WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Khel Mahakumbh 2022 Registration | ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન

Khel Mahakumbh 2022 Registration | ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન

Khel Mahakumbh 2022 Gujarat Registration Date | Khel Mahakumbh Gujarat | Gujarat Khel Mahakumbh Apply online | Gujarat Khel Mahakumbh Date 2022 Schedule & Time Sports Game List | ઘરે બેઠા ખેલ મહાકુંભની રજીસ્ટ્રેશન કરો

રમત એટલે સ્પોર્ટ્સ શારીરિક ક્રિયા-પ્રતિક્રિયા છે. જેમાં હરીફો એક-બીજા સાથે મનોરંજન કે ઈનામ માટે સ્પર્ધા કરે છે. રમતએ આખા શરીરના કાર્યોને સક્રિય રાખે છે. જેથી શરીર અને મનની શક્તિમાં વધારો કરે છે. આવા ઘણા બધા ફાયદા હોવાથી ગુજરાત સરકાર રમત-ગમતને પ્રોત્સાહન આપે છે. જેના માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કામ કરે છે. આ વિભાગ દ્વારા જુદી-જુદી રમતમાં જોડાય તે માટે ખેલ મહાકુંભ ચાલુ કરેલ છે. ચાલો પ્રિય વાંચકો આ આર્ટિકલ દ્વારા ખેલ મહાકુંભ 2022 નું રજિસ્ટ્રેશન કેવી રીતે કરીશું, તેમાં કેટલી રમતો છે વગેરે તમામ માહિતી મેળવીશું.

Table of Contents

    Khel Mahakumbh 2022

    સાહસ, ઉમ્મીદ અને અવસરનો સંગમ એટલે ખેલ મહાકુંભ. ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય,તાલુકા અને જિલ્લા કક્ષાએ નાગરિકોમાં રમત-ગમત પ્રત્યે પ્રોત્સાહક વાતાવરણ ઉભું થાય તે મુખ્ય ઉદ્દેશ્ય છે. Khel MahaKumbh 2022 માં કુલ 29 રમતો સામેલ છે. જેમાં 30 કરોડથી વધુના ઈનામો વિતરણ થશે. આ ઉપરાંત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભ પણ સામેલ છે. વધુમાં ગુજરાતના દરેક ખેલાડી પોતાની સ્પોર્ટ્સ ભાગ લઈ “રમશે ગુજરાત…જીતશે ગુજરાત” વાક્યને સિદ્ધ કરશે.

    Join Our WhatsApp Group | Sarkari Yojana WhatsApp Group
    Join Our WhatsApp Group | Sarkari Yojana Gujarat WhatsApp Group

    Important Point of Khel Mahakumbh 2022 Gujarat Registration

    આર્ટિકલનું નામખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન 2022
    આર્ટિકલની ભાષાગુજરાતી અને English
    ખેલ મહાકુંભનો ઉદ્દેશગુજરાતના ખેલાડીઓને રમત-ગમતમાં પ્રોત્સાહન મળે અને વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લઈને રાજ્ય રમતક્ષેત્રે ગૌરવ અપાવે
    વિભાગSports, Youth & Cultural Activities Department, Gujarat
    કુલ રમતોની સંખ્યા29 થી વધારે
    Khel Mahakumbh Registration Starting Date18 February 2022
    Sports, Youth & Cultural Activities Department Official WebsiteClick Here
    Khel Maha Kumbh Official WebsiteClick Here
    Khel Mahakumbh Registration Last DatePublished Soon

    Khel Mahakumbh 2022 Game List

    ગુજરાતના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કાર્યરત છે. આ વિભાગો દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં અગાઉથી Game List જાહેર કરવામાં આવેલ હોય છે. જે નીચે મુજબ છે.

    Khel Mahakumbh Game List | khel mahakumbh 2022 dates | khel mahakumbh 2022 registration | khel mahakumbh start in gujarat
    Image Credit- Government Offcial Website (Khel Mahakumbh Gujarat)
    • આર્ચરી (Archery)
    • એથ્લેલટીકસ (Athletics)
    • બાસ્કેટબોલ (Basketball)
    • બેડમિન્ટન (Badminton)
    • ટેબલ ટેનીસ (Table Tennis)
    • ટેકવેન્ડોસ(Taekwondo)
    • યોગાસન (Yogasan)
    • આર્ટીસ્ટીસક સ્કેટટીંગ (Artistic Skating)
    • હેન્ડબોલ (Handball)
    • હોકી (Hockey)
    • વોલીબોલ (Volleyball)
    • કુસ્તી (Wrestling)
    • વેઇટ લીફ્ટીંગ (Weight Lifting)
    • ખો-ખો (Kho-kho)
    • શૂટીંગ બોલ (Shooting Ball)
    • સ્વીમીંગ (Swimming)
    • સ્કેટીંગ (Skating)
    • શૂટીંગ (Shooting)
    • સાઇકલીંગ (Cycling)
    • ફૂટબોલ (Football)
    • ચેસ (Chess)
    • જૂડો (Judo)
    • કબડ્ડી (Kabaddi)
    • ટેનીસ (Lawn Tennis)
    • રસસો ખેંચ (Tug of War)
    • જીમ્નાસ્ટીક (Gymnastics)
    • મલખામ્બ (Malkham)
    • કરાટે (Karate)
    • બોક્સિંગ (Boxing)

    ખેલ મહાકુંભ ૨૦૨૨ માં જુદી-જુદી રમતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાય છે. વ્યક્તિગત રજીસ્ટ્રેશન, શાળા-કોલેજનું રજીસ્ટ્રેશન તથા ટીમ રજીસ્ટ્રેશન અલગ-અલગ રીતે કરવાનું હોય છે. જેથી દરેક કામગીરી માટે અલગ-અલગ Links બનાવેલ છે. જે નીચે મુજબ છે.

    
Khel Mahakumbh 2022 Gujarat Registration Date | kala mahakumbh 2022 registration | khel mahakumbh prize money | ખેલ મહાકુંભ માહિતી 2022 | ખેલ મહાકુંભ ઓનલાઈન રજીસ્ટ્રેશન 2022 | યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ
    Image Credit- Government Offcial Website (Khel Mahakumbh Gujarat)

    Quick Links for KMK

    SubjectQuick Links
    School / College RegistrationClick Here
    School / College LoginClick Here
    Team RegistrationClick Here
    Individual RegistrationClick Here
    DSO / Senior Coach LoginClick Here
    Generate Receipt from KMK IDClick Here

    Khel Mahakumbh Age Limit

    ખેલ મહાકુંભમાં ભાગ લેતા ખેલાડીઓ અલગ અલગ Age પ્રમાણે રમત રમાડવામાં આવશે. Khel Mahakumbh Age Group ની વિગતો નીચે મુજબ છે.

        ● Under 11 Age Group માં તા- 01/01/2011 અને તે પછી જન્મેલા રમતાવીરો ભાગ લઈ શકશે.

        ● Under 14 Age Group માં તા- 01/01/2008 પછી જન્મેલા ખેલાડીઓ ભાગ લઈ શકશે.

        ● Under 17 Age Group માં તારીખ-01/01/2005 પછી જન્મેલા રમતવીરો ભાગ લઈ શકશે.

        ● Open Age Group માં 17 વર્ષ થી 45 વર્ષના ખેલાડીઓ ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકશે. જેમાં ખેલાડી તારીખ- 01/01/1977 થી 31/12/2004 દરમિયાન જન્મેલા હોવા જોઈએ.

    ખેલ મહાકુંભ ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો અને બાબતો

    ખેલ મહાકુંભ 2022 માં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. જેના માટે નીચેની બાબતો રમતવીર પાસે હોવી ખૂબ જરૂરી છે.

        ● આધારકાર્ડની નકલ (Download Aadhar Card)

        ● મોબાઈલ નંબર

        ● બેંક ખાતાની પાસબુક

        ● કોચનું નામ, સરનામું અને મોબાઈલ નંબર

        ● અંડર-11, અંડર-14 અને અંડર-17 ના ખેલાડીઓને સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ફરજિયાત શાળામાંથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

        ● Open Age Group તથા અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓને પોતાનું રજીસ્ટ્રેશન પોતાની જાતે અથવા કોઈપણ શાળા/કોલેજમાંથી કરાવી શકશે.

        ● ખેલ મહાકુંભમાં ખેલાડી દ્વારા રજીસ્ટ્રેશન કર્યા બાદ આઈ.ડી. અને પાસવર્ડની માહિતી મોબાઈલ પર એસ.એમ.એસ અથવા ઈ-મેલ થી પ્રાપ્ત થશે.

    આ પણ વાંચો- બ્યુટી પાર્લર લોન યોજના

    ખેલ મહાકુંભમાં ભાગ લેતા ખેલાડીઓ માટે બાંહેધરી

    ખેલ મહાકુંભમાં ભાગ લેતા ખેલાડીઓને પોતાની વ્યક્તિગત જવાબદારી લઈને ભાગ લેવાનો રહેશે. વધુમાં ખેલાડીઓને ઓનલાઈન એપ્લિકેશન કરતાં સમયે બાંહેધરી આપવાની રહેશે. જે નીચે મુજબ છે.

    1. ખેલ મહાકુંભમાં સ્પર્ધા દરમ્યાન કોઈપણ પ્રકારની શારીરિક હાની થશે તો, તેની જવાબદારી મારી અને મારા વાલીની રહેશે. આયોજકની કોઈપણ જવાબદારી રહેશે નહી.

    2. હું ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન સમગ્ર રાજયમાંથી ફકત એક જ સ્થળેથી કરીશ. અન્યથા મારું રજીસ્ટ્રેશન રદ બાતલ ગણાશે.

    3. ખેલાડી તરીકે હું બાહેંધરી આપુ છું કે જો હું ખેલમહાકુંભમાં વિજેતા પસંદગી પામીશ તો સ્પર્ધા સ્થળે મારા ખર્ચે અને જોખમે ઉપસ્થિત રહીશ.

    4. વ્યક્તિગત રમતની સબ-ઈવેન્ટ માટે પાછળના  પૃષ્ઠ પર આપેલ ઈવેન્ટમાંનું નિશાન કરવું.

    5. વ્યક્તિગત રમત માટે ફોર્મ-અ અને સાંધિક રમત માટે ફોર્મ-અ અને ફોર્મ બ ભરવું ફરજીયાત છે.

    6. ટેબલ ટેનીસ, લોન ટેનીસ, બેડમીન્ટન ડબલ્સ અને મિક્સ ડબલ્સ માટે ફોર્મ-બ ભરવાનું રહેશે.

    7. જે સ્પર્ધા જિલ્લાકક્ષા/રાજયકક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓએ સ્પર્ધા શરૂ થવાના દિન-7 પહેલાં દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.

    8.ખેલાડીઓએ આ દસ્તાવેજો પોતાના જિલ્લાના રમત-ગમત અધિકારીને પોતાના નામ અને રમતની યાદી,જન્મના પુરાવા સાથે રજુ કરવાની રહેશે.

    9. કોવિડ-19 ની સરકારશ્રીની વખતોવખતની ગાઈડલાઈનની શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

    Khel Mahakumbh Helpline Number

    ગુજરાતના ખેલાડીઓને ખેલ મહાકુંભ ૨૦૨૨ માં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. Khel Mahakumbh Official Website પર રજિસ્ટ્રેશન કરતી વખતે કોઈ સમસ્યા કે પ્રશ્ન હોય તો ટોલ ફ્રી નંબર સંપર્ક કરી શકાશે. જેના માટે રમત-ગમત વિભાગ દ્વારા Khel Mahakumbh Helpline Number જાહેર કરેલ છે. જે નીચે મુજબ છે.

    Khel Mahakumbh Toll Free Number :- 18002746151

    Sport Authority of Gujarat Address :- સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, બ્લોક નંબર 14, ત્રીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન સેકટર-10, ગાંધીનગર

    Khel MahaKumbh Official Website

    ખેલ મહાકુંભમાં ખેલાડીઓને ભાગ લેવા માટે Online Registration સુવિધા ઉભી કરેલી છે. ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભની અધિકૃત વેબસાઇટ બહાર પાડેલી છે. ખેલાડીઓ https://khelmahakumbh.gujarat.gov.in/ પરથી વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરી શકાશે

    khel mahakumbh helpline number | khel mahakumbh official website | khel mahakumbh official website 2022 | khel mahakumbh Sport List
    Image Credit- Government Offcial Website (Khel Mahakumbh Gujarat)

    આ પણ વાંચો- લેપટોપ સહાય યોજના

    Khel Mahakumbh 2022 Gujarat Online Registration

    ગુજરાતના રમત-ગમતમાં રસ ધરાવતા ખેલાડીઓએ, શાળા/કોલેજના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં લાભ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે. Khel MahaKumbh Gujarat વેબસાઈટ પરથી ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. ઘરે બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

    • સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે.
    • જેમાં Home Page પર જમણી બાજુ “ખેલ મહાકુંભ – લોગિન/રજીસ્ટ્રેશન” આપેલું હશે.
    Khel Mahakumbh 2022 Gujarat Online Registration | રમત ગમત PDF | Khel Mahakumbh Gujarat | mkhel mahakumbh 2022 dates | khel mahakumbh start in gujarat | khel mahakumbh age limit | khel mahakumbh pdf
    Image Credit- Government Offcial Website (Khel Mahakumbh Gujarat)
    • જો તમે વેબસાઈટને અંગ્રેજી સ્ક્રીનમાં કરેલ હશે તો “KMK-Login/Register” પર ક્લિક કરો.
    • જેમાં શાળા/કોલેજના રજીસ્ટ્રેશન , ટીમ રજીસ્ટ્રેશન તથા વ્યક્તિગત રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો.
    • હવે જો તમારે વ્યક્તિગત રજીસ્ટ્રેશન(રજીસ્ટ્રેશન(Individual Registration) પર ક્લિક કરો.
    • ઓનલાઈન અરજી કરવા માટેની ફોર્મ ખૂલશે.
    Khel Mahakumbh 2022 Gujarat Registration Date | ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન 2022 । સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત | ગુજરાત સરકાર - ખેલ મહાકુંભ । khel mahakumbh prize money
    Image Credit- Government Offcial Website (Khel Mahakumbh Gujarat)
    • જેમાં ખેલાડીની વિગતોમાં નામ,પિતાનું નામ, રમતનું નામ, પેટા રમતનું નામ વગેરે માહિતી ભરવાની રહેશે.
    • ત્યારબાદ વાલીની વિગતોમાં નામ,અટક અને મોબાઈલ નંબરની માહિતી ભરવાની રહેશે.
    • હવે ખેલાડીની બેંકની વિગતો ઓનલાઈન ભરવાની રહેશે.
    • ત્યારબાદ અન્ય વિગતોમાં કોચનું નામ, સરનામું અને મોબાઈલ નંબરની માહિતી ભરવાની રહેશે.
    • ખેલાડીએ એકરારનામું વાંચ્યા બાદ “હું સ્વીકારું છું” તેના પર ટીક કરીનેકરીને “સબમીટ” પર ક્લિક કરવાનું રહેશે.

    Khel Mahakumbh Form

    ખેલ મહાકુંભ 2022 માં ભાગ લેતા ખેલાડીઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. અને વ્યક્તિગત રમત માટે Form-A અને સાંધિક (ટીમ) રમત માટે khel mahakumbh Form-A અને Form-B ભરવાનું રહેશે.

    FAQ’s Of Gujarat Khel Mahakumbh 2022
    ખેલ મહાકુંભમાં કુલ કેટલી રમતો સામેલ છે?

    ગુજરાત ખેલ મહાકુંભમાં અંદાજીત કુલ- 29 રમતોનો સમાવેશ થયેલો છે. (સરકારશ્રીના અધિકૃત Twitter Account માં સામેલ ડેટા મુજબ)

    Khel Maha Kumbh 2022 માં રેજીસ્ટ્રેશન માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?

    ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે khelmahakumbh.gujarat.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

    ખેલ મહાકુંભમાં કુલ કેટલી રકમના ઈનામો છે?

    સ્પોર્ટસ ક્ષેત્રે વધુ ખેલાડીઓ જોડાય તે હેતુથી ઈનામ આપવામાં આવે છે. કુલ 30 કરોડથી વધુ રકમના ઈનામો સામેલ છે.

    ગુજરાત સરકારના ખેલ મહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે કોઈ આયોજન થયેલ છે?

    રમત-ગતમ વિભાગ દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન કરેલ છે.

    6 thoughts on “Khel Mahakumbh 2022 Registration | ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન”

    1. Khel Mahakumbh 2022 should be organized during the period when the players do not have exams. Players should get enough practice time and participate in maximum number.

      Reply

    Leave a Comment

    close button