
- ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત મહત્ત્વની પહેલ કઈ છે ?
- નંદા પ્રકારની વાવની શી વિશેષતા હોય છે ?
- રાજસ્થાન અને ગુજરાત રાજ્યની સરહદ ઉપર આવેલી ગિરિમાળા કઈ છે ?
- નીચેનામાંથી કઈ નદી સતોપંથ ગ્લેશિયરમાંથી નીકળે છે ?
- નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી ?
- ભૂદાન ચળવળનો પ્રારંભ કયા વર્ષમાં થયો હતો ?
- કયા ગુપ્ત રાજાએ ભારતમાંથી હૂણોને ભગાડી મૂક્યા હતા ?
- બાગાયતી પાકોમાં ફુલાવર (ફૂલગોબી )ને કયો પાક ગણી શકાય ?
- અંદામાન -નિકોબાર ટાપુઓનું મુખ્ય શહેર કયું છે ?
- બેડમિન્ટન અને વોલીબોલમાં સામાન્ય રીતે કયો શબ્દ વપરાય છે ?
School Important Quiz Bank 91 To 105
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.
- 2022 મલેશિયા ઓપન મેન્સ ટાઇટલનો વિજેતા કોણ છે ?
- ‘બીમર’ શબ્દ કઈ રમતમાં વપરાય છે?
- આપેલ વિકલ્પમાંથી પ્રાણીશાસ્ત્રના અભ્યાસનો એક ભાગ શું છે ?
- કલમ 352 હેઠળ ભારતના રાષ્ટ્રપતિ કોની સલાહ હેઠળ કટોકટી જાહેર કરે છે ?
- ‘નોરા’ એ ઈબ્સેનની કઈ પ્રખ્યાત કૃતિનું પાત્ર છે?
- નીચેનામાંથી કઈ ઊર્જા પૃથ્વીમાં સંગ્રહિત હોય છે ?
- કઈ રક્તવાહિની ફેફસાંમાંથી ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે ?
- ભારત સરકારના નવા મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
- શ્રી આઈ.જી.પટેલને વર્ષ 1991માં કયા ક્ષેત્ર માટે પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો?
- રમત-ગમત ક્ષેત્રે શ્રીમતી સાનિયા મિર્ઝાને પદ્મભૂષણ એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યાં હતાં ?
- વર્ષ 2018 માટે 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો ?
- ‘વિશ્વ આઘાત દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ‘શૂન્ય ભેદભાવ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ‘આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ’ ક્યારે હોય છે ?
- ગન પાઉડરનું મિશ્રણ નીચેનામાંથી કયું છે ?
School Quiz Bank No. 106 to 120
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.
- ગુજરાતમાં ઇસબગુલના ઉત્પાદનમાં કયો જિલ્લો અગ્રણી છે?
- એર ઈન્ડિયાના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
- સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈને શાનું બિરુદ આપવામાં આવ્યું છે ?
- કઈ કંપનીએ બે મિનિટમાં ઘર ખરીદનારાઓને સૈદ્ધાંતિક હોમ લોન મંજૂરી આપવા માટે WhatsApp પર ‘સ્પોટ ઑફર’ શરૂ કરી?
- ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. સિન્ધુઘોષ સબમરીન કયા વર્ગની સબમરીન છે ?
- દિલ્હી ખાતે આઠમા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો ?
- કાશીનું બીજું નામ શું છે ?
- ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ ક્યાંથી મળી આવ્યા ?
- ‘સાક્ષર ભૂમિ’ તરીકે ગુજરાતનું કયુ શહેર જાણીતું છે ?
- ભારતના ફ્લાઈંગ શીખ કોણ છે ?
- સુપ્રસિદ્ધ ‘શ્રી રાધા રમણ મંદિર’ ઉત્તરપ્રદેશમાં કઈ જગ્યાએ આવેલું છે ?
- માયોપિયા શબ્દ સાથે કયું અંગ સંકળાયેલું છે?
- ઈન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ અને ફાયરફોક્સ કેવા પ્રકારનું સોફ્ટવેર છે?
- મેમરીના એકમોને ઉતરતા ક્રમમાં ગોઠવો : TB, KB, GB, MB
- યુઝરનેમ અને પાસવર્ડની ચકાસણી માટે કયો વિકલ્પ યોગ્ય છે ?
03 August Quiz Bank Important Links
Objects | Links |
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |
સ્કૂલ ના મહત્વ ના સવાલો ના ક્રમ 121 TO 125
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.
- ભારતનું કયું રાજ્ય અલ્પના- લોક કલા સાથે સંકળાયેલું છે ?
- નીચેનામાંથી કયા પ્રકારની કળાનો ઉદ્ભવ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં થયો છે ?
- રસાયણશાસ્ત્રમાં TNTનું પૂરું નામ શું છે ?
- ઘન અવસ્થાને સીધી વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને શું કહે છે?
- જલારામ બાપાના ગુરુ કોણ હતા ?
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.
“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ G3Q આપેલ છે.