WhatsApp ગ્રૂપમાં જોડાવો!
આઈ ખેડૂત પોર્ટલ પર તા-05/06/2023 ના રોજ ખેતીવાડી ની યોજનાઓ 2023 ઓનલાઈન મૂકવામાં આવશે.

આઈ ખેડૂત પોર્ટલ પર તા-05/06/2023 ના રોજ ખેતીવાડી ની યોજનાઓ 2023 ઓનલાઈન મૂકવામાં આવશે.

ગુજરાત સરકારના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ikhedut Portal બનાવેલ છે. જેમાં વિવિધ યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવે છે. તાજેતરમાં બાગાયતી વિભાગની યોજનાઓ, પશુપાલન વિભાગની યોજના વગેરે બહાર પાડેલ હતી. પરંતુ ખેતીવાડી વિભાગ દ્વારા પ્રેસનોંધમાં માહિતી આપવમાં આવેલ છે. જે મુજબ આજ રોજ તા-05/06/2023 સવારે 10.30 કલાકે નવીન યોજનાઓ ચાલુ કરવામાં આવશે. જેના ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પરથી ભરી શકાશે.

ikhedut Portal new khetiwadi yojana Start Notification

ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનાનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર https://ikhedut.gujarat.gov.in/ પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને 2023-24 માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની આઇ ખેડુત પોર્ટલ પર મૂકવામાં આવશે. જેમાં વિવિધ યોજનાઓ ચાલુ થશે.

Highlight Point

આર્ટિકલનું નામઆઈ ખેડૂત પોર્ટલ પર તા-05/06/2023 ના રોજ ખેતીવાડી ની યોજનાઓ 2023 ઓનલાઈન મૂકવામાં આવશે.
ખેતીવાડી વિભાગનો ઉદ્દેશ્યખેતી પાકનું વાવેતર વધારવાના તથા ખેડૂતનો ખર્ચ ઘટાવવા વિવિધ યોજનાઓ દ્વારા સહાય આપવાનો હેતુ છે.
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
કૃષિ, ખેડૂત કલ્યાણ અનેસહકાર વિભાગ ગુજરાતમાં સમાવેશ પેટા વિભાગખેતીવાડી વિભાગ
કઈ તારીખથી ખેતીવાડીની યોજનાઓ ઓનલાઈન મૂકાશે?તા-05/06/2023 ના સવારના 10.00 કલાકે
અરજી કરવાનો પ્રકારઓનલાઈન અરજી
અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

Read More:  ITI Admission Gujarat 2023 | આઈ ટી આઈ એડમિશનની તમામ માહિતી મેળવો.


કઈ-કઈ ખેતીવાડીની યોજનાઓ ચાલુ થશે?

રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની આઈ ખેડુત પોર્ટલ પર ઘણી બધી યોજના ઓનલાઈન થશે.  આ તમામ યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તેવો રાજ્ય સરકારનો આશય છે. સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ૦૫-૦૬-૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. નીચે મુજબની યોજના ઓનલાઈન થશે.


Read More: સાત ફેરા સમૂહ લગ્ન યોજના  | Saat Fera Samuh Lagan Yojana


ગત વર્ષ કરતાં કયા‌ સુધારાઓ કરવામાં આવ્યા છે?

ગત વર્ષે અરજીઓ મેળવવા બાબતમાં સુધારો કરવામાં આવ્યો છે. આ વખતે લક્ષ્યાંકની 110% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઇ રાજયના ખેડુતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે. પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સબંધિત કચેરીએ મોકલવાના રહેશે. જેની નોંધ લેવા સૌ ખેડૂતમિત્રોને જણાવવામાં આવે છે.


Read More: PM Kisan Beneficiary List 2023 New: આ ખેડૂતોના ખાતામાં આવશે 14 ના હપ્તાનારૂ.2000/-, યાદીમાં તમારું નામ ચેક કરો.


ikhedut Portal new khetiwadi yojana Start Notification

Official Website on Pop-Massage

ખેડૂતો માટે બનાવેલ આઈ-ખેડૂત પોર્ટલ પર Pop-Massage મૂકવામાં આવ્યો છે. જેમાં ખેતીવાડીની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવેલ છે. જેમાં સ્પષ્ટ જણાવાવામાં આવેલ છે કે, આજ રોજ તા-05/06/2023 ના રોજ સવારે 10.30 કલાકે ખેતીવાડીની યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવશે.

Official Website Ikhedut Portal on Pop-Massage

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. ખેતીવાડી વિભાગ ક્યા વિભાગ હેઠળ આવે છે?

જવાબ: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ,ગાંધીનગર હેઠળ ખેતીવાડી વિભાગ કાર્યરત છે.

2. ખેતીવાડી ની યોજનાઓ વર્ષ 2023-24 ની કયારે ઓનલાઈન ચાલુ થશે?

જવાબ: ખેતીવાડી ની યોજનાઓ તા-૦૫/૦૬/૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે ઓનલાઈન મૂકવામાં આવશે.

3. Khetiwadi Yojana ની લાભ લેવા માટે કઈ અધિકૃત વેબસાઈટ છે?

જવાબ: Khetivadi Yojana નો લાભ લેવા માટે ખેડૂતોઓએ https://ikhedut.gujarat.gov.in/ નામની વેબસાઇટની મુલાકાત લેવાનું રહેશે.

6 thoughts on “આઈ ખેડૂત પોર્ટલ પર તા-05/06/2023 ના રોજ ખેતીવાડી ની યોજનાઓ 2023 ઓનલાઈન મૂકવામાં આવશે.”

  1. UID Never Enable for DBT in PM Kisan Yojana | પીએમ કિસાન યોજનાના રૂ.2000/- ની સહાય જમા ના થઈ હોય તો, આ એરર દૂર કરાવો.

    Reply
  2. ,ભાભા એટમિક નું હેમ સેન્દ્રીય ખાતર આપો જો તમારે ખેડુત નું સારૂ કરવુ હોય તો નહિતર સિટી કંપોજ આપો એટલે કંપની નું વેચાણ થાય અને કંપની નું ભલું થાય ખેડુત બરબાદ થાય જોવાનું તમારે છે જય હિંદ નમસ્કાર ભારત માતાકી જય

    Reply

Leave a Comment

close button