How to Check GSEB 12th HSC Result 2024 Via WhatsApp Number | વ્હોટ્સએપ નંબર દ્વારા કેવી રીતે ધોરણ-12 નું રીઝલ્ટ જોઈ શકાય ?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા GSEB HSC Result 2024  નું રીઝલ્ટ જાહેર કરવામાં આવેલ છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ Gujcet-2024 અને સંસ્કૃત માધ્યમનું પરિણામ જાહેર થયું. વિદ્યાર્થીઓ વિવિધ રીતે પરિણામ ચેક કરી શકે છે. જેમાં ઓફિશિયલ વેબસાઈટ દ્વારા પણ ચેક કરી શકે છે. બોર્ડ દ્વારા જાહેર કરેલ મોબાઈલ નંબર દ્વારા પણ જાણી શકે છે. પરંતુ આજે આપણે WhatsApp Number પર મેસેજ કરીને જ પરિણામ કેવી રીતે જાણી શકાય તેની માહિતી મેળવીશું.

GSEB 12th HSC Result 2024 Via WhatsApp Number

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ: 09/05/2024 ના રોજ સવારના 09.00 કલાકે જાહેર થશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.

Highlight Point

બોર્ડનું નામGSEB 12th SSC Result 2024 Via WhatsApp
પરીક્ષાનું નામGujarat Secondary and Higher Secondary Board Exam
GSEB SSC Result 2024Date09th May 2024
પરિણામનું માધ્યમગુજરાતી
WhatsApp Number6357300971
GSEB 12th Result અન્ય કઈ રીતે જાણી શકાય?GSEB 12th Result 2024 Live Check
ધોરણ 12 રીઝલ્ટ 2024 જોવા માટે linkgseb.org

Read More: શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2024 । Shramyogi Shikshan Sahay Yojana 2024


How to Check GSEB 12th HSC Result 2024 Via WhatsApp Number

               ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા-09/05/2024 ધોરણ-12 નું પરિણામ જાહેર કરવામાં આવશે. તમે તેનું પરિણામ જાતે પણ ચેક કરી શકો છો. તમે તમારા Whatsapp Number દ્વારા આ પરિણામ ચેક કરી શકો છો. જેની પદ્ધતિ નીચે મુજબ છે.

  • સૌપ્રથમ GSEB Board દ્વારા જાહેર કરેલો Whatsapp Number મેળવો.
How to Check GSEB 12th HSC Result 2024 Via WhatsApp Number
  • બોર્ડ દ્વારા આ 6357300971 નંબર જાહેર કરેલો છો.
  • આ વ્હોટ્સ નંબરને તમારા મોબાઈલમાં Save કરો.
  • ત્યારબાદ તમારા Whatsapp પરથી આ 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલો.
  • GSEB બોર્ડ દ્વારા તમારા વ્હોટ્સઅપ નંબર પર વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ આવશે.

Read More: Gujarat Election Card Online Apply | ઓનલાઈન ચૂંટણી કાર્ડ


FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. ધોરણ-12 નું પરિણામ ક્યારે જાહેર થશે?

જવાબ: ધોરણ-12 નું પરિણામ તા-09/05/2024 ના રોજ જાહેર થશે.

2. GSEB 12th Result 2024 જોવા માટે કઈ વેબસાઈટ છે?

જવાબ: ધોરણ-12 નું રિઝલ્ટ જોવા માટે gseb.org ઓફિશિયલ વેબસાઈટ છે.

3. GSEB 12th Result શું વ્હોટ્સએપ દ્વારા જાણી શકાય?

જવાબ: હા, બિલકુલ જાણી શકાય. તેના માટે GSEB Board દ્વારા 6357300971 નંબર જાહેર કરેલો છે.

Leave a Comment