WhatsApp ગ્રૂપમાં જોડાવો!
How to Download Aadhar Card Online | આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ?

How to Download Aadhar Card Online | આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ?

Short Briefing: How to Download Aadhar Card | Download Aadhar Card Using Mobile |Download Aadhar Card Pdf |Aadhar Card Download By Name And Date Of Birth | UIDAI Download | આધાર કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરો

પ્રિય વાંચકો, આપણા ભારત દેશમાં દિન-પ્રતિદિન આધારકાર્ડને વધુ માન્યતા મળી રહી છે. આધારકાર્ડ દેશની ઘણી બધી સેવાઓમાં ઉપયોગ લેવાઈ રહ્યો છે. આધારકાર્ડના વધુ વપરાશના UIDAI દ્વારા તેની સેવાઓમાં ખૂબ સરસ કરવામાં આવી છે. આધારકાર્ડ નવું કઢાવવું, આધારકાર્ડમાં મોબાઈલ નંબર ઉમેરવો, આધાર કાર્ડમાં નામ સુધારો કરી શકાય છે. આ ઉપરાંત આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારો તથા સરનામું પણ સુધારી શકો છો. આધાર કાર્ડમાં તમામ સુધારા-વધારા કર્યા બાદ આધાર કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવે છે. તો ચાલો મિત્રો આ આર્ટિકલના માધ્યમથી આધારકાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તેની માહિતી મેળવીશું.

Aadhar Card Download

Unique Identification Authority of India દ્વારા આધારકાર્ડની વિવિધ સેવા પૂરી પાડવામાં આવે છે. તમે Order PVC Aadhar Card કરી શકો છો. દેશના નાગરિકો પોતાનું આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરી શકે છે.  પરંતુ આ પોસ્ટ દ્વારા આધાર કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરવું તેની વિગતવાર માહિતી મેળવીશું. હવે દેશના નાગરિકો પોતાનું આધારકાર્ડ જાતે ડાઉનલોડ કરી શકે છે. આ ડાઉનલોડ પ્રોસેસ પોતાના મોબાઈલ અથવા કોમ્પ્યુટર પરથી કોઈપણ જગ્યાએથી કરી શકે છે.

Highlight Point of Download Aadhar Card Online

સેવાનો પ્રકારઆધારકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
યોજના મુખ્ય ઉદ્દેશભારતના નાગરિકોને ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા
આધારકાર્ડ Download કરી શકે તેવો ઉદ્દેશ છે.
લાભાર્થીભારતના તમામ નાગરિક
UIDAI Official WebsiteUIDAI Official Website
Download Aadhar Card LinkDownload Aadhar Card Link
myAadhar WebsitemyAadhar Website

Read More: આ ખેડૂત લાભાર્થીઓને આગામી 14 મા હપ્તાની સહાય મળશે નહિં- તમારું નામ તો નથી, તે ચેક કરો.


Download e-Aadhar by Your Aadhar Number

  તમે તમારા આધારકાર્ડ નંબરના આધારે e-Aadhar Card Download કરી શકો છો. આ રીતે આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે અગાઉથી આધારકાર્ડ કઢાવેલ હોવું જોઈએ. નીચે આપેલા પગલાં અનુસરીને તમે e-Aadhar Card Download કરી શકશો.

how to download aadhar card |Aadhar Car Download | E Aadhar Card Download | aadhar card download by name and date of birth
Download Aadhar by Using Aadhar Number

    ● સૌપ્રથમ Aadhar Card Website પર જાઓ.

    ● તેમાં “My Aadhaar” મેનુમાં જઈને Get Aadhar પર ક્લિક કરવી.

    ● હવે તમારે Download Aadharપર ક્લિક કરવાનું રહેશે.

    ● ડાઉનલોડ આધાર પર ક્લિક કરવાથી નવી વેબસાઈટ “myAadhar” પર આવી જશો.

    ● જેમાં 12 આંકડાનો Aadhar Number નાખવાનો રહેશે.

    ● ત્યારબાદ ત્યાં આવતો Captcha Code નાખવાનો રહેશે.

    ● બન્ને વસ્તુ નાખ્યા બાદ “Send OTP પર ક્લિક કરવાનું રહેશે.

    ● જેમાં તમારા રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પર OTP આવશે.

    ● જો તમારે Masked Aadhar જોઈતું હોય તો તે ઑપશન સિલેક્ટ કરવાનું રહેશે.

    ● તમારા મોબાઈલ પર જે OTP આવ્યો હોય તે નાખવાનો રહેશે.

    ● અંતે તમારે “Verify & Download” પર ક્લિક કરીને આધારકાર્ડ Download કરવાનું રહેશે.


Read More: SBI E-Mudra Loan Apply Online 2023: રૂપિયા 50,000 ની લોન ઓનલાઈન અરજી કરીને મેળવો.


Download e-Aadhar By Virtual ID(VID)

UIDAI Gov પર આધારકાર્ડ ડાઉનલોડ કરી શકાય છે. જેમાં તમારા Virtual ID દ્વારા પણ આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો. નીચેના પગલાં ને અનુસરીને તમે જાતે આધાર કાર્ડ Download કરી શકશો.

how to download aadhar card | Download Aadhar by Using Virtual ID |How to Download Aadhar Card Online | How to Download Aadhar Card pdf | e aadhar Card Download app
Download Aadhar by Using Virtual ID

    ● સૌપ્રથમ આધારકાર્ડ માટેની myAadhar પર ક્લિક કરો.

    ● તેમાં જઈને “Download Aadhar” નામના ઑપશન પર ક્લીક કરો.

    ● તેમાં જઈને Virtual ID પર ક્લિક કરો.

    ● જો તમારી પાસે 16 આંકડાનો Virtual ID Number હોય તો તે નાખો.

    ● ત્યારબાદ Captcha Code નાખવાનો રહેશે.

    ● તેને નાખીને “Send OTP” પર ક્લિક કરવાનું રહેશે.

    ● ક્લિક કર્યા બાદ તમારા રજીસ્ટર થયેલા મોબાઈલ પર OTP આવશે.

    ● જે OTP ને આપેલા બૉક્સમાં નાખવાનો રહેશે.

    ● પછી તમારે “Verify & Download” પર ક્લિક કરવાનું રહેશે.


આ પણ વાંચો- વાજપાઇ બેન્કેબલ યોજના । Shri Vajpayee Bankable Yojana 2023


Download Aadhar by Your Enrolment ID (EID)

આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે 3 પ્રકારની પ્રોસેસ છે. હવે તમારા Enrollment ID દ્વારા કેવી રીતે આધારકાર્ડ ડાઉનલોડ કરવું તેની માહિતી મેળવીશું.

How to Download Aadhar Card | Download Aadhar by Using Enrolment
Download Aadhar by Using Enrolment ID (EID)

    ● સૌપ્રથમ તમારે myAadhar નામની વેબસાઈટ પર જવાનું રહેશે.

    ● જેમાં “Download Aadhar” મેનુ પર ક્લિક કરવાનું રહેશે.

    ● જેમાં તમારે “Enrollment ID” પર ક્લિક કરવાનું રહેશે.

    ● જેમાં તમારે 28 આંકડાનો ENO નંબર નાખવાનો રહેશે.

    ● હવે તમારે “Enter Captcha” માં કેપ્ચા નાખવાનો રહેશે.

    ● ત્યારબાદ તમારે Submit OTP ક્લિક કરવાનું રહેશે.

    ● અંતે તમારા Download Your e-Aadhar થઈ જશે.


આ પણ વાંચો- ખેડૂતોને ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે રૂ. 3 લાખની સહાય મળશે. । Dragon Fruit Farming Scheme


FAQs- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. e-Aadhar Card શું છે?

જવાબ: ઈ-આધાર કાર્ડએ પાસવર્ડથી સુરક્ષિત Electronic Copy છે. જેમાં UIDAI ઓથોરિટીની ડીજીટલ સહી સામેલ હોય છે.

2. e-Aadhar Copy નો પાસવર્ડ શું હોય છે?

જવાબ: આધારકાર્ડમા આપેલા પ્રથમ નામના 4 અક્ષર Capital Word અને જન્મતારીખના વર્ષના(YYYY) અક્ષરો.
દા.ત:- Name:- MITUL PATEL
Year of Birthday: 1988
Password:- MITU1988

3. Masked Aadhar શું છે?

Mask Aadhar માં તમને આધારકાર્ડ નંબર Mask કરેલો હોય છે.

4. શું ઈ-આધારકાર્ડ Physical Aadhar ની જેમ માન્ય ગણાશે?

જવાબ: UIDAI ના Circular મુજબ તથા આધારકાર્ડના નિયમો મુજબ e-Aadhar એ Physical Copy ની જમે માન્ય ગણાશે.

Important links of Download Aadhar Card Online

UIDAI Govt Official WebsiteClick Here
Download Aadhar CardDownload Now
Order Aadhar PVC CardOrder Now
Locate Enrolment CenterClick Here
Verify AadhaarClick Here
Home PageClick Here

5 thoughts on “How to Download Aadhar Card Online | આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ?”

Leave a Comment

close button