WhatsApp ગ્રૂપમાં જોડાવો!
How to Pay MGVCL Light Bill Payment Online | એમજીવીસીએલ બિલ

How to Pay MGVCL Light Bill Payment Online | એમજીવીસીએલનું બિલ કેવી રીતે ભરવુ?

MGVCL Online Bill Payment System | MGVCL bill check |  મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ | MGVCL bill payment online

ઈન્‍ડિયામાં આજે ડિજીટલ ક્રાતિ થઈ રહી છે. કેન્‍દ્ર સરકાર અને ગુજરાત સરકાર પણ દિન-પ્રતિદિન ડિજીટલ સેવાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ડિજીટલ ગુજરાતને ખૂબ જ મહત્વ અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. Digital Gujarat Portal હેઠળ જુદા-જુદા વિભાગો પણ પોતાની સેવાઓ Online કરી રહી છે. પ્રિય વાંચકો, MGVCL Bill Check Online કેવી ચેક કરવું તેની માહિતી અગાઉ મેળવી હતી. પરંતુ આજે How to Pay MGVCL Light Bill Payment Online તેની સંપૂર્ણ માહિતી આપીશું.


Highlight Point of MGVCL Light Bill Payment Online

આર્ટિકલનું નામMGVCL Light Bill Payment Online
નિગમનું નામMadhya Gujarat Vij Company Limited
MGVCL Bill Payment Status Check OnlineClick Here
MGVCL Bill Payment ModeOnline
ઓનલાઈન પેમેન્‍ટ ક્યા માધ્યમ દ્વારા થઈ શકે છે?MGVCL Bill Online Pay કરવા માટે UPI, Internet Banking, Credit Card, Debit Card વગેરેનો ઉપયોગ કરી શકે છે.  
ઓફિશિયલ વેબસાઈટClick Here
Highlight
WhatsApp Group જોડાઓ. Join Now

Read More: માનવ ગરિમા યોજના 2022 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી

Also Read More: How To Pay DGVCL Bill Payment Online | ડીજીવીસીએલનું બિલ કેવી રીતે ભરવુ?

Also Read More: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આઠમા રાઉન્‍ડનું પરિણામ

MGVCL Electricity Bill Pay Online માટે અગત્ય અને ઉપયોગી બાબતો

          ગુજરાત રાજ્યના નાગરિકો પોતાની MGVCL Bill Payment  કરવા માંગતા હોય તો ઘરે બેઠા કરી શકે છે. જેના માટે કેટલીક અગત્યની બાબતો તમારી પાસે હોવી જોઈએ. જે નીચે પ્રમાણે છે.

  • એમજીવીસીએલના ગ્રાહકો પાસે મોબાઈલ કે લેપટોપ હોવું જોઈએ.
  • પોતાના લેપટોપ કે મોબાઈલ ઈન્ટરનેટ સાથે જોડાણ હોવું જોઈએ.
  • MGVCL ના ગ્રાહક પાસે Consumer Number હોવો જોઈએ.
  • MGVCL Last Bill  કરવા માટે UPI, Credit Card, Internet Banking તથા Debit Card હોવું જોઈએ.
  • Google Pay, Phone Pay, BHIM વગેરે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ Payment કરી શકો છો.

How to MGVCL Bill Payment Check Online

        MGVCL  દ્વારા Last Bill & Payment Information System પોતાની અધિકૃત વેબસાઈટમાં આપેલી છે. ગ્રાહકો જાતે પણ ચેક કરી શકો છો. નીચે આપેલા પગલાંઓ દ્વારા MGVCL Bill Status ચેક કરી શકો છો.

  • સૌપ્રથમ Google Search   ખોલીને MGVCL Bill Check” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Result માં MGVCL Last Bill & Payment Information System નામની વેબસાઈટ ખોલવાની રહેશે.
  • ક્લિક કરતાં, નવા ટેબમાં નવી વેબસાઈટમાં નવું પેજ ખુલશે.
  • હવે તમારે Consumer No ના Box પોતાનો ગ્રાહક નંબર નાખવાનો રહેશે.
  • ત્યારબાદ “I’m not a robot” ની સામે આપેલા box માં ટીક કરવાનું રહેશે.
  • છેલ્લે, તમામ Process કર્યા પછી તમને Online Light Bill Payment નું સ્ટેટસ બતાવશે.

How To Pay MGVCL Light Bill Payment Online

            ગુજરાતના નાગરિકો ઉત્તર ગુજરાત વીજ કંપનીનું અને અન્ય કંપનીના લાઈટ બિલ ઘરે બેઠા પણ ભરી શકે છે. MGVCL Light Bill ભરવા માટે નીચે મુજબના સ્ટેપસ અનુસરવાના રહેશે.

  • સૌપ્રથમ MGVCL ની ઓફિશિયલ વેબસાઈટ ખોલવાની રહેશે.
  • એમજીવીસીએલની વેબસાઈટ ખોલ્યા બાદ Quick Electricity Bill Payment & (Through Billdesk or Paytm Gateway) હોય તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ નવો વિન્‍ડો ખૂલશે.
  • જેમાં Enter Consumer No.   માં તમારો ગ્રાહક નંબર નાખવાનો રહેશે.
  • ગ્રાહક નંબર નાંખતા તમારી લાઈટ બિલની તમામ માહિતી આવશે. જેવી નામ, બિલની રક્મ, છેલ્લે કેટલું લાઈટ બિલ ભર્યુ હતું વગેરે.
  • જેમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી નાખીને ‘Bill Desk” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે “Bill Desk” પર ક્લિક કર્યા બાદ, “Payment Via Bill Disk” પર ક્લિક કરવાનું રહેશે.
  • આગળ નવા પેજમાં “Disclaimer” માં કેટલાક નિયમો આપેલા હશે, જેને વાંચીને “Continue” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમને નવા પેજમાં Credit Card, Debit Card, Other Debit Cards, Internet Banking, Wallet Cash Card, QR અને UPI જેવા માધ્યમો પેમેન્‍ટ કરવા માટે આપેલા હશે.
  • છેલ્લે, તમારી પાસે ઉપલબ્ધ કોઈ એક માધ્યમ દ્વારા પેમેન્‍ટ કરી શકશો.

ગુજરાતમાં વીજ વિતરણ કરતી કંપનીઓ

        ગુજરાત રાજ્યમાં 5 (પાંચ) વીજ કંપનીઓ નાગરિકોને વીજ પુરવઠાનું વિતરણ કરે છે. જે વીજ વિતરણ કરતી કંપનીઓ નામ નીચે મુજબ આપેલા છે.

Vij Company NameWebsite Links
Uttar Gujarat Vij Company Limited (UGVCL)Click Here
Madhya Gujarat Vij Company Limited (MGVCL)Click Here
Paschim Gujarat Vij Company Limited (PGVCL)Click Here
Dakshin Gujarat Vij Company Limited (DGVCL)Click Here
Torrent powerClick Here
Home PageClick Here
Power Company

Read More:પીજીવીસીએલનું બિલ કેવી રીતે ભરવુ?

Also Read More: Tata Scholarship Program 2022 | ટાટા પંખ સ્કોરશીપ પ્રોગ્રામ


How to Pay MGVCL Light Bill Payment Online
Image of How to Pay MGVCL Light Bill Payment Online

FAQ’S Of MGVCL Light Bill Payment Online

1. MGVCL નું બિલ ઓનલાઇન તપાસવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

એમજીવીસીએલના ગ્રાહકોને આ  https://www.mgvcl.com/Online_Payment_desk  વેબસાઈટ પરથી ઓનલાઈન બિલ ચેક કરી શકે છે.

2. MGVCL Online Bill Payment ભરવા માટે શું શું જરૂરિયાત પડે?

ગ્રાહકો પોતાના સ્માર્ટફોન અથવા લેપટોપ દ્વારા MGVCL ની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકે છે.

     

3. એમજીવીસીએલનું બિલ કયાં-ક્યાં માધ્યમો દ્વારા ભરી શકાય?

MGVCL Bill Online Pay કરવા માટે Credit Card, Debit Card, Other Debit Cards, Internet Banking, Wallet Cash Card, QR અને UPI વગેરેનો ઉપયોગ કરી શકે છે.

Leave a Comment