WhatsApp ગ્રૂપમાં જોડાવો!
HDFC Bank Parivartan ECS Scholarship 2022-23 | એચડીએફસી બેંક

HDFC Bank Parivartan ECS Scholarship 2022-23 | એચડીએફસી બેંક પરિવર્તન છાત્રવૃતિ યોજના

HDFC Bank Parivartan ECS Scholarship 2022-23 | HDFC Bank Parivartan ECS Scholarship | એચડીએફસી બેન્ક પરિવર્તન છાત્રવૃતિ યોજના

કેન્દ્ર સરકાર અને રાજ્ય નાગરિકોની ઉન્નતિ, વિકાસ માટે વિવિધ યોજનાઓ સરકારશ્રી દ્વારા અમલ મૂકવામાં આવે છે. રાજ્યમાં દરેક પ્રકારના વર્ગ માટે અલગ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં સારી અને ઉચ્ચ કક્ષાનું મેળવે તે ખૂબ જરૂરી છે. જેના માટે સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા ઘણી બધી વિદ્યાર્થી લક્ષી સ્કૉલરશિપ અને યોજનાઓ બહાર પાડે છે.

HDFC Bank Parivartan ECS Scholarship 2022-23

આ બેંક વિષે તો બધાને ખબર જ હશે. આ HDFC Bank એક નવી યોજના શરુ કરેલ છે. જેમાં ધોરણ 1 થી કોલેજમાં અભ્યાસ કરતા બધા જ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજનાની શરૂઆત કરી છે. આ શિષ્યવૃત્તિમાં તમે કોઈ રીતે ઓનલાઈન અરજી કરી શકો તેનાં માટે શું દસ્તાવેજ જોઈશે. એનાં સિવાય પણ ઘણી બધી માહિતી આ આર્ટિકલમાં આપેલ છે. તો ચાલો આપણે HDFC Bank Parivartan ECS Scholarship 2022-23 યોજના વિષે જાણીએ.

એચડીએફસી બેન્ક પરિવર્તન છાત્રવૃતિ યોજના

ભારત દેશનાં એ પરિવાર જે પોતાનાં બાળકનો અભ્યાસનો ખર્ચ પણ નથી કરી શકતા. અને એવા વિદ્યાર્થીઓ જેમના પરિવારમાં આર્થિક તંગી ચાલી રહી છે. એવા બધા જ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. HDFC બેન્કે આ યોજના ખાસ કરીને ગરીબ વર્ગીય પરિવાર માટે જ શરુ કરેલ છે. આ યોજનામાં વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકે છે અને અત્યારે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરુ છે. આ યોજનામાં બધા જ વિદ્યાર્થીઓ જે આ યોજના માટે પાત્ર હશે તેમને રૂપિયા 15 હજાર કે તેથી વધુ ની સ્કૉલરશિપ સીધી વિદ્યાર્થીના બેન્ક એકાઉન્ટમાં આપવામાં આવશે.

સ્કોલરશીપનો હેતુ

આ HDFC બેન્ક પરિવર્તન સ્કૉલરશિપ યોજનાનો એ જ હેતુ છે કે દેશના ગરીબ વર્ગીય પરિવાર જેમના ઘરે આર્થિક તંગી છે. તેવા બધા જ વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળશે. દેશના વિદ્યાર્થીઓ સારી રીતે ભણીને દેશનું નામ રોશન કરે એ જ ઉદેશ્યો છે.

Highlight of HDFC Bank Parivartan ECS Scholarship

યોજનાનું નામ HDFC Bank Parivartan ECS Scholarship 2022-23
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્યઆં યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે દેશનાં વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે અને દેશનું નામ રોશન કરે. 
લાભાર્થીધોરણ 1 થી કોલેજનાં વિદ્યાર્થીઓ
લાભઆં યોજના થી દેશ નાં ગરીબ વર્ગીય વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે.
અધિકૃત વેબસાઇટClick Here
Highlight
WhatsApp Group જોડાઓ. Join Now

Read More: Cyber Crime Complaint Online | સાયબર ક્રાઈમ એટલે શું?

Also Read More: GEDA E Vehicle Subsidy Yojana | ઈલેક્ટ્રીક વાહન યોજના

Also Read More: શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના 2022


HDFC બેન્ક પરિવર્તન છાત્રવૃતિ યોજનાની પાત્રતા

શું તમે પણ આં યોજનામાં અરજી કરવા ઇચ્છો છો. તો તમને આ યોજના ની પાત્રતા વિષે ખબર હોવી જોઇએ કે આ યોજના માં શું પાત્રતા છે. આ પાત્રતા ની માહિતી નીચે મુજબ છે.

  •  આ શિષ્યવૃત્તિ યોજનામાં અરજી માટે અરજદારના અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • અરજદાર ભારતનો નિવાસી હોવો જોઈએ.
  • અરજદારની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
  • અરજદારના પાછળના ધોરણમાં 55% થી વધુ માર્કસ હોવા જોઈએ.
  • આ યોજના ભારતના વિદ્યાર્થીઓ માટે જ છે.

આ શિષ્યવૃત્તિની અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

જ્યારે તમે ઓનલાઈન અરજી કરશો ત્યારે તમને આં કેટલાંક જરૂરી દસ્તાવેજ ની પણ જરૂર પડશે તેનાં વગર તમે ફૉર્મ નાં ભરી શકો. એટલે જ અહીં નીચે જરૂરી દસ્તાવેજ ની લિસ્ટ આપેલ છે.

  • અરજદાર નો પાસપૉર્ટ સાઈઝ નો ફોટો
  • અરજદાર ના પાછળ ના વર્ષનાં પરિક્ષાની માર્કશીટ
  • અરજદાર નો આધાર કાર્ડ અથવા પૈન કાર્ડ
  • ચાલુ વર્ષનું એડમિશન ફૉર્મ
  • ફી રસીદ
  • અરજદાર નો આવક નો દાખલો
  • અરજદાર નો આર્થિક તંગી નો પુરાવો
HDFC Bank Parivartan ECS Scholarship 202

HDFC Bank Parivartan ECS Scholarship Yojana નો લાભ

  • આં યોજનામાં ધોરણ 1 થી સ્નાતક સુધીના બધા જ વિદ્યાર્થીઓને લાભ મળશે.
  • વિદ્યાર્થીઓને રૂપિયા 15,000 કે તેથી વધુ Scholarship આપવામાં આવશે.
  • આં યોજના થી જે Scholarship મળવા પાત્ર હશે તે અરજદારના  બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થય જશે.
  • આ શિષ્યવૃત્તિ યોજનાથી ઘણાં બધા ગરીબ વર્ગીય પરિવારને લાભ મળશે.
  • ગરીબ વર્ગીય પરિવાર આર્થિક રીતે મજબૂત થશે.

How to Online Apply HDFC Bank Parivartan ECS Scholarship Yojana

આ HDFC બેન્ક પરિવર્તન છાત્રવૃતિ યોજના માં અરજી કરવા માટે અરજદારે સૌથી પહેલાં એનાંOfficial Website પર જવાનું રહેશે. ત્યારબાદ અરજદાર આ યોજના માટે અરજી કરી શકશે. આ યોજનામાં અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે. જેની મદદથી તમે સરળતાથી આ HDFC Bank Parivartan ECS Scholarship માટે અરજી કરી શકશો.

  • આ યોજનામાં અરજી કરવા માટે અરજદારે HDFC Bank Parivartan ECS Scholarship 2022-23લખી ગૂગલ પર સર્ચ કરો. 
  • ત્યાર પછી Buddy4study ની વેબસાઇટ આવશે તેના પર https://www.buddy4study.com/application/HEC16/instruction ક્લિક કરો. 
  • ત્યાર પછી તમારી સામે આ શિષ્યવૃત્તિની બધી જ માહિતી આવી જશે. 
buddy4study.com | hdfc bank parivartans ecs scholarship
  • આમાં ત્રણ પ્રકાર ની યોજના છે જેમ કે 1 ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અને કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ અરજી કરવાની ની લિંક અલગ છે.
  • તમારે જેમાં Apply કરવુંહોય તેના Apply ના બટન પર ક્લીક કરો.
  • ત્યાર પછી તમારે મોબાઇલ નંબર વડે લોગીન કરીને તમને જે પણ માહિતી પૂછવામાં આવે તે સારી રીતે ભરો અને સબમિટ કરી દો.
  • આ રીતે તમે આ યોજના માટે અરજી કરી શકો છો.

Read More: Pradhanmantri Chhatravriti Yojana 2022 | પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજના

Also Read More: Aditya Birla Capital COVID Scholarship 2022| આદિત્ય બિરલા કોવિડ શિષ્યવૃત્તિ યોજના

Also Read More: Gujarat NMMS Scholarship 2022 | ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની સ્કોલરશીપ


Login Process લોગીન પ્રક્રિયા

જો તમે આ યોજના માટે અરજી કરી છે તો તમને લોગીન કરવાની પણ પ્રક્રિયા ખબર હોવી જોઈએ. જેની માહિતી અહીં નીચે આપેલ છે.

  • આ યોજના ની પોર્ટલ માં લોગીન કરવા માટેhttps://www.buddy4study.com/page/hdfc-bank-parivartans-ecs-scholarshipપર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમારો મોબાઇલ નંબર દાખલ કરો. 
  • મોબાઇલ નંબર પર OTP આવશે તે ભરી દો.
  • આ રીતે તમે લોગીન કરી શકો છો.

FAQ

HDFC Bank Parivartan ECS Scholarship ની યોજનામાં કોણ અરજી કરી શકે છે?

આં યોજના માં દેશના બધાજ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.

HDFC Bank Parivartan Scholarship માં કેટલી શિષ્યવૃત્તિ મળશે?

Ans: આ યોજનામાં વિદ્યાર્થીઓને રૂપિયા 15,000 થી વધુ શિષ્યવૃતિ મળશે.

HDFC બેન્ક પરિવર્તન છાત્રવૃતિ યોજના કયા રાજ્યો ના વિદ્યાર્થીઓ અરજી કરી શકે?

Ans: આ શિષ્યવૃત્તિ યોજનામાં ભારત દેશનાં બધા જ વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે.

આ યોજનામાં અરજી કરવા માટે આવક કેટલી હોવી જોઈએ?

Ans: આ યોજના માં અરજી કરવા માટે વિદ્યાર્થિની આવક રૂપિયા 2.5 લાખ થી ઓછી હોવી જોઈએ.

Leave a Comment