[Loan Subsidy] ભારત સરકારે 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી

Subvention Scheme In Farmer । સબસીડી સ્કીમ । ખેડૂત રાહત યોજના । Loan Subsidy  

ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા અલગ-અલગ વર્ગો માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. ખેડૂતો માટે કેન્‍દ્ર અને ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતલક્ષી યોજના અમલી બનાવેલ છે. જેવી કે ખેડૂત માન-ધાન યોજના, ખેડૂત પેન્‍શન યોજના તથા ikhedut portal પર ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવેલ છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે નવી જાહેરાત કરેલી છે. જેના વિશે આજે આપણે માહિતી મેળવીશું.

Indian Government Announced Interest Subvention Scheme For Farmers

તાજેતરમાં કેન્‍દ્ર સરકાર દ્વારા નવી જાહેરાત કરેલી છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા ખેડૂતોમાં સબસીડીની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં ખેડૂતોને રૂ. 3 લાખ સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર વાર્ષિક 1.5 ટકા વ્યાજ સબવેન્શનને મંજૂરી આપવામાં આવેલ છે. આ નિર્ણય કૃષિ ક્ષેત્રને આવરી લેતા ધિરાણ માટે સુનિશ્ચિત કરવા આવ્યો છે. આ વિશેની માહિતી ભારતના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ જાણકારી આપી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ યોજના હેઠળ નાણાંકીય વર્ષ 2022-23 થી 2024-25 ની વચ્ચે 34,856 કરોડ રૂપિયાની વધારાની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

 What is Subvention Scheme ? (સબવેન્શન સ્કીમ શું છે?)

ભારતમાં અને ગુજરાત રાજયમાં ઘણી બધી સહકારી મંડળીઓ આવેલી છે. જેમાં ગ્રામ્ય કક્ષાએ આવેલી સહકારી મંડળીઓ અને બેંકો દ્વારા ખેડૂતોને ઓછા વ્યાજ દરે કૃષિ પાકો માટે ધિરાણ આપવામાં આવે છે. આ પાક ધિરાણ ટૂંકા અને લાંબા ગાળા માટે લોન આપવામાં આવે છે. રાજ્યના ખેડૂતો આ લોન નિયમિતપણે ભરપાઈ કરે છે. કેટલાક ખેડૂતો કોઈ કારણોસર સમયસર પાક ધિરાણ ચૂકવી શકતા નથી. આવી સ્થિતિમાં, જે ખેડૂતો સમયસર લોનની ચુકવણી કરે તે માટે સબવેન્શન સ્કીમનો લાભ મળશે.

Hightlight Point Indian Government Announced Interest Subvention Scheme For Farmers

આર્ટિકલનું નામભારત સરકારે 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી
શું જાહેરાત કરવામાં આવી છે?ખેડૂતોને રૂ. 3 લાખ સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર વાર્ષિક 1.5 ટકા વ્યાજ સબવેન્શનને મંજૂરી આપવામાં આવેલ છે
કોણે જાહેરાત કરી?ભારતના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જાહેરાત કરી
Offcial Websitehttps://agricoop.nic.in/
Hightlight Point

Read More: Free Computer Certificate Courses In Gujarati| સરકાર દ્વારા મફત કમ્પ્યુટર પ્રમાણપત્ર અભ્યાસક્રમો

Also Read More: UGVCL Electricity Bill Online | યુજીવીસીએલ લાઈટ બિલ ઓનલાઈન ચેક કરો

Also Read More: Gujarat Driving Licence PDF Download | ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે બુક

Kisan Credit Card Loan (કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ઓછા વ્યાજદર સાથે લોન મેળવો.)

તાજેતરમાં કેન્‍દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત ઓછા વ્યાજ દર સાથે લોન આપે છે. દેશના જે ખેડૂતો પાસે ક્રેડિટ કાર્ડ નથી, તેઓ નજીકની બેંકમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડ બનાવી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લોન મેળવે છે  તો તેમને માત્ર 4% ના વ્યાજ દર સાથે રૂપિયા ત્રણ (3) લાખ રૂપિયા સુધીની લોન મળે છે. દેશના ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ મેળવીને સમૃદ્ધ ખેતી કરી શકે છે.

Indian Government Announced Interest Subvention Scheme For Farmers | ભારત સરકારે 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી
ભારત સરકારે 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી

FAQ

1.      પાક ધિરાણ (લોન) કોણે આપવામાં આવે છે?

a.       પાક ધિરાણ(લોન) દેશના ખેડૂતોને આપવામાં આવે છે.

2.      કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દ્વારા ખેડૂતો માટે શું જાહેરાત કરવામાં આવી?

a.       ખેડૂતોને રૂ. 3 લાખ સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર વાર્ષિક 1.5 ટકા વ્યાજ સબવેન્શનને મંજૂરી આપવામાં આવેલ છે

Leave a Comment