Advertisement

હેર કટીંગ કીટ સહાય યોજના હેઠળ 14000/- સહાય મળશે | Hair Cutting Kit Sahay Yojana

Advertisement

ભારત સરકાર અને રાજ્ય સરકારો નાગરિકોના હિતને ધ્યાને રાખીને વિવિધ યોજનાઓ અને નિર્ણયો લેતી હોય છે. જેમ કે, વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ યોજના બહાર પાડવામાં આવે છે. ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડેલ છે. એવી જ રીતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા Manav Garima Yojana બહાર પાડવામાં આવેલ છે. કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના 2023 ના ઓનલાઈન એપ્લિકેશન ચાલુ કરવામાં આવેલા છે.

Manav Kalyan Yojana અંતર્ગત કુલ 27 પ્રકારના સાધન સહાય આપવામાં આવે છે. જેમાં બ્યુટી પાર્લર કીટ સહાય યોજના, પ્રેસર કુકર સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજના, મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના તથા પેપર કપ અને ડીશ બનાવવા માટે મશીન યોજના વગેરે ચાલે છે. આજે આપણે હેર કટીંગ કીટ સહાય યોજના વિશે માહિતી મેળવીશું.

Hair Cutting Kit Sahay Yojana

      રાજ્યના પછાત અને આર્થિક રીતે નબળાં લોકો સ્વ-રોજગારી મેળવી આત્મનિર્ભર બને તે ખૂબ જરૂરી છે. જેમાં Manav Kalyan Yojana Online 2023 હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. હેર કટીંગ કીટ સહાય યોજનાનો લાભ કોને મળશે ? આ લાભ કેવી રીતે મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? કેટલો લાભ અને શું સહાય મળશે? તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું.

Advertisement

હેર કટીંગ કીટ સહાય યોજના હેઠળ સહાય આપવાનો હેતુ (Perpose)

      રાજ્યના તમામ નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. યુવાનો પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે જરૂરી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને હેર કટીંગ કીટ આપવામાં આવે છે. એટલે કે આ યોજના હેઠળ હેર કટીંગ કરવાની કીટ આપવામાં આવે છે. જેથી નવ યુવાનો નવો વ્યવસાય કરી શકે.

Important Point

આર્ટિકલનું નામહેર કટીંગ કીટ સહાય યોજના
મુખ્ય યોજનાનું નામમાનવ કલ્યાણ યોજના 2023
હેર કટીંગ કીટ સહાય યોજના કઈ યોજનાનો ભાગ છે?Manav Kalyan Yojana Gujarat
આ યોજનાના હેઠળ શું લાભ મળે?નવ યુવાનો પોતાની આવડતને અનુસાર હેર કટીંગ કીટ આપવામાં આવે છે.
હેર કટીંગ કેટલી રકમની સહાય મળશે?રૂપિયા 14000/- ની વાળંદ કામ માટે કીટ આપવામાં આવે છે.
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાBPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને
મળવાપાત્ર સહાયહેર કટીંગ કીટ સહાય યોજના
અરજી પ્રક્રિયાઓનલાઈન અરજી કરવાની રહેશે.
Official Websitehttp://www.cottage.gujarat.gov.in/  
Online Application Websitehttps://e-kutir.gujarat.gov.in/
e-Kutir પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?e-Kutir Online Apply Process

Read More: PM Kisan Yojana 14th Installment List : આ ખેડૂતોના એકાઉન્‍ટમાં 14 મા હપ્તાના રૂ.2000/- આવશે. યાદીમાં તમારું નામ ચેક કરો.


હેર કટીંગ કીટ સહાય યોજનામાં લાભ શું મળે અને કેટલા રૂપિયાની સહાય મળે?

         માનવ કલ્યાણ યોજના 2023 હેઠળ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં વાળંદ કામ માટે સાધન સહાય હેઠળ નવયુવાનોને નવો ધંધો ચાલુ કરવા માટે “હેર કટીંગ સાધનો” સહાયરૂપે આપવામાં આવે છે. આ સાધન સહાય યોજનામાં 14000/- રૂપિયાની કિંમત કીટ આપવામાં આવે છે.


Read More: AnyROR Gujarat 2023 : 7/12 અને 8A ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો.


Hair Cutting Kit Sahay Yojana PDF Form કેવી રીતે મેળવવું?

        Commissioner of Cottage and Rural Industries  દ્વારા અધિકૃત વેબસાઈટ બનાવવામાં આવી છે. જેમાં http://www.cottage.gujarat.gov.in/ અને https://e-kutir.gujarat.gov.in/ આ બે વેબસાઈટ છે. આ વેબસાઈટ પરથી વિનામુલ્યે મેળવી શકાશે.


હેર કટીંગ કીટ સહાય યોજના  | Hair Cutting Kit Sahay Yojana

Documents Required Of Hair Cutting Kit Sahay Yojana | હેર કટીંગ કીટ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

        માનવ કલ્યાણ યોજના હેઠળ જુદા-જુદા સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. વાળંદ કામ માટે કીટ મેળવવા માટે કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા અગાઉથી ડોક્યુમેન્‍ટ નક્કી કરેલા છે. ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્‍ટ અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબના રહેશે.

  • લાભાર્થીઓએ હેર કટીંગ કીટ માટે જે તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર
  • Hair Cutting Kit Sahay Yojana કરેલ હોય તો તેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થીનું રેશનકાર્ડ
  • ચૂંટણીકાર્ડની નકલ
  • આધારકાર્ડની નકલ
  • અરજદારનો ઉંમર અંગેનો પુરાવો
  • લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો (સરકાશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો)
  • ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ
  • આવક અંગેનો દાખલો
  • હેર કટીંગ કીટનો ધંધા કરેલ હોય તો તેના અનુભવનો દાખલો

Read More: કુંવરબાઈનું મામેરું યોજના 2023| Kuvarbai Nu Mameru Yojana Online Form


Important Links Of Hair Cutting Kit Sahay Yojana

ક્રમયોજનાની લગતી વિગતો
1માનવ કલ્યાણ યોજના 2023 માટે ઓફિશિયલ નોટિફિકેશન
2માનવ કલ્યાણ યોજના માટેનું ફિઝિકલ ફોર્મ (Offline)
3Manav Kalyan Yojana 2023 Online Application Link
4Self Decleration Form ની પ્રિન્ટ ડાઉનલોડ કરવા
5Manav Kalyan Yojana હેઠળ મળતી સાધન સહાયની યાદી  અને તેની વિગતો
6માનવ કલ્યાણ યોજના અંગેનો ઓફિશિયલ ઠરાવ 
7Home Page

How To Online Apply Hair Cutting Kit Sahay Yojana । કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે?

            માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે e-Kutir Portal પર Online Arji કરવાની હોય છે. ઈ-કુટીર પોર્ટલ પર વિવિધ સાધન સહાય માટે કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google માં “e-Kutir Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની Official Website e-Kutir Portal ખૂલશે.
  • E-Kutir Portal પર ક્લિક કરતાં હવે “માનવ કલ્યાણ યોજના”  પહેલી યોજના દેખાશે.
  • E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ Manav Kalyan Yojana 2023  નામની અલગ-અલગ યોજના બતાવશે..

e-Kutir Portal

  • જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
  • હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને “વાળંદ કામ માટે કીટ સહાય” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.
  • હેર કટીંગ કીટ સહાય માટે તમે જે અભ્યાસ કર્યો હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગતો દાખલ કરો.
  • અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્ટે અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
  • ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
  • છેલ્લે, ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.

Read MOre: India Post Bank Account Opening Online: ઘરે બેઠા ઈન્ડિયા પોસ્ટ બેંકમાં ઓનલાઇન ખાતું ખોલાવો, આ છે પૂરી પ્રોસેસ.


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1.Hair Cutting Kit Sahay Yojana 2023 માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?

જવાબ:  આ યોજના માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે https://e-kutir.gujarat.gov.in/ અધિકૃત વેબસાઈટ બનાવેલ છે.

2. હેર કટીંગ કીટ સહાય માટે કોણ-કોણ અરજી કરી શકે છે?

જવાબ: આ યોજના માટે વાળંદ કામ કરતા સમાજના લોકો અરજી કરી શકે છે. વધુમાં આ યોજના માટે કોઈ તાલીમ મેળવેલ હોય તેવા આર્થિક રીતે પછાત વર્ગની અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

3. વાળંદ કામ માટે કીટ સહાય યોજના હેઠળ શું સહાય આપવામાં આવે છે અને તેની કિંમત કેટલી થશે?

જવાબ: રાજ્યના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વાળંદ કામ માટે કીટ આપવામાં આવશે, જેની કિંમત રૂપિયા 14000/- થાય છે.

4. Hair Cutting Kit Sahay Yojana ની જિલ્લા કક્ષાએ વધુ માહિતી કઈ કચેરીનો સંપર્ક કરવો?

જવાબ: લાભાર્થીઓ આ યોજનાની વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાએ “જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર”નો સંપર્ક કરી શકાશે.

Leave a Comment