Advertisement
Short Briefing: iKhedut Portal પર પશુપાલનની યોજના 2024-25 માટે ચાલુ થયેલ । Pashupalan Loan Yojana । Pashupalan Yojana 2024 । Ikhedut Portal 2024-25 । પશુપાલન લોન યોજના 2024 ગુજરાત | પશુપાલનની યોજનાઓની યાદી
Advertisement
રાજ્ય સરકાર દ્વારા વિવિધ વર્ગો માટે અલગ-અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે. વિવિધ યોજનાઓ ઓનલાઈન પોર્ટલ ચાલે છે. જેમ કે ખેડૂતો માટે ikhedut portal પર યોજનાઓ ચાલે છે, સમાજ કલ્યાણની યોજનાઓ માટે E Samaj Kalyan ચાલે છે.વધુમાં ગ્રામોદ્યોગની વિવિધ યોજનાઓ e-kutirPortal પર ચાલે છે. ચાલુ નાણાંકીય વર્ષ 2024-25 માં બાગયાતી યોજના પણ ચાલુ થયેલ છે. પરંતુ આજે આ આર્ટિકલ દ્વારા ikhedut પર ચાલતી પશુપાલનની યોજનાઓની યાદીની માહિતી આપીશું.
Pashupalan Yojana Gujarat List 2024
ગુજરાત સરકાર દ્વારા ખેડૂત કલ્યાણ, સહકાર અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવા આવે છે. આ પોર્ટલ પર ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ અને મત્સ્ય પાલન ની યોજનાઓ ચાલે છે. પશુપાલનની યોજનાઓની યાદી 2024-25 ની માહિતી મેળવીશું.
Highlight Point of Pashupalan Yojana Gujarat List 2024
યોજનાનું નામ | પશુપાલન વિભાગની યોજનાઓની યાદી |
ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
ક્યા વર્ષ માટે ચાલુ કરવામાંં આવેલી છે? | નાણાંકીય વર્ષ 2024-25 |
ઉદ્દેશ | ગુજરાતના પશુપાલકોને વિવિધ યોજનાઓનો સીધો લાભ આપીને આત્મનિર્ભર બનાવવાનો |
લાભાર્થી | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા પશુપાલકો |
ikhedut portal website | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કેવી રીતે કરવી | Click કરો. |
અરજી કરવાની છેલ્લી તારીખ | તા-15/06/2024 થી તા-15/07/2024 |
આઈ ખેડૂત પશુપાલન યોજના 2024
Agriculture, Farmer Welfare & Co-Operation Department, Government of Gujarat દ્વારા જુદા-જુદા ઘટકો માટે યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં ચાલુ નાણાંકીય વર્ષ 2024 માટે પશુપાલનની કુલ 30 ઘટકો માટે ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે. રાજ્યના દરેક પશુપાલકોને વિનંતી છે કે, નીચે આપેલા ઘટકોનો અભ્યાસ કરીને લાભ મેળવે.
Pashupalan Yojana List 1 to 15 (પશુપાલનની યોજનાઓ)
ક્રમ | યોજનાનું નામ |
1 | અનુસુચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય |
2 | અનુસુચિત જનજાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય |
3 | અનુસૂચિત જનજાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ ખાણદાણ સહાય |
4 | અનુસુચિત જનજાતિની મહિલા લાભાર્થીઓને બકરાં એકમ (૧૦+૧) માટે સહાય |
5 | અનુસુચિત જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય |
6 | અનુસુચિત જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય |
7 | અનુસુચિત જાતિના પશુપાલકોનાં પશુ રહેણાક માટે કેટલ શેડ, પાણીની ટાંકી બનાવવા સહાયની યોજના (ગાય / ભેંસ વર્ગના ૨ પશુઓ માટે) |
8 | અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ) ના વિયાણ બાદ ખાણદાણ સહાય |
9 | અનુસુચિત જાતિના લાભાર્થી માટે બકરાં એકમ (૧૦+૧ ) માટે સહાય |
10 | એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જનજાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય |
11 | એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય |
12 | એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય |
13 | જનરલ કેટેગરી લાભાર્થીઓને બકરાં એકમ (૧૦+૧) માટે સહાય |
14 | પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના |
15 | રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહનાં આયોજન માટેની યોજના |
Read More: શું તમારું સ્માર્ટફોન સહાય યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરાયું કે નહિ? આ રીતે ભરો તે ચોક્ક્સ ભરાશે.
Pashupalan Yojana Gujarat List 16 to 30
ક્રમ | યોજનાનું નામ |
16 | રાજ્યની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય |
17 | રાજ્યની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય |
18 | રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના |
19 | શુધ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના |
20 | સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના |
21 | સામાન્ય જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય |
22 | સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય |
23 | સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ ખાણદાણ સહાય |
મરઘાં પાલન માટેની યોજનાઓ
ક્રમ | યોજનાનું નામ |
1 | અનુસુચિત જનજાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના |
2 | અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે ૧૦૦ બ્રોઈલર પક્ષીના એકમની સ્થાપના પર સહાય અને મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના |
3 | અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના |
4 | આર્થિકરીતે નબળા વર્ગ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના |
5 | રાજયના દિવ્યાંગ લોકો માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના |
Read More: Ganvesh Sahay Yojana 2024 : ગણવેશ સહાય યોજના હેઠળ વિદ્યાર્થીઓને રૂપિયા 900 ની સહાય મળશે.
પશુપાલનની યોજનાની ઓનલાઈન માટેની અગત્યની બાબતો
પશુપાલન વિભાગ દ્વારા દ્બારા વર્ષ 2024 માટે નવી કુલ 28 યોજનાઓ જાહેર કરવામાં આવી છે. જેના ઓનલાઈન ફોર્મ ikhedut Portal પર ચાલુ થયેલ છે. ખેડૂતો Pashupalan Sahay Yojana ની ઓનલાઈન અરજી કરતાં વખતે અગત્યની બાબતોની નોંધ બહાર પાડવામાં આવેલ છે. ખેડૂતોએ અગત્યની બાબતોને ધ્યાનમાં રાખવાની રહેશે.
- i-ખેડૂત પોર્ટલ ઉપર જે તે સમયે ઉપલબ્ધ યોજનાઓમાં કોઇપણ વ્યક્તિ અરજી કરી શકે છે.
- અરજીની પાત્રતા તથા બિન-પાત્રતા જે-તે નિયુક્ત અધિકારી દ્વારા સ્થળ તપાસ અથવા તો રેકોર્ડની મેન્યુઅલ ચકાસણીના અધારે નક્કી થાય છે.
- અરજી પાત્રતા ધરાવે છે કે નહી તેનુ સ્ટૅટસ અરજીમાં જે તે અધિકૃત વ્યક્તિ દ્વારા અપડેટ કરવામાં આવે છે. Ikhedut Status ચેક કરી શકાય છે.
- પશુપાલનની યોજનાનો ઓનો લાભ લેવા માટે પૂર્વ-મંજુરી આપનાર અધિકારી અરજીઓને પૂર્વ-મંજુર કરે છે.
- વેરીફીકેશનની કામગીરી પણ સંપૂર્ણપણે સ્થળ-તપાસ/રેકોર્ડ-તપાસ બાદ નક્કી થશે.
- જે-તે યોજનાની ઓનલાઈન પૂર્વ-મંજુરીના Order તથા Payment Order ઉપર સક્ષમ અધિકારીની સાઇન થાય છે.
Read More: Smartphone Sahay Yojana 2024 | સ્માર્ટફોન સહાય યોજના 2024
Important Links of Pashupalan Yojana List 2024-25
Sr.No | Subject |
1 | Ikhedut Portal |
2 | Ikhedut Status |
3 | Join Our Telegram Channel |
4 | Join Our District Whatsapp Group |
5 | Home Page |
Read More: How to Online Apply for Creditt Loan App 2024 | ક્રેડિટ એપ્લિકેશન દ્વારા પર્સનલ લોન મેળવો
FAQ’s- વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: રાજ્યના ખેડૂતો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે તે માટે ikhedut Portal બનાવાવામાં આવેલ છે.
જવાબ: Pashupalan Vibhag દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2024-25 માં કુલ 28 યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે.
જવાબ: રાજયના પશુપાલકો દ્વારા Pashupalan Gujarat માટે તા:-15/06/2024
થી 15/07/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.