Ikhedut Portal 2022 New List | આઈ ખેડૂત પોર્ટલ યોજના ૨૦૨૨

Ikhedut Portal Online Arji 2022-23  | Smartphone Sahay Yojana | Ikhedut Portal New Registration | Ikhedut Portal Khetivadi Yojana | આઈ ખેડૂત પોર્ટલ પર 49 થી વધારે યોજનાના ઓનલાઈન ફોર્મ । આઇ ખેડૂત પોર્ટલ યોજના યાદી 2022

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવેલ છે. Ikhedut Portal 2022 પર ખેડૂતો વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી પણ કરી શકે છે. જેથી ખેડૂતો વધુમાં વધુ યોજનાનો લાભ લઇ પોતાની ખેતીમાં વિવિધ પદ્ધતિઓ અપનાવી પાક ઉત્પાદન વધુ મેળવી શકે છે. આવા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને તાજેતરમાં સરકારશ્રી દ્વારા વર્ષ 2022-23 માટે Ikhedut Portal પર ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે. આજે આ આર્ટિકલ દ્બારા ikhedut portal 2022 New List વિશે વિસ્તૃત માહિતી મેળવીશું.

What is Ikhedut?

Ikhedut Portal એ ખેડૂતો માટેનું Web Portal છે. આ Online Portal પર ગુજરાતના ખેડૂતો માટે વિવિધ યોજનાઓ મૂકવામાં આવે છે. ખેડૂતો પોર્ટલ પરથી ઘરે બેઠા ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે. જેમાં વિવિધ વિભાગની ઘણીબધી યોજનાઓ ચાલે છે. જેવી કે ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજના, બાગાયતી વિભાગની યોજનાઓ હોય છે. તથા મત્સ્ય પાલન ની યોજના પણ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ તથા આત્મા પ્રોજેકટની ઘણી બધી યોજનાઓનું ikhedut Portal New Registration કરી શકે છે.

Ikhedut Portal 2022

ખેતી નિયામક ગાંધીનગર દ્વારા તા-16/02/2022 ના પત્ર દ્વારા કુલ 49 ઘટકો માટે IKHEDUT ફરીથી ચાલુ કરવા જણાવેલ છે. ikhedut Portal Registration માટે જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ. અરજદાર દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ સાચવીને રાખવાની રહેશે. જો જે-તે વિભાગ દ્વારા પૂર્વ મંજુરી આપવામાં આવશે તો ખેડૂતોઓએ નિયત સમય મર્યાદામાં ખરીદી કરવાની રહેશે. ત્યારે જરૂરી દસ્તાવેજો સાથે પ્રિન્‍ટ રજૂ કરવાની રહેશે.

Important Point of iKhedut Portal 2022 New List

આર્ટિકલનું નામiKhedut Portal 2022
આર્ટિકલની ભાષાEnglish અને ગુજરાતી
યોજનાનો ઉદ્દેશગુજરાતના ખેડૂતોને ખેતીવાડીની
યોજનાઓનો લાભ આપવાનો
લાભાર્થીગુજરાતના ખેડૂતો
કુલ યોજનાઓઆઈ-ખેડૂત પોર્ટલ પર કુલ-49 ખેતીવાડી
વિભાગની યોજનાઓ ચાલુ થશે.
ઓનલાઈન અરજી તારીખતા-21/02/2022 થી 21/03/2022
Official WebsiteClick Here
Online ApplyApply Now
Important Point of iKhedut Portal 2022 New List

I khedut Portal Online Application Start

સૌપ્રથમ, ગુજરાત સરકારના ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે ikhedut Portal Online કરેલ છે. આઇ ખેડૂત પોર્ટલ પર વર્ષ 2022-23 માટે વિવિધ યોજનાની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં ચાલુ થયેલ છે. વધુમાં, રાજ્યના ખેડૂતો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો વધુમાં વધુ લાભ લે તેવું રાજ્ય સરકાર ઈચ્છે છે. અને તેવો ઉદ્દેશ રહેલો છે.

ખેડૂતો દ્વારા આઇ ખેડૂત વેબ-પોર્ટલ પર તારીખ 21-02-2022 થી 21-03-2022 સુધીમાં ઓનલાઈન અરજી કરવા માટે ખુલ્લુ મુકવામાં આવશે. જે ધ્યાને લઈ, રાજ્યના તમામ ખેડૂતો પોતાની જરૂરિયાત મુજબની યોજનાઓની ઓનલાઈન નોંધણી કરી શકશે.

Read More:- મફત છત્રી યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

Also Read More:- માનવ ગરિમા યોજના | Manav Garima Yojana 2022 Online Form

Also Read More:- PGVCL Bill Check Online | પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ બિલ પ્રોસેસ

iKhedut Portal 2022 New List

આજે, I khedut Portal પર વર્ષ-2022-23 માટે ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવશે. જેના માટે ખેડૂત પોર્ટલ તા-21-02-2022 થી તા-21-03-2022 માટે ચાલુ રહેશે. આ સમય દરમિયાન ખેડૂતો વિવિધ ખેતીવાડીની યોજનાઓ માટે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશે. આ વેબસાઈટ પર ikhedut Portal Category માં ઘણી બધી યોજનાની માહિતી આપેલી છે. હાલમાં ખેતીવાડી વિભાગ દ્વારા કઈ-કઈ યોજનાઓ ચાલુ કરેલ છે, તેનું લિસ્ટ નીચે મુજબ છે.

Khetivadi Yojana List 2022

કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો વિવિધ યોજનાઓનો લાભ લઈ શકે તે માટે ખેતીવાડીની યોજનાઓ બહાર પાડેલી છે. જેનું લિસ્ટ નીચે મુજબ છે.

Khetivadi Yojana List 2022 1 to 15

ખેતીવાડી વિભાગની ક્રમ નંબર- 1 થી 15 યોજનાનું લિસ્ટ નીચે મુજબ આપેલું છે.

ક્રમયોજનાનું નામઓનલાઈન લિંક
1અન્ય ઓજાર/સાધનClick Here
2એગ્રો સર્વિસ/પ્રોવાઈડર યુનિટClick Here
3કમ્બાઈન્‍ડ હાર્વેસ્ટરClick Here
4કલ્ટીવેટરClick Here
5ખેડૂતોને પાક મૂલ્યવૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજનાClick Here
6ગ્રાઉન્‍ડનટ ડીગરClick Here
7ચાફ કટર(એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)Click Here
8ચાફ કટર(ટ્રેક્ટર/પાવર ઓપરેટેડ)Click Here
9ટ્રેક્ટરClick Here
10તાડપત્રીClick Here
11પેડી ટ્રાન્‍સ પ્લાન્‍ટર(સેલ્ફClick Here
12 પ્લાઉ (તમામ પ્રકારના)Click Here
13 પ્લાન્ટર (અન્ય પ્રકારના)Click Here
14 પશુ સંચાલિત વાવણીયોClick Here
15 પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન)Click Here
Khetivadi Yojana List 2022 1 to 15

Khetivadi Yojana List 2022 16 to 30

ખેતીવાડી વિભાગની ક્રમ નંબર- 16 થી 30 યોજનાનું લિસ્ટ નીચે મુજબ આપેલું છે.

ક્રમયોજનાનું નામઓનલાઈન લિંક
16 પાવર ટીલરClick Here
17 પાવર થ્રેસરClick Here
18 પોટેટો ડીગરClick Here
19 પોટેટો પ્લાન્ટરClick Here
20 પોસ્ટ હોર્વેસ્ટના સાધનોClick Here
21 પોસ્ટ હોલ ડીગરClick Here
22 ફોર્મ મશીનરી બેંક -10 લાખ સુધીનાClick Here
23 ફોર્મ મશીનરી બેંક – 25 લાખ સુધીનાClick Here
24 ફોર્મ મશીનરી બેંક (પસંદ કરેલા જિલ્લા/ગામ)Click Here
25 બ્રસ કટરClick Here
26 બેલર (ટ્રેકટર સંચાલિત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન)Click Here
27 માનવ સંચાલિત સાઈથ (કાપણીનું સાધન)Click Here
28 માલ વાહક વાહનClick Here
29 રિઝર/બંડ ફોર્મર/ફરો આપનારClick Here
30 રિપર/બાઈન્ડર (તમામ પ્રકારના)Click Here
Khetivadi Yojana List 2022 16 to 30

Read More:- UGVCL Bill Check Online | ઉત્તર ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ચેક કરો

Also Read More:- PM Awas Yojana List 2022: પીએમ આવાસ યોજનાની નવી યાદી જાહેર થઈ, તમારું નામ  ચેક કરવા માટે અહીં ક્લિક કરો.

Also Read More:- E Samaj Kalyan Portal Yojana List 2022 | ઈ સમાજ કલ્યાણ પોર્ટલની યોજનાઓની યાદી

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2022 | ikhedut yojana 2022 | ikhedut portal 2022 yojana | khedut portal | i khedut portal gov in 2022
Image Credit- Ikhedut Portal Yojana List

Khetivadi Yojana List No- 31 to 49

ક્રમયોજનાનું નામઓનલાઈન લિંક
31 રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ) /પાવર વિડરClick Here
32 રોટાવેટરClick Here
33 લેન્ડ લેવલરClick Here
34 લેસર લેન્ડ લેવલરClick Here
35 વ્હીલ હો (આંતરખેડનું સાધન)Click Here
36 વાવણીયા/ ઓટોમેટિક ડ્રિલClick Here
37 વિનોવીંગ ફેનClick Here
38 શ્રેડર/મોબાઈલ શ્રેડરClick Here
39 સબસોઈલરClick Here
40 સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટClick Here
41 હેરો (તમામ પ્રકારના)Click Here
42 હાઈ-ટેક, હાઈ પ્રોડક્ટિવ ઈકવીપમેન્ટ હબClick Here
43 ટ્રેકટર ઓપરેટેડ સ્પ્રેયરClick Here
44 પાક સંરક્ષણ સાધનો – પાવર સંચાલિતClick Here
45 સોલર લાઈટ ટ્રેપClick Here
46 સ્માર્ટફોનની ખરીદી પર સહાયClick Here
47 પમ્પ સેટ્સClick Here
48 પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજનાClick Here
49 વોટર કેરિંગ પાઇપલાઇનClick Here
Khetivadi Yojana List No- 31 to 49

એક સાથે અનેક લાભ કરાતું કાર્ડ એટલે ઈ-શ્રમ કાર્ડ. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

Bagayati Yojana List 2022

કૃષિ અને સહકાર વિભાગ હસ્તક ઘણા બધા પેટા વિભાગો કામ કરે છે. જેમાં બાગાયતી વિભાગ દ્વારા વર્ષ-2022-23 માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડેલ છે. ખેડૂતો આ વિવિધ યોજનાઓનો લાભ લઈ બાગાયતી ખેતીમાં સારૂ ઉત્પાદન મેળવી શકે છે. બાગાયતી યોજનાઓ 2022 નું લિસ્ટ નીચે મુજબ છે.

બાગાયતી યોજનાઓની યાદી ક્રમ- 01 થી 15

બાગાયતિ વિભાગની ક્રમ નંબર- 01 થી 15 યોજનાનું લિસ્ટ નીચે મુજબ આપેલું છે.

ક્રમબાગાયતી યોજનાનું નામLink
1GAP પ્રમાણન સર્ટીફીકેશન (માળખાકીય સમાવેશ સાથે)Click Here
2અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટે સહાયClick Here
3અન્ય સુગંધિત પાકો માટે સહાય યોજનાClick Here
4અનાનસ (ટીસ્યુ) યોજનાClick Here
5અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ બનાવવાની યોજનાClick Here
6ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ યોજનાClick Here
7ઇવેપોરેટીવ/ લો એનર્જી કુલ ચેમ્બર (ક્ષમતા ૮ મે.ટન)Click Here
8ઉત્પાદન એકમ માટેની યોજનાClick Here
9ઓઇલ પામ માં આતર પાક માટે ઇન પુટસClick Here
10ઓઇલપામ ફ્રેશ ફ્રુટ બંચીશ ( FFB)ના ટેકાના ભાવClick Here
11ઓઈલ પામ વાવેતર વિસ્તાર માટેની યોજનાClick Here
12ઓપન પોલીનેટેડ ક્રોપ્સ યોજનાClick Here
13ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજનાClick Here
14ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ યોજનાClick Here
15કંદ ફૂલો માટે સહાયClick Here
બાગાયતી યોજનાઓની યાદી ક્રમ- 01 થી 15

બાગાયતી યોજનાઓની યાદી ક્રમ- 15 થી 30

Bagayati Vibhag ની ક્રમ નંબર- 15થી 30 યોજનાનું લિસ્ટ નીચે મુજબ આપેલું છે.

ક્રમબાગાયતી યોજનાનું નામLink
16કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ બનાવવાની સહાયClick Here
17કેળ (ટીસ્યુ) સહાય યોજનાClick Here
18કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ યોજનાClick Here
19કાજુ વાવેતર વિસ્તાર વધારવા માટે પ્લાંટીંગ મટીરીયલ સહાયClick Here
20કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ )Click Here
21કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટેClick Here
22કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમClick Here
23કોલ્ડ ચેઇનને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજનાClick Here
24કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન)Click Here
25ગ્રીનહાઉસ તથા ટીસ્યુ લેબ. વીજદર સહાયClick Here
26ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટેClick Here
27ચાલુ ટીસ્યુકલ્ચર લેબ.નું સ્ટ્રેન્ધનીંગClick Here
28છુટા ફૂલોClick Here
29જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથેClick Here
30ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી)Click Here
બાગાયતી યોજનાઓની યાદી ક્રમ- 15 થી 30

Bagayati Yojana List No- 31 to 50

બાગાયતી વિભાગ યોજના યાદી ક્રમ નંબર- 31 થી 50 યોજનાનું લિસ્ટ નીચે મુજબ આપેલું છે.

ક્રમબાગાયતી યોજનાનું નામLink
31ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયરClick Here
32ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર(૨૦ BHP થી ઓછા)Click Here
33ટુલ્સ,ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ)Click Here
34ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાયClick Here
35ડ્રી૫ ઈરીગેશન નેશનલ મિશન ઓન ઓઇલસીડ એંન્ડ ઓઇલપામ (HRT – 6)Click Here
36ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકાClick Here
37ડીઝલ/ ઇલેક્ટ્રીક/પેટ્રોલ પં૫સેટ- (ઓઇલપામ HRT – 6)Click Here
38દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાયClick Here
39દાંડી ફૂલો (કટ ફલાવર્સ)Click Here
40નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે સહાયClick Here
41નર્સરીની માળખાગત સુવિધા સુધારવા  માટેની સહયClick Here
42નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપના માટે સહાયClick Here
43નાની નર્સરી (૧ હે.) માટેની સહાયClick Here
44નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાયClick Here
45પક્ષી/કરા સામે સંરક્ષણ નેટ સહાય યોજનાClick Here
46પેકહાઉસ ( ૯ x ૬ મી.)Click Here
47પપૈયાના પાકની યોજનાClick Here
48પ્રાઇમરી/ મોબાઇલ/ મીનીમલ પ્રોસેસીંગ યુનિટClick Here
49પ્રી કૂલીંગ યુનિટ (ક્ષમતા ૬ ટન)Click Here
50પ્લગ નર્સરી યોજનાClick Here
Bagayati Yojana List No- 31 to 50

Bagayati Yojana List No- 51 to 70

બાગાયતિ વિભાગની યાદી નંબર- 51  થી 70 લિસ્ટ નીચે મુજબ આપેલું છે.

ક્રમબાગાયતી યોજનાનું નામLink
51પ્લાન્ટ હેલ્થ કલીનીકની સ્થા૫નાClick Here
52પ્લાન્ટેશન પાકો (કાજુ અને કોકો)Click Here
53પ્લાન્ટીગ મટેરીયલ આયાત કરવા માટે સહાય યોજનાClick Here
54પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ)Click Here
55પ્લાસ્ટીક ટનલ્સ માટેની યોજનાClick Here
56પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીનClick Here
57પુસા ઝીરો એનર્જી કુલ ચેમ્બર(૧૦૦ કિ.ગ્રા.)Click Here
58પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલClick Here
59પાવર ટીલર (૮ BHP થી ઓછા)Click Here
60પાવર ટીલર (૮ BHP થી વધુ)Click Here
61પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૨-૧૬લી. ક્ષમતા)Click Here
62પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૬ લી. થી વધુ ક્ષમતા)Click Here
63પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા)Click Here
64પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ગુલાબ અને લીલીયમના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટેClick Here
65પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા કાર્નેશન અને જર્બેરાના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટેClick Here
66પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટેClick Here
67પોલીહાઉસ / નેટહાઉસમાં સોઇલલેસ કલ્ચર માટે સહાયClick Here
68પોલીહાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ઓર્કીડ અને એન્થુરીયમના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટેClick Here
69પોલીહાઉસમાં ઉગાડાતા અતિમૂલ્ય ધરાવતી શાકભાજીના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટેClick Here
70ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કલેકશન, શોર્ટીંગ /ગ્રેડીંગ,પેકીંગ એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ /પૃથ્થયકરણ પ્રયોગશાળા )Click Here
Bagayati Yojana List No- 51 to 70

Bagayati Yojana List No- 71 to 85

ક્રમબાગાયતી યોજનાનું નામLink
71ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજનાClick Here
72ફળ/શાકભાજી પાકોના હાઇબ્રિડ બિયારણ ખરીદવાClick Here
73ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાયClick Here
74ફળપાકના વાવેતર(ડાંગ જિલ્લા માટે- HRT-10)Click Here
75ફળપાકો જેવા કે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ વિગેરેClick Here
76બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાયClick Here
77બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાયClick Here
78બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાયClick Here
79બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થા૫નાClick Here
80બી બ્રીડર દ્વારા મધમાખી સમૂહના ઉત્પાદન માટેClick Here
81બોરવેલ /ટ્યુબ વેલ /વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર / તળાવ (ઓઇલપામ: HRT – 6)Click Here
82મધમાખી સમૂહ (કોલોની)Click Here
83મધમાખી હાઇવ યોજનાClick Here
84મેન્યુઅલ સ્પ્રેયર – નેપસેક/ ફૂટ ઓપરેટેડ સ્પ્રેયરClick Here
85મશીનરી એંન્ડ ટુલ્સ નેશનલ મિશન ઓન ઓઇલસીડ એંન્ડ ઓઇલપામ (HRT – 6)Click Here
Bagayati Yojana List No- 71 to 85

Bagayati Yojana List No- 86 to 100

ક્રમબાગાયતી યોજનાનું નામLink
86મસાલા પાકો (સીડ સ્પાઇસીસ અને રાઇઝોમેટીક સ્પાઇસ)Click Here
87મોબાઇલ પ્રીફુલીંગ યુનિટClick Here
88રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલClick Here
89રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન)Click Here
90રીટેલ માર્કેટ / આઉટલેટ(વાતાવરણ નિયંત્રીત)Click Here
91લેન્ડ ડેવલપમેન્ટ ટીલેજ અને સીડ બેડ તૈયાર કરવાના સાધનોClick Here
92લીફટીસ્યુ એનાલીસીસ લેબોરેટરીની સ્થા૫નાClick Here
93લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર માટે (ક્ષમતા ૨૫ મે.ટન)Click Here
94લો કોસ્ટ પ્રિઝર્વેશન યુનિટClick Here
95વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકોClick Here
96વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો (પચોલી, જિરેનીયમ, રોઝમેરી વિગેરે)Click Here
97વર્મી કમ્પોસ્ટ / સેન્દ્રીય ઇનપુટ ઉત્પાદન એકમClick Here
98વેલાવાળા શાકભાજીપાક માટે ટીસ્યુકલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીગ મટીરીયલમાં સહાયClick Here
99વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનોClick Here
100વોલ્ક ઇન ટનલ્સ યોજનાClick Here
Bagayati Yojana List No- 86 to 100

Bagayati Yojana List No- 101 to 115

ક્રમબાગાયતી યોજનાનું નામLink
101સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમClick Here
102સંકલિત પેક હાઉસ કન્વેયર બેલ્ટે, શોર્ટીંગ, ગ્રેડીંગ યુનિટ, વોશીંગ, સુકવણી અને વજન કરવાની સુવિધા સાથે (સાઇઝ ૯ મી x ૧૮ મી)Click Here
103સ્ટેટિક/મોબાઇલ વેન્ડીંગ કાર્ટ/ પ્લેટફોર્મ શીતક ચેમ્બર સાથેClick Here
104સ્ટ્રોબેરી પાક માટેની સહાયClick Here
105સેન્દ્રિય ઉત્પાદન પ્રમાણન (સર્ટીફીકેશન)Click Here
106સેન્દ્રિય ખેતી અ૫નાવવી (સર્ટીફીકેશન સાથે નો કાર્યક્રમ)Click Here
107સ્પાન મેકીંગ યુનિટ માટેની સહાયClick Here
108સરગવાની ખેતીમાં સહાયClick Here
109સ્વયં સંચાલિત બાગાયત મશીનરી સહાયClick Here
110હની એક્ષ્ટ્રેક્ટર (૪ ફ્રેમ), ફૂડ ગ્રેડ કન્ટેઇનર (30 કિ.ગ્રા.), નેટ મધમાખી ઉછેરના સાધનો માટેClick Here
111હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાયClick Here
112હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ)Click Here
113હાઇટેક નર્સરી (૪ હે. )Click Here
114હાઇબ્રીડ તડબૂચ તથા શક્કરટેટીના વાવેતર માટે સહાયClick Here
115હાઇબ્રીડ બિયારણ સહાય યોજનાClick Here
Bagayati Yojana List No- 101 to 115

Documents Required For ikhedut Portal Online Registration

Gujarat ikhedut Portal પર ખેડૂતો માટે ઘણી બધી ખેતીલક્ષી યોજનાઓની ઓનલાઈન અરજી થાય છે. Online Application કરવા માટે કેટલાક દસ્તાવેજોની જરૂર પડે છે. જેમાંથી સર્વસામાન્ય Documents નીચે મુજબ આપેલા છે.

  • ખેડૂત જમીનની નકલ 7-12
  • જંગલીય વિસ્તારના રહેવાસી હોય તો ટ્રાઈબલ લેન્‍ડ રેકોર્ડ
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • આધારકાર્ડની નકલ (Aadhar Card)
  • બેંક ખાતાની પાસબુક
  • અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ(ST)નું સર્ટિફિકેટ હોય તો
  • અરજદાર જો વિકલાંગ હોય તો વિકલાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
  • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો

આ પણ વાંચો- ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી.

Online Process of iKhedut Portal Yojana

ગુજરાતના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ બનાવેલ છે. જેની ઓનલાઈન અરજી કરવી એકદમ સરળ છે. તમે જાતે પણ Ikhedut Online Form ભરી શકો છો. ઈ-ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.

  • ખેડૂતે સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
  • Google Search Result માં જે પેજ આવે તેમાં અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
ikhedut Portal 2022 | આઈ ખેડૂત પોર્ટલ | ikhedut | Ikhedut Portal | Government of Gujarat | Government Official Portal | Khedut Portal
Gujarat ikhedut Portal
  • I-ખેડૂત વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
  • હવે “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ જ્યાં અત્યારે હાલમાં કુલ 49 યોજનાઓ બતાવશે.
  • જેમાં તમારે જે યોજનાનો લાભ લેવાનો હોય તેના પર ક્લિક કરવાની રહેશે.
  • ત્યારબાદ જે-તે યોજનાની સંપૂર્ણ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
  • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો પહેલાં  Registration કરેલ હોય તો “હા” પસંદ કરવાનું રહેશે.
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો Aadhar Card  અને Mobile Number નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
  • જો તમે રજીસ્ટ્રેશન કરેલું નથી તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • હવે તમારે યોજનાનું ઓનલાઈન ફોર્મમાં માંગ્યા મુજબની અરજી કરવાની રહેશે.

Application Form

  • ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

FAQ’s of Ikhedut Portal 2022

આઈ ખેડૂત પોર્ટલ 2022 માં કયા વિભાગ દ્વારા યોજનાઓ ચાલુ કરેલ છે?

ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાઓ ચાલુ કરેલ છે.

ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા કુલ કેટલા ઘટકોની ઓનલાઈન અરજીઓ ચાલુ થશે?

ikhedut Portal પર ખેતીવાડી વિભાગના કુલ-49 યોજનાઓ માટે ઓનલાઈન અરજીઓ ચાલુ થશે.

Khetivadi Vibhag ની કુલ-49 યોજનાઓની ઓનલાઈન અરજી કઈ તારીખ સુધી કરી શકાશે?

ખેડૂતોઓએ તા-21/02/2022 થી 21/03/2022 સુધીમાં ઓનલાઈન અરજીઓ કરી શકશે.

Ikhedut Portal પર અન્ય કયા-ક્યા વિભાગની યોજના ચાલે છે?

ખેડૂતો માટેના આ પોર્ટલ પર ખેતીવાડી વિભાગની યોજનાઓ ઉપરાંત બાગાયતી વિભાગની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, મસ્ત્ય પાલનની યોજનાઓ વગેરે ચાલે છે.

ચાફ કટર સહાય યોજનામાં કેટલો લાભ મળે છે?

ગુજરાતના ખેડૂતોને 3 થી 5 H.P વાળી મોટરના ચાફ કટરની ખરીદી ઉપર સબસીડી મળશે. જેમાં સામાન્ય વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા રૂ.22000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. અને અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, નાના, સીમાંત અને મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા રૂ.28000/- બે માંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે.

રોટાવેટર સહાય યોજનામાં કેટલો લાભ મળે છે?

ખેડૂતોને રોટાવેટર સહાય યોજનામાં 8 ફીટ રોટાવેટરની ખરીદી પર  કુલ ખર્ચના 40 % અથવા રૂ. 40,300/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. એસ.સી, એસ.ટી, નાના,સીમાંત અને મહિલા ખેડૂતોને રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા રૂ.50,400/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.

બેટરી પંપ સહાય યોજનામાં કેટલો લાભ મળે?

ખેડૂતોને આ સહાય યોજનામાં 12 લીટર થી 16 લીટર કેપિસીટીના પંપ પર જનરલ ખેડૂતો માટે કિંમતના 40 % અથવા રૂ.8000/- બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે. અને ખાતા દીઠ વધુમાં વધુ એક નંગનો લાભ મળશે. SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50 % અથવા રૂ.10000/- બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગનો લાભ મળશે.

20 thoughts on “Ikhedut Portal 2022 New List | આઈ ખેડૂત પોર્ટલ યોજના ૨૦૨૨”

Leave a Comment