Short Briefing : Smartphone Sahay Yojana 2024 | Pak Sangrah Sahay Yojana | Water Tank Sahay Yojna | આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજીઓ
ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી ખેડૂતલક્ષી યોજનાઓ બનાવેલ છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા તો ikhedut Portal બનાવેલ છે. આ પોર્ટલ પર અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવે છે. તાજેતર ખેતી નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય દ્વારા વિવિધ યોજનાઓ ઓનલાઈન ચાલુ કરવામાં આવશે. જેના વિશે વિગતવાર માહિતી મેળવીશું.
Ikhedut Portal Smartphone Sahay Yojana 2024 and Other Schemes
ખેતી નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્યમાં નાયબ ખેતી નિયામક દ્વારા એક પત્ર બહાર પાડેલ છે. જેમાં ખેડૂત દ્વારા ખરીદવામાં આવતાં સ્માર્ટફોન, પાક સંગ્રહ સ્ટ્રકચર સહાય યોજના તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના વગેરે યોજનાઓ ચાલુ થશે. આ યોજનાઓના ઓનલાઈન ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ભરાશે. ખેડૂતો આ ઓનલાઈન અરજી તારીખ: 18/06/2024 ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ચાલુ થશે. અને ૭ દિવસ સુધી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે.
Highlight Point
આર્ટિકલનું નામ | Ikhedut Portal પર ખેડૂતો માટે મફત સ્માર્ટફોન સહાય યોજના તથા અન્ય ઉપયોગી યોજના આ તારીખથી થશે ચાલુ. |
ખેતીવાડી વિભાગનો ઉદ્દેશ્ય | ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડ્વાનો ઉદેશ્ય છે. |
વિભાગનું નામ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત |
કૃષિ, ખેડૂત કલ્યાણ અનેસહકાર વિભાગ ગુજરાતમાં સમાવેશ પેટા વિભાગ | ખેતીવાડી વિભાગ |
કઈ તારીખથી ખેતીવાડીની યોજનાઓ ઓનલાઈન મૂકાશે? | તા-18/06/2024 ના સવારના 10.30 કલાકે |
કઈ તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકશે? | તા-18/06/2024 થી દિન-૭ સુધી |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન અરજી |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
Read More: How to Online Apply for Creditt Loan App 2024 | ક્રેડિટ એપ્લિકેશન દ્વારા પર્સનલ લોન મેળવો
કઈ કઈ યોજનાઓ ઓનલાઈન ચાલુ થશે?
ખેતી નિયામક્શ્રીની કચેરી દ્વારા બહાર પાડેલા પત્રમાં કુલ 03 યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાશે. જે નીચે મુજબ છે.
- સ્માર્ટફોન સહાય યોજના
- પાક સંગ્રહ સ્ટ્રકચર સહાય યોજના
- પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના
Read More: PM Kisan 17th Installment 2024 Release Date : પીએમ કિસાન યોજનાનો 17 મો હપ્તો આ તારીખે આવશે.
Ikhedut Portal Online Application કેવી રીતે કરવી?
આ યોજનાઓના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ? ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ? વગેરે તમામ માહિતી મેળવવા ખૂબ જરૂરી છે. Ikhedut Portal Online Application આપવામાં આવેલ છે.