Gujarat Gyan Guru Quiz Question Bank | Gujarat Gyan Guru Quiz Questions And Answers | Gujarat Gyan Guru Quiz 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ | 27 July Quiz | g3q quiz 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ login | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સંપૂર્ણ માહિતી
Gyan Guru School Quiz Bank 27 July
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ અથવા G3Q એ દર અઠવાડિયે રવિવાર થી શરૂ થઈને શુક્રવાર સુધી રમવામાં આવે છે અને ત્યારબાદ દર શનિવારે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનગુરુ ક્વિઝ નું પરિણામ જાહેર કરવામાં આવે છે.
Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank
આર્ટિકલનું નામ | Gyan Guru School Quiz Bank 27 July |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
કોના દ્વારા આ સ્પર્ધા ચાલુ કરવામાં આવી છે? | રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ ક્વિઝ ચાલુ કરવામાં આવી છે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Registration 2022 | Online Mode |
G3q Quiz Official Website | Click Here |
G3Q Result | Click Here |
27 July 2022 Total Question | 1 to 125 |
Today’s Quiz Bank
રાજ્યમાં કરવામાં આવતી કામગીરી વડે પ્રજાને થતાં લાભ તેમજ સુખાકારીને લગતી માહિતી/જાણકારીને લગતા પ્રશ્નો પૂછાય છે. ઉદાહરણ તરીકે નીચે મુજબના પ્રશ્નો પૂછાય છે.
સ્કૂલને ઉપયોગી ના પ્રશ્નો ના ક્રમ. 1 TO 15
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.
1. ઇસબગુલનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતના કયા જિલ્લામાં થાય છે ?
2. પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કયો શૈક્ષિણક ઉત્સવ ઉજવવામાં આવે છે ?
3. શ્રી નરેન્દ્રભાઇ મોદીના ઝીરો કાર્બન ઉત્સર્જન અને સ્વચ્છ વીજળીના સંકલ્પને આમાંથી કયો પ્રોજેક્ટ સાકાર કરે છે ?
4. ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
5. તરણેતરનો મેળો કયા મંદિરની નજીક ઉજવવામાં આવે છે ?
6. વિશ્વની શ્રેષ્ઠ આત્મકથાઓમાં સ્થાન પામનાર ‘સત્યના પ્રયોગો’ના લેખકનું નામ શું છે ?
7. ‘સાત પગલાં આકાશ’માં નવલકથાના લેખિકાનું નામ શું છે ?
8. ગુજરાતી ભાષાની પહેલી બોલતી ફિલ્મનું નામ શું છે ?
9. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ?
10. પરંપરાગત રીતે ગુજરાતમાં નવા વર્ષનો પ્રારંભ ક્યારથી થાય છે ?
11. વિશ્વપ્રસિદ્ધ પટોળાં ગુજરાતમાં ક્યાં બને છે ?
12. અમદાવાદમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
13. વિશ્વનું સૌથી પ્રાચીન બંદર ‘લોથલ’ કયા રાજ્યમાં આવેલ છે ?
14. ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા ?
15. ‘શક્તિ વન’ ક્યાં આવેલું છે ?
Most Important Question For School Quiz Bank. 16 TO 30
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.
16. ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ?
17. ગુજરાતના ડાંગ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
18. છારીઢંઢ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
19. એસિડ વર્ષાનાં મુખ્ય ઘટકો કયાં છે ?
20. પીળી ક્રાંતિ શેની સાથે સંબંધિત છે ?
21. 181 હેલ્પલાઇન નંબર કોના માટે હોય છે?
22. ભારતમાં ‘જિમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન’ ક્યાં આવેલું છે ?
23. ભારત સરકારની કઈ યોજના હેઠળ નાગરિકોને સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળે છે?
24. નેશનલ એસ.સી.-એસ.ટી. હબ યોજના માટે કોણ પાત્રતા ધરાવે છે?
25. મીઠા ઉદ્યોગ સાથેની કલ્યાણકારી યોજના કયા લોકો સાથે જોડાયેલી છે ?
26. વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં કયાં આવેલી છે ?
27. ભારત સરકારની STAR યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની વય ઓછામાં ઓછી કેટલા વર્ષ હોવી જોઈએ ?
28. ગુજરાતમાં પ્રથમ સામાન્ય વિધાનસભાની ચૂંટણી કયા વર્ષમાં યોજાઈ હતી ?
29. શિક્ષણનો અધિકાર કયા સૂત્ર સાથે ઘડવામાં આવ્યો હતો ?
30. કઈ નદી ગુજરાતની જીવાદોરી ગણાય છે ?
અતિ અગત્ય ના સવાલો ની યાદી. 31 TO 45
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.
31. ડિજિટલ સેવા સેતુ ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી?
32. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ગુજરાતમાં કઈ નદીના કિનારે સ્થિત છે?
33. ગુજરાતમાં ‘નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત’નું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?
34. ભારતના સૌપ્રથમ ગૃહમંત્રી કોણ હતા?
35. ભારતમાં કયા રાજ્યનો બેરોજગારી દર સૌથી નીચો છે?
36. કઈ સરકારે ‘ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ’ શરૂ કરી ?
37. ભારત દેશનું કયું રાજ્ય ‘પૃથ્વી ઉપરના સ્વર્ગ’ તરીકે ઓળખાય છે ?
38. કેરળ રાજ્યનું ત્રિવેન્દ્રમ શહેર હવે કયા નામે ઓળખાય છે ?
39. નીચેનામાંથી કયા મેળામાં પશુઓનું ખરીદ-વેચાણ થાય છે ?
40. ગુજરાત રાજ્ય કયા અક્ષાંશની વચ્ચે આવેલું છે ?
41. જલિયાંવાલા બાગમાં એકઠા થયેલા લોકો પર ગોળીબાર કરવાનો આદેશ કોણે આપ્યો હતો?
42. ગુજરાત રાજ્ય તેની સ્થાપના પૂર્વે કયા રાજ્ય સાથે જોડાયેલું હતું ?
43. ‘વિક્રમશીલા’ શું હતું ?
44. રવીન્દ્રનાથ ટાગોરે પોતાનો નાઈટહૂડનો ખિતાબ જતો કર્યો તેનું કારણ શું હતું ?
45. 10મી સદીમાં કાશ્મીરમાં કઈ રાણીનું શાસન હતું?
Scholl Quiz Bank No. 46 TO 60
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.
46. નીચેનામાંથી કયો સ્ટીલ પ્લાન્ટ ભારતનો પ્રથમ સ્વદેશી સ્ટીલ પ્લાન્ટ કહેવામાં આવે છે?
47. ભારત કયા ખંડમાં આવેલું છે?
48. નીચેનામાંથી ‘ખદર’ શબ્દનો અર્થ કયો છે?
49. નીચેનામાંથી કયું ભારતીય દ્વીપકલ્પ પ્રદેશનું સૌથી મોટું નદી બેસિન છે ?
50. નીચેનામાંથી કયુ ક્ષેત્ર ભારતની મોટાભાગની નદીઓના ઉદ્ગમસ્થાન તરીકે જાણીતું છે?
51. દૂધસાગર ધોધ નીચેની કઈ નદી પર આવેલો છે?
52. કઈ યોજના હેઠળ, SAI દ્વારા સારી રમતગમતની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશ્વસનીય રમત પ્રદર્શનનો રેકોર્ડ ધરાવતી શાળાઓ અપનાવવામાં આવે છે?
53. કયા ભારતીય ચેસ ખેલાડીએ 48મી ‘લા રોડા ઈન્ટરનેશનલ ઓપન ચેસ ટુર્નામેન્ટ’ જીતી?
54. કરાટેમાં શિખાઉ માણસ દ્વારા પહેરવામાં આવતા બેલ્ટનો પરંપરાગત રંગ શું છે?
55. ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા?
56. યુસૈન બોલ્ટનો 100 મીટરનો વર્લ્ડ રેકોર્ડ શું છે?
57. જોકી કોણ છે?
58. યોગની સૌથી સચોટ વ્યાખ્યા નીચેનામાંથી કઈ છે?
59. આયોડિનની ઉણપને કારણે કયો રોગ થાય છે?
60. રાષ્ટ્રીય ધ્વજના મધ્યમાં રહેલા આરાનો રંગ કેવો છે ?
સ્કૂલ ને લગતા પ્રશ્નો ના ક્રમ. 61 TO 75
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.
61. ‘સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય’ એ સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?
62. ભારતના દેશી રાજ્યોના વિલીનીકરણમાં કોણે ભાગ ભજવ્યો હતો ?
63. ગવર્નર તરીકેની નિમણૂક માટેની ન્યૂનતમ વય કેટલી છે ?
64. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દોની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે તે અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
65. ગુજરાતીમાં પ્રથમ વાર્તાકાર તરીકે કોણ ઓળખાય છે ?
66. ઉનાળામાં યુ.વી. (ultra violet)કિરણોત્સર્ગ શા માટે વધારે હોય છે?
67. કયા ભારતીય વૈજ્ઞાનિકને 2014માં ‘ભારત રત્ન’ એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે સચિન તેંદુલકરને પણ આ અવોર્ડ આપવામા આવ્યો હતો?
68. ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમી દ્વારા ગાણિતિક વિજ્ઞાનમાં કામ કરવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે?
69. એસ. રામાનુજન કઈ કૉલેજના ફેલો તરીકે ચૂંટાનારા પ્રથમ ભારતીય હતા ?
70. પીવીસી (પોલી વિનાયલ ક્લોરાઈડ)નો મોનોમર શું છે?
71. સામાન્ય રીતે પાણીને જંતુમુક્ત કરવા માટે કઈ બિન-ધાતુનો ઉપયોગ થાય છે ?
72. હવામાં કયા વાયુને કારણે પિત્તળનો રંગ ઝાંખો પડે છે ?
73. માનવ શરીરના તે ભાગનું નામ શું છે જેમાં મોટાભાગનું પાચન થાય છે?
74. ભારત રત્ન એવોર્ડ કોના દ્વારા એનાયત કરવામાં આવે છે ?
75. અબુધાબીમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ એકેડેમી એવોર્ડ્સમાં કઈ ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે ?
વધુ Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links |
Gyan Guru School Quiz Bank 26 July @G3q.Co.In | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 26 July @Www.G3q.Co.In | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru Citizen Quiz Bank 25 July @G3q Registration| નાગરિકો માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 25 July @G3q Quiz Bank PDF| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 25 July @G3q Quiz Bank | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru Citizen Quiz Bank 24 July @G3q Quiz Answers | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 24 July @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 24 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 @G3Q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્ડનું પરિણામ ની લિંક | Click Here |
Gyan Guru College Quiz Bank 22 July @G3q Quiz Questions | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 22 July @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru College Quiz Bank 21 July @G3q Quiz Answers PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 21 July| સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો @G3q Answers Pdf Download | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q Quiz | Click Here |
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો | Click Here |
વધુ Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે | Click Here |
More G3q Quiz Questions | Click Here |
Important Quiz For School Students. 76 TO 90
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.
76. 2021માં યુવા ગણિતશાસ્ત્રીઓ માટેના રામાનુજન ઇનામના વિજેતાનું નામ આપો ?
77. ભારતરત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી કોણ છે ?
78. ગોવિંદ વલ્લભ પંતને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
79. ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
80. ‘પરાક્રમ દિવસ’ કોના જન્મદિને ઉજવાય છે ?
81. ભારતમાં કયા દિવસને ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે ?
82. ‘રાષ્ટ્રીય પર્યટન દિવસ’ કયારે ઉજવવામાં આવે છે ?
83. ભારતમાં ‘તાજ મહોત્સવ’ કયારે ઉજવવામાં આવે છે ?
84. ‘રાષ્ટ્રીય હાથશાળ દિવસ’ (નેશનલ હેન્ડલૂમ દિવસ’) ક્યારે ઉજવવામાં આવે છે ?
85. ‘આયુષ્યમાન ભારત દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
86. ભારત અને સિંગાપોર વચ્ચે થયેલ નૌસેના અભ્યાસ (SIMBEX-2021) ક્યાં યોજવામાં આવ્યો હતો ?
87. કાર્બી આંગલોંગ શાંતિ કરાર કયા રાજ્ય સાથે સંબંધિત છે?
88. વર્ષ 2022 દરમિયાન ‘અંધતા નિવારણ સપ્તાહ’ ક્યારે ઉજવવામાં આવ્યો ?
89. આઈપીએલ 2022માં કયા બોલરે સૌથી વધુ વિકેટ લીધી હતી ?
90. શ્રીરામ ચૌલિયા લિખિત પુસ્તક ‘ક્રંચ ટાઈમઃ નરેન્દ્ર મોદીઝ નેશનલ સિક્યુરિટી ક્રાઈસિસ’નું વિમોચન કયા રાજ્ય કક્ષાના મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું ?
School Important Quiz Bank 91 To 105
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.
91. વર્ષ 2021માં કયા દિવસને આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો?
92. કયા સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમે પ્રણાલીઓના સહકારી સ્વદેશી વિકાસ માટે એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે?
93. મધ્યકાલીન કવિ ભોજાભગતે ગુજરાતી સાહિત્યના કયા સ્વરૂપમાં સર્જન કર્યું છે ?
94. ગુજરાતી સર્જક સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે?
95. ચોક્કસ માલના વેચાણમાંથી પેઢીને મળેલી રકમને શું કહેવાય છે?
96. વિશ્વની સૌથી હલકી ધાતુ કઈ છે?
97. કઈ સંસ્થાએ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ બનાવવાનો નિર્ણય લીધો છે ?
98. ઈસરોના સંદર્ભમાં MOMનું પૂર્ણ સ્વરૂપ શું છે ?
99. સુજલામ સુફલામ જલ અભિયાનના 5મા તબક્કા દરમિયાન ગુજરાત સરકાર દ્વારા દરરોજ કેટલા શ્રમિકોને રોજગારી આપવામાં આવી હતી?
100. મધ્યપ્રદેશને પાણી અને વીજળીનો લાભ આપતો ઓમકારેશ્વર બહુહેતુક પ્રોજેકટ કઈ નદી પર આવેલો છે ?
101. ગુજરાતની પાનમ કેનાલ ઉપરના મીની હાઇડ્રો પાવર પ્લાન્ટની ક્ષમતા કેટલી છે?
102. કયા પલ્લવ રથની છત ઝૂંપડી જેવી છે ?
103. નીચેનામાંથી કયો વાર્ષિક મલયાલી લણણી ઉત્સવ કેરળમાં ઉજવવામાં આવે છે?
104. શ્રીવરી બ્રહ્મોત્સવમ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
105. ગણેશ ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવતો પ્રખ્યાત ઉત્સવ છે?
School Quiz Bank No. 106 to 120
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.
106. ગણગોર ક્યા રાજ્યનો મહત્ત્વનો તહેવાર ગણાય છે?
107. ગુજરાતના કયા જિલ્લામાં સોમનાથ મંદિર આવેલું છે?
108. આંધ્રપ્રદેશમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
109. ભારતમાં કયા રાજ્યમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
110. ઝારખંડમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
111. ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
112. આંધ્રપ્રદેશના કયા જિલ્લામાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
113. આદિ શંકરાચાર્યે પશ્ચિમ ભારતમાં કયા ‘મઠ’ની સ્થાપના કરી હતી?
114. આદિ શંકરાચાર્યે ભારતના કયા ભાગમાં ‘ગોવર્ધન મઠ’ની સ્થાપના કરી હતી?
115. શરીરમાં નવાં રક્તકણો ક્યાં બને છે?
116. લીવર, દૂધ, ઈંડાની જરદી તથા માછલીના તેલ કયા વિટામિનના સ્ત્રોત છે ?
117. પાવર પોઈન્ટમાં સ્લાઈડ શો જોવા માટે કી બોર્ડ પરની કઈ કીનો ઉપયોગ કરી શકાય છે?
118. નીચેનામાંથી કયો માન્ય સ્ટોરેજ પ્રકાર છે ?
119. નીચેનામાંથી કયું ઇનપુટ ઉપકરણ છે ?
120. આમાંથી કયું મેટા સર્ચ એન્જિન છે ?
Gyan Guru School Quiz Bank 27 July Important Links
Objects | Links |
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |
સ્કૂલ ના મહત્વ ના સવાલો ના ક્રમ 121 TO 125
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.
121. દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ મહાત્મા ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી?
122. સાંચીનો મહા સ્તૂપ ક્યાં આવેલો છે?
123. ભદ્રના કિલ્લાનો પાયો કઈ સાલમાં નાખવામાં આવ્યો હતો?
124. ઈન્ડિયન સ્પેસ પ્રોગ્રામના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
125. CSIRનું પૂરું નામ શું છે ?
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.
“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ G3Q આપેલ છે.
ઉપર આપેલ પ્રશ્નો 27 July 2022 ના છે અને સ્કૂલ માં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ માટે છે.