Gujarat Gyan Guru Quiz Questions And Answers | Gujarat Gyan Guru Quiz 2022 | g3q quiz 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ login |G3Q Quiz Bank PDF Download
Gyan Guru School Quiz Bank 29 July
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ અથવા G3Q એ દર અઠવાડિયે રવિવાર થી શરૂ થઈને શુક્રવાર સુધી રમવામાં આવે છે અને ત્યારબાદ દર શનિવારે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનગુરુ ક્વિઝનું પરિણામ જાહેર કરવામાં આવે છે.
Highlight Point of Gyan Guru School Quiz Bank 29 July
આર્ટિકલનું નામ | Gyan Guru School Quiz Bank 29 July |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Registration 2022 | Online Mode |
G3q Quiz Official Website | Click Here |
G3Q Result | Click Here |
27 July 2022 Total Question | 1 to 125 |
Today’s (29 July) School Quiz Bank
રાજ્યમાં કરવામાં આવતી કામગીરી વડે પ્રજાને થતાં લાભ તેમજ સુખાકારીને લગતી માહિતી/જાણકારીને લગતા પ્રશ્નો પૂછાય છે. ઉદાહરણ તરીકે નીચે મુજબના પ્રશ્નો પૂછાય છે.
શાળા માટે ઉપયોગી પ્રશ્નોના ક્રમ. 1 TO 15
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.
- પ્રાણીઓની વિષ્ટા(મળ-મૂત્ર ) અને અન્ય સેન્દ્રિય કચરાનું પાચન (ડાઈઝેશન) કરી વાયુ સ્વરૂપે મેળવાતું સ્વચ્છ અને સસ્તું બળતણ કયું છે ?
- નવી શિક્ષણ નીતિ (NEP) ક્યારે સુધારાઈ?
- ગુજરાતમાં સૌથી મોટું ખનીજ ક્ષેત્ર ક્યાં આવેલું છે ?
- કેન્દ્રીય બજેટ કયા મહિનાના પ્રથમ કાર્યકારી દિવસે સંસદમાં રજૂ કરવામાં આવે છે ?
- તરણેતરનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ઉજવવામાં આવે છે ?
- ‘મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો’ રચના કયા કવિની છે ?
- ગુજરાત વિધાનસભાના મકાનનું નામ કયા મહાનુભવના નામ ઉપરથી છે ?
- ગાંધીજીને ‘બાપુ’નું બિરુદ કયા સત્યાગ્રહમાં મળ્યું ?
- ઐતિહાસિક સ્થળ ‘ધોળાવીરા’ કયા જિલ્લામાં આવેલ છે ?
- ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો ?
- ગુજરાતની પ્રથમ સરકારને બંધારણના શપથ કોણે લેવડાવ્યા હતા ?
- ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા ?
- હિંદી ફિલ્મોના જાણીતા ગુજરાતી અભિનેતા સંજીવકુમારનું મૂળ નામ શું હતું ?
- અશોકનો શિલાલેખ ગુજરાતના કયા શહેરમાં આવેલ છે ?
- ‘વીરાંજલિ વન’ ક્યાં આવેલું છે ?
Question For School Quiz Bank. 16 TO 30
શાળાને પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.
- ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા તરીકે’ ઓળખાય છે ?
- ગિરા ધોધ કયા જિલ્લામાં આવેલો છે ?
- ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ?
- ‘ISRO’નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
- ગુલમર્ગ ગિરિમથક કયા આવેલું છે ?
- ભારતમાં વર્ષનો સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ કયો હોય છે ?
- ભારતમાં ‘વિજય દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- હાડકાનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?
- ફૂટવેર અને ચામડાનાં વસ્ત્રોના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ બીજા ક્રમે છે?
- ખાદી કારીગરો માટેની વર્ક-શેડ યોજના માટે કોણ અરજી કરી શકે છે ?
- નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની પેટા યોજના છે ?
- ગુજરાત રાજ્યમાં બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકો માટે કયું બોર્ડ કાર્ય કરે છે ?
- નીતિપંચનું મુખ્યાલય ક્યાં આવેલું છે?
- ભારતની સર્વોચ્ચ કાયદાકીય સંસ્થા કઈ છે?
- ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું ?
અગત્યના સવાલોની યાદી. 31 TO 45
શાળાને ઉપયોગી પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.
- ગુજરાતમાં વૃદ્ધ લોકો માટે મનોરંજનના સાધનો, ચાલવા માટેના ટ્રેક અને અન્ય પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
- વર્ષ 2020માં રેલવેના કયા વિભાગ દ્વારા મહિલા પેસેન્જેર્સ સુરક્ષા માટે ‘ઓપરેશન માય સહેલી’ લોંચ થયું ?
- ૬-માર્ગીય (6-લેન) ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
- સૌપ્રથમ ભારતરત્ન મેળવનાર વિદેશી નાગરિક કોણ હતા?
- ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કયારે કરવામાં આવે છે ?
- ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ કોણ છે ?
- પૃથ્વીની સપાટી પર જલાવરણનો આશરે કેટલા ટકા ભાગ છે ?
- થોળ પક્ષી અભયારણ્ય ગુજરાતના કયા તાલુકામાં આવેલું છે ?
- તુલશીશ્યામ નામનું સ્થળ શાના માટે પ્રખ્યાત છે ?
- ભદ્રા પ્રકારની વાવની શી વિશેષતા હોય છે ?
- ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?
- ભારત સંઘમાં વિલીનીકરણ માટે ગુજરાતના કયા દેશી રજવાડા માટે આરઝી હકૂમત રચાઈ હતી?
- 1857ના વિપ્લવનું પ્રતીક શું હતું?
- ‘આમુક્તમાલ્વદ’ ગ્રંથની રચના વિજયનગરના કયા શાસકે કરી હતી?
- ‘રાજતરંગિણી’ ગ્રંથના લેખકનું નામ જણાવો.
Scholl Quiz Bank No. 46 TO 60
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.
- નીચેનામાંથી કઈ નદી ભારતની સૌથી લાંબી નદી છે ?
- નીચેનામાંથી કઈ નદી પ્રણાલીએ ‘જોગ’ ધોધ બનાવે છે?
- કર્ણાટકમાં આવેલો ‘કૃષ્ણ રાજા સાગર’ બંધ નીચેની કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
- નીચેનામાંથી કઈ નદી ગંગાની સૌથી લાંબી ઉપનદી છે ?
- વિંધ્યાચળ અને સાતપુડા પર્વતશ્રેણીને કઈ નદી અલગ કરે છે ?
- સાબરમતી નદી કયા સમુદ્રને મળે છે ?
- ‘નેશનલ સ્પોર્ટ્સ ટેલેન્ટ કોન્ટેસ્ટ’ સ્કીમ ક્યારે શરૂ કરવામાં આવી હતી?
- પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ ક્યાં યોજાઈ હતી ?
- ચેસબોર્સમાં કેટલાં ચોરસ હોય છે ?
- એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ હતો ?
- પ્રથમ ફિફા વર્લ્ડ કપ ક્યારે યોજાયો હતો ?
- ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે ?
- પેશન ફ્રૂટ કયા ખનિજથી ભરપૂર હોય છે ?
- માનવ મગજના કયા ભાગને ભાવનાત્મક મગજ તરીકે પણ ઓળખવામાં આવે છે ?
- ભારતના રાષ્ટ્રીય પશુનું નામ શું છે ?
Scholl Important Quiz Bank No. 61 TO 75
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.
- ગુજરાતમાં રાજ્યસભાની કુલ સંખ્યા કેટલી છે ?
- હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન તરીકે કોણ હોય છે ?
- UPSCના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે?
- ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી માટેની લાયકાતો અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
- અગાઉના સમયમાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રચલિત અમદાવાદ શહેરને કયા નામથી ઓળખવામાં આવતું હતું ?
- નીચેનામાંથી કયા ભાગમા પર્યાવરણના બિન-જીવંત ઘટકોમાં ભૂમિસ્વરૂપો, આબોહવા, જળાશયો, તાપમાન, ભેજ, હવા વગેરેનો સમાવેશ થાય છે ?
- ભારતના પ્રથમ ટેસ્ટ-ટ્યુબ બેબીના નિર્માતા કોણ છે ?
- મિલિકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં નીચેનામાંથી કઈ વસ્તુ શોધાઈ હતી ?
- હિમોગ્લોબિનમાં મધ્યસ્થ ધાતુ કઈ છે ?
- આપણી કિડનીની ઉપર આવેલ ગ્રંથિ કઈ છે ?
- નીચેનામાંથી કઈ ધાતુને છરી વડે સરળતાથી કાપી શકાય છે ?
- બાયોલોજીની નીચેનામાંથી કઈ શાખા કિડનીના અભ્યાસ સાથે સંબંધિત છે?
- જીવવિજ્ઞાનમાં ADHનું પૂરું નામ શું છે ?
- પાણીની કઠિનતા દૂર કરવા માટે કયા પદાર્થનો ઉપયોગ કરી શકાય છે?
- ભારત સરકારે ભારત રત્ન પુરસ્કાર માટે ‘માનવ પ્રયાસના કોઈ પણ ક્ષેત્ર’ને સામેલ કરવાના માપદંડનો વિસ્તાર ક્યારથી કર્યો ?
વધુ Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links |
Gujarat Gyan Guru School Quiz Bank 28 July @G3q Quiz Bank PDF| શાળા વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 28 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 27 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 27 July @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 26 July @G3q.Co.In | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 26 July @Www.G3q.Co.In | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru Citizen Quiz Bank 25 July @G3q Registration| નાગરિકો માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 25 July @G3q Quiz Bank PDF| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 25 July @G3q Quiz Bank | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru Citizen Quiz Bank 24 July @G3q Quiz Answers | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 24 July @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 24 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 @G3Q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્ડનું પરિણામ ની લિંક | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q Quiz | Click Here |
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો | Click Here |
વધુ Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે | Click Here |
More G3q Quiz Questions | Click Here |
Important Quiz For School Students. 76 TO 90
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.
- કયા ઉદ્યોગપતિને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે ?
- ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- ઈન્દિરા ગાંધીને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- જે.આર.ડી. ટાટાને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?
- ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ કયારે ઉજવવામાં આવે છે ?
- ‘રાષ્ટ્રીય ટપાલ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ‘સુશાસન દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- શ્રીમતી સરોજિની નાયડુની સ્મૃતિમાં ભારતમાં 13મી ફેબ્રુઆરીને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?
- હિન્દી પત્રકારત્વ દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે ?
- ભારતમાં ‘CRPF સ્થાપના દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ભારતમાં ‘BSF (બી. એસ. એફ) સ્થાપના દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?
- 6 સપ્ટેમ્બર, 2021નાં રોજ 5 વિદ્રોહી જૂથો, કેન્દ્ર સરકાર તથા આસામ રાજ્ય સરકારની વચ્ચે કયો શાંતિ કરાર થયો હતો?
- ઓરંગ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે ?
- સૌથી વધુ આઈ.પી.એલ. મેચ કઈ ટીમે જીતી છે ?
School Important Quiz Bank 91 To 105
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.
- દર વર્ષે ‘આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ 2022’ ક્યારે મનાવવામાં આવે છે ?
- સ્માર્ટ સિટી મિશન અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાન્યુઆરી 2016માં પસંદ કરાયેલાં 20 શહેરોમાં અમદાવાદ શહેર ક્યા ક્રમે છે ?
- આઇપીએલ-2022માં ગુજરાત ટાઇટન્સ ટીમનો કેપ્ટન કોણ હતો?
- નીચેનામાંથી કયા રેલવે સ્ટેશન પર ભારતીય રેલવેની પ્રથમ પોડ હોટેલનું ઉદ્ઘાટન નવેમ્બર 2021માં કરવામાં આવ્યું હતું ?
- ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા શાળાનાં બાળકો માટે કયો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો ?
- ગુજરાતી સાહિત્ય પરિષદનું બારમું અધિવેશન કોના પ્રમુખસ્થાને યોજાયું હતું ?
- ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદેશીને ઝવેરચંદ મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું ?
- નીતિ આયોગની SATHની પહેલનું પૂર્ણ સ્વરૂપ શું છે?
- એલ.સી.એ તેજસ ફાઇટર એરક્રાફ્ટનું નવીનતમ સંસ્કરણ કયું છે જે 2023-2024 સુધીમાં IAFમાં સામેલ થવા જઈ રહ્યું છે?
- અગ્નિ-5 મિસાઈલની સ્ટ્રાઈક રેન્જ કેટલી છે?
- iORA પોર્ટલ ઉપર ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવેલ બોજા પ્રમાણપત્રનો લાભ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં કેટલા લોકોએ લીધો છે?
- સુજલામ સુફલામ જલ અભિયાન હેઠળ વર્ષ 2022માં ગુજરાતના કેટલાં તળાવો ઊંડા કરવામાં આવ્યાં છે ?
- એવી દુનિયાનું નિર્માણ કરવું કે જ્યાં વિશ્વની ઊર્જા અને પાણીની જરૂરિયાતો ટકાઉ હાઇડ્રોપાવર દ્વારા પૂરી પાડવામાં આવે એ કઈ આંતરરાષ્ટ્રીય એજન્સીનું ઉદ્દેશ્ય છે?
- રાજકોટ જિલ્લાના વીરપુરના સંતનું નામ શું છે?
- નીચેનામાંથી કયો કિલ્લો ‘કતારગઢ’ તરીકે ઓળખાય છે?
School Quiz Bank No. 106 to 120
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.
- બોઘલી બિહુ ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
- રથયાત્રા કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે?
- કયું રાજ્ય દર વર્ષે ‘રણ ઉત્સવ’નું આયોજન કરે છે?
- રાણકપુર જૈન મંદિર કયા જૈન તીર્થંકરને સમર્પિત છે?
- ઉત્તરાખંડના કયા જિલ્લામાં તુંગનાથ મંદિર આવેલું છે?
- આદિ શંકરાચાર્યએ બદ્રીકાશ્રમમાં કયા મઠની સ્થાપના કરી હતી ?
- ‘ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ’ (ઈસ્કોન)ના સ્થાપક કોણ છે?
- ‘ભારતીય બિસ્માર્ક’ તરીકે કોણ ઓળખાય છે ?
- કિંગશુક નાગ દ્વારા લખાયેલ નરેન્દ્ર મોદીને સમર્પિત પુસ્તકનું નામ શું છે?
- આ શ્રેણી જુઓ: 53, 53, 40, 40, 27, 27, … આગળ કઈ સંખ્યા આવવી જોઈએ?
- કમ્પ્યુટર નીચેનામાંથી કઈ ભાષા સમજે છે?
- માઈક્રોસોફ્ટ વર્ડ, માઈક્રોસોફ્ટ એક્સેલ અને માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ કયા સોફ્ટવેર પેકેજનો ભાગ છે?
- સીપીયુનો કયો વિભાગ ગાણિતિક કામગીરી કરવા માટે જવાબદાર છે ?
- કમ્પ્યુટર ચિપ્સમાં નીચેનામાંથી કયું પ્રાકૃતિક તત્ત્વ પ્રાથમિક તત્ત્વ છે ?
- ગુજરાતમાં અશોકના શિલાલેખ ક્યાં આવેલા છે ?
Gyan Guru School Quiz Bank 27 July Important Links
Objects | Links |
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |
શાળા માટે ખૂબ મહત્વના સવાલોના ક્રમ 121 TO 125
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.
- 18મી સદીની શરૂઆતમાં બનેલું જંતર-મંતર ક્યાં આવેલું છે ?
- ગુજરાતનું પ્રથમ પ્રાગ ઐતિહાસિક સર્વેક્ષણ કોણે હાથ ધર્યું ?
- પ્રાચીન હડપ્પન સંસ્કૃતિ-સભ્યતાનું કેન્દ્ર લોથલ ક્યાં આવેલું છે?
- ગુજરાતના ક્યા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ?
- ઇસરોના કયા સેન્ટર દ્વારા PSLV-C53 મિશન અંતર્ગત સિંગાપોર માટે ત્રણ ઉપગ્રહો છોડવામાં આવ્યા હતા ?
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.
“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ G3Q આપેલ છે.
Ch 2 maths