WhatsApp ગ્રૂપમાં જોડાવો!
શાળા માટે ક્વિઝના પ્રશ્નો | Gyan Guru School Quiz Bank 28 August

[Quiz] શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Gyan Guru School Quiz Bank 28 August

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા | Gujarat Gyan Guru Quiz Bank Questions And Answers | Gujarat Gyan Guru Quiz 2022 | g3q quiz 2022 | | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ login

Gyan Guru School Quiz Bank 28 August

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ અથવા G3Q એ દર અઠવાડિયે રવિવાર થી શરૂ થઈને શુક્રવાર સુધી રમવામાં આવે છે અને ત્યારબાદ દર શનિવારે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનગુરુ ક્વિઝનું છઠા અઠવાડિયાનું પરિણામ જાહેર કરવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા તા- 28 August 2022 ના ક્વિઝ વિશે માહિતી મેળવીશું.

Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank 28 aUGUST

આર્ટિકલનું નામGyan Guru School Quiz Bank 28 August
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration 2022Online Mode
G3q Quiz Official WebsiteClick Here
G3Q ResultClick Here
Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank

Today’s Quiz Bank

            રાજ્યમાં કરવામાં આવતી કામગીરી વડે પ્રજાને થતાં લાભ તેમજ સુખાકારીને લગતી માહિતી/જાણકારીને લગતા પ્રશ્નો પૂછાય છે. ઉદાહરણ તરીકે નીચે મુજબના પ્રશ્નો પૂછાય છે.

શાળાને ઉપયોગી પ્રશ્નોના ક્રમ. 1  TO 15

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.

  1. તાજેતર(વર્ષ ૨૦૨૧-૨૨)માં ફળોનો બગાડ અટકાવવા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નાના વિક્રેતાઓને કેટલી છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું?
  2. દૂધમાં કઈ શર્કરા હોય છે?
  3. ‘સન્ધાન’ કાર્યક્રમમાં કેટલાં વિષયોને આવરી લેવામાં આવ્યા છે?
  4. સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ કયા સ્થળે મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રયોગ કર્યો હતો ?
  5. ઇન્સ્ટિટ્યૂટે ઓફ ટીચર એડયુકેશન ક્યાં આવેલી હતી?
  6. ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળાઓની નોંધણી, હાજરી, ભણતરના પરિણામો, ડ્રોપઆઉટ અને એક્રેડિટેશન પર નજર રાખવા માટે કઈ સર્વેલન્સ સિસ્ટમ ગોઠવવામાં આવી છે?
  7. વીજળી વિષયક કાયદાઓનો કાર્યક્ષમ અમલ કરી વીજકરની મહેસુલી આવક ઉઘરાવવાની જવાબદારી કઈ કચેરીની છે?
  8. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત મોરબીમાં વૈશ્વિક કક્ષાનો શેનો પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ?
  9. મહારાજા વીરભદ્રસિંહજીએ નિલમબાગ પેલેસને ‘હેરિટેજ હોટલ’ ક્યારે જાહેર કરી હતી ?
  10. સપ્તકમાં કયા વાદ્યોની કલાને સંગીત ક્ષેત્રોમાં વિશેષતા ધરાવતા કલાકારોની જૂની પેઢીને આમંત્રણ આપીને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે ?
  11. કચ્છના કયા લૂંટારાએ પછીથી સંત તરીકે ખ્યાતિ મેળવી હતી ?
  12. વનરાજ ચાવડાનાં મંત્રી કોણ હતો?
  13. બાર હજારથી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો.
  14. નીચેનામાંથી કયું ગુજરાતનું લોકનૃત્ય છે ?
  15. પાટણની કઈ વાવ જાણીતી છે ?

Important Question For School Quiz Bank. 16  TO 30

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.

  1. કાચબા-કાચબીના જાણીતા ભજનના રચયિતા કોણ છે ?
  2. નીચેનામાંથી કયું મહાકાવ્ય કવિ કાલિદાસનું છે ?
  3. સંસ્કૃત કવિ બાણભટ્ટ કોના દરબારના સભ્ય હતા?
  4. નીચેનામાંથી કયા રાજ્યમાં ‘હમ્પી ડાન્સ ફેસ્ટિવલ’ ઉજવવામાં આવે છે?
  5. વેદનું સંકલન કોણે કર્યું?
  6. ભારતમાં ઉગ્રવાદને શરૂ કરવાનો શ્રેય કોને આપવામાં આવે છે?
  7. ભારતમાં ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો?
  8. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર(ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત બીજા વર્ષે 50 ટકા રોપા જીવંત હોય તો રોપા દીઠ કેટલા પૈસા મળે છે ?
  9. ભારતમાં કેટલા જાતના પ્રાણીઓની ઓળખ કરવામાં આવી છે ?
  10. ગુજરાતને કેટલા એગ્રોકલાઈમેટિક(Agro-Climatic) ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યું છે ?
  11. ગુજરાતમાં આવેલ થોળ વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  12. વલસાડ પાસેનો પ્રખ્યાત દરિયાકિનારો કયો છે ?
  13. છત્તીસગઢનું રાજ્ય પ્રાણી કયું છે ?
  14. મહારાષ્ટ્રનું રાજ્ય પક્ષી કયું છે ?
  15. ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ’ ક્યારે શરૂ કરવામાં આવ્યો ?

અતિ અગત્યના સવાલોની યાદી. 31 TO 45

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.

  1. ગુજરાત સરકારની કઈ વેબસાઈટ સોલર સિસ્ટમને લગતી માહિતી પૂરી પાડે છે ?
  2. કયા સ્થળે ઓઝોનનું સૌથી મોટું ગાબડું જોવા મળે છે ?
  3. ભારતમાં સૌ પ્રથમ સૌર ઊર્જા દ્વારા વીજઉત્પાદન માટેની નીતિ કયા રાજ્યએ જાહેર કરી ?
  4. સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કીંગમાં 2021માં બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકે કયા રાજ્યને જાહેર કરવામાં આવ્યુ છે ?
  5. કચ્છના કેટલા તાલુકાઓમાં ‘સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ’ અમલમાં છે ?
  6. નર્મદા નદીનું ઉદભવ સ્થાન કયું છે ?
  7. ભારતમાં વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ કયો હોય છે ?
  8. નિયામક, નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્યના નિયંત્રણ હેઠળ નાગરિક સંરક્ષણની તાલીમ શાળા (કેન્દ્ર) ક્યાં આવેલી છે?
  9. રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન હેઠળ વી.એચ.એસ.એન.સી.નું સંપૂર્ણ સ્વરૂપ શું છે?
  10. મુદ્રા યોજના હેઠળ કેટલી યોજનાઓ / શ્રેણીઓ ઉપલબ્ધ છે?
  11. કયા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હીથી મુંબઈ સુધીનો પ્રવાસ, માત્ર 12 કલાકમાં પૂર્ણ કરી શકાશે?
  12. ગુજરાતમાં ક્યા સ્થળે કાગળનું ઉત્પાદન કરતી ‘સેન્ટ્રલ પલ્પ મિલ’ આવેલી છે ?
  13. ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કયા શહેરમાં છે ?
  14. ‘નેશનલ સ્ટાર્ટઅપ ડે’ ક્યારે ઉજવાય છે ?
  15. ભારતના કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો જન શિક્ષણ સંસ્થાન (JSS) ધરાવે છે ?

Scholl Quiz Bank No. 46 TO 60

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.

  1. ગુજરાત સરકાર દ્વારા શરુ કરાયેલ D.S.T. નું પૂરું નામ નીચેનામાંથી કયું છે ?
  2. કયું બિલ રાષ્ટ્ર માટે એક સમાન તકેદારી અને ભ્રષ્ટાચાર વિરોધી માર્ગ નકશો પ્રદાન કરે છે?
  3. પ્રસ્તાવનાનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો હતો?
  4. કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થા (શિક્ષક સંવર્ગમાં અનામત) કાયદો કયા વર્ષમાં અમલમાં આવ્યો?
  5. ઉત્પાદનની જાહેરાત મુખ્યત્વે કોને અપીલ કરવા ઈચ્છે છે?
  6. એવરેસ્ટ પર ચઢનાર પ્રથમ ઈન્ડો નેપાળી પર્વતારોહક કોણ હતા?
  7. સૌપ્રથમ અંતરીક્ષમાં જનાર ભારતીય કોણ હતા?
  8. પ્રધાનમંત્રી જનધન યોજના(PMJDY) હેઠળ કોણ ખાતું ખોલાવી શકે છે ?
  9. કઈ નહેર વિશ્વની સૌથી મોટી પાકી સિંચાઈ નહેર છે?
  10. સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી?
  11. પુરાણોમાં ગુજરાતની કઈ નદીને ‘ગંગા’ નામ આપવામાં આવેલું છે ?
  12. ‘HRIDAY’ યોજના કોના હસ્તે શરૂ થઈ ?
  13. દરેક સ્તરની પંચાયતના સભ્યપદો અને અધ્યક્ષપદો પૈકી ગુજરાતમાં કેટલાં ટકા પદો મહિલાઓ માટે અનામત રાખવામાં આવ્યા છે?
  14. વાઇબ્રન્ટ ગ્રામ સભા એ કેવા પ્રકારની સિસ્ટમ છે?
  15. ગુજરાતમાં તાના રીરી સંગીત ઉત્સવનું આયોજન કયા સ્થળે થાય છે?

શાળાને લગતા પ્રશ્નોના ક્રમ. 61 TO 75

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.

  1. ગુજરાત સરકારે જૂન 2021 થી ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર કેટલી સબસિડી આપી?
  2. પૂર્વાંચલ એક્સપ્રેસ વેની લંબાઈ કેટલી છે?
  3. પ્રખ્યાત બ્રહ્મા મંદિર ક્યાં આવેલું છે?
  4. અમદાવાદમાં કેટલા ફ્લાયઓવર છે ?
  5. RFID નું પૂરું નામ શું છે?
  6. વિત્તિય સાક્ષરતા અભિયાન શું છે?
  7. સૌપ્રથમ નાગરિક પાયલોટ કોણ હતા?
  8. અનુસૂચિત જાતિના તબીબી સ્નાતકોને સ્વતંત્ર દવાખાનું શરૂ કરવા માટે લોન તથા સહાય સરકારશ્રીની કઈ યોજના હેઠળ આપવામાં આવે છે?
  9. સ્ટાર્ટ અપ ઇન્ડિયાનો લાભ લેવા કંપની/પાર્ટનરશીપનું રજીસ્ટ્રેશન કેટલા વર્ષમાં થયેલ હોવું જોઈએ?
  10. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2022માં જેનું લોકાર્પણ કર્યું છે તે સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાહોદમાં કયા સ્થળે તૈયાર કરવામાં આવેલ છે?
  11. વડોદરામાં શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર અને ભરૂચમાં શ્રી બટુકનાથ વ્યાયામશાળાની સ્થાપના ક્યારે થઈ હતી?
  12. ‘વિદ્યા સાધના યોજના’ અંતર્ગત કોને સાયકલની ભેટ આપવામા આવે છે ?
  13. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘મિશન વાત્સલ્ય’ હેઠળ સરકારની કઈ પહેલ વિક્ષેપને ટાળવા/ઘટાડવા, કેસની જરૂરિયાતો માટે મુસાફરીનો સમય અને સુરક્ષાની જોગવાઈને સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે?
  14. એબ્સિસિક એસિડનું મુખ્ય કાર્ય શું છે?
  15. મેઘધનુષમાં રંગો શાને કારણે હોય છે?

અન્ય તારીખના Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
Gyan Guru College Quiz Bank 19 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 19 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 18 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 17 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 11 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 11 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 10 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 10 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પાંચમા રાઉન્‍ડનું પરિણામClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q QuizClick Here
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz

IMP Quiz For School Students. 76 TO 90

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.

  1. ધાતુઓમાં સૌથી વધુ ગરમીનું વાહક કયું છે?
  2. નીચેનામાંથી કોણે બંગાળી ભાષાના માધ્યમથી શિક્ષણ આપવાના ઉદ્દેશ સાથે ‘સ્વદેશી સમાજ’ની સ્થાપના કરી હતી ?
  3. પોર્ટુગીઝ શાસનમાંથી ગોવા ક્યારે આઝાદ થયું ?
  4. ભારતીય ધ્વજની ઉત્પાદન પ્રક્રિયા અને વિશિષ્ટતાઓનું નિર્ધારણ કોણ કરે છે?
  5. UMANGનો હેતુ શો છે?
  6. બાળકની નોંધણી કરતી વખતે નીચેનામાંથી કયું ફરજિયાત છે?
  7. છત્તીસગઢ રાજ્યનું પાટનગર કયું છે ?
  8. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ?
  9. મૈથોન ડેમ કયા રાજ્યમાં આવેલો છે?
  10. ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે’- આ સૂત્ર કયા નેતાએ આપ્યું હતું?
  11. સાંચીનો સ્તૂપ કોણે બંધાવ્યો હતો?
  12. સરદાર પટેલના મોટાભાઈનું નામ શું હતું?
  13. ચારેબાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિ ભાગને કેવો ઉચ્ચપ્રદેશ કહે છે ?
  14. સગર્ભા સ્ત્રીઓ અને શિશુઓના કિસ્સામાં દર્દીને હોસ્પિટલમાં લઈ જવા માટે કઈ સેવા શરૂ કરવામાં આવી હતી?
  15. ‘ચારમિનાર’ ટ્રોફી જે રમત સાથે સંકળાયેલ છે તેનું નામ આપો.

School Important Quiz Bank 91 To 105

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.

  1. બાકુમાં આયોજિત ISSF શૂટિંગ વર્લ્ડ કપ 2022માં કઈ ભારતીય શૂટરે મહિલા 50 મીટર રાઇફલ 3P સિલ્વર મેડલ જીત્યો?
  2. ભારતમાં પ્રથમ ટેસ્ટ સદી કરનાર કોણ હતો?
  3. હિપેટાઇટિસ એ કયા વાયરસને કારણે થાય છે?
  4. પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયેલા કેટલીક વ્યક્તિઓના ‘નાગરિકતા હક’ બંધારણના કયા ભાગમાં આવે છે ?
  5. ભારતીય બંધારણમાં કેટલા પ્રકારના રિટ છે ?
  6. પ્રકાશસંશ્લેષણ દરમિયાન વિકસિત થયેલો ઓક્સિજન ક્યાંથી આવે છે?
  7. નીચેનામાંથી કોને પિત્તાશય નથી હોતું?
  8. વર્ષ 2015 માં ભારત સરકાર દ્વારા ઔષધિ ક્ષેત્રે ગુજરાતમાંથી નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે?
  9. સંસ્થાકીય કેટેગરી હેઠળ વર્ષ 2022 માટે ‘સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર’ ગુજરાતમાં કઈ સંસ્થાને આપવામાં આવ્યો છે?
  10. વર્ષ 2018 માટે 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ પુરુષ પ્લેબેક સિંગરનો એવોર્ડ કોને મળ્યો ?
  11. ‘વિશ્વ ધૂમ્રપાન નિષેધ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  12. ભારતમાં ‘અંધત્વ નિવારણ સપ્તાહ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  13. પરમાણુ રિએક્ટરની શોધ કોણે કરી?
  14. કયું શહેર ભારતનાં ‘બ્લેક સિટી’ તરીકે ઓળખાય છે?
  15. ભારતની કઈ નદીને ‘વૃઘ્ધ ગંગા’ કહે છે?

School Quiz Bank No. 106 to 120

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.

  1. ‘તમસ’ પુસ્તક કોણે લખ્યું છે?
  2. 2022 ઓસ્કાર એવોર્ડમાં નોમિનેટ થયેલી એકમાત્ર ભારતીય ડોક્યુમેન્ટ્રી કઈ છે?
  3. પંચાયત રાજ મંત્રાલય માટે વિકસિત કરાયેલું કયું પોર્ટલ ‘ભુવન’ જીઓપોર્ટલ દ્વારા હોસ્ટ કરવામાં આવે છે?
  4. ‘ગુજરાત સાહિત્ય પરિષદ’ની સ્થાપના કોણે કરી હતી ?
  5. ‘દિવસો જુદાઈના જાય છે’ એ કયા ગઝલકારની કાવ્યપંક્તિ છે ?
  6. ‘ચૈત્ય’ અને ‘વિહાર’ કયા ધર્મ સાથે સંકળાયેલા છે?
  7. હડપ્પા સંસ્કૃતિના ઓજારો અને હથિયારો કઈ ધાતુમાંથી બનેલા હતા?
  8. જેસલમેરનું સૌથી પ્રખ્યાત લેન્ડ માર્ક કયું?
  9. ભારતના કયા રાજ્યમાં પ્રસિદ્ધ બદામી ગુફા મંદિરો આવેલા છે?
  10. ભારતના દેશ રત્ન તરીકે કોને ઓળખવામાં આવે છે?
  11. મણિપુરનું રાજ્ય વૃક્ષ કયું છે?
  12. નીચેનામાંથી કયો વેદ પ્રથમ સંકલિત થયો હતો?
  13. નીચેનામાંથી બચેન્દ્રિ પાલ સાથે શું સંબંધિત છે?
  14. કયા ઉપકરણનો ઉપયોગ ડિજિટલ ડ્રોઇંગ તૈયાર કરવા માટે થાય છે?
  15. TCP/IP શું કહેવાય છે?

28 August Quiz Bank Important Links

ObjectsLinks
Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Gyan Guru School Quiz Bank 27 July Important Links
Gyan Guru School Quiz Bank 28 August @g3q.co.in| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો
Image of Gyan Guru School Quiz Bank 28 August @G3q Quiz Answers

સ્કૂલ ના મહત્વ ના સવાલો ના ક્રમ  121  TO 125

                        સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.

  1. છત્રપતિ શિવાજી ટર્મિનસ કયા વર્ષમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નોંધાયેલું છે?
  2. કવિ કલાપીનો મહેલ ગુજરાતમાં ક્યાં આવેલો છે?
  3. કયા ભારતીય તત્વજ્ઞાનીએ વિભાજન ન થઇ શકે તેવા કણને પરમાણુ નામ આપ્યું ?
  4. કઈ ધાતુને છરી વડે સરળતાથી કાપી શકાય છે?
  5. સિક્કા અને રાણાવાવ કયા ઉદ્યોગ માટે જાણીતા છે?

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કેટલા ક્વિઝ રહેશે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.

G3qનો ધ્યેય મંત્ર કયો છે ?

“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ શું આપેલ છે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ G3Q આપેલ છે.

Leave a Comment

close button