શું તમે પણ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ના સભ્ય છો? જો હા, આ આર્ટીકલ ખાસ તમારા માટે જ છે. જો તમે હજુ સુધી UAN Activate કર્યું નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. હવે કોઈપણ EPFO સભ્ય ઘરે બેઠા UAN નંબર જનરેટ કરી શકશે. EPFO Portal પર પ્રોવિડન્ટ ફંડ માટે UAN Active કેવી રીતે કરવું?, UAN નંબર વગર આ રીતે ચેક કરો, વગેરે તમામ માહિતી અગાઉ મેળવેલ હતી. પરંતુ આજે આપણે આ આર્ટિકલમાં માત્ર 7 સ્ટેપ વિષે માહિતગાર કરીશું કે, How To Generate And Activate UAN?. આ માટે તમારે અમારો આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.
છેલ્લે, આર્ટીકલ ના અંતે, તમને ‘લિંક્સ’ પ્રદાન કરીશું જેથી કરીને તમે ઘરે બેઠા કેવી રીતે યુએન નંબર જનરેટ કરી શકો છો અને સંપૂર્ણ લાભ મેળવી શકો.
Highlight
આર્ટીકલનું નામ | How To Generate And Activate UAN? |
UAN સક્રિયકરણ/રજીસ્ટ્રેશનની પધ્ધતિ | ઓનલાઈન |
UAN નોંધણી માટેની ફી | કોય ફી નથી |
EPF balance check SMS Number | 7738299899 |
EPF balance check Missed call Number | 011-22901406 |
EPFO Website | www.epfindia.gov.in |
ઉમંગ અપ્લિકેશન માટે | Download UMANG App |
Read More: Three Wheeler Loan Yojana 2023 | થ્રી વ્હીલર લોન યોજના
Read More: હવે બાળકોનું પણ બનાવી શકાશે આધાર કાર્ડ, આ છે નવી રીત.
UAN નંબરના ફાયદા
- UAN દ્વારા, તમે તમારા PF ખાતાની તમામ ગતિવિધિઓ પર નજર રાખી શકશો.
- જો તમારી પાસે એક કરતા વધુ PF એકાઉન્ટ છે, તો તમે UAN નો ઉપયોગ કરીને તમારા બધા ખાતાઓની વિગતો એક જગ્યાએ મેળવી શકો છો.
- ઓનલાઈન PF પાસબુક એ UAN દ્વારા જ જોઈ શકાશે.
- UAN દ્વારા, રોકાણકારો ઓનલાઈન પૈસા ઉપાડી શકે છે.
- UAN દ્વારા, તમે તમારા એક ખાતાની રકમ બીજામાં ટ્રાન્સફર કરી શકો છો
- તમે ઘરે બેઠા આ રીતે તમારો UAN નંબર જનરેટ કરી શકો છો.
Read More: પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 202
How To Generate And Activate UAN?
- સૌથી પહેલા તમે EPFOની ઓફિશિયલ વેબસાઈટ www.epfindia.gov.in પર જવું પડશે.
- આ પછી ‘Our Services’ નો વિકલ્પ પસંદ કરો. ક્લિક કર્યા પછી For Employees પર ક્લિક કરો.
- તેના પછી તમારે ‘Member UAN/ Online Services’ પર ક્લિક કરવું પડશે.
- પછી ‘Activate Your UAN’ પર ક્લિક કરો ( આ વિકલ્પ એ લિંક્સની નીચે જમણી બાજુએ હાજર હશે).
- હવે તમારી વ્યક્તિગત વિગતો જેમ કે UAN, નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને કેપ્ચા દાખલ કરો અને પછી ‘Get Authorization Pin’ પર ક્લિક કરો.
- પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તમારે ‘I Agree’ પર ક્લિક કરવું પડશે અને Enter OTP દબાવો.
- છેલ્લે ‘Validate OTP અને Activate UAN’ પર ક્લિક કરો.
તમે ભારત સરકારની UMANG એપ પર પીએફ ખાતા સંબંધિત વિગતો પણ મળવી શકો છો. આ એપનો ઉપયોગ કરીને કર્મચારી પોતાનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) પણ એક્ટિવેટ કરી શકે છે. આ આર્ટિકલમાં અમે તમને એપની લિંક પણ આપી છે કે જેથી તમે સરળતાથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો.
Read More: તમામ સરકારી યોજનાઓની માહિતી માય સ્કીમ પોર્ટલ પરથી મેળવો.
સારાશં
પ્રિય વાંચકો, આજના આ આર્ટિકલમાં અમે તમને ઘરે બેઠા કઈ રીતે UAN એકટીવ કરી શકો એની માહિતીથી અવગત કર્યા છે. તેની સાથે અમે તમને ઉમંગ એપ્લિકેશન વિશે પણ માહિતગાર કર્યા છે કે જેથી તમે સરળતાથી તમારું PF એકાઉન્ટ સાંભળી શકો છો. અંતે આશા રાખીએ છીએ કે તમને અમારો આ આર્ટિકલ ખુબજ ગમ્યો હશે. અમારા આ આર્ટિકલને લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો.
Read More: રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ
FAQ
Ans. ઓનલાઇન માધ્યમથી EPFOની ઓફિશિયલ વેબસાઈટ પર UAN એક્ટિવ કરી શકું છું.
Ans. EPFO ની ઓફિશિયલ Website www.epfindia.gov.in છે.