Short Briefing: iKhedut Portal પર ખેતીવાડી યોજના 2024-25 માટે ચાલુ થયેલ । khedut Portal 2024-25 । Khetiwadi Yojana Gujarat 2024 | ખેતીવાડી ની યોજનાઓ
Advertisement
ગુજરાત સરકાર દ્વારા જરૂરિયાતમંદ વર્ગો માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. વિવિધ યોજનાઓ ઓનલાઈન પોર્ટલ ચાલે છે. જેમ કે ખેડૂતો માટે ikhedut portal પર યોજનાઓ ચાલે છે, સમાજ કલ્યાણની યોજનાઓ માટે E Samaj Kalyan ચાલે છે.ચાલુ નાણાંકીય વર્ષ 2024-25 માં ખેતીવાડી ની યોજનાઓ પણ ચાલુ થયેલ છે. પરંતુ આજે આ આર્ટિકલ દ્વારા ikhedut પર ચાલતી Khetiwadi Yojana List ની માહિતી આપીશું.
Khetiwadi Yojana Gujarat 2024 List
ગુજરાત સરકાર દ્વારા ખેડૂત કલ્યાણ, સહકાર અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવા આવે છે. આ પોર્ટલ પર ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ અને મત્સ્ય પાલન ની યોજનાઓ ચાલે છે. Khetiwadi Yojana Gujarat 2024-25 List ની માહિતી મેળવીશું.
Highlight Point of Khetiwadi Yojana Gujarat 2024 List
યોજનાનું નામ | ખેતીવાડી ની યોજનાઓની યાદી ૨૦૨૪ |
ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
ક્યા વર્ષ માટે ચાલુ કરવામાંં આવેલી છે? | નાણાંકીય વર્ષ 2024-25 |
ઉદ્દેશ | ગુજરાતના ખેડૂતોને વિવિધ યોજનાઓનો સીધો લાભ આપીને આત્મનિર્ભર બનાવવાનો |
લાભાર્થી | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા પશુપાલકો |
ikhedut portal website | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કેવી રીતે કરવી | Click કરો. |
Advertisement
Read More: આ પણ વાંચો : તમારા મોબાઈલમાં બોલશો તેમ જ ગુજરાતી ટાઈપ થશે.
ખેતીવાડી ની યોજનાઓ 2024
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જુદા-જુદા ઘટકો માટે યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં ચાલુ નાણાંકીય વર્ષ 2024-25 માટે ખેતી વાડીની કુલ 45 ઘટકો માટે ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે. રાજ્યના દરેક ખેડૂતોને વિનંતી છે કે, નીચે આપેલા યોજનાઓનો અભ્યાસ કરીને લાભ મેળવે.
Khetiwadi Yojana Gujarat 2024 List
ખેતીવાડી યોજનાઓમાં ઘટક પ્રમાણે યોજનાઓનો લાભ આપવામાં આવે છે.
કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) નો ઉપયોગ (૧૦૦% રાજ્ય પુરસ્કૃત)
ખેડૂતો ખેતી સાથો સાથ પશુપાલન પણ કરતા હોય છે. જેમાં ખેતીના ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ પણ લોકો કરતા થયા છે.
- ડ્રોનથી છંટકાવ
કૃષિ યાંત્રીકરણ/પોસ્ટ હાર્વેસ્ટ ના ઘટકો 1 થી 18
ખેતીમાં કિસાનો યાંત્રીક સાધનોનો ઉપયોગ કરે તે ખૂબ જ જરૂરી છે. ચાલો ત્યારે આજે તે વિશેની યોજનાઓ વિશે માહિતી મેળવીશું.
ક્રમ યોજનાનું નામ
1 અન્ય ઓજાર/સાધન
2 એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ
3 કમ્બાઇન્ડ હાર્વેસ્ટર
4 કલ્ટીવેટર
5 ગ્રાઉન્ડનટ ડીગર
6 ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)
7 ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ)
8 ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર
9 તાડપત્રી
10 પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
11 પ્લાઉ (તમામ પ્રકારના )
12 પ્લાન્ટર (અન્ય પ્રકારના )
13 પશુ સંચાલીત વાવણીયો
14 પાવર ટીલર
15 પાવર થ્રેસર
16 પોટેટો ડીગર
17 પોટેટો પ્લાન્ટર
18 પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
કૃષિ યાંત્રીકરણ/પોસ્ટ હાર્વેસ્ટ ના ઘટકો 19 થી 38
આજે કૃષિ યાંત્રીકરણ/પોસ્ટ હાર્વેસ્ટ ના ઘટકો 19 થી 38 વિશેની યોજનાઓ વિશે માહિતી મેળવીશું.
ક્રમ યોજનાનું નામ
19 પોસ્ટ હોલ ડીગર
20 ફાર્મ મશીનરી બેંક – ૧૦ લાખ સુધીના
21 ફાર્મ મશીનરી બેંક – ૨૫ લાખ સુધીના
22 બ્રસ કટર
23 બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન)
24 માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
25 રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો)
26 રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર
27 રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના)
28 રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
29 રોટાવેટર
30 લેન્ડ લેવલર
31 લેસર લેન્ડ લેવલર
32 વ્હીલ હો (આંતરખેડનું સાધન)
33 વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના )
34 વિનોવીંગ ફેન
35 શ્રેડર/ મોબાઇલ શ્રેડર
36 સબસોઈલર
37 હેરો (તમામ પ્રકારના )
38 હાઈ-ટેક, હાઈ પ્રોડકટીવ ઈકવીપ્મેન્ટ હબ – ૧૦૦ લાખ સુધીના
ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના
આ ઘટકમાં વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે. જેની યાદી નીચે મુજબ છે.
- 1 સોલાર પાવર યુનિટ/કીટ
પાક સંરક્ષણ ના ઘટકો
- પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
મિલેટ ડેવલોપમેન્ટ યોજના
- મિલેટ પ્રોસેસિંગ યુનિટ
શેરડી પાકનાં વાવેતર પર સહાય
- અનુ. જાતિ અને અનુ.જનજાતિનાં ખેડૂતોને શેરડી પાકનાં વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે ૧૦ % સહાય
સિંચાઇ સુવિધા માટેના ઘટકો
- 1. પમ્પ સેટ્સ
- 2. વોટર કેરીંગ પાઇપલાઈન
Read More: Tadpatri Sahay Yojana 2024 | તાડપત્રી સહાય યોજના હેઠળ રૂ.1875/- ની સહાય મળશે.
ખેડૂતોની યોજનાઓનો લાભ મેળવવા માટેની પાત્રતા
ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
લાભાર્થી રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
લાભાર્થી ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત હોવો જોઈએ.
અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
જંગલીય વિસ્તારના ખેડૂતો ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
બેંક એકાઉન્ટની પાસબુક
મોબાઈલ નંબર
રેશનકાર્ડ નંબર
How to Online Apply for Ikhedut Portal 2024 | આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
Ikhedut Portal પર તમામ યોજનાઓના ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અરજી ગ્રામ પંચાયત ખાતેથી VCE પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં, તાલુકા કચેરીમાંથી કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી પણ ઓનલાઈન એપ્લિકેશન પણ કરાવી શકે છે. પરંતુ આ આર્ટિકલની મદદથી હવે, લાભાર્થી ઘરે બેઠા જાતે પણ Online Arji કરી શકશે. જેની તમામ માહિતી નીચે મુજબ આપેલી છે.
- સૌપ્રથમ તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં Google Search ખોલવાનું રહેશે.
- ત્યારબાદ “Ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
- Google માં જે પરિણામ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- આ અધિકૃત વેબસાઈટ ખોલ્યા બાદ તેમાં “યોજના” પર ક્લિક કરો.
ઓનલાઈન ફોર્મ ભરવા માટેની પ્રોસેસ | Online Application Form
Ikhedut Portal પર ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે વેબસાઈટ ખોલ્યા બાદ નીચે મુજબ પ્રોસેસ કરવાની રહેશે.
- કૃષિ વિભાગની આ અધિકૃત ikhedut Portal ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- જેમાં વિવિધ યોજના બતાવશે. જેમાં તમારે જે વિભાગની અરજી કરવાની હોય તેના પર ક્લિક કરવાનું રહેશે.
- ધારો કે, ખેતીવાડી ની યોજનાઓ” ની ઓનલાઈન અરજી કરવાની હોય તો, તેના પર ક્લિક કરો.
- “Khetivadi Yojana” ખોલ્યા પછી ચાલુ વર્ષની અલદ-અલગ યોજના બતાવશે.
- જેમાં તમારે જે યોજના પર ક્લિક કરવાનું હોય તેની સામે આપેલ “અરજી કરો” તેના પર ક્લિક કરો.
- તમને પૂછવામાં આવશે કે, “તમે વ્યકિતગત લાભાર્થી કે સંસ્થાકીય લાભાર્થી છો?” જેમાં તમારે પસંદ કરીને “આગળ વધવા ક્લિક કરો” તેના પર ક્લિક કરવું.
- ફરીથી તમને પૂછવામાં આવશે કે, “તમે રજિસ્ટર્ડ અરજદાર છો?”
- જેમાં તમારે રજીસ્ટ્રેશન કરેલ “હા” અને રજીસ્ટ્રેશન કરેલ નથી તો “ના” પસંદ કરવાનું રહેશે.
ખેતીવાડીની યોજનાની નવી અરજી કરો.
હવે ખેડૂત લાભાર્થીઓએ “નવી એપ્લિકેશન ફોર્મ” ખૂલશે, જેમાં તમારે નીચે મુજબ પ્રોસેસ કરવાની રહેશે.
- સૌપ્રથમ તમારે “નવી અરજી કરવા ક્લિક કરો.” તેના પર ક્લિક કરવાનું રહેશે.
- ઓનલાઈન અરજી ફોર્મ ખૂલશે જેમાં અરજદારની વિગતો, રેશનકાર્ડની વિગતો તથા બેંક વિગતો વગેરે ભરવાનું રહેશે.
- તમામ માહિતી ભર્યા બાદ “કેપ્ચા કોડ” નાખવાનો રહેશે.
- તમામ માહિતી ભરીને, ફરીથી વિગતો ચેક કરવાની રહેશે અને ત્યારબાદ “”અરજી સેવ કરો” તેના પર ક્લિક કરો.
છેલ્લે, તમારે એક અરજી નંબર આવશે, જેને સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.
Read More: Smartphone Sahay Yojana 2024 | સ્માર્ટફોન સહાય યોજના 2024
Important Links of Khetivadi Yojana List 2024-25
Sr.No | Subject |
1 | Ikhedut Portal |
2 | Ikhedut Status |
4 | Join Our District Whatsapp Group |
5 | Home Page |
Read More: How to Online Apply for Creditt Loan App 2024 | ક્રેડિટ એપ્લિકેશન દ્વારા પર્સનલ લોન મેળવો
FAQ’s- વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: રાજ્યના ખેડૂતો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે તે માટે ikhedut Portal બનાવાવામાં આવેલ છે.
જવાબ: Khetivadi Yojana દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2024-25 માં કુલ 45 યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે.