WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Gyan Sadhana Scholarship 2023 Last Date Extended: ઓનલાઈન અરજી કરવાની તારીખમાં વધારો.

Gyan Sadhana Scholarship 2023 Last Date Extended: ઓનલાઈન અરજી કરવાની તારીખમાં વધારો.

કેન્‍દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા વિદ્યાર્થીઓ માટે ઘણી સ્કોલરશીપ ચલાવવામાં આવે છે. કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રગતિ સ્કોલરશીપસક્ષમ શિષ્યવૃત્તિ યોજના વગેરે ચાલે છે. તો રાજ્ય સરકાર દ્વારા પણ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાઆશા સ્કોલરશીપ ચલાવવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના હોશિયાર વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ જાહેર કરી છે. આ સ્કોલરશીપના ઓનલાઈન અરજી ફોર્મ પણ ચાલુ થઈ ગયેલ છે. જેના તા-૨૬/૦૫/૨૦૨૩ સુધી ઓનલાઈન કરવા માટે વિભાગ દ્વારા સૂચના હતી. પરંતુ https://www.sebexam.org/ અધિકૃત વેબસાઈટ દ્વારા સૂચના આપવામાં આવી છે. જેમાં તેની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. આજે Gyan Sadhana Scholarship 2023 Last Date Extended વિશે માહિતી મેળવીશું.

Gyan Sadhana Scholarship 2023 Last Date Extended

SEBExam.org દ્વારા ઓફિશિયલ વેબસાઈટ પર માહિતી આપવામાં આવી છે. જેમાં જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ માટે અગાઉ તારીખ 26/05/2023 સુધી ઓનલાઈન અરજી કરી શકાતી હતી. જેમાં ઓનલાઈન કરવા માટે Last Date માં વધારો કર્યો છે. હવે વિદ્યાર્થીઓ તા-01/06/2023 સુધી અરજી કરી શકશે.

Highlight Point Of Gyan Sadhana Scholarship 2023

આર્ટિકલનું નામજ્ઞાન સાધના સ્કોલરશીપ 2023
પેટા વિગતGyan Sadhana Scholarship 2023 Last Date Extended: ઓનલાઈન અરજી કરવાની તારીખમાં વધારો.
વિભાગનું નામરાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
ક્યા ધોરણના વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર છે?ધોરણ 9 થી 12
અગાઉ કઈ તારીખ સુધી અરજી કરી કરવાની હતી?તારીખ-26/05/2023
નવા સુધારા મુજબ કઈ તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.તારીખ-01/06/2023
સહાયની રકમરૂપિયા 25,000/- સુધી
પરીક્ષા કેટલા ગુણની હોય છે?120 ગુણ  150 મિનિટ
અધિકૃત વેબસાઇટhttps://www.sebexam.org/

Read More: પ્લાન્ટેશન પાકો માટે સહાય યોજના । Support Scheme For Plantation Crops In Gujarat


Gyan Sadhana Scholarship 2023 Last Date Extended: ઓનલાઈન અરજી કરવાની તારીખમાં વધારો.

Read More: ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ માટે સહાય યોજના 


જ્ઞાન સાધના કસોટી પરીક્ષાનો કાર્યક્રમ (Exam Time Table)

આ સ્કોલરશીપનો લાભ લેવા માટે અગાઉથી પરીક્ષાનો કાર્યક્રમ નક્કી કરેલો છે. જે નીચે મુજબ છે.

ક્રમવિગતતારીખ / સમયગાળો
1જાહેરનામું બહાર પાડવાની તારીખ10/05/2023
2વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિધ્ધ થવાની તારીખ11/05/2023
3વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો11/05/2023 થી 01/06/2023 (રાત્રીના 12:00 કલાક સુધી
4પરીક્ષા ફીનિ:શુલ્ક
5પરીક્ષાની તારીખ11/06/2023

Read More: GSEB HSC 12th Arts Result 2023 Official News । ધોરણ 12 આર્ટસ નું રિઝલ્ટ 2023


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. 1. જ્ઞાન સાધના સ્કોલરશીપ અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ: જવાબ- જ્ઞાન સાધના સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ ભરવા માટે https://www.sebexam.org/ અધિકૃત વેબસાઈટ છે.

2. 4.Gyan Sadhana Scholarship 2023 Last Date Extended કઈ તારીખ કરવામાં આવી છે ?

જવાબ: જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓ તા-01/06/2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

Leave a Comment

close button