iKhedut Portal Registration | ખેડૂત લક્ષી યોજના લિસ્ટ

How to New Registration on ikhedut portal | ikhedut portal Application Status & Print । ikhedut portal 7/12 detail |  આઈ ખેડૂત પોર્ટલ યોજનાઓની યાદી

ગુજરાત રાજ્ય ભારત દેશમાં કૃષિક્ષેત્રે અવનવી પદ્ધતિઓ અપનાવી દેશને નવી દિશા આપી છે. રાજ્ય સરકાર ખેડૂતહિતલક્ષી નીતિ આપનાવી પણ છે. ખેડૂતોની આવકમાં વધારો ઉત્તમ પ્રકારનાં બિયારણ, ઝીરો ટકા દરે પાક ધિરાણ, નહેર દ્વારા સિંચાઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ગુજરાત રાજ્યના ખેડૂતપુત્રોનું જીવણધોરણ ઉંચૂ લાવવા માટે વિવિધ કલ્યાણકારી અને ખેડૂત લક્ષી યોજનાઓ અમલમાં મૂકેલી છે.

ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો હિતને ધ્યાને લઈને ‘સાત પગલાં ખેડૂત કલ્યાણનાં’ યોજનાઓનું ઇ-લોન્‍ચિંગ કર્યું. જેમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના, કિસાન પરિવહન યોજના, દેશી ગાયના નિભાવ માટે સહાય, જીવામૃત સહાય, ફળ-શાકભાજી વિક્રેતાને છત્રી સહાય, વિનામૂલ્યે ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક, સ્માર્ટ હેન્‍ડ્ ટૂલકિટ સહાય અને કાંટાળી વાડ બનાવવા સહાય વગેરે યોજનાઓ લોન્‍ચ કરી છે. આ ઉપરાંત ખેડૂતમિત્રો ખેડૂત લક્ષી યોજના લિસ્ટ જોઈ શકે છે. અને Ikhedut Portal Registration ઘરે બેઠા કરી શકે છે. જેના લીધે ખેડૂતો યોજનાઓનો લાભ સરળતાથી લઈ શકે છે. તે વિશેષ ઉદ્દેશ્યથી ‘ikhedut બનાવેલ છે.

About ikhedut.gujarat.gov.in 2021

ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ લેવા માટે ikhedut portal website નો ઉપયોગ કરી શકે છે. આઈ ખેડૂત એપ્લિકેશનના માધ્યમથી ખેડૂતો યોજનાની ઓનલાઈન અરજીઓ ગ્રામપંચાયતથી કે ઘરે બેઠા પણ કરી શકે છે. રાજ્યના ખેડૂતોને આ પોર્ટલના માધ્યમથી કૃષિવિષયક માહિતી પોતાના મોબાઈલના માધ્યમ દ્વારા મેળવી શકે છે. ikhedut portal khetivadi yojana ની માહિતી કચેરીમાં ગયા વગર પ્રાપ્ત થઈ શકે છે. ખેડૂતો જુદા-જુદા APMC બજારમાં ચાલતા ખેતપેદાશોના ભાવો જાણી શકે તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા i-ખેડૂત Web Portal બનાવેલ છે. અને આ આર્ટિકલ દ્વારા ikhedut Portal Online Arji બાબતે તમામ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું.

જે વિષયવસ્તુ વાંચવી હોય તે પસંદ કરો.

    ikhedut portal gujarat ના લાભ

    ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ બનાવવાથી ઘણા લાભો ખેડૂતોને થયા છે. આ પોર્ટલ પર ખેડૂતોની ખેતી અંગે તથા ખેડૂતમિત્રોની તમામ માહિતી આપેલી છે. આ પોર્ટલના વિવિધ લાભો નીચે મુજબ છે.

    • ખેડૂત લાભાર્થીઓ ખેડૂતલક્ષી યોજનાઓની ઓનલાઈન અરજી ઘરેથી કે ગ્રામ પંચાયતથી સરળતાથી કરી શકે છે.
    • લાભાર્થીઓને રૂબરૂ કચેરીઓ સુધી જવામાં મુક્તિ મળે છે.
    • ખેડૂતમિત્રો ikhedut portal khetivadi yojana સરળતાથી પોતાના ટેકનોલોજીના સાધનોથી જાણી શકે છે.
    • ખેડૂત લાભાર્થીઓ સરકારના સોઈલ હેલ્થ કાર્ડ (Soil Health Card) જેવા નવા પ્રોગ્રામનો જાણકારી અને લાભ મેળવી શકે છે.
    • કૃષિપેદાશોના ભાવો પોતાના મોબાઈલના માધ્યમ દ્વારા જાણી શકે છે.
    • ખેડૂતો પાક વાવણી કરતાં પહેલાં હવામાનની જાણકારી મેળવી શકે છે.
    • ધરતીપુત્રો i khedut helpline number પર ખેતીવિષયક માહિતી વિનામૂલ્યે મેળવી શકે છે. 
    Join Our WhatsApp Group | Sarkari Yojana WhatsApp Group
    Join Our WhatsApp Group | Sarkari Yojana Gujarat WhatsApp Group

    iKhedut Portal Registration માટે Document

    i-ખેડૂત પોર્ટલ પર Online Form ભરવા માટે પાત્રતા નક્કી કરેલ છે. ikhedut portal registration માટે શું-શું પાત્રતા જોઈએ તથા કયા-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ તે મુજબ છે.

    • લાભાર્થી ખેડૂત હોવો જોઈએ અને તેના પાસે ખેતી માટે જમીન હોવી જોઈએ.
    • ખેડૂત પાસે આધારકાર્ડ હોવું જોઈએ.
    • બેંક એકાઉન્‍ટ ધરાવતા હોવો જોઈએ.
    • ikhedut portal 7/12 અને 8-અ ના જમીન પ્રમાણપત્રો
    • ખેડૂત નોંધણી માટે મોબાઈલ નંબર હોવો જરૂરી છે.
    • જો ખેડૂત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હોય તો જાતિ પ્રમાણપત્ર હોવું જોઈએ.
    • જંગલ વિસ્તારના ખેડૂતો માટે વન અધિકાર પત્ર હોવું જોઈએ.
    • દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર
    • ખેડૂતો પાસે રેશનકાર્ડ હોવું જોઈએ
    Join Ourt Telegram Channel
    Sarkari Yojana Gujarat Telegram Channel

    આઇ ખેડૂત પોર્ટલ ખેડૂત યોજનાઓની યાદી 2021

    ખેડૂત યોજના માટે બનાવેલ ikhedut portal પર વિવિધ સરકારી યોજનાઓ ચાલે છે. જેમ કે ખેતીવાડીની યોજનાઓ / પશુપાલનની યોજનાઓ /બાગાયતીની યોજનાઓ/મત્સ્ય પાલનની યોજનાઓ / જમીન અને જળ સંરક્ષણ ની યોજનાઓ વગેરે ચાલે છે. આ ઉપરાંત અન્ય યોજનાઓમાં આત્મા પ્રોજેક્ટની યોજનાઓ, ગોડાઉન સ્કીમ વગેરે યોજનાઓ ચાલે છે.

    ikhedut | about ikhedut.gujarat.gov.in 2021 |
i khedut |
ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન |
Khetivadi Yojana |
Bagayati Yojana | Matsya Palan ni Yojana |Application Status | Application Print | Bajar Bhav | Loan Sansthao
    Image Source:- iKhedut Official Website (https://ikhedut.gujarat.gov.in)

    ખેતીવાડીની યોજનાઓ

    આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ Khetivadi ni Yojana ચાલે છે. ખેડૂતોને જે ખેતી માટે ઉપયોગી સાધન માટે, કોઈ મશીનરી કે નવી આધુનિક પદ્ધિતી અપનાવવા માટે હોય છે. કુલ 52 પ્રકારની યોજનાઓ છે જેમાં અત્યારે જે પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ ચાલુ નીચે મુજબ છે.

    ખેતીવાડી ની યોજનાઓઓનલાઈન અરજી કરવાની
    સમય મર્યાદા
    ખેડૂતોને શેરડી પાકનાં વાવેતરમાં
    સહાય (ST/SC)
    બંધ
    પશુ સંચાલીત વાવણીયોબંધ
    ફાર્મ મશીનરી બેંક
    (પસંદ કરેલ જીલ્લો/ ગામ)
    બંધ
    માલ વાહક વાહનબંધ
    સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટબંધ
    સ્માર્ટફોન ની ખરીદી પર સહાયતા 26/11/2021
    થી
    31/01/2022 સુધી

    પશુપાલનની યોજનાઓ

    ગુજરાતના પશુપાલકોને દૂધ ઉત્પાદન વધારવા માટે, ગીર ગાયોના નિભાવ માટે યોજનાઓ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત ગાયો-ભેંસોના તબેલા બનાવવા, પશુઓને ખાણની ખરીદી માટે માટે સહાય વગેરે i khedut પરથી ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે. જેમાં કુલ 31 પ્રકારની યોજનાઓ ચાલે છે, પરંતુ હાલમાં ઓનલાઈન અરજી સ્વીકારવાનું ચાલુ હોય તેવી યોજનાઓ નીચે મુજબ છે.

    પશુપાલન ની યોજનાનું નામઓનલાઈન અરજી
    કરવાની સમય મર્યાદા
    ST જાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન
    તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
    તા 01/06/2021
    થી
    31/12/2021
    SC જાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન
    તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
    તા 01/06/2021
    થી
    31/12/2021
    ST જાતિના સભાસદ પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના
    વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય
    બંધ
    SC જાતિના સભાસદ પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના
    વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય
    બંધ
    આર્થિકરીતે નબળા વર્ગ માટે મરઘાપાલન
    તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
    તા 01/06/2021
    થી
    31/12/2021
    50 દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની
    સ્થાપના માટે સહાયની યોજના
    બંધ
    રાજયના દિવ્યાંગ લોકો માટે મરઘાપાલન તાલીમ
    અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
    તા 01/06/2021
    થી
    31/12/2021
    રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય
    દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડઉન બનાવવા સહાય
    બંધ
    રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય
    દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય
    બંધ
    સામાન્ય જાતિના સભાસદ પશુપાલકોના પશુઓ
    (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય
    બંધ

    પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સહાય અહિંથી ચેક

    Author

    બાગાયતી યોજનાઓ

    ગુજરાતના ખેડૂતો દ્વારા બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ikhedut portal દ્વારા કુલ 127 યોજનાઓ છે. જેમાં હાલ કુલ 66 બાગાયતી યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે. જે નીચે મુજબ છે.

    બાગાયતી યોજનાનું નામઓનલાઈન અરજી
    કરવાની સમય મર્યાદા
    નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર
    પૂરા પાડવા બાબતની સહાય યોજના
    તા-06/06/2021
    થી 31/01/2022
    મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ)તા-08/07/2021
    થી 31/01/2022
    અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલબંધ
    ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાયબંધ
    ઔષધિય સુંગધિત પાકોના માટે
    નવા ડીસ્ટીલેશન યુનિટ
    બંધ
    કંદ ફૂલોબંધ
    કેળ (ટીસ્યુ)બંધ
    કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝબંધ
    કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમબંધ
    ગ્રામ્ય બજાર / અપની મંડી / સીધુ બજારબંધ
    ગ્રીનહાઉસ તથા ટીસ્યુ લેબ. વીજદર સહાયબંધ
    છુટા ફૂલોબંધ
    જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન બંધ
    ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી)બંધ
    ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર
    (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર
    બંધ
    ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયરબંધ
    ટુલ્સ,ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,
    પીએચએમના સાધનો
    બંધ
    ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાયબંધ
    ડ્રેગન ફ્રુટ “કમલમ ફ્રુટ”નો વાવેતર વિસ્તાર
    વધારવા માટે સહાય
    તા 01/11/2021
    થી
    31/01/2022 સુધી
    ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકાબંધ
    દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના
    બીયારણમાં સહાય
    બંધ
    દાંડી ફૂલો (કટ ફલાવર્સ)બંધ
    પપૈયાબંધ
    પ્લગ નર્સરીબંધ
    પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલબંધ
    પાવર ટીલર (૮ BHP થી ઓછા)બંધ
    પાવર ટીલર (૮ BHP થી વધુ)બંધ
    પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ
    તાઇવાન સ્પ્રેયર
    બંધ
    પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ
    તાઇવાન સ્પ્રેયર
    બંધ
    પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ
    તાઇવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા)
    બંધ
    પોલીહાઉસ / નેટહાઉસમાં સોઇલલેસ
    કલ્ચર માટે સહાય
    બંધ
    ફળ/શાકભાજી પાકોના હાઇબ્રિડ બિયારણ ખરીદવાબંધ
    ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાયબંધ
    બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ
    અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય
    બંધ
    બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાયબંધ
    બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાયબંધ
    મધમાખી સમૂહ (કોલોની)બંધ
    મધમાખી હાઇવબંધ
    મસાલા પાકો (સીડ સ્પાઇસીસ અને રાઇઝોમેટીક સ્પાઇસ)બંધ
    રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલબંધ
    લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર માટેબંધ
    વેલાવાળા શાકભાજીપાક માટે ટીસ્યુકલ્ચરથી
    ઉત્પન્ન થયેલ પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
    બંધ
    વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનોબંધ
    સરગવાની ખેતીમાં સહાયબંધ
    સ્વયં સંચાલિત બાગાયત મશીનરીબંધ
    હની એક્ષ્ટ્રેક્ટર (૪ ફ્રેમ), ફૂડ ગ્રેડ કન્ટેઇનર (30 કિ.ગ્રા.),
    નેટ મધમાખી ઉછેરના સાધનો માટે
    બંધ
    હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ
    માટેના નૂરમાં સહાય
    બંધ
    હાઇબ્રીડ બિયારણબંધ
    અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકોબંધ
    કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ )બંધ
    કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટેબંધ
    કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન)બંધ
    ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા,
    જામફળ, દાડમ, લીંબુ માટે
    બંધ
    નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપનાબંધ
    નાની નર્સરી (૧ હે.)બંધ
    પ્રાઇમરી/ મોબાઇલ/ મીનીમલ પ્રોસેસીંગ યુનિટબંધ
    પ્રી કૂલીંગ યુનિટ (ક્ષમતા ૬ ટન)બંધ
    ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરબંધ
    બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થા૫નાબંધ
    રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન)બંધ
    વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકોબંધ
    સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમબંધ
    સંકલિત પેક હાઉસ કન્વેયર બેલ્ટે, શોર્ટીંગ,
    ગ્રેડીંગ યુનિટ, વોશીંગ, સુકવણી અને વજન
    કરવાની સુવિધા સાથે
    બંધ
    હાઇટેક નર્સરી (૪ હે. )બંધ
    પ્લગ નર્સરી (વનબંધુ)બંધ
    ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ
    મટીરીયલમાં સહાય (વનબંધુ)
    બંધ

    હવે ઘરે બેઠા 46 થી વધુ સરકારી યોજનાઓના ડિજીટલ પોર્ટલ પરથી ઓનલાઈન ભરવા માટેની માહિતી માટે અહીં ક્લિક કરો.

    મત્સ્ય પાલન ની યોજનાઓ

    ગુજરાત રાજ્યમાં 1600 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે. દરિયા કિનારા ઉપરાંત નદીઓ  અને સરવરોનું પ્રમાણપત્ર સારું છે. આ કારણે ગુજરાતમાં મસ્ત્ય પાલનનો ઉદ્યોગનો પણ સારો વિકાસ થાય તે માટે ગુજરાત સરકાર વિવિધ યોજનાઓ અમલમાં મૂકેલી છે. ikhedut portal gujarat 2021 દ્વારા મત્સ્ય પાલનના વિકાસ માટે કુલ 55 યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં અત્યારે હાલ 44 યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે, જે નીચે મુજબ છે.

    મત્સ્ય પાલન ની યોજનાઓઓનલાઈન અરજી
    કરવાની સમય મર્યાદા
    ઇન્સ્યુલેટેડ બોક્ષબંધ
    ઈન્‍સ્‍યુલેટેડ બોક્ષ (દરીયાઇ)બંધ
    એરેટરબંધ
    એરેટરબંધ
    ખાનગી એકમો ઉધોગસાહસિકો તથા અન્ય ધ્વારા
    આઈસ પ્લાન્ટ અને કોલ્ડ સ્ટોરેજની સ્થાપના માટે સહાય
    બંધ
    ગીલનેટ સહાયબંધ
    જમ્બો પ્લાસ્ટીક ક્રેટ ખરીદી પર સહાયબંધ
    જળાશયો માટે ફીશ કલ્ચર કેજબંધ
    ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક ઓબીએમ / આઇબીએમ
    મશીન પર સહાય
    બંધ
    તળાવ સુધારણાબંધ
    દરિયાઈ ફીશીંગબોટ માટેના એન્જીન
    ખરીદવા ઉપર સહાય
    બંધ
    દરિયામાં માછીમારી કરતી બોટો માટે
    ફલેક સ્‍લરી આઇસ મશીન
    બંધ
    દરીયાઇ માછીમારોને બોટ માટે જી.પી.એસ. સહાયબંધ
    નવા મત્સ્ય તળાવોના બાંધકામબંધ
    નાની સોલાર ડ્રાયરબંધ
    પગડીયા સહાય (આંતરદેશીય)બંધ
    પગડીયા સહાય (દરીયાઇ)બંધ
    પેટ્રોર્લીંગ બોટબંધ
    પોલી પ્રોપીલીન રોપની ખરીદી પર સહાયબંધ
    પ્રોસેસીંગ પ્‍લાન્‍ટ અપગ્રેડેશનબંધ
    પ્લાસ્ટીક ક્રેટબંધ
    ફાર્મ બાંધકામબંધ
    ફાર્મ સુધારણાબંધ
    બર્ડ ફેન્સીગ અને ડોગ ફેન્સીગબંધ
    બોટ-જાળબંધ
    બ્રેકીશ વોટર શ્રીમ્પ્ હેચરીની સ્થાપના
    ઉપર નાણાંકીય સહાય
    બંધ
    ભાંભરાપાણીના મત્સ્યોદ્યોગ માટે ઝીંગા ખોરાક તથા
    મત્સ્ય બીજ પર સહાય
    બંધ
    ભાંભરાપાણીમાં ઝીંગા ઉછેર ફાર્મમાં એફ્લ્યુએ‍ન્ટ ટ્રીટમે‍ન્ટ
    સીસ્ટમની (ઇટીએસ) બાંધકામ પર સહાય
    બંધ
    મટેરિયલ મેન્યુઅલિ હેન્ડલિંગ સ્ટેકર ખરીદી પર સહાયબંધ
    મત્સ્ય બીજ/ઝીંગા બીજ સંગ્રહબંધ
    મહિલાઓને માછલી વેચાણ સાધન સહાયબંધ
    માછીમાર આવાસબંધ
    માછીમારી બોટોનું આધુનિકરણ અને અઘતન કરવાની યોજનાબંધ
    મીઠાપાણીની ફીશ સીડ હેચરીબંધ
    મીઠાપાણીમાં માછલીઓના ઉછેર માટે ઇનપુટ સહાયબંધ
    મોટર સાયકલ વીથ આઈસ બોક્ષબંધ
    મોટી સોલાર ડ્રાયરબંધ
    મોબાઇલ લેબોરેટરીવાનની ખરીદી ઉપર સહાયબંધ
    લાઇફ સેવીંગ ઇકવીપમેન્ટબંધ
    લાર્જ ફીડમીલબંધ
    વેલ્‍યુ એડેડ મશીનરીની ખરીદી ઉપર સહાયબંધ
    સ્થાનિકસ્વરાજયની સંસ્થાઓને ફ્રીઝર ખરીદી ઉપર સહાયબંધ
    સ્થાનિકસ્વરાજયની સંસ્થાઓનેડીપ રેફ્રીજરેટર
    વાનની ખરીદી ઉપર પ૦ ટકા સહાય
    બંધ
    સ્મોલ ફીડની મીલબંધ

    e samaj kalyan ની 50 થી વધુ સરકારી યોજનાઓના ઓનલાઈન ફોર્મ કેવી ભરવા તેની માટેની માહિતી માટે અહીં ક્લિક કરો.

    ikhedut Portal Registration Step by Step

    ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે Online Form ભરી શકાય છે. જેને ધ્યાને રાખીને Government of Gujarat દ્વારા i-ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. ખેડૂતોનું આ પોર્ટલ Agriculture, Farmers Welfare & Co-Operation Department દ્વારા વિકસાવવામાં આવેલ છે. ikhedut પર ઉપલબ્ધ ખેડૂતોલક્ષી યોજનાઓની ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકાય છે. આ અરજી કેવી રીતે Online કરવી શકાય તેની માહિતી મેળવીશું.

    Google Search Bar | 
ikhedut |
ikhedut portal |
i khedut |
ikhedut portal gujarat 2021 |
ikhedut.gujarat.gov.in 2021 |
ખેડૂત લક્ષી યોજના 2021 |
i khedut portal |
khedut portal |
ikhedut portal 2021 |
i khedut.gov.guj.in |
ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન |
i khedut 2021 |
ખેડૂત યોજના |
    Image Source:- iKhedut Official Website (https://ikhedut.gujarat.gov.in)
    • આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ ખોલ્યા બાદ “યોજનાઓ” પર ક્લિક કરવું.
    ikhedut portal online form |
ikhedut portal sahay yojana | 
ikhedut portal fencing |
ikhedut kisan portal |
ikhedut portal solar |
    Image Source:- iKhedut Official Website (https://ikhedut.gujarat.gov.in)
    • નવું Page યોજનાઓ માટે ખૂલશે, જેમાં વિવિધ યોજનાઓ બતાવશે. જેમ કે ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલન ની યોજનાઓ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ બતાવશે.
    • આપને જે વિભાગ અને યોજનાનો લાભ લેવાનો હોય તેના પર ક્લિક કરવાનું રહેશે.
    • હવે Khetivadi Vibhag ની માલ વાહક વાહન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવા માટે “અરજી કરો” પર ક્લિક કરો.
    ikhedut |input dealers | ikhedut
status check |
customer care number | ikhedut portal
    Image Source:- iKhedut Official Website (https://ikhedut.gujarat.gov.in)
    • તમે પસંદ કરેલ મુખ્ય ઘટક માટે જો તમે અગાઉ રજીસ્ટર કરેલ હોય તો “હા” પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખીને આગળ માહિતી ભરવાની રહેશે.
    • તમારા દ્વારા પસંદ કરેલ ઘટકમાં જો રજીસ્ટર કરેલું ના હોય તો “ના” પસંદ કરીને યોજનાની ઓનલાઈન અરજી કરી શકાશે.
    ikhedut portal | Online Registration Step by Step  | ikhedut
    Image Source:- iKhedut Official Website (https://ikhedut.gujarat.gov.in)
    • જેમાં અરજદારનું નામ, સરનામું, બેંક ખાતાની વિગતો, રેશનકાર્ડની વિગતો, ikhedut 7/12 વગેરે તમામ માહિતી ભરીને “અરજી સેવ કરો”  પર ક્લિક કરવાનું રહેશે.
    ikhedut || ikhedut portal registration | ikhedut portal fertilizer | ikhedut portal download | ikhedut portal umbrella | ikhedut portal tractor | ikhedut portal print
    Image Source:- iKhedut Official Website (https://ikhedut.gujarat.gov.in)
    • અરજી સેવ કર્યા પછી જો અરજીમાં સુધારા-વધારા કરવાના હોય તો “”અરજી અપડેટ કરવા ક્લિક કરો”” પર જવાનું રહેશે.
    • લાભાર્થી ખેડૂત દ્વારા ઓનલાઈન અરજી ભર્યા બાદ જો સાચી માહિતી હોય તો જ “Arji Confirm કરવા ક્લિક કરો”
    • ફાઈનલ અરજી કન્ફર્મ થયા બાદ તે અરજી નંબરમાં  સુધારા કે વધારા થશે નહીં.
    • અરજી કન્‍ફર્મ થયા બાદ લાભાર્થી ખેડૂત દ્વારા ikhedut portal print કાઢવાની રહેશે.
    • Khedut Yojana Print લેવી ફરજીયાત છે. અરજીની પ્રિન્‍ટ કાઢીને ખેડૂત લાભાર્થીએ સહી/અંગૂઠાનું નિશાન કરવાનું રહેશે. સંબંધિત અધિકારી પાસે સહી અને સિક્કા કરાવવાના રહેશે.
    • khedut portal Registration કર્યા પછી જો ખેડૂત લાભાર્થીએ કચેરીમાં રૂબરૂ આપવા ન જવું હોય તો પ્રિન્‍ટ પર લાભાર્થીએ સહી અને સિક્કા કરાવવાની રહેશે.
    • પ્રિન્‍ટ કરેલી નકલ Upload કરવા માટે “અપલોડ કરવા ક્લિક કરો”” પર Click  કરવાનું રહેશે. જેમાં ખેડૂત ડોક્યુમેન્‍ટ અપલોડ કરવાના રહેશે. તથા લાભાર્થીના “અન્ય ડોક્યુમેન્‍ટ અપલોડ કરવા ક્લિક કરો”  પરથી વધારાના ડોક્યુમેન્‍ટ Upload કરી શકાશે.
    • Scan કરેલ ડોક્યુમેન્‍ટ PDF ફોર્મેટમાં અપલોડ કરવી અને તેની સાઈઝ 200 KB થી વધારે હોવી જોઈએ નહીં.

    આઈ ખેડૂત પોર્ટલ અરજીનું સ્ટેટસ તપાસવા માટે

    રાજ્યના ખેડૂતો દ્વારા વિવિધ યોજનાઓની ikhedut portal ઉપર online application કરેલી હોય, અને લાભાર્થીઓને અરજીનું સ્ટેટસ તપાસવું હોય તો તે શક્ય છે. લાભાર્થીઓને ઓનલાઈન અરજી કર્યા બાદ કચેરીઓ સુધી  જવાની જરૂર નથી. ખેડૂત દ્વારા કરેલી અરજીની સ્થિતિ જાણવા માટે નીચે આપેલી Direct Link પરથી જાણી શકાય છે.

     ikhedut Portal Arji Print

    Ikhedit Yojana ની ઓનલાઇન અરજી કરી હોય તો ખેડૂતો પોતાની અરજીની પ્રિન્ટ પણ મેળવી શકે છે. અરજી પ્રિન્ટના આધારે ભવિષ્યમાં પોતાને યોજનાનો લાભ મળ્યો છે કે નહીં તે જાણી શકે છે. નીચેની સીધી link દ્વારા Application Print કાઢી શકાય છે.

    ધિરાણ આપનાર સંસ્થાઓ

    ગુજરાત રાજ્યના ખેડૂતોનો ખેતીમાં નવી પદ્ધતિના વિકાસ માટે સહયોગ આપવામાં આવે છે. ખેડૂતોને ખાતર, બિયારણ, દવા અને વિવિધ સાધનોની સહાય આપવા માટે સંસ્થાઓ નકકી થયેલી છે. આ સંસ્થાઓ ખેડૂતોને જમીન પર લોન આપવામાં આવે છે. જેનું વ્યાજ એકદમ નહિવત હોય છે. નીચે આપેલી સીધી link દ્વારા ધિરાણ આપનાર સંસ્થાઓ વિશે માહિતી મેળવી શકાય છે.

    કૃષિ વિષયક માર્ગદર્શન

    રાજ્યના kheduto ને ખેતી અને કૃષિ પેદાશોની માહિતી જોઈતી હોય તો વિશેષજ્ઞ આઈ ખેડૂત પોર્ટલ દ્વારા આપવામાં આવે છે. આ પોર્ટલ દ્વારા ખેતીલક્ષી, બાગાયતી , મત્સ્ય પાલનની અથવા આત્મા પ્રોજક્ટ વગેરેની સાચી અને સચોટ માર્ગદર્શન આપવામાં આવે છે. આ માર્ગદર્શન કૃષિ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવે છે. Krushi Margdarshan માટે નીચે આપેલી link દ્વારા મેળવી શકાય છે.

    ઈનપુટ ડીલરો

    આઈ ખેડૂત પોર્ટલ દ્વારા input dealers નક્કી કરેલા છે. આ ઇનપુટ ડીલરો જિલ્લા વાઇઝ આપેલા છે. જેથી ખેડૂતો પોતાના જિલ્લા મુજબ વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે. Ikhedut ના અધિકૃત ઇનપુટ ડીલરો માહિતી મેળવવા માટે નીચે આપેલી link પરથી મેળવી શકાશે.

    બજારભાવ

     i khedut yojana  દ્વારા ખેડૂતના ખેત ઉત્પાદન વધારવા માટે ઘણી યોજનાઓ અમલમાં બનાવેલ છે. આ યોજનાઓ દ્વારા ખેડૂતો પોતાનો કૃષિ પાક વિવિધ બજારોમાં વહેંચી શકે છે. ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા વિવિધ બજારોના ખેત પેદાશોનો ભાવ સરળતાથી મેળવી શકે. બજારભાવ મેળવવા નીચે આપેલી link પર ક્લિક કરવી.    ikhedut બાબતે ખાસ સૂચના

    ikhedut Mobile Application

    કૃષિ અને સહકાર વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ચલાવવામાં આવે છે. આ પોર્ટલ ઘણી બધી સેવાઓ હાલમાં ઉપલબ્ધ છે. જેમાં રાજ્યના ખેડૂતો, પશુપાલક વગેરે લોકોને એકદમ સરળતાથી માહિતી મળી રહે તે માટે i-ખેડૂત મોબાઈલ એપ્સ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

    જેમાં ખેતીવાડી, બાગાયત અને પશુપાલન એમ અલગ-અલગ વિભાગ માટે મોબાઈલ એપ્સ બનાવવામાં આવેલ છે. દરેક વિભાગની અલગ-અલગ એપ્સ દ્વારા દરેક સમસ્યાનું સમાધાન મોબાઈલ મારફતે મેળવી શકે છે.

    Ikhedut Mobile Application | Sarkari Yojana | Pashupalan Mobile Application | Bagayati Mobile Application | Khetivadi Mobile Application  | Ikhedut
    Image Source:- iKhedut Official Website (https://ikhedut.gujarat.gov.in)

    ખેતી વ્યવસાય સાથે જોડાયેલ લોકો માટે ‘ઈ-શ્રમ કાર્ડ”

    ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈ શ્રમ કાર્ડ લોન્‍ચ કરવામાં આવેલ છે. જેનો મહત્વનો ઉદ્દેશ દેશમાં અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિકોનો ડેટાવેઝ તૈયાર કરવો. જેના આધારે વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપી શકાય. આ અગત્યની જાહેરાત ખેતી વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે ikhedut portal પર કરવામાં આવે છે. ગુજરાતના તમામ યોગ્યતા ધરાવતા ખેડૂતોએ નજીકના CSC/ e-gram center તથા જાતે પણ નોંધણી કરાવીને આ કાર્ડ કઢાવી શકે છે.

    ikhedut | ઈ શ્રમ કાર્ડના ફાયદા । e shram card massage in ikhedut portal | khedut yojana
    Image Credit:- Government Official Website (https://ikhedut.gujarat.gov.in/)

    ઘરે બેઠા ઈ-શ્રમ કાર્ડનું રજીસ્ટેશન કેવી રીતે કરવું તેની માહિતી અહીંથી મેળવો.

    આઈ ખેડૂત સરકારી ઠરાવ

    ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વિકસાવેલા આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો વિવિધ યોજનાઓની ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો ખેતીને લગતા જુદા-જુદા વિભાગના વિવિધ ઠરાવ મોબાઈલ દ્વારા મેળવીને ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકે છે. Agri Gujarat ના Government Resolution s નીચેના કોષ્ટક પરથી Download કરી શકાશે.

    ક્રમવિભાગનું નામGR Links
    1સરકારી ઠરાવ
    (કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ)
    Click Here
    2સરકારી ઠરાવ (ખેતીવાડી)Click Here
    3સરકારી ઠરાવ (પશુપાલન)Click Here
    4સરકારી ઠરાવ
    (ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ)
    Click Here
    5સરકારી ઠરાવ
    (આત્મા ડાયરેક્ટોરેટ એન્ડ સમેતિ)
    Click Here
    Ikhedut Sarkari Tharav Links
    ikhedut helpline number

    ખેડૂતોને ખેતી માટે આધુનિક પદ્ધતિ અપનાવવા માટે અને પાક વિશે વધુ માહિતી માટે ખેડૂત હેલ્પલાઇન નંબર પર ટોલ ફ્રી સંપર્ક કરી શકે છે. કોઈપણ પાક ઉત્પાદન વધારવા માટે પણ Kheduto હેલ્પલાઈન પર સંપર્ક કરી શકે છે.

    Kisan Call Center :- 1551

    Kisan Helpline number (Toll Free) :- 1800-180-1551

    FAQ of iKhedut Portal

    ikhedut Portal શેના માટે છે?

    કૃષિ અને સહકાર વિભાગ દ્વારા બનાવવામા આવેલું ખેડૂતો માટેનું ઓનલાઈન પોર્ટલ છે. આ પોર્ટલ પર યોજનાઓના લાભ માટે કોઈપણ જગ્યાએથી ઓનલાઈન અરજી કરી શકાય છે.

    આઈ ખેડૂત પોર્ટલ પર કયા કયા વિભાગની અરજીઓ કરી શકાય છે?

    આ પોર્ટલ પર ખેડૂતો, પશુપાલકો, માછીમારો પોતાને લગતી અરજીઓ કરી શકે છે. ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલનની યોજનાઓ તથા અન્ય યોજનાઓની Online Arji કરી શકે છે.

    આ પોર્ટલ પર ખેડૂતોને મુંઝવતા પ્રશ્નોના સમાધાન માટે કોઈ સુવિધા ખરી?

    હા.! ikhedut portal પર ખેતીવાડી વિશે, બાગાયત કરવામાં, પશુપાલન વિષય પર કે મસ્ત્ય ઉદ્યોગ બાબતે કોઈપણ પ્રશ્ન હોય તો “મૂઝવતા પ્રશ્નો” નામના પેજ પરથી માહિતી મેળવી શકે છે.

    આઈ ખેડૂત પોર્ટલ પરથી ખેત પેદાશોના ભાવ જાણી શકાય?

    હા, આ પોર્ટલ દ્વારા બજારભાવ નામના પેજ પરથી ખેડૂતો પાક ઉત્પાદનના બજાર ભાવ જાણી શકે છે.

    કૃષિ અને સહકાર વિભાગ દ્વારા અધિકૃત થયેલ ઈનપુટ ડીલરોની યાદી ક્યાં મળશે?

    ikhedut પરથી રાજ્યના ખેડૂતોને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે, આ સાધન ખરીદવા માટે માન્ય Input Dealer ની યાદી આ પોર્ટલ પરથી વિનામૂલ્યે પ્રાપ્ત થશે.

    What is Ikhedut?

    Ikhedut એ ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા વિકસાવેલ ઓનલાઈન પોર્ટલ છે. આ પોર્ટલ પર ખેડૂતોને ખેતીલક્ષી માહિતી, હવામાનના સમાચાર તથા વિવિધ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

    How Can I Get khedut Certificate in Gujarat?

    ખેડૂત હોવા અંગેનું પ્રમાણપત્ર (khedut Certificate) મેળવવું હોય તો અરજદારે Digital Gujarat Portal પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે. ડીજીટલ ગુજરાત પોર્ટલની એન્ટ્રી e-Gram હેઠળ કામ કરતા VCE પાસેથી કરી શકાશે.

    How to Apply for Ikhedut online?

    ikhedut portal પર ખેડૂતની યોજનાઓની ઓનલાઈન એપ્લિકેશન કરી શકાય છે. આ યોજનાઓની ઓનલાઇન અરજી માટે “યોજના” માં જઈને કરી શકાય છે.

    પ્રિય વાંચકો,

         ઉપર આપેલી ikhedut portal બાબતે કોઈ પણ પ્રશ્ન કે સમસ્યા હોય તો તમે નીચે આપેલા Comment Box અથવા Contact Us માં પૂછી શકો છો. આપનો કિંમતી સમય કાઢીને આ આર્ટિકલ વાંચ્યો તે બદલ ખુબ ખુબ આભાર. આ આર્ટિકલ માહિતીગાર લાગ્યો હોય તો તમારા મિત્રો અને સગાં-સબંધીઓ સુધી Share કરજો.

    29 thoughts on “iKhedut Portal Registration | ખેડૂત લક્ષી યોજના લિસ્ટ”

    1. ઝાટકા મસીન ની સબસિડી ઓન લાઇન અરજી ચાલુ છે કે નહી

      Reply

    Leave a Comment